પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનમાં મેડિકલ ઓફિસર ડોક્ટરની સીધી ભરતી,Western railway Vadodara CMP recruitment 2026
પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનમાં મેડિકલ ઓફિસર ડોક્ટરની સીધી ભરતી,Western railway Vadodara CMP recruitment 2026
મેડિકલ ક્ષેત્રે MBBS અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા અને ભારતીય રેલવે જેવી પ્રતિષ્ઠિત સંસ્થા સાથે કામ કરવાનો અનુભવ મેળવવા ઈચ્છતા ડોક્ટરો માટે એક અત્યંત શાનદાર તક આવી છે. પશ્ચિમ રેલવે ના વડોદરા ડિવિઝન દ્વારા પ્રતાપનગર સ્થિત ડિવિઝનલ રેલવે હોસ્પિટલ અને અન્ય હેલ્થ યુનિટમાં કોન્ટ્રાક્ટ મેડિકલ પ્રોક્ટિશનર બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીમાં જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર અને વિવિધ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સીધી ઇન્ટરવ્યૂ દ્વારા નિમણૂક કરવામાં આવશે. જે મેડિકલ પ્રોફેશનલ ઉચા પગાર ધોરણ સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટના સેટ અપ માં પ્રેક્ટિસ કરવા માંગે છે, તેમના માટે આ એક સારો અવસર છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: પશ્ચિમ રેલવે, વડોદરા ડિવિઝન.
2. પોસ્ટ: કોન્ટ્રાક્ટ મેડિકલ પ્રોક્ટિશનર જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર (GDMO) અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર.
3. નોકરી નો પ્રકાર : કરાર આધારિત સામાન્ય રીતે 1 વર્ષ માટે , રીન્યુએલેન પાત્ર.
4. અરજી કરવા નું માધ્યમ: વોક ઇન ઇન્ટરવ્યૂ સીધી રૂબરૂ મુલાકાત.

| વિગતો (Particular) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | પશ્ચિમ રેલવે, વડોદરા ડિવિઝન |
| પોસ્ટનું નામ | કોન્ટ્રાક્ટ મેડિકલ પ્રેક્ટિશનર્સ (ઓર્થોપેડિક સર્જન, GDMO) |
| કુલ જગ્યાઓ | 04 |
| અરજી કરવાનું માધ્યમ | વોક-ઇન-ઇન્ટરવ્યુ |
| ઇન્ટરવ્યુની તારીખ | 13.08.2026 (ગુરુવાર) |
| નોકરીનું સ્થળ | વડોદરા, ગુજરાત |
| સત્તાવાર વેબસાઇટ | wr.indianrailways.gov.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. GDMO (general duty medical officer): ઉમેદવારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય યુનિવર્સિટી માંથી MBBS ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અને ફરજિયાત રોટેટરી ઇન્ટર્નશિપ પૂર્ણ કરેલી હોવી જોઈએ.
2. સ્પેશિયાલિસ્ટ ડોક્ટર: ઉમેદવાર પાસે MBBS ઉપરાંત સંબંધીત સ્પેશિયાલિસ્ટમાં જેમ કે ફિઝિશિયન, પીડિયાટ્રીશિયન, ગાયનેકોલોજીસ્ટ વગેરે MD/MS/DNB અથવા ડિપ્લોમા હોવું જરૂરી છે.
3. રજીસ્ટ્રેશન: ઉમેદવાર નું MCI અથવા સ્ટેટ મેડિકલ કાઉન્સિલમાં માન્ય રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે.

| પોસ્ટનું નામ (Post Name) | કુલ જગ્યાઓ (Total Vacancy) | કેટેગરી / PwBD અનામત (Category / PwBD Reservation) |
|---|---|---|
| ઓર્થોપેડિક સર્જન | 01 | બિનઅનામત (UR) / દ્વિપક્ષીય (Bipedal) અપંગતા સાથે સંકળાયેલ (C) લોકોમોટર અપંગતા માટે અનામત |
| GDMO (જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર) | 03 | 2-OBC, 1-ST / દ્વિપક્ષીય (Bipedal) અપંગતા સાથે સંકળાયેલ (C) લોકોમોટર અપંગતા માટે અનામત |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. ઓપન માર્કેટ ઉમેદવારો માટે: ઇન્ટરવ્યૂ ની તારીખ ના રોજ ઉંમર મહત્તમ 53 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
2. નિવૃત ડોક્ટરો: મહત્તમ 65 વર્ષ અથવા રેલવે બોર્ડના નવા નિયમ મુજબ 67 વર્ષ સુધી અરજી કરી શકશે.
2. નિવૃત ડોક્ટરો: મહત્તમ 65 વર્ષ અથવા રેલવે બોર્ડના નવા નિયમ મુજબ 67 વર્ષ સુધી અરજી કરી શકશે.
| કાર્યક્રમ (Event) | તારીખ/સમય (Date) |
|---|---|
| વોક-ઇન-ઇન્ટરવ્યુની તારીખ | 13.08.2026 |
| રિપોર્ટિંગ સમય | સવારે 09:30 કલાકે (09:30 AM) |
🔰પગાર ધોરણ :
2. સુપર સ્પેશિયાલિસ્ટ માટે: અંદાજિત રૂ. 1,05,000/-પ્રતિ માસ.
(નોંધ: રેલવેની સુવિધા મુજબ જો ક્વાર્ટસ રહેઠાણ આપવામાં આવે તો HRA ના નિયમ મુજબ પગારમાં આંશિક કપાત થઈ શકે છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન ની સત્તાવાર વેબસાઈટ અથવા અમારી વેબસાઈટ પરથી જાહેરાતની એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
2. ફોર્મની પ્રિન્ટ કાઢી તેમાં તમામ વિગતો સાચા અક્ષરે ભરો અને પાસપોર્ટ સાઈઝ નો ફોટો લગાવો.
3. તમામ શૈક્ષણિક લાયકાત MBBS/PG, ઇન્ટરનશિપ પૂર્ણ કર્યા નું સર્ટિફિકેટ,MCI રજીસ્ટ્રેશન, ઉંમર નો પુરાવો (LC) અને અનુભવ ના દાખલાની ઓરીજનલ તથા સ્વ પ્રમાણિત ઝેરોક્ષ સાથે રાખો.
4. જાહેરાતમાં દર્શાવેલ ચોક્કસ તારીખે સવારે 9:00 કલાકે ચીફ મેડિકલ સુપ્રીમટેનડેન્ટની કચેરી, ડિવિઝનલ રેલવે હોસ્પિટલ, પ્રતાપ નગર, વડોદરા ખાતે રૂબરૂ રિપોર્ટિંગ કરી ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરાવો અને ઇન્ટરવ્યૂ આપો.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
મેડિકલ ક્ષેત્રે અને કેન્દ્ર સરકારની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment