FDDI Ankleshwar Recruitment 2026: ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (FDDI) અંકલેશ્વર કેમ્પસમાં જુનિયર ફેકલ્ટી અને એકેડેમિક સ્ટાફની ભરતી! 🎓🧵
FDDI ankleshwar recruitment 2026: ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અંકલેશ્વર કેમ્પસમાં જુનિયર ફેકલ્ટી અને એકેડેમિક સ્ટાફની ભરતી!
FDDI ankleshwar recruitment 2026: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય,ભારત સરકાર હેઠળ કાર્યરત રાષ્ટ્રીય કક્ષાની પ્રતિષ્ઠિત સંસ્થા ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ દ્વારા ગુજરાતના અંકલેશ્વર કેમ્પસ માટે જુનિયર ફેકલ્ટી અને એકેડેમીક સપોર્ટ સ્ટાફ ની જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
શૈક્ષણિક ક્ષેત્ર ડિઝાઇન, ફૂટવેર ટેકનોલોજી, મેનેજમેન્ટ અને લેધર અને માસ્ટર ડિગ્રી કે એન્જિનિયરિંગ ની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સોનેરી તક છે. આ ભરતી અન્વયે ઉમેદવારોએ નિયત પદ્ધતિથી અરજી કરવાની રહેશે. આર્ટીકલ માં અમે તમને FDDI અંકલેશ્વર ભરતી 2026 ની તમામ વિગતો જેવી કે પદ વાર લાયકાત, અનુભવ, પગાર અને અરજી કરવાની પ્રક્રિયા વિગતવાર જણાવીશું.
ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એ ફૂટવેર, લેધર, રિટેલ અને ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે દેશની પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે. અંકલેશ્વર ભરૂચ, ગુજરાત ખાતે આવેલું આ કેમ્પસ વિદ્યાર્થીઓને આધુનિક તકનીકી અને વ્યવસાયિક શિક્ષણ પૂરું પાડે છે. સંસ્થામાં શૈક્ષણિક સ્તર ને વધુ ઉચ્ચ બનાવવા માટે કુશળ અને અનુભવી ફેકલ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા નું નામ: ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (FDDI - footwear design and development institute, ankleshwar campus)
2. પોસ્ટ નું નામ: જુનિયર ફેકલ્ટી અને એકેડેમિક સપોર્ટ સ્ટાફ
3. જાહેરાત ટાઇટલ: FDDI ankleshwar junior faculty & academic support recruitment 2026
4. કુલ જગ્યાઓ: વિવિધ કરાર આધારિત શૈક્ષણિક પદો.
5. નોકરી નો પ્રકાર: કેન્દ્રીય સંસ્થા હેઠળ કરાર આધારિત શૈક્ષણિક સ્ટાફ
6. નોકરી નું સ્થળ: અંક્લેશ્વર કેમ્પસ,ભરૂચ ગુજરાત
7. શેક્ષણિક લાયકાત: post graduation (master's degree)/ B.E./B.Tcch/ M.Des /MBA અથવા સંબંધિત વિષયમાં ડીગ્રી +કાર્યાત્મક અનુભવ
8. વય મર્યાદા: FDDI સંસ્થાના પ્રવર્તમાન નિયમો મુજબ
9. પગાર ધોરણ: લાયકાત અને અનુભવના આધારે આકર્ષક માસિક માનદ વેતન
10. અરજી મોડ: ઓફલાઇન /ઇમેલ દ્વારા સત્તાવાર નોટિફિકેશનમાં દર્શાવેલ સરનામે અથવા ઇમેલ પર CV મોકલવાનું રહેશે
11. છેલ્લી તારીખ: નવેમ્બર/ડીસેમ્બર ૨૦૨૬
12. સત્તાવાર વેબસાઈટ: fddiindia.com
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થાનું નામ | Footwear Design & Development Institute (FDDI) |
| કેમ્પસ | અંકલેશ્વર, ગુજરાત |
| પોસ્ટનાં નામ | Junior Faculty અને Lab Assistant |
| કુલ જગ્યાઓ | 03 |
| નોકરીનો પ્રકાર | એડ-હોક (Ad-hoc) |
| અરજી પદ્ધતિ | ઓફલાઇન / ઈમેલ દ્વારા |
| પસંદગી પ્રક્રિયા | ઇન્ટરવ્યૂ |
| છેલ્લી તારીખ | 12-11-2026 |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
વિવિધ પદો માટે શૈક્ષણિક લાયકાત નીચે મુજબ રહેશે
1. જુનિયર ફેકલ્ટી
- સંબંધીત વિષય ફૂટવેર ડિઝાઇન, લેધર ગુડસ , ફેશન ડિઝાઇન, મેનેજમેન્ટ કે એન્જિનિયરિંગ માં પોસ્ટક ગ્રેજ્યુએટ ડિગ્રી masters degree/M.Des/MBA/B.E. /B.Tech ઓછામાં ઓછા ગુણ સાથે
- શૈક્ષણિક કે ઉદ્યોગ ક્ષેત્રે સંબંધિત અનુભવ ધરાવતા ઉમેદવારોની વિશેષ અગ્રતા આપવામાં આવશે
2. એકેડેમિક સપોર્ટ સ્ટાફ
- ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ વેચન સાથે શૈક્ષણિક સંસ્થામાં વહીવટી કે ટેકનિકલ સપોર્ટ નો અનુભવ
🔰અરજી ફી:
1. FDDI ની અધિકૃત વેબસાઈટ fddiindia.com પર જાઓ
2. Careers સેક્શનમાં જઈએ અંકલેશ્વર કેમ્પસ માટેની junior faculty & academic support recruitment 2026 જાહેરાત ડાઉનલોડ કરો
3. તમારો અધ્યતન વિગતવાર CV અને તમામ શૈક્ષણિક માર્કશીટ તથા અનુભવ પ્રમાણ પત્રો તૈયાર કરો
4. નોટિફિકેશન માં દર્શાવેલ સત્તાવાર ઇમેઇલ આઇડી પર અથવા નિર્ધારિત સરનામે સમયમર્યાદામાં અરજી મોકલી આપો.
| સ્કૂલ / વિભાગ | પોસ્ટનું નામ | વિષય / ક્ષેત્ર | જગ્યાઓ |
|---|---|---|---|
| School of Fashion Design | Junior Faculty | Illustration & CAD | 01 |
| School of Fashion Design | Lab Assistant | Pattern Making & Garment Construction | 01 |
| School of Footwear Design & Development | Junior Faculty | New Product Development | 01 |
| કુલ જગ્યાઓ | 03 | ||
| વિગત | તારીખ |
|---|---|
| જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ | 02-11-2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 12-11-2026 |
| ઇન્ટરવ્