VNSGU Recruitment 2026 – Assistant Professor ની 3 જગ્યાઓ

VNSGU Recruitment 2026 – Assistant Professor ની 3 જગ્યાઓ

- VNSGU Temporary Assistant Professor Recruitment 2026 - VNSGU English and Bioscience Faculty Vacancy - Veer Narmad South Gujarat University Surat Recruitment 2026


VNSGU વિશે માહિતી 

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે આવેલી જાણીતી યુનિવર્સિટી છે. યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026 થી 27 માટે ઇંગલિશ અને bioscience વિભાગમાં temporary assistant professor ની જગ્યાઓ ભરવા માટે employment notice no.GAD/TAP/E.N./26359/2026 જાહેર કરવામાં આવી છે. 

આ નિમણુક 11 મહિનાના કરાર આધારિત રહેશે. લાયક ઉમેદવારો એ નિર્ધારિત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરી, અરજી ફોર્મ અને પ્રિન્ટ અને જરૂરી દસ્તાવેજો સાથે વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે.


🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)


1. સંસ્થાનું નામ: Veer narmad South Gujarat University VNSGU 
2. જાહેરાત નંબર:GAD/TAP/E.N./26359/2026
3. પોસ્ટનું નામ: temporary assistant professor 
4. કુલ જગ્યાઓ 3 
5. વિભાગ: English and bioscience
6. લાયકાત:B.Sc/Ph.D./GSET/NET  મુજબ વિશેષ લાયકાત 
7. મહેનતાણું:₹40,000પ્રતિ મહિનો 
8. નોકરી નો સમય ગાળો: 11 મહિના અથવા નિયમિત ઉમેદવાર જોડાયા ત્યાં સુધી બેમાંથી જે વહેલું હોય 
9. અરજી પદ્ધતિ: ઓનલાઇન અરજી + વોક ઇન ઇન્ટરવ્યૂ 
10. છેલ્લી તારીખ: 26- 11- 2026 , સાંજે 6:10 વાગ્યા સુધી


વિગતમાહિતી
સંસ્થાનું નામવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)
ભરતીનું નામટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી 2026
પદનું નામકામચલાઉ સહાયક પ્રાધ્યાપક (Temporary Assistant Professor)
કુલ જગ્યાઓ03
વિભાગઅંગ્રેજી અને બાયોસાયન્સ
નોકરીનું સ્થળસુરત, ગુજરાત
મહેનતાણું₹40,000 પ્રતિ મહિનો (એકમુષ્ટ)
કરારનો સમયગાળો11 મહિના
અરજી કરવાની રીતઓનલાઇન અરજી અને વોક-ઇન ઇન્ટરવ્યૂ


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)



1. Temporary assistant professor English 1 જગ્યા
ઉમેદવાર પાસે સંબંધિત વિષયમાં જરૂરી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. જાહેરાતના નીચેના ક્ષેત્રો દર્શાવ્યા છે:

- British and American literatures
- new literatures in English 
- ELT & applied linguistics
- translation studies 
- marginal literature 
- travel writing

સંબંધિત વિષયમાં M.Sc./Ph.D./GSET/ NET  જેવી જાહેરાતમાં દર્શાવેલી લાયકાત અને લાગુ પડતા યુનિવર્સિટી/UGC નિયમો મુજબ પાત્રતા જરૂરી છે. 


2. Temporary assistant professor bio science 2 જગ્યાઓ

Bioscience વિભાગ માટે નીચેના વિષયો દર્શાવાયા છે: 

- microbiology 
- botany 

સંબંધીત વિષયમાં M.Sc/Ph.D./GSET/ NET મુજબ જાહેરાતમાં નિર્ધારિત લાયકાત હોવી જરૂરી છે. 

અંતિમ પાત્રતા માટે સત્તાવાર નોટિફિકેશનમાં આપેલી વિષયવાર શરતો અને લાગુ UGC નિયમો તપાસવા.


