ભરૂચ જિલ્લા પોલીસમાં 'પોલીસ મિત્ર' તરીકે જોડાવવાની ઉત્તમ તક,Bharuch Police Mitra Bharti 2026
પોલીસ વિભાગ સાથે ખભેખભો મિલાવીને સમાજની સેવા કરવા માંગતા અને કાયદો વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થવા ઈચ્છતા ભરૂચ જિલ્લાના યુવાનો માટે એ ખૂબ જ શાનદાર તક આવી ગઈ છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ની કચેરી દ્વારા સ્થાનિક સ્તરે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે પોલીસ મિત્ર ની નિમણૂક કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. તહેવારો, મેળાઓ, ટ્રાફિક નિયમન અને રાત્રિ પેટ્રોલીન દરમિયાન પોલીસને મદદ કરવા માટે આ સ્વયંસેવકોની નિમણૂક કરવામાં આવે છે. જે યુવાનો ધોરણ આઠ કે દસ પાસ છે અને શારીરિક રીતે ફિટ છે, તેમના માટે દેશ અને સમાજ સેવા કરવાની આ એક ઉત્તમ તક છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: ભરૂચ જિલ્લા પોલીસ, ગુજરાત સરકાર.
2. પોસ્ટ: પોલીસ મિત્ર.
3. નોકરી નો પ્રકાર: માનદ સેવા/સ્વયંસેવક જ્યારે ફરજ પર બોલાવવામાં આવે ત્યારે દૈનિક ભથ્થું/માનદવેતન મળવાપાત્ર.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન નજીકના સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે ફરમા મેળવી અને જમા કરાવવાનું રહેશે.
5. વય મર્યાદા: 18 થી 40 વર્ષ સત્તાવાર જાહેરાત મુજબ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.
| મુખ્ય બાબતો (Key Highlights) | વિગતો (Details) |
|---|---|
| સંસ્થા | પોલીસ અધિક્ષકની કચેરી, ભરૂચ |
| પોસ્ટનું નામ | ગ્રામ રક્ષક દળ (પોલીસ મિત્ર) |
| કુલ જગ્યાઓ | 350 (પુરુષ: 326, મહિલા: 24) |
| અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
| અરજી શરૂ થવાની તારીખ | 07 ઓગસ્ટ 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 17 ઓગસ્ટ 2026 |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 8 પાસ અથવા ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. વાંચતા લખતા આવડવું ફરજિયાત છે.
શારીરિક માપદંડ: ઉમેદવાર શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવો જોઈએ, પસંદગી પ્રક્રિયામાં સામાન્ય શારીરિક કસોટી જેમકે દોડ લેવામાં આવી શકે છે, જેથી ઉમેદવાર ની ફિટનેસ ચકાસી શકાય. ઊંચાઈ અને વચન ના સામાન્ય પોલીસ માપદંડો લાગુ પડી શકે છે.

🔰અરજી ફી:
| ક્રમ નં. (Sr. No.) | પોલીસ સ્ટેશનનું નામ (Police Station Name) | પુરુષ ઉમેદવારો માટે જગ્યાઓ (Male Vacancies) | મહિલા ઉમેદવારો માટે જગ્યાઓ (Female Vacancies) |
|---|---|---|---|
| 1 | ભરૂચ સિટી "C" ડિવિઝન | 20 | 05 |
| 2 | નબીપુર | 20 | 05 |
| 3 | પાલજ | 10 | 05 |
| 4 | અંકલેશ્વર સિટી "A" ડિવિઝન | 34 | 00 |
| 5 | અંકલેશ્વર સિટી "B" ડિવિઝન | 35 | 00 |
| 6 | અંકલેશ્વર જી.આઈ.ડી.સી. | 25 | 00 |
| 7 | પાનોલી | 20 | 00 |
| 8 | દહેજ | 20 | 00 |
| 9 | દહેજ મરીન | 20 | 00 |
| 10 | ભરૂચ તાલુકા | 40 | 10 |
| 11 | વાગરા | 20 | 00 |
| 12 | જંબુસર | 10 | 00 |
| 13 | કાવી | 10 | 00 |
| 14 | વેડચ | 12 | 00 |
| 15 | આમોદ | 30 | 00 |
| કુલ (Total) | 326 | 25 | |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર સામાન્ય રીતે 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| જાહેરાત પ્રકાશિત થવાની તારીખ | 07 ઓગસ્ટ 2026 |
| અરજી શરૂ થવાની તારીખ | 07 ઓગસ્ટ 2026 |
| અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ | 17 ઓગસ્ટ 2026 |
🔰માનદ વેતન :
જેમ અગાઉ જણાવ્યું તેમ, આ કાયમી નોકરી નથી. પરંતુ જ્યારે પણ તહેવારો, વીઆઈપી બંદોબસ્ત કે કોઈ વિશેષ સંજોગોમાં પોલીસ મિત્રોને ફરજ પર બોલાવવામાં આવે છે, ત્યારે તેમની સરકારના નિયમો મુજબ દૈનિક માનદ બે-ત્રણ ચૂકવવામાં આવે છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ સ્થાનિક ન્યુઝ પેપર કે અમારી વેબસાઈટ પરથી સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરી ફોર્મ કયા જમા કરાવવું તે નોંધો.
2. ઉમેદવારે પોતાના રહેઠાણ વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનને જઈને પોલીસ મિત્ર નું અરજી ફોર્મ મેળવવાનું રહેશે. ઘણીવાર ફોર્મ જાહેરાત સાથે જ આપેલું હોય છે.
3. ફોર્મમાં તમારી તમામ પર્સનલ વિગતો સચોટ રીતે ભરો અને તાજેતરનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો લગાવો.
4. ફોર્મની સાથે શૈક્ષણિક માર્કશીટ ધોરણ8/10, તારા છોડિયાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશનકાર્ડ રહેઠાણનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝના 2- 3 ફોટાની સ્વ પ્રમાણિત ઝેરોક્ષ જોડો.
5. આ તૈયાર કરેલું ફોર્મ છેલ્લી તારીખ પહેલા જાહેરાતમાં દર્શાવ્યા મુજબ તમારા સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા જિલ્લા પોલીસ વડાની કચેરીએ રૂબરૂ જમા કરાવવાનું રહેશે.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| - | - |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
ગુજરાત પોલીસ અને સરક્ષણ દળોની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment