ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં પ્રતિનિયુક્તિ બમ્પર ભરતી,Gujarat BOCW Deputation Recruitment 2026

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં પ્રતિનિયુક્તિ બમ્પર ભરતી,Gujarat BOCW Deputation Recruitment 2026 
Gujarat BOCW Recruitment 2026, BOCW Deputation Jobs Gujarat, Gujarat Govt Employee Deputation, Shramyogi Kalyan Board Gandhinagar Jobs, Class 3 Deputation Jobs in Gujarat, Government Officers Transfer Deputation, Labour and Employment Dept Gujarat, Gujju Rozgar Updates, ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ભરતી, સરકારી કર્મચારીઓ માટે પ્રતિનિયુક્તિ, ડેપ્યુટેશનની નોકરી

તું ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કાયમી ધોરણે ફરજ બજાવતા અને ગાંધીનગર ખાતે પ્રતિનિયુક્તિ પર જવા ઇચ્છતા સરકારી કર્મચારીઓ અધિકારીઓ માટે એક મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર વારા વહીવટી અને હિસાબી કામગીરી પહોંચી વળવા માટે વિવિધ વર્ગ-૨ અને વર્ગ ૩ ની પોસ્ટ પર પ્રતિનિયુક્તિથી નિમણૂક આપવામાં અરજીઓ મંગાવવામાં આવે છે. આજ

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ (BOCW), ગાંધીનગર.
2. પોસ્ટ: વિવિધ વહીવટી અને હિસાબી પોસ્ટ વર્ગ-૨ અને વર્ગ 3 અધિકારીઓ/કર્મચારીઓ.
3. ભરતી નો પ્રકાર: પ્રતિનિયુક્તિ આધારિત માત્ર સરકારી કર્મચારીઓ માટે.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન નિયત નમુનામાં પોતાના મૂળ વિભાગ મારફતે.
5. વય મર્યાદા: ગુજરાત સરકારના પ્રતિનિયુક્તિના ધારા ધોરણો મુજબ મહત્તમ 55 વર્ષ સુધી જાહેરાત મુજબ.
6. અરજી ફી : કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

મુખ્ય બાબતો (Highlight) વિગતો (Details)
સંસ્થાનું નામ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ (G BOCW બોર્ડ)
પોસ્ટનું નામ સરકારી શ્રમ અધિકારી, હિસાબી અધિકારી, હિસાબનીશ, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક
કુલ જગ્યાઓ 16
નોકરીનો પ્રકાર ડેપ્યુટેશન (પ્રતિનિયુક્તિ)
અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન (અરજી ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરવાનું રહેશે)
કોણ અરજી કરી શકે છે માત્ર રાજ્ય સરકારના અધિકારીઓ/કર્મચારીઓ
નોકરીનું સ્થળ અમદાવાદ / ગાંધીનગર
સત્તાવાર વેબસાઇટ bocwwb.gujarat.gov.in
પૂછપરછ માટે ઇમેઇલ ms-bocw-ahd@gujarat.gov.in
અરજી કરવાની છેલ્લી તારીખ સત્તાવાર જાહેરાત જુઓ


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. ઉમેદવાર ગુજરાત સરકારના કોઈપણ વિભાગ, બોર્ડ કે કોર્પોરેશનમાં કાયમી અને નિયમિત ધોરણે ફરજ બજાવતો હોવો જોઈએ.
2. ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરી રહ્યો છે, તે સમાન સંવર્ગ અને સમાન પે સ્કેલ ધરાવતો હોવો જોઈએ.
3. ઉમેદવાર સામે કોઈ પણ પ્રકારની ખાતાકીય તપાસ ચાલુ હોવું જ જોઈએ નહીં અને વિજિલન્સ ક્લિયરન્સ હોવું ફરજિયાત છે.

🔰અરજી ફી:

 






ક્રમ નં. (Sr. No.) પોસ્ટનું નામ (Post Name) વર્ગ (Class) સ્થળ (Location) જગ્યાઓની સંખ્યા (No. of Vacancies) ડેપ્યુટેશન માટે લાયક કેડર (Eligible Cadre for Deputation)
1 સરકારી શ્રમ અધિકારી (Government Labour Officer) વર્ગ-2 (Class-2) અમદાવાદ / ગાંધીનગર 04 કોઈપણ વિભાગના વર્ગ-2 અધિકારી
2 હિસાબી અધિકારી (Accounts Officer) વર્ગ-2 (Class-2) અમદાવાદ / ગાંધીનગર 01 કોઈપણ વિભાગના વર્ગ-2 હિસાબી અધિકારી
3 હિસાબનીશ (Accountant) વર્ગ-3 (Class-3) અમદાવાદ / ગાંધીનગર 02 કોઈપણ વિભાગના વર્ગ-3 હિસાબનીશ
4 સિનિયર ક્લાર્ક (Senior Clerk) વર્ગ-3 (Class-3) અમદાવાદ / ગાંધીનગર 01 કોઈપણ વિભાગના સિનિયર ક્લાર્ક
5 જુનિયર ક્લાર્ક (Junior Clerk) વર્ગ-3 (Class-3) અમદાવાદ / ગાંધીનગર 08 કોઈપણ વિભાગના જુનિયર ક્લાર્ક
કુલ (Total) 16
ક્રમ નં. (Sr. No.) પોસ્ટનું નામ (Post Name) વર્ગ (Class) સ્થળ (Location) જગ્યાઓની સંખ્યા (No. of Vacancies) ડેપ્યુટેશન માટે લાયક કેડર (Eligible Cadre for Deputation)
1 સરકારી શ્રમ અધિકારી (Government Labour Officer) વર્ગ-2 (Class-2) અમદાવાદ / ગાંધીનગર 04 કોઈપણ વિભાગના વર્ગ-2 અધિકારી
2 હિસાબી અધિકારી (Accounts Officer) વર્ગ-2 (Class-2) અમદાવાદ / ગાંધીનગર 01 કોઈપણ વિભાગના વર્ગ-2 હિસાબી અધિકારી
3 હિસાબનીશ (Accountant) વર્ગ-3 (Class-3) અમદાવાદ / ગાંધીનગર 02 કોઈપણ વિભાગના વર્ગ-3 હિસાબનીશ
4 સિનિયર ક્લાર્ક (Senior Clerk) વર્ગ-3 (Class-3) અમદાવાદ / ગાંધીનગર 01 કોઈપણ વિભાગના સિનિયર ક્લાર્ક
5 જુનિયર ક્લાર્ક (Junior Clerk) વર્ગ-3 (Class-3) અમદાવાદ / ગાંધીનગર 08 કોઈપણ વિભાગના જુનિયર ક્લાર્ક
કુલ (Total) 16

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)









🔰પગાર ધોરણ :

 1. પ્રતિનિય યુક્તિ પર આવનાર અધિકારીઓ/કર્મચારીને તેઓ તેમના મૂળ વિભાગમાં જે બેઝિક પે મેળવે છે, તેજ સાતમા પગાર પંચ મુજબ ચાલુ રહેશે.
2. ઉપરાંત, સરકારના નાણા વિભાગમાં પ્રવર્તમાન નિયમો અનુસાર પ્રતિનિયુક્તિ ભથ્થું અને ગાંધીનગર ખાતેના અન્ય સરકારી ભથ્થા HRA,TA વગેરે મળવા પાત્ર થશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ BOCW વડ અથવા શ્રમ વિભાગની સત્તાવાર વેબસાઈટ પરથી પ્રતિનિયુક્તિ અંગેનું પરિપત્ર અને નિયમ અરજી પત્રક ડાઉનલોડ કરો.
2. આ ફોર્મ ની પ્રિન્ટ કાઢી તેમાં પોતાની તમામ નોકરીની વિગતો, પે સ્કેલ અને શૈક્ષણિક લાયકાત ની વિગતો ભરો.
3. આ ફોર્મની સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર અને નિમણૂક ના ઓર્ડર ની નકલો જોડો .
4. આ અરજી તમામ હાલના વિભાગના વડા ને સબમિટ કરો.
5. તમારો મૂળ વિભાગ તમારા ફોર્મ, વિજિલન્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ, થેલા પાંચ વર્ષના વાર્ષિક ખાનગી અહેવાલની નકલો અને નવા વાંધા પ્રમાણપત્ર સાથે બીડાણ કરી છેલ્લી તારીખ પહેલા સજીવ શ્રી, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, શ્રમ ભવન, ગાંધીનગરના સરનામે મોકલી આપશે.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


ગુજરાત સરકારની તમામ વિભાગીય પરીક્ષાઓ અને ડેપ્યુટીશન ની નવી માહિતીઓ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026