Surat Municipal Corporation SMC Medical Specialist Recruitment 2026: સુરત મહાનગરપાલિકામાં મેડિકલ સ્પેશિયાલિસ્ટ અને ડોક્ટરોની મોટી ભરતી જાહેર! 🩺
Surat municipal corporation SMC recruitment 2026: સુરત મહાનગરપાલિકા મેડિકલ સ્પેશિયાલિસ્ટ અને ડોકટરોની મોટી ભરતી જાહેર!
Surat municipal corporation SMC medical specialist 2026: ગુજરાતની અગ્રણી ઔધ્યોગિક અને ડાયમંડ નગર એવા સુરતમાં આરોગ્ય સેવાઓ વધુ સઘન બનાવવામાં માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલ અને મહાનગરપાલિકા હસ્તકના અર્બન હેલ્થ સેન્ટર્સ માટે મેડિકલ સ્પેશિયાલિસ્ટ ,મેડિકલ ઓફિસર તથા તબીબી સ્ટાફની જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે.
MBBS તેમજ MD/MS ની ઉચ્ચ તબીબી ડિગ્રી ધરાવતા અને સુરત શહેરમાં પ્રતિષ્ઠિત સરકારી આરોગ્ય સેવામાં કારકિર્દી બનાવવા ઈચ્છતા તબીબો માટે આ એક અત્યંત સુવર્ણ તક છે.આ ભારતી અન્વયે લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમય મર્યાદામાં અરજી કરી શકે છે. આ આર્ટીકલ માં અમે તમને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તબીબી ભરતી ૨૦૨૬ ની તમામ વિગતો જેવી કે પદવાર લાયકાત , વય મર્યાદા, પગાર ધોરણ અને અરજી કરવાની પ્રક્રિયા વિગતવાર જણાવીશું.
સુરત મહાનગરપાલિકા એ ગુજરાતની સૌથી ઝડપથી વિકસતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે.નાગરિકો ને ઉત્તમ તબીબી સારવાર મળી રહે તે માટે SMC દ્વારા મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો નું સંચાલન કરવામાં આવે છે. આ સંસ્થામાં સેવા આપવી એ તબીબી ક્ષેત્રે ગૌરવપૂર્ણ બાબત છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા નું નામ: સુરત મહાનગરપાલિકા Surat municipal corporation SMC
2. પોસ્ટનું નામ: મેડિકલ સ્પેશિયાલિસ્ટ ,મેડિકલ ઓફિસર અને વિવિધ તબીબી પદો
3. જાહેરાત ટાઇટલ: Surat, municipal corporation SMC medical specialist recruitment 2026
4. કુલ જગ્યાઓ: વિવિધ જગ્યાઓ સુરત મહાનગરપાલિકા હસ્તકની હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટર માટે
5. નોકરી નો પ્રકાર : ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન કાયમી / કરાર આધારિત તબીબી ભરતી
6. નોકરી નું સ્થળ: સુરત ગુજરાત
7. શૈક્ષણિક લાયકાત: MBBS/MD/MS/DNB અથવા સંબંધીત તબીબી શાખામાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી+ગુજરાત મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન
8. વય મર્યાદા: 21 થી 45/50 વર્ષ પોસ્ટ મુજબ અલગ અલગ નિયમાનુસાર અનામત વર્ગ ને છૂટછાટ
9. પગાર ધોરણ: સુરત મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ ના નિયમો અને આકર્ષક કન્સોલિડેટેડ પે સ્કેલ મુજબ
10. અરજી મોડ: ઓનલાઇન /વોક ઇન ઇન્ટરવ્યૂ પદ્ધતિ
11. અરજી કરવાની છેલ્લી તારીખ: નવેમ્બર/ડિસેમ્બર 2026 સત્તાવાર નોટિફિકેશન શેડ્યૂલ મુજબ
12. સત્તાવાર વેબસાઈટ! suratmunicipal.gov.in
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થાનું નામ | સુરત મહાનગરપાલિકા (SMC) |
| ભરતીનું નામ | મેડિકલ સ્પેશિયાલિસ્ટ ભરતી 2026 |
| પદનું નામ | વિવિધ મેડિકલ સ્પેશિયાલિસ્ટ પદો |
| કુલ જગ્યાઓ | 25 |
| અરજી કરવાની રીત | ઓફલાઇન |
| નોકરીનું સ્થળ | સુરત, ગુજરાત |
| પસંદગી પ્રક્રિયા | વ્યક્તિગત ઇન્ટરવ્યૂ |
| કરારનો સમયગાળો | 31 માર્ચ 2027 સુધી |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
વિવિધ તબીબી કેડર માટે શેક્ષણિક લાયકાત નીચે મુજબ રહેશે:
1. મેડિકલ સ્પેશિયાલિસ્ટ MD/ MS:
- માન્ય યુનિવર્સિટીમાંથી MBBS સાથે સંબંધિત વિશેષતામાં MD/ MS/ DNB ની પીએજી ડિગ્રી અને ગુજરાત કાઉન્સિલ નું રજીસ્ટ્રેશન
2. મેડિકલ ઓફિસર MBBS:
- માન્ય સંસ્થામાંથી MBBS ડિગ્રી અને ગુજરાત મેડિકલ કાઉન્સિલ નું પર્મનેન્ટ રજીસ્ટ્રેશન.
