નવસારી નગરપાલિકામાં ITI અને સ્નાતક ઉમેદવારો માટે એપ્રેન્ટીસ ની ભરતી /Navsari municipality apprentice recruitment 2026

 નવસારી નગરપાલિકામાં ITI અને સ્નાતક ઉમેદવારો માટે એપ્રેન્ટીસ ની ભરતી /Navsari municipality apprentice recruitment 2026
Navsari Nagarpalika Recruitment 2026, Navsari Municipality Apprentice Jobs, ITI Jobs in Navsari, Apprentice Vacancy in Gujarat, COPA Apprentice Jobs, Electrician Fitter Jobs Navsari, Gujarat Govt Apprentice Bharti, Nagarpalika Jobs in Gujarat, Gujju Rozgar District Updates, નવસારી નગરપાલિકા ભરતી 2026, એપ્રેન્ટિસ ભરતી ગુજરાત, નવસારીમાં આઇટીઆઇ ની નોકરી



નવસારી અને આસપાસના વિસ્તારમાં રહેતા અને ITI અથવા ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ચૂકેલા યુવાનો માટે સરકારી કચેરીમાં તાલીમ મેળવવાની આ એક સારી તકછે. નવસારી નગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ ફરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં કોમ્પ્યુટર ઓપરેટર, ઈલેક્ટ્રિશિયન, વાયરમેન અને ક્લાર્ક , ફિટર જેવી વિવિધ જગ્યાઓ પર ઉમેદવારોને એક વર્ષની તાલીમ માટે રાખવામાં આવશે. જે ઉમેદવારો નગરપાલિકાના વહીવટી અને ટેકનીકલ કામ કામકાજનો અનુભવ મેળવવા ઈચ્છે છે, તેમના માટે આ એક સુવર્ણા તક છે. 

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: નવસારી નગરપાલિકા.
2. પોસ્ટ: એપ્રેન્ટીસ વિવિધ ટ્રેડ જેમ કે કોપા, વાયરમેન, ઈલેક્ટ્રિશિયન, ફિટર, ક્લાર્ક વગેરે.
3. નોકરી નો પ્રકાર: એક વર્ષની એપ્રેન્ટિસશિપ તાલીમ.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન નવસારી નગરપાલિકા કચેરી ખાતે ફોર્મ જમા કરાવવાનું રહેશે.
5. વય મર્યાદા: સામાન્ય રીતે 18 થી 25/30 વર્ષ સરકારી એપ્રેન્ટીસ ના નિયમો મુજબ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

વિગતો (Particulars) માહિતી (Details)
સંસ્થા નવસારી નગરપાલિકા (Navsari Municipal Corporation)
પોસ્ટનું નામ એપ્રેન્ટિસ (સ્નાતક અને બિન-સ્નાતક)
કુલ જગ્યાઓ ઉલ્લેખિત નથી (Not Specified)
નોકરીનું સ્થળ નવસારી, ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
અરજી શરૂ થવાની તારીખ 07/08/2026, સવારે 11:00 કલાકે
અરજી કરવાની છેલ્લી તારીખ 21/08/2026, રાત્રે 11:00 કલાકે
સત્તાવાર વેબસાઇટ navsarimunicipal.org


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. ટેકનિકલ ટ્રેડ (COPA, electrician wireman,Fitter વગેરે): ઉમેદવારે માન્ય બોર્ડ માંથી ધોરણ 10 પાસ અને NCV/GCVT માન્ય સંસ્થામાંથી સંબંધિત ટ્રેડમાં ITI પાસ કરેલું હોવું ફરજિયાત છે.
2. નોન ટેકનીકલ/ક્લાર્ક/એકાઉન્ટન્ટ: સબંધીત પોસ્ટ માટે ધોરણ 12 પાસ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતક (B.A,B Com,B Sc) હોવું જરૂરી વ. કોમ્પ્યુટર નું જ્ઞાન હોવું આવશ્યક છે.




ક્રમ નં. (Sr. No.) એપ્રેન્ટિસ ટ્રેડનું નામ (Apprentice Trade Name) સ્ટાઇપેન્ડ (Stipend) શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
1 ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ સરકારી નિયમો મુજબ સ્નાતક (Graduate)
2 નોન-ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ સરકારી નિયમો મુજબ 9મું, 10મું, 11મું, 12મું, ITI અને ડિપ્લોમા કોર્સ

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર સામાન્ય રીતે 18 થી 25 વર્ષની અથવા મહત્તમ 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. સરકારી નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદા માં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
અરજી શરૂ થવાની તારીખ 07/08/2026
અરજી કરવાની છેલ્લી તારીખ 21/08/2026

🔰પગાર ધોરણ :

એપ્રેન્ટીસ તરીકે પસંદગી પામનાર ઉમેદવારોને એક વર્ષની તાલીમ દરમિયાન સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ માસિક સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે.
1. સામાન્ય રીતે ITI/સ્નાતક ઉમેદવારોને દર મહિને અંદાજિત રૂ. 7000 થી 9,000/-સુધીનું ફિક્સ સ્ટાઈપેન્ડ આપવામા આવે છે. તાલીમ પૂર્ણ થયા બાદ ભારત સરકારનું સર્ટિફિકે એનાયત કરવામાં આવશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

નવસારી નગરપાલિકામાં એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઇચ્છતા ઉમેદવારો નીચેના સ્ટેપ ફોલો કરી શકે છે.
1. સૌપ્રથમ ભારત સરકારના એપ્રેન્ટીસશિપ પોર્ટલ (apprenticeshipindia.gov.in પર જઈને તમારું ફરજિયાત ઓનલાઇન રજીસ્ટ્રેશન કરો અને પ્રોફાઈલ 100% પૂર્ણ કરી રજીસ્ટ્રેશન નંબર મેળવો.
2. ત્યારબાદ નવસારી નગરપાલિકાની કચેરી ખાતેથી અથવા જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ઓફલાઈન અરજી ફોર્મ મેળવો.
3. ફોર્મ માં તમારી તમામ વિગતો અને એપ્રેન્ટિશ રજીસ્ટ્રેશન નંબર ભરી ને પાસપોર્ટ સાઇઝ નો ફોટો લગાવો .
4. ફોર્મની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ (ITI) ના તમામ સેમેસ્ટરની માર્કશીટ, આધાર કાર્ડ, જાતિનો દાખલો જો હોય તો, અને એપ્રેન્ટિસ પ્રોફાઈલ ની પ્રિન્ટ જોડો.
5. આ તમામ ડોક્યુમેન્ટ જાહેરાતમાં દર્શાવેલી છેલ્લી તારીખ પહેલા મુખ્ય અધિકારી શ્રી, નવસારી નગરપાલિકા, નવસારીના સરનામે રૂબરૂ અથવા રજીસ્ટર એ.ડી./સ્પીડ પોસ્ટ થી મોકલી આપો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. ઉમેદવારોએ મેળવેલા શૈક્ષણિક ગુણ (ITI/10 મુ/ગ્રેજ્યુએશનના માર્ક્સ ના આધારે સીધુ મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે.
2. મેરીટ માં આવનાર ઉમેદવારોના અસલ દસ્તાવેજોની ચકાસણી કરી તેમને તાલીમમાટે હાજર કરવામાં આવશે.


ગુજરાતની તમામ નગરપાલિકાઓ અને સરકારી કચેરીઓની પ્રિન્ટ્સ ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026