GNLU Deputy Registrar Recruitment 2026 – Level 12 Salary

GNLU Deputy Registrar Recruitment 2026 – Level 12 Salary

GNLU Recruitment 2026, Deputy Registrar, Gujarat National Law University, GNLU Silvassa, Deputation Recruitment, Level 12 Jobs, University Jobs, Gujarat Jobs, Non Teaching Jobs, Gujju Rozgar




GNLU વિશે માહિતી 

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગુજરાતની જાણીતી કાયદાકીય શિક્ષણ સંસ્થા છે. તેનો મુખ્ય મથક ગાંધીનગરમાં આવેલું છે અને આ ભરતી GNLU ના સિલવાસા કેમ્પસ માટે બહાર પાડવામાં આવી છે. 

યુનિવર્સિટી દ્વારા બિન શૈક્ષણિક વિભાગમાં deputy registrar ની જગ્યા ડેપ્યુટેશનના આધારે ભરવામાં આવશે. આથી સામાન્ય ફ્રેશર ઉમેદવારો કરતાં સરકારી વિભાગો, યુનિવર્સિટીઓ અને સ્વાયત સંસ્થાઓમાં જરૂરી પગાર ધોરણ તથા અનુભવ ધરાવતા અધિકારીઓ માટે આ તક છે.


🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થાનું નામ: Gujarat National law University GNLU 
2. ભરતી નું નામ: GNLU deputy registrar recruitment 2026 
3. પોસ્ટ નું નામ: deputy registrar 
4. કુલ જગ્યાઓ: 01
5. કેમ્પસ: સિલવાસા, દાદરા અને નગર હવેલી 
6. અરજી નો પ્રકાર: ઓફલાઈન ડેપ્યુટેશન 
7. પગાર ધોરણ: 7th CPC pay level 12
8. પગાર:₹78,800 થી ₹2,09,200
9. મહત્તમ વય મર્યાદા: 56 વર્ષ corrigendum મુજબ

વિગતમાહિતી
સંસ્થાનું નામગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU)
પદનું નામડેપ્યુટી રજિસ્ટ્રાર
ભરતીનો પ્રકારપ્રતિનિયુક્તિના આધારે (On Deputation Basis)
કેમ્પસસિલવાસા કેમ્પસ
જાહેરાત નંબરGNLU-S/RP-01/2026
જાહેરાતની તારીખ30 ઓક્ટોબર 2026
અરજી કરવાની રીતઓનલાઇન / સત્તાવાર કરિયર પોર્ટલ દ્વારા
છેલ્લી તારીખ30 નવેમ્બર 2026, સાંજે 5:00 વાગ્યા સુધી


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

આ ભરતીમાં મુખ્ય પાત્રતા શૈક્ષણિક ડિગ્રી કરતાં અધિકારીના વર્તમાન પગાર ધોરણ અને નિયમિત સરકારી /સંસ્થાકીય સેવાના અનુભવ પર આધારિત છે. 

ઉમેદવાર નીચેની કોઈ એક શરત પૂર્ણ કરતા હોવા જોઈએ. 

1. Pay level 12 માં સમકક્ષ પદ પર નિયમિત ધોરણની ફરજ બજાવતા અધિકારી 
2. Pay level 11 માં ઓછામાં ઓછા પાંચ વર્ષની નિયમિત સેવા ધરાવતા અધિકારી 
3. Pay level 10 માં ઓછામાં ઓછા આઠ વર્ષની નિયમિત સેવા ધરાવતા અધિકારી 

આ અનુભવ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, યુનિવર્સિટી અથવા અન્ય સ્વાયત્ત સંસ્થાઓમાં નિયમિત સેવા આધારે તો હોવો જોઈએ 

વધારાની ઉછેર્યા લાયકાત અથવા અનુભવ 

- general administration and establishment વિભાગનો અનુભવ 
- personnel and HR સંબંધીત કામગીરીનો અનુભવ 
- procurement તથા ખરીદી પ્રક્રિયાનો અનુભવ 
- N-procure and GeM પોર્ટલની જાણકારી 
- stores વિભાગની કામગીરીનો અનુભવ 
- finance & accounts, audit અથવા academics સંબંધીત કમ્પ્યુટર આધારિત કામગીરીની જાણકારી 
- UGC rules and DoPT rules નુ જ્ઞાન 

નોંધ: આ ભરતીની જાહેરાતમાં ઉપરોક્ત પાત્રતા અને અનુભવની શરતો આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન અને corrigendum બંને તપાસવા