3. અન્ય તબીબી સ્ટાફ
- સબંધીત પેરામેડિકલ કે નર્સિંગ ડિગ્રી/ડિપ્લોમા જરૂરિયાત મુજબ
🔰અરજી ફી:
| ક્રમ | વિભાગ | પદનું નામ | જગ્યાઓ |
|---|---|---|---|
| 1 | મેડિસિન | ગેસ્ટ્રોએન્ટેરોલોજી | 02 |
| 2 | મેડિસિન | એન્ડોક્રિનોલોજી | 02 |
| 3 | મેડિસિન | ન્યુરોલોજી | 01 |
| 4 | મેડિસિન | હેમેટોલોજી | 01 |
| 5 | મેડિસિન | નેફ્રોલોજી | 02 |
| 6 | સર્જરી | પીડિયાટ્રિક સર્જરી | 02 |
| 7 | સર્જરી | પ્લાસ્ટિક સર્જરી | 01 |
| 8 | સર્જરી | યુરોલોજી | 02 |
| 9 | સર્જરી | કાર્ડિયો-થોરેસિક સર્જરી | 02 |
| 10 | સર્જરી | ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ | 03 |
| 11 | ઓર્થોપેડિક | ઓર્થો (જોઇન્ટ રિપ્લેસમેન્ટ) | 01 |
| 12 | ઓપ્થેલ્મોલોજી | રેટિના સર્જન | 01 |
| 13 | રેડિયોલોજી | ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ | 02 |
| 14 | પીડિયાટ્રિક | નિયોનેટોલોજી | 02 |
| 15 | પીડિયાટ્રિક | પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ | 01 |
| કુલ જગ્યાઓ | 25 | ||
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. વય મર્યાદા
- પદની આવશ્યકતા મુજબ ન્યૂનતમ 21 વર્ષ અને મહત્તમ 45 થી 50 વર્ષ સુધીની નિયમાનુસાર અનામત વર્ગ ને વય છૂટછાટ
2. પગાર ધોરણ
-વય મર્યાદા અને પગાર ધોરણ
1. વય મર્યાદા
- પદની આવશ્યકતા મુજબ ન્યૂનતમ 21 વર્ષ અને મહત્તમ 45 થી 50 વર્ષ સુધીની નિયમાનુસાર અનામત વર્ગ ને વય છૂટછાટ
2. પગાર ધોરણ
- સુરત મહાનગરપાલિકા ના નિયમો અને 7th pay commission/કન્સોલિટેડેડ પે સ્કેલ મુજબ આકર્ષક માસિક વેતન મળવાપાત્ર રહેશે.
| ઘટનાની વિગત | તારીખ |
|---|---|
| જાહેરાતની તારીખ | 07 નવેમ્બર 2026 |
| અરજી શરૂ થવાની તારીખ | 16 નવેમ્બર 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2026 |
| ઇન્ટરવ્યૂની તારીખ | પછીથી જાહેર કરવામાં આવશે. |
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સુરત મહાનગરપાલિકા અધિકૃત વેબસાઈટ suratmunicipal.gov.in ઓપન કરો.
2. Recruitment/ careers સેક્શનમાં જઈ medical specialist & officer recruitment 2026 જાહેરાત પર ક્લિક કરો.
3. ઓનલાઇન ફોર્મમાં તમારી તબીબી લાયકાત,MD/ MS ડિગ્રી અને અનુભવની વિગતો સાચી ભરો.
4. પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી અને મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ સ્કેન કરીને અપલોડ કરો.
5. ફોર્મ ફાઈનલ સબમિટ કરી કન્ફર્મેશન પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરીને સાચવી રાખો.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
SMC તબીબી ભરતીમાં પસંદગી નીચે મુજબના તબક્કામાં થશે!
1. શોર્ટ લિસ્ટિંગ:શૈક્ષણિક ડિગ્રી અને તબીબી અનુભવના આધારે અરજીઓની ચકાસણી
2. રૂબરૂ ઇન્ટરવ્યૂ/વોક ઇન ઇન્ટરવ્યૂ: સ્પેશિયાલિસ્ટ પદો માટે એક્સપર્ટ પેનલ દ્વારા ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ અથવા લેખિત કસોટી
3. દસ્તાવેજ ચકાસણી:મૂળ પ્રમાણપત્રો અને કાઉન્સિલ રજીસ્ટ્રેશન વેરિફિકેશન
Gujju rozgar pro tips 💡
1. કાઉન્સિલ રજીસ્ટ્રેશન અપડેટ રાખો: ગુજરાત મેડિકલ કાઉન્સિલ નું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અધ્યતન હોવું અનિવાર્ય છે.
2. વેબસાઈટ નિયમિત ચેક કરો: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે વોક ઇન ઇન્ટરવ્યૂ ની તારીખો પણ જાહેર કરવામાં આવે છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
1. સુરત મહાનગરપાલિકા તબીબી ભરતી માટે કઈ લાયકાત જોઈએ?
જવાબ: MBBS અથવા MD/ MS/DNB ડિગ્રી અને મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન જરૂરી છે.
2. અરજી કયા પોર્ટલ પરથી કરવાની રહેશે?
જવાબ:અરજી માત્ર SMC ની સત્તાવાર વેબસાઈટ suratmuniciapl.gov.in પરથી કરવાની રહેશે.
3. શું આ સરકારી નોકરી છે?
જવાબ: હા,આ સુરત મહાનગરપાલિકા હસ્તકની નિયમિત/કરાર આધારિત મ્યુનિસિપલ તબીબી નોકરી છે.

0 Comments