South Western Railway GDCE Recruitment 2026
South Western Railway GDCE recruitment 2026 વિશે
South Western Railway ના railway recruitment cell, Hubballi દ્વારા GDCE notification no.01/2026 જાહેર કરવામાં આવી છે.આ ભરતી દ્વારા રેલવેના વિવિધ વિભાગોમાં goods train manager અગાઉ goods અને junior engineer ની જગ્યાઓ ભરવામાં આવશે.
GDCE એટલે general departmental competitive examination . આ આંતરિક વિભાગીય સ્પર્ધાત્મક પરીક્ષા છે,જેના માધ્યમ થી પાત્ર રેલવે કર્મચારીઓને અન્ય પદો પર પસંદગી મેળવવાની તક મળે છે.
આ જેહદસ્તમા કુલ 258 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન અરજી 9 નવેમ્બર 2026 થી શરૂ થયી છે અને8 ડિસેમ્બર 2026 ના રોજ રાત્રે 11:59 વાગ્યે પૂર્ણ થશે.
જગ્યાઓની વિગતો
1. Operating : પોસ્ટ goods train manager જગ્યા 247
2. Engineering: પોસ્ટ JE /Bridge જગ્યા 2
3. Engineering : પોસ્ટ JE /P.Way જગ્યા 2
4. Mechanical: પોસ્ટ JE/Mechanical workshop જગ્યા 5
5. S &T : પોસ્ટ JE/S &T/signal જગ્યા 2
6. કુલ:258
કેટેગરી પ્રમાણે કુલ જગ્યાઓ
1. UR: 134
2. OBC: 58
3. SC: 44
4. ST: 22
5. કુલ : 258
આ જગ્યાઓની વિગતો મૂળ ભરતી જાહેરાતમાં આપવામાં આવી છે.
આ ભારતીની સૌથી મહત્વની નિયમ એ છે કે તે સામાન્ય ઉમેદવારો માટે ખુલ્લી નથી
અરજી કરી શકનાર કર્મચારીઓ
- South Western Railway ન નિયમિત સેવા આપતા કર્મચારીઓ
- rail wheel factory, Yelahanka (RWF/YNK) ના નિયમિત કર્મચારીઓ
- સબંધિત પોસ્ટ માટે જરૂરી લાયકાત ધરાવતા કર્મચારીઓ
અરજી માટે અપાત્ર કર્મચારીઓ
- RPF/RPSF કર્મચારીઓ
- law assistant
- catering inspector
- accounts cadre
સત્તાવાર નોટિફિકેશન મુજબ GDCE ભરતી માં ઉપરોક્ત વર્ગોને અરજી કરવાની મંજૂરી નથી.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા નું નામ: South Western Railway SWR, railway recruitment cell,Hubballi.
2. જાહેરાત ક્રમાંક:01/2026(GDCE).