🔰અરજી ફી:

 






ક્રમપસંદગીનો તબક્કો
1અરજીઓની ચકાસણી અને શોર્ટલિસ્ટિંગ
2ઇન્ટરવ્યૂ, જો વિગતવાર જાહેરાતમાં નિર્ધારિત હોય
3અંતિમ પસંદગી

મહત્વપૂર્ણ તારીખો 

ઘટનાની વિગતતારીખ અને સમય
જાહેરાત નંબરની તારીખ30 ઓક્ટોબર 2026
જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ06 નવેમ્બર 2026
અરજી કરવાની છેલ્લી તારીખ30 નવેમ્બર 2026
અરજી કરવાની છેલ્લી સમયમર્યાદાસાંજે 5:00 વાગ્યા સુધી

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

મૂળ જાહેરાતમાં મહત્તમ વય મર્યાદા 55 વર્ષ હતી. GNLU દ્વારા જાહેર કરાયેલા corrigendum મુજબ આ મર્યાદા સુધારીને 56 વર્ષ કરવામાં આવી છે. 

અરજી કરતા પહેલા સુધારેલી વય મર્યાદા સંબંધિત સતાધાર નોટિસ વાંચવી જરૂરી છે

🔰પગાર ધોરણ :

 પસંદ થયેલા ઉમેદવારને 7th pay commission મુજબ pay level 12 આપવામાં આવશે ₹78,800 - ₹2,09,200


વધારાની સુવિધાઓ 

- HRA
- TA 
- DA
- યુનિવર્સિટીના નિયમો મુજબ અન્ય લાગુ લાભો

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

આ ભરતી માટે અરજી નિયત ફોર્મમાં ઓફલાઈન કરવા ની છે. સત્તાવાર વેબસાઈટ પરથી અરજી ફોર્મ અને જાહેરાત ડાઉનલોડ કરીને સૂચનાઓ પ્રમાણે અરજી તૈયાર કરવી. 

1. GNLU ની સત્તાવાર Careers વેબસાઈટ ખોલો 
2. Deputy registrar recruitment 2026 ની જાહેરાત શોધો 
3. સત્તાવાર નોટિફિકેશન અને corrigendum ધ્યાનથી વાંચો 
4. નિયત એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો 
5. જરૂરી વિગતો ભરી તાજેતરનો ફોટોગ્રાફ લગાવો 
6. જરૂરી પ્રમાણપત્રો અને અનુભવના દસ્તાવેજોની સ્વ પ્રમાણિત નકલો જોડો 
7. લાગુ પડતા કિસ્સામાં vigilance clearance અને છેલ્લા પાંચ વર્ષના ACR/ APAR જોડો
8. સરકારી 18 સંસ્થા કિયા કર્મચારીઓએ યોગ્ય માધ્યમથી અરજી મોકલવી 
9. અરજી registered post, speed post અથવા careers  દ્વારા નીચેના સરનામે મોકલો 

અરજી મોકલવાનું સરનામું 

The registrar, 
Gujarat National law University, 
Attalika avenue, knowledge corridor,
Koba, Gandhinagar, Gujarat -382426,india.

 પોસ્ટ ના કવર પર નીચેનું લખવું. 
Application for the position of deputy registrar (on deputation basis) at GNLU -Silvassa campus

ખાસ નોંધ: ઈમેલ દ્વારા માત્ર resume મોકલીને અરજી માન્ય ગણાશે નહીં. અર્જુનિયત ફોર્મ માં અને યોગ્ય માધ્યમથી મોકલવી. અરજી 30 નવેમ્બર 2026 ના રોજ સાંજે 5:00 વાગ્યા સુધી માં યુનિવર્સિટીને મળી જવી જોઈએ.

જરૂરી દસ્તાવેજો 

અરજી સાથે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા 

- નિયત અરજી ફોર્મ 
- તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ માં
- SSC થી આગળ ના શૈક્ષણિક પ્રમાણપત્રો અને માર્કશીટની સ્વ પ્રમાણિત નકલ 
- વર્તમાન પદ અને પગાર ધોરણ પુરાવા 
- સેવા અને અનુભવ સંબંધીત પ્રમાણપત્રો 
- છેલ્લા પાંચ વર્ષના ACR/APAR ની પ્રમાણિત નકલો
- vigilance clearance certificate 
- લાગુ પડતું હોય તો NOC 
- અન્ય જરૂરી આધાર દસ્તાવેજો 

