NVS Walk in interview 2026: કાઉન્સેલર અને હોસ્ટેલ સુપ્રિટેન્ડેન્ટ માટે સીધો ઇન્ટરવ્યૂ અને સંપૂર્ણ લાયકાત જાણો.

NVS Walk in interview 2026: કાઉન્સેલર અને હોસ્ટેલ સુપ્રિટેન્ડેન્ટ માટે સીધો ઇન્ટરવ્યૂ અને સંપૂર્ણ લાયકાત જાણો.
NVS Walk in Interview 2026, Navodaya Vidyalaya Recruitment, NVS Contractual Teachers 2026, PGT Jobs in NVS, Counselor Vacancy in School, Hostel Superintendent Jobs, JNV Recruitment 2026 Gujarat, B.Ed Jobs in Central Govt, Psychology Jobs in Govt, Walk in Interview for Teachers, Gujju Rozgar Education Updates, નવોદય વિદ્યાલય ભરતી 2026, શિક્ષક માટે વોક ઇન ઇન્ટરવ્યુ, કાઉન્સેલરની નોકરી


 સરકારની પ્રતિષ્ઠિત જવાહર નવોદય વિદ્યાલય માં ફરજ બજાવવાનું સપનું જોતા શિક્ષકો અને પ્રોફેશનલ્સ માટે એક અત્યંત શાનદાર તક આવી છે . શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026 -27 માટે વિવિધ શાળાઓમાં કરાર આધારિત સ્ટાફની નિમણૂક કરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં PGT શિક્ષકો, વિધાર્થીઓ ના માર્ગદર્શન માટે કાઉન્સેલર અને આવાસ યોજના આવાસ વ્યવસ્થા માટે હોસ્ટેલ સુપ્રિટેન્ડેન્ટ નો પોસ્ટ માટે સીધો વોક ઇન ઇન્ટરવ્યૂ નું આયોજન કરવામાં આવ્યું છે.જે ઉમેદવારો કેન્દ્ર સરકારની શૈક્ષણિક સંસ્થામાં કામ કરવા નો સારો અનુભવ મેળવવા ઈચ્છતા હોય , તેમના માટે આ એક સારો અવસર છે .આ



🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: નવોદય વિદ્યાલય સમિતિ (navodaya vidyalaya samiti - NVS), શિક્ષણ મંત્રાલય.
2. પોસ્ટ: PGT (post graduate teacher), કાઉન્સેલર અને હોસ્ટેલ સુપ્રિટેન્ડેન્ટ .
3. નોકરી નો પ્રકાર: કરાર આધારિત - શૈક્ષણિક સત્ર 2626- 27 માટે.
4. અરજી કરવા નું માધ્યમ: ઓફલાઈન ફોર્મ ભરી ને સીધો વોક ઇન ઇન્ટરવ્યૂ.

વિગતો (Aspect) માહિતી (Details)
સંસ્થાનું નામ જવાહર નવોદય વિદ્યાલય (JNV), આણંદ (ગુજરાત)
પોસ્ટનું નામ PGT (કોમ્પ્યુટર સાયન્સ), હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટ (પુરુષ), કાઉન્સેલર (પુરુષ અને મહિલા)
રોજગારનો પ્રકાર કરાર આધારિત (શૈક્ષણિક સત્ર 2026-27)
ઇન્ટરવ્યુની તારીખ 07-08-2026
ઇન્ટરવ્યુનો સમય સવારે 10:00 કલાકે
અરજી કરવાનું માધ્યમ વોક-ઇન ઇન્ટરવ્યુ
સત્તાવાર વેબસાઇટ navodaya.gov.in (સામાન્ય NVS સાઇટ)