🔰અરજી ફી:

 






ક્રમવિભાગજગ્યાઓઅનામત
1અંગ્રેજી (કલા વિદ્યાશાખા)01બિનઅનામત (OPEN)
2બાયોસાયન્સ (વિજ્ઞાન વિદ્યાશાખા)02SEBC (મહિલા)
કુલ જગ્યાઓ03


વોક ઇન ઇન્ટરવ્યૂ નું સેડ્યુલ 

1. English ઇન્ટરવ્યૂ ની તારીખ 27-11-2026 અને સમય બપોરે 12:00 વાગ્યા સુધી 
2. Bioscience ઇન્ટરવ્યૂ ની તારીખ 28-11-2027 અને સમય બપોરે 12 :00  વાગ્યા સુધી 

ઇન્ટરવ્યૂ નું સ્થળ: 

Room no.10116, Veer narmad auditoriurum, ground floor, administrative building, VNSGU campus, Surat - 395007, Gujarat 

 ઉમેદવારો ઇન્ટરવ્યૂ ના સમય કરતા એક કલાક વહેલા હાજર રહેવાની રહેશે.


ઘટનાની વિગતતારીખ અને સમય
જાહેરાતની તારીખ05 નવેમ્બર 2026
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ26 નવેમ્બર 2026, સાંજે 06:10 વાગ્યા સુધી
અંગ્રેજી વિભાગનો ઇન્ટરવ્યૂ27 નવેમ્બર 2026, બપોરે 12:00 વાગ્યે
બાયોસાયન્સ વિભાગનો ઇન્ટરવ્યૂ28 નવેમ્બર 2026, બપોરે 12:00 વાગ્યે
રિપોર્ટિંગ સમયઇન્ટરવ્યૂના સમયથી એક કલાક પહેલાં

🔰પગાર ધોરણ :

 નિયમિત માસિક મહેનતાણું ₹40,000

Temporary assistant professor - પ્રતિ મહિનો

પસંદ થયેલા ઉમેદવારને ₹40,000 પ્રતિ મહિના મુજબ consolidated remuneration આપવામાં આવશે. યુનિવર્સિટીના સત્તાવાળાઓના નિર્ણય મુજબ અંતિમ ટાણામાં ફેરફાર થઈ શકે છે.

નોકરી નો સમય ગાળો 

- નિમણૂક 11 મહિનાના કરાર આધારિત રહેશે 
- નિમણૂક શૈક્ષણિક વર્ષ 2026 થી 27 માટે રહેશે 
- નિયમિત ફેકલ્ટી ઉમેદવાર જોડાઈ તો કરાર રહેલો સમાપ્ત થઈ શકે છે 
- 11 મહિનાનો સમયગાળો પૂર્ણ થયા પછી કરાર આપમેળે સમાપ્ત થશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)



1. VNSGU ની ઓનલાઇન ભરતી વેબસાઈટ ખોલો 
2. Temporary assistant professor recruitment 2026 ની જાહેરાત પસંદ કરો 
3. ઓનલાઇન અરજી ફોર્મ ખોલો 
4. વ્યક્તિગત વિગતો અને શૈક્ષણિક લાયકાત ભરો 
5. જરૂરી દસ્તાવેજો અને માહિતી દાખલ કરો 
6. અરજીની તમામ વિગતો ફરીથી તપાસો 
7. ફોર્મ  ફાઈનલ સબમીટ કરો 
8. ભરેલી અરજી ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢો 
9. બે સેટમાં સ્વ પ્રમાણિત દસ્તાવેજો તૈયાર કરો 
10. સંબંધિત વિભાગના ઇન્ટરવ્યૂના દિવસે અસર પ્રમાણપત્ર સાથે હાજર રહો

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 26 નવેમ્બર 2026, સાંજે 6:10 વાગ્યા સુધી છે.
ઇન્ટરવ્યૂ સમયે નીચેના દસ્તાવેજો સાથે રાખવા:

1. ઓનલાઇન ભરેલા અરજી ફોર્મની પ્રિન્ટ 
2. તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ 
3. ધોરણ 10 અને 12 ની માર્કશીટ 
4. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ની માર્કશીટ 
5. Ph.D. પ્રમાણપત્ર જો લાગુ પડે 
6. NET/GSET પ્રમાણપત્ર અને સ્કોરકાર્ડ
7. અનુભવ પ્રમાણપત્ર ,જો લાગુ પડે 
8. જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડે 
9. અન્ય સંબંધિત શૈક્ષણિક પ્રમાણપત્રો 
10. તમામ દસ્તાવેજોની સ્વ પ્રમાણિત નકલોની બે સેટ 
11. અસલ પ્રમાણપત્ર ચકાસણી માટે 
CGPA પદ્ધતિથી માર્કશીટ ધરાવતા ઉમેદવારોએ CGPA થી ટકાવારીમાં રૂપાંતર દર્શાવતું conversion table પણ સાથે રાખવું.
DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