સરકારી/અર્ધસરકારી/PSU/શૈક્ષણિક સંસ્થામાં કામ કરતા ઉમેદવારોએ યોગ્ય માધ્યમથી અરજી કરવી. પસંદગી પ્રક્રિયા સાથે NOC રજૂ કરવું જરૂરી રહેશે. મૂળ દસ્તાવેજો પોસ્ટર દ્વારા મોકલવાના નથી જરૂર પડે ત્યારે ચકાસણી માટે રજૂ કરવાના રહેશે.
DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

સત્તાવાર જાહેરાત મુજબ અરજીઓની ચકાસણી અને લાયકાત ઉમેદવારોની પસંદગી માટે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા રાખવામાં આવશે 

સંભવિત તબક્કાઓ 

- પ્રાપ્ત અરજીઓની ચકાસણી 
- લાયકાત અને અનુભવની તપાસ 
- શોર્ટ લિસ્ટિંગ 
- ઇન્ટરવ્યૂ 
- જરૂરી દસ્તાવેજો અને વિજિલન્સ ક્લિયરન્સની ચકાસણી 
ઇન્ટરવ્યૂ ની તારીખ લાયકાત ઉમેદવારોને ઈ-મેલ દ્વારા જણાવવામાં આવશે અને યુનિવર્સિટીની વેબસાઈટ પર માહિતી મૂકવામાં આવશે. પસંદગી પ્રક્રિયા માટે TA/DA આપવામાં આવશે નહીં.

Gujju rozgar pro tips 💡 

- અરજી કરતા પહેલા મૂળ જાહેરાત સાથે corrigendum પણ વાંચો 
- વય મર્યાદામાં 56 વર્ષ મુજબ તપાસો 
- આ ભરતી ડેપ્યુટેશન માટે છે જરૂરી નિયમિત સેવા અને pay level ધરાવતા અધિકારીઓ જ અરજી કરે 
- અરજી નિયત ફોર્મ માં જ મોકલો 
- અરજી છેલ્લી તારીખ પહેલા યુનિવર્સિટીમાં પહોંચી જાય તેની ખાતરી કરો
- પોસ્ટલ રસીદ અને અરજીની નકલ પોતાની પાસે સાચવી રાખો.
- માત્ર સત્તાવાર વેબસાઈટ પરની સૂચનાઓને અંતિમ માનો.

વારંવાર પૂછાતા પ્રશ્નો 

1. GNLU deputy registrar ભરતી 2026 માં જેટલી જગ્યાઓ છે? 
જવાબ: deputy Registrar નિ કુલ એક જગ્યા છે.

2. આ ભરતી કયા આધારે કરવામાં આવશે? 
જવાબ: આ ભરતી ડેપ્યુટેશનના આધારે કરવામાં આવશે.

3. મહત્તમ વય મર્યાદા કેટલી છે? 
જવાબ:corrigendum મુજબ મહત્તમ વયમર્યાદા 56 વર્ષ છે. 

4. Deputy registrar  નો પગાર કેટલો છે? 
જવાબ: 7th CPC level 12 મુજબ ₹78,800 થી ₹2,09,200 પગાર ધોરણ છે.

5. અરજી ઓનલાઇન કરવાની છે કે ઓફલાઈન? 
જવાબ: નિયત અરજી ફોર્મમાં ઓફલાઈન અરજી registered post, speed post / courier દ્વારા મોકલવાની છે. 

6. અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? 
જવાબ: 30 નવેમ્બર 2026 સાંજે 5:00 વાગ્યા સુધીમાં અરજી પહોંચવી જોઈએ. 

7. નોકરીનું સ્થળ ક્યાં રહેશે? 
જવાબ: મુખ્ય સ્થળ GNLU સિલવાસા કેમ્પસ રહેશે. જરૂરિયાત મુજબ ગાંધીનગર કેમ્પસ માં ફરજ સોંપાઈ શકે છે. 

8.શું ફ્રેશર ઉમેદવારો અરજી કરી શકે છે? 

જવાબ: નહી. આ ભરતીમાં નિર્ધારીત pay level માન નિયમિત સેવા અને જરૂરી અનુભવ ધરાવતા અધિકારીઓની પાત્રતા છે. 

9. ઇન્ટરવ્યૂ ની તારીખ ક્યારે જાહેર થશે? 
જવાબ: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને ઇમેઇલ દ્વારા જાણ  કરવામાં આવશે અને  વેબસાઇટ  પર માહિતી મૂકવામાં આવશે.

Post a Comment

0 Comments