3. ભરતી નું નામ: south western railway GDCE recruitment 2026
4. પોસ્ટ:goods train manager and junior engineer
5. કૂલ જગ્યાઓ: 258
6. પાત્ર ઉમેદવારો: SWR તથા RWF /Yelahanka ના નિયમિત રેલવે કર્મચારીઓ
7. શેક્ષણિક લાયકાત:goods train manager માટે માન્ય યુનિવર્સિટી ની ડિગ્રી JE માટે સબંધીત એન્જિનિયરિંગ ડિપ્લોમા
8. વય મર્યાદા: UR 42 વર્ષ ,OBC 45વર્ષ ,S/ ST 47 વર્ષ
9. અરજી ફી: NIL કોઈ ફી એ
10. અરજી પદ્ધતિ: ઓનલાઈન; છેલ્લી તારીખ 08 ડિસેમ્બર 2026, રાત્રે 11:59 વાગ્યે સુધી
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થાનું નામ | South Western Railway (SWR) |
| ભરતીનું નામ | GDCE Recruitment 2026 |
| જાહેરાત નંબર | 01/2026 (GDCE) |
| પોસ્ટનાં નામ | Goods Train Manager અને Junior Engineer |
| કુલ જગ્યાઓ | 258 |
| અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
| અરજી શરૂ તારીખ | 09 નવેમ્બર 2026 |
| છેલ્લી તારીખ | 08 ડિસેમ્બર 2026, રાત્રે 11:59 વાગ્યા સુધી |
| સત્તાવાર વેબસાઇટ | rrchubli.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. પોસ્ટ: goods train manager: જરૂરી લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ડિગ્રી અથવા સમકક્ષ
2. JE/bridge: Civil engineering માં 3 વર્ષ નો ડિપ્લોમાં અથવા 3 વર્ષ નો B.એસ.civil engineering
3. JE/P.Way: સૂચિત machanical,electrical, electronic તથા સબંધીત engineering શાખામાં 3 વર્ષનો ડિપ્લોમા
4. JE/mechanical workshop : સૂચિત mechanical/ electrical અને સબંધીત engineering શાખામાં 3 વર્ષનો ડિપ્લોમા
5. JE/S &T: electrical, electronics,IT, communication, computer science આઠ આ સબંધિત શાખામાં 3 વર્ષનો ડિપ્લોમા
ઉમેદવાર પાસે જરૂરી શૈક્ષણિક અથવા ટેકનીકલ લાયકાત જાહેરાતની તારીખે જોવી જોઈએ .લાયકાત કર્મચારી ના service register/HRMS માં યોગ્ય રીતે નોંધાયેલી હોવી જરૂરી છે. અંતિમ પરીક્ષા નું પરિણામ બાકી હોય તેવા ઉમેદવારો એ અરજી કરવી નહી.
🔰અરજી ફી:
આ GDCE ભરતી માટે કોઈ અરજી ફી લેવામાં આવતી નથી.
| વિભાગ | પોસ્ટ | UR | OBC | SC | ST | કુલ |
|---|---|---|---|---|---|---|
| Operating | Goods Train Manager | 126 | 56 | 43 | 22 | 247 |
| Engineering | JE / Bridge | 1 | 1 | 0 | 0 | 2 |
| Engineering | JE / P.Way | 1 | 0 | 1 | 0 | 2 |
| Mechanical | JE / Mechanical Workshop | 4 | 1 | 0 | 0 | 5 |
| S&T | JE / S&T / Signal | 2 | 0 | 0 | 0 | 2 |
| કુલ જગ્યાઓ | 134 | 58 | 44 | 22 | 258 | |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
ઉંમરની ગણતરી 01 જાન્યુઆરી 2027 ના આધારે કરવામાં આવશે.
- UR/General: 18થી 22 વર્ષ
- OBC: 18 થી45 વર્ષ
- SC /ST: 18થી 47 વર્ષ
અનામત કેટેગરી ના ઉમેદવાર UR જગ્યાઓ સામે અરજી કરે તો આ જાહેરાત મુજબ વધારાની વય છૂટ મળતી નથી.
| કાર્યક્રમ | તારીખ |
|---|---|
| જાહેરાત પ્રસિદ્ધ તારીખ | 28 ઓક્ટોબર 2026 |
| ઓનલાઇન અરજી શરૂ | 09 નવેમ્બર 2026 |
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 08 ડિસેમ્બર 2026, રાત્રે 11:59 વાગ્યા સુધી |
| ઉંમર ગણતરીની તારીખ | 01 જાન્યુઆરી 2027 |
| CBT પરીક્ષાની તારીખ | પછીથી જાહેર કરવામાં આવશે |
🔰પગાર ધોરણ :
06 નવેમ્બર 2026 addendum મુજબ 7th CPC pay level નીચે પ્રમાણે છે
- goods train manager: level 5
- JE/bridge: level 6
- JE/P.Way: level 6
- JE/mechanical workshop: level 6
- JE/S&T /Signal : level 6
7th CPC મુજબ pay level ન મૂળ પગારના પ્રારંભિક દર:
- level 5: ₹29,200પ્રતિ મહિનો
- level 6: ₹35,400 પ્રતિ મહિનો
આ મૂળ પગાર છે.લાગુ ભથ્થા અને અન્ય લાભો રેલવેના નિયમો મુજબ રહશે .