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. PGT (Post Graduate Techer): ઉમેદવારે સબંધીત વિષયમાં ઓછામાં ઓછા 50% માર્કસ સાથે અનુસ્નાતક અને B.Ed. ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની ક્ષમતા હોવી ફરજિયાત છે.
2. કાઉન્સેલર: માન્ય યુનિવર્સિટીમાંથી સાયકોલોજી વિષયમાં માસ્ટર ડિગ્રી અને ગ્રાઉન્ડ્સ એન્ડ કાઉન્સેલિંગ માં ડિપ્લોમા કરેલો હોવો જોઈએ.
3. હોસ્ટેલ સુપ્રિટેન્ડેન્ટ : કોઈ પણ પ્રવાહ માં સ્નાતક અને રેસિડેન્સિયલ સ્કૂલ/ હોસ્ટેલમાં વોર્ડન અથવા સુપ્રિટેન્ડેન્ટ તરીકે કામ કરવાનો સારો અનુભવ હોવો જોઈએ.


ક્રમ નં. (S.No.) પોસ્ટનું નામ (Post Name) જગ્યાઓની સંખ્યા (Number of Posts)
01 PGT (કોમ્પ્યુટર સાયન્સ) 01
02 હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટ (પુરુષ) 01
03 કાઉન્સેલર (પુરુષ) 01
03 કાઉન્સેલર (મહિલા) 01

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. ઇન્ટરવ્યૂ ની તારીખ ના રોજ ઉમેદવારની મહત્તમ ઉંમર 50 વર્ષ સુધી ની હોવી જોઈએ.
2. જો કોઈ ઉમેદવાર કેન્દ્ર કે રાજ્ય સરકાર ની શાળાઓમાંથી નિવૃત થયેલ હોય,તો તેમના માટે મહત્તમ વય મર્યાદા 62 વર્ષ અથવા NVS ના નવા નિયમ મુજબ 65 વર્ષ સુધીની રાખવમાં આવે છે.

કાર્યક્રમ (Event) તારીખ/સમય (Date)
ઇન્ટરવ્યુની તારીખ 07-08-2026
ઇન્ટરવ્યુનો સમય સવારે 10:00 કલાકે (10:00 AM)

🔰પગાર ધોરણ :

1. PGT: અંદાજિત રૂ.35,750/- પ્રતિ માસ.
2. કાઉન્સેલર: અંદાજિત રૂ.34,125/- પ્રતિ માસ.
3. હોસ્ટેલ સુપ્રિટેન્ડેન્ટ: સત્તાવાર જાહેરાત અને અનુભવ મુજબ આકર્ષક ફિક્સ પગાર. આ સાથે JNV કેમ્પસમાં raheva જમવાની ફ્રી સુવિધા પણ મળવાપાત્ર છે.

🔰કેવી રીતે અરજી કરવી? 

આ ભરતી માં કોઈ ઓનલાઇન ફોર્મ ભરવાનું નથી, નીચેની પ્રક્રિયા અનુસરો.

1. સૌ પ્રથમ NVS રિજિયોનલ ઓફિસ અથવા સબંધીત JNV ની સત્તાવાર વેબસાઈટ પરથી જાહેરાત અને બાયોડેટા ફોર્મ ડાઉનલોડ કરો.
2. ફોર્મની પ્રિન્ટ કાઢી તેમાં તમરો ફોટો લગાવો અને તમામ પર્સનલ તથા શેક્ષણિક લાયકાત વિગતો સાચા છે ભરો .
3. ફોર્મની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ , ડિગ્રી સર્ટિફિકેટ, અનુભવના દાખલા, આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઈઝના ફોટા ઓરીજનલ અને 1 સેટ સ્વ પ્રમાણિત ઝેરોક્ષ સાથે રાખો.
4. જાહેરાત માં દર્શાવેલ ચોકસ તારીખે અને સમયે નર્ધારિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે રૂબરૂ રિપોર્ટિંગ કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવો અને ઇન્ટરવ્યૂ માં હાજર રહેવું.


DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
FILL FORM   APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


કેન્દ્ર સરકાર ની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષકોની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026