પસંદગી માટે નીચેની પ્રક્રિયા રહેશે: 

- ઓનલાઇન અરજી 
- અરજી ફોર્મની પ્રિન્ટ સાથે ઉમેદવાર ની હાજરી 
- શૈક્ષણિક અને અન્ય દસ્તાવેજોની ચકાસણી 
- વોક ઈન ઇન્ટરવ્યૂ 
- યુનિવર્સિટીના નિયમો મુજબ અંતિમ પસંદગી 

ઉમેદવારોએ ઇન્ટરવ્યૂના નિર્ધારિત સમય કરતા એક કલાક વહેલા  હાજર રહી દસ્તાવેજો ની ચકાસણી કરાવવાની રહેશે.

Gujju rozgar pro tips 💡 

1. અરજી કરતા પહેલા તમારા વિશેની સ્પેશિયાલિઝેશન સત્તાવાર જાહેરાત સાથે મેળવો 
2. Bio science ની બંને જગ્યાઓ SEBC મહિલા ઉમેદવારો માટે દર્શાવાય છે 
3. ઓનલાઇન અરજીની પ્રિન્ટ કાઢવાનું ભૂલશો નહીં 
4. દસ્તાવેજોની બે સ્વ પ્રમાણિત સેટ તૈયાર રાખો 
5. CGPA માર્કશીટ હોય તો conversion table સાથે રાખો 
6. ઇન્ટરવ્યૂના સમય કરતા એક કલાક વહેલા પહોંચે 
7. અરજી ની છેલ્લી તારીખ અને ઇન્ટરવ્યૂ ની તારીખ અલગ છે બંનેમાં ધ્યાન રાખો.

વારંવાર પૂછાતા પ્રશ્નો ❓

1. VNSGU ભરતી 20026 માં કુલ કેટલી જગ્યાઓ છે? 
જવાબ: કુલ ત્રણ જગ્યાએ છે 

2. કયા વિભાગમાં ભરતી છે? 
જવાબ: ઇંગલિશ વિભાગમાં એક અને bio science વિભાગમાં બે જગ્યાઓ છે 

3. માસિક પગાર કેટલો મળશે? 
જવાબ: temporary assistant professional માટે ₹40,000 પ્રતિ મહિનો consolidated remuneration દર્શાવાયું છે. 

4. અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? 
જવાબ: જગદીશ નવેમ્બર 2026 સાંજે 6:10 વાગ્યા સુધી 

5. English વિભાગનો ઇન્ટરવ્યૂ ક્યારે છે?
જવાબ: 27 નવેમ્બર 2026 ના રોજ બપોરે 12:00 વાગ્યા સુધી.

6. Bioscience વિભાગ નો ઇન્ટરવ્યૂ ક્યારે છે? 
જવાબ : 28 નવેમ્બર 20026 ના રોજ બપોરે 12:00 વાગ્યા સુધી 

7. નોકરી નો સમય ગાળો કેટલો છે? 
જવાબ: 11 મહિના અથવા નિયમિત ઉમેદવાર જોડાય ત્યાં સુધી બેમાંથી જે વહેલું હોય. 

8. શું ઓનલાઈન અરજી કર્યા વગર ઇન્ટરવ્યૂમાં જઈ શકાય? 
જવાબ: ના. નિર્ધારિત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની અને અરજી ફોર્મની પ્રિન્ટ સાથે હાજર રહેવું જરૂરી છે. 

9. ઇન્ટરવ્યૂ માટે કેટલા વાગે  પહોંચવું?
જવાબ: ઇન્ટરવ્યૂના નિર્ધારિત સમય કરતા એક કલાક વહેલા પહોંચવા નું રહેશે.

Post a Comment

0 Comments