1. સૌપ્રથમ RRC hubballi ની સત્તાવાર વેબસાઈટ ખોલો
2. GDCR no.01/2026 ની લીંક પર ક્લિક કરો
3. સત્તાવાર સૂચનાઓ અને corrigendum વાંચો
4. Apply online લિંક ખોલો
5. જરૂરી વ્યક્તિગત અને સેવા સંબંધિત વિગતો ભરો
6. યોગ્ય પોસ્ટ અને પોસ્ટ ની પસંદગી સાવચેતી પૂર્વક પસંદ કરો
7. ફોટો, સહી અને શૈક્ષણિક પ્રમાણપત્રો અપલોડ કરો
8. અરજી preview કરીને બધી વિગતો ચકાસો
9. ફાઇનલ સબમીટ કરો
10. સબમીટ થયેલી અરજી ડાઉનલોડ કરીને પ્રિન્ટ સાચવો.
ખાસ સૂચના: એક ઉમેદવાર માત્ર એક જ અરજી કરી શકે છે. Final submit થયા પછી અરજીમાં ફેરફાર કરવાની સુવિધા નથી. પોસ્ટ preference પણ અંતિમ ગણાશે.
જરૂરી દસ્તાવેજો
- તાજેતરનો પાસવર્ડ સાઈઝ કલર ફોટો
- ઉમેદવારની સહી
- શૈક્ષણિક પ્રમાણપત્રો
- ડિગ્રી/ડિપ્લોમા/convocation/passing certificate
- ઉંમરનો પુરાવો
- જાતિ પ્રમાણપત્ર જ્યાં લાગુ પડે
- HRMS/service register મા નોંધાયેલી લાયકાત ની વિગતો
- અરજીમાં માંગવામાં આવેલા અન્ય જરૂરી દસ્તાવેજો
ફોટો અને સહી JPG/JPEG ફોર્મેટમાં તથા શૈક્ષણિક પ્રમાણપત્રો પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાના છે.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
પાસંગી પ્રક્રિયામાં મુખ્યત્વે નીચેના તબક્કાઓ રહેશે:
- computer based test CBT
- document verification
- medical examination લાગુ પડતા મેડિકલ ધોરણ મુજબ
CBT માં નેગેટિવ માર્કિંગ રહેશે.દરેખ ખોટા જવાબ માટે તે પ્રશ્ન ના ગુણ ના ૧/૩ ગુણ કપાશે.પરીક્ષાની તારીખ RRC/SWR દ્વારા SMS, ઇમેઇલ અને વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
પરીક્ષા પેટર્ન
Goods train manager સુધરેલા પેટર્ન મુજબ
06 નવેમ્બર 2026 ના corrigendum મુજબ goods train manager ની CBT માં ફેરફાર કરવામાં આવ્યો છે.
- general awareness: પ્રશ્નો 50 અને 50ગુણ
- mathematics: પ્રશ્નો 35 અને 35ગુણ
- general intelligence & reasoning: પ્રશ્નો 35અને 35ગુણ
- કુલ: પ્રશ્નો120 અને 120ગુણ
- સમય: 90 મિનિટ
Junior engineer CBT પેટર્ન
- general awareness: પ્રશ્નો 15 અને ગુણ 18
- physics & chemistry: પ્રશ્નો 15 અને ગુણ 15
- basics of computers & applications: પ્રશ્નો 10 અને 10ગુણ
- environment & pollution: પ્રશ્નો 10 અને 10 ગુણ
- technical abilities: પ્રશ્નો 100 અને 100ગુણ
- કુલ: પ્રશ્નો150 અને ગુણ 150
- સમય: 120 મિનિટ
PwBD ઉમેદવારો ને પાત્રતા મુજબ સ્ક્રાઈબ સાથે પરીક્ષા માટે 160 મિનિટનો સમય લાગુ પડી શકે છે.

0 Comments