SBI Specialist Cadre Officer Recruitment 2026-27: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) ની મોટી ભરતી જાહેર! 🏦💼

SBI Specialist Cadre Officer Recruitment 2026-27: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) ની મોટી ભરતી જાહેર! 🏦💼


SBI Specialist Cadre Officer Recruitment 2026-27, SBI SCO Notification PDF Download, SBI IT Officer Risk Manager Vacancy, Maru Gujarat SBI Recruitment, State Bank of India Careers Portal 2026, SBI SCO Apply Online Link, Banking Professional Jobs Gujarat, એસબીઆઈ સ્પેશિયાલિસ્ટ ઓફિસર ભરતી ૨૦૨૬, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નોકરી, મરુ ગુજરાત બેંક ભરતી


SBi specialist cadre officer recruitment 2026-27: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ની મોટી ભરતી જાહેર! 

SBI specialist cadre officer recruitment 2026-27: દેશની સૌથી મોટી અને અગ્રણી પબ્લિક સેક્ટર બેંક એવી state bank of india દ્વારા વિવિધ ટેકનીકલ, રિસ્ક મેનેજમેન્ટ, આઈટી અને ફાઇનાન્સ વિભાગો માટે સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ના પદો પર સીધી ભરતી માટે સતાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 

બેન્કિંગ ક્ષેત્રે ટેકનોલોજી, ડેટા એનાલિટિક્સ, સાઈબર સિક્યુરિટી અને ફાઇનાન્સિયલ રિસ્ક મેનેજમેન્ટમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા લાયકાત ધરાવતા વ્યવસાયિકો માટે SBI માં ઓફિસર બનવાની આ અત્યંત ઉત્તમ તક છે. આ ભારતીય અન્વયે ઉમેદવારો ઓનલાઇન માધ્યમથી અરજી કરી શકે છે. આ આર્ટિકલ માં અમે તમને SBI SCO ભરતી 2026 થી 27 ની તમામ મહત્વપૂર્ણ વિગતો જેવી કે પોસ્ટ વાર લાયકાત, વય મર્યાદા, અનુભવ, અરજી ફી અને ઓનલાઈન ફોર્મ ભરવાના સ્ટેપ્સ વિગતવાર જણાવીશું. 

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ ભારતની સૌથી જૂની અને સૌથી વિશાળ બેન્કિંગ સંસ્થા છે, જે દેશના આર્થિક વિકાસમાં કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવે છે. બેન્કિંગ સેક્ટરમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે એસબીઆઇ દ્વારા અત્યાધુનિક ટેકનોલોજી અને વિશેષ જ્ઞાન ધરાવતા અધિકારીઓની નિયમિત નિમણૂક કરવામાં આવે છે.


🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)


1. સંસ્થાનું નામ: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા State Bank of India SBI, central recruitment and promotion department 
2. પોસ્ટ નું નામ: સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (specialist cadre officer SCO: manager, IT officer, risk manager, developer,analyst & others)
3. જાહેરાત ક્રમાંક: SBI/ SCO/2026-27/03
4. કુલ જગ્યાઓ: વિવિધ જગ્યાઓ ઓલ ઇન્ડિયા બેન્કિંગ કેડર પદો
5. નોકરી નો પ્રકાર: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કાયમી બેન્ક અધિકારી ભરતી 
6. નોકરીનું સ્થળ: મુંબઈ SBI HO અને ભારતભરમાં SBI ની વિવિધ શાખાઓ/ઓફિસો 
7. શૈક્ષણિક લાયકાત: B.E /B.Tech(computer science/IT/electronics), MCA, MBA finance, CA,M.Sc (statistics/ mathematic) અથવા સંબંધિત ક્ષેત્રમાં સ્નાતક/અનુસ્નાતક ડિગ્રી+કાર્યાત્મક અનુભવ
8. વય મર્યાદા: 25 થી 45 વર્ષ પોસ્ટ મુજબ અલગ અલગ અન્ય નિયમ અનુસાર અનામત વર્ગને વય મર્યાદામાં છૂટછાટ 
9. પગાર ધોરણ: SBI ના પ્રવર્તમાન નિયમો અને 7th pay Matrix senior/middle management grade scale (MMGS/SMGS) મુજબ આકર્ષક પે સ્કેલ અને બેંક ભથ્થા 
10. અરજી ફી: general/EWS/OBC માટે ₹750/- |SC/ST/ PwBD ઉમેદવારો માટે કોઈ ફી નથી 
11. અરજી મોડ: ઓનલાઇન અરજી bank.sbi/web/careers  અથવા sbi.co.in/careers પોર્ટલ મારફતે 
12. ઓનલાઇન અરજી શરૂ: નવેમ્બર 2026 
13. અરજી કરવાની છેલ્લી તારીખ નવેમ્બર અથવા ડિસેમ્બર 2026 
14. સત્તાવાર વેબસાઈટ: sbi.co.in/web/careers

વિગતમાહિતી
સંસ્થાનું નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)
ભરતીનું નામસ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ભરતી 2026-27
જાહેરાત નંબરCRPD/SCO/2026-27/26
પોસ્ટનાં નામચીફ મેનેજર અને મેનેજર
કુલ જગ્યાઓ07
અરજીનો પ્રકારઓનલાઇન
નોકરીનો પ્રકારનિયમિત (Regular)
અરજી શરૂ થવાની તારીખ02-11-2026
છેલ્લી તારીખ23-11-2026


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

વિવિધ સ્પેશિયાલિસ્ટ કેડર પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત અને અનુભવના ધોરણો નીચે મુજબ છે. 

1.IT & software developer/Cyber security posts: 

- B.E. /B.Tech (computer science, IT, electronics& communication) અથવા MCA માં ગ્રેજ્યુએટ/ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી + સંબંધિત સોફ્ટવેર ડેવલોપમેન્ટ કે સાઇબર સિક્યુરિટી ક્ષેત્રે કાર્યાત્મક અનુભવ

2. Risk management & analytics posts:
- MBA finance/M.Sc statistics/mathematics/economics અથવા CA/CFA + બેન્કિંગ કે ફાઇનાન્સિયલ સેક્ટરમાં એનાલીસીસ નો અનુભવ 


3. Manager/senior executive posts 
- માન્ય યુનિવર્સિટી માટે સંબંધિત પ્રોફેશનલ ડિગ્રી સાથે ન્યૂનતમ બે થી સાત વર્ષનો કોર્પોરેટ અથવા બેન્કિંગ અનુભવ અનિવાર્ય છે.

🔰અરજી ફી:

- general/EWS/OBC  ઉમેદવારો માટે ₹750 ઓનલાઇન પેમેન્ટ 
- SC/ST/PwD ઉમેદવારો માટે કોઈ ફી નથી.


કેટેગરીઅરજી ફી
જનરલ / EWS / OBC₹750/-
SC / ST / PwBDફીમાંથી મુક્તિ
ફીનું ચુકવણું ઇન્ટરનેટ બેંકિંગ / ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઇન કરવાનું રહેશે. ફી પરત મળવાપાત્ર નથી.

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)


૧. વય મર્યાદા 
- પદની કેટેગરી મુજબ ન્યૂનતમ વય 25 વર્ષ અને મહત્તમ વય 45 વર્ષ સુધીની છે 
- કેન્દ્ર સરકારના નિયમો મુજબ SC, ST,OBC અને PwD ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.



વિગતતારીખ
જાહેરાતની તારીખ02-11-2026
ઓનલાઇન અરજી શરૂ02-11-2026
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ23-11-2026
ફી ભરવાની છેલ્લી તારીખ23-11-2026
વય અને લાયકાતની ગણતરીની તારીખ30-09-2026






🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)


1.SBI ને અધિકૃત કેરિયર વેબસાઈટ sbi.co.in/web.careers અથવા bank.sbi/web/careers ઓપન કરો 
2. Current openings સેક્શનમાં જઈ recruitment of specialist cadre officers in SBI 2026-27 જાહેરાત પર ક્લિક કરો 
3. Apply Online લિંક પર ક્લિક કરી તમારું નવું રજીસ્ટ્રેશન પૂર્ણ કરો 
4. રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી લોગીન કરી ઓનલાઇન ફોર્મ માં તમારી અંગત, શૈક્ષણિક અને અનુભવ ની વિગતો સાચી ભરો 
5. પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી,સીવી, અને અનુભવ પ્રમાણપત્ર સ્કેન કરીને અપલોડ કરો 
6. જનરલ/ઓબીસી ઉમેદવારોએ ઓનલાઇન ફી ફાઇનલ સમીટ કરવો અને પ્રિન્ટ આઉટ સાચવી રાખવી.



DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

SBI SCO ભરતી માટે ઉમેદવારોની પસંદગી પદની આવશ્યકતા મુજબ નીચે મુજબના તબક્કામાં થશે. 

1. શોર્ટ લિસ્ટિંગ: ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, ટકાવારી અને અનુભવના દસ્તાવેજો ના આધારે સ્ક્રીનીંગ કમિટી દ્વારા શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે.
2. ઇન્ટરવ્યૂ: શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારોને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે કેટલીક ટેકનીકલ પોસ્ટ માટે ઓનલાઇન લેખિત ટેસ્ટ પણ યોજાઈ શકે છે 
3. આખરી મેરીટ અને નિમણૂક: ઇન્ટરવ્યૂ માં દેખાવના આધારે ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર થશે.

💡Gujju rozgar pro tips 


1. અનુભવ પ્રમાણપત્ર: sbi સ્પેશિયાલિસ્ટ પોસ્ટસ માટે અનુભવનું સર્ટિફિકેટ અને જોબ રોલ્સ સ્પષ્ટ દર્શાવતો લેટર હોવો અનિવાર્ય છે, જે સ્ક્રીનિંગમાં ખૂબ જ મહત્વનો છે. 
2. સમયસર અરજી કરી લો: છેલ્લી તારીખ ની રાહ જોયા વગર વહેલી તકે ઓનલાઇન ફોર્મલ સબમીટ કરી દેવું સલાહ ભરેલું છે.


❓વારંવાર પૂછાતા પ્રશ્નો 


1. SBI સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ભરતી માટે અરજી કયા પોર્ટલ મારફતે કરવાની રહેશે?
જવાબ: અરજી માત્ર એસબીઆઇની ટકાવારી વેબસાઈટ sbi.co.in/web/careers પરથી જ ઓનલાઇન અરજી કરવાની રહેશે. 

2. આ ભરતી માટે અરજી ફી કેટલી છે? 
જવાબ: general, EWS અને OBC માટે અરજી ફી  ₹750 છે, જ્યારે SC, ST અને દિવ્યાંગો માટે અરજી ફી સંપૂર્ણ ની શુલ્ક છે.

3.શું આ કાયમી બેન્ક નોકરી છે?
જવાબ: હા,સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા ની કાયમી મેનેજમેન્ટ કેડરની ઓફિસર નોકરી છે.

Post a Comment

0 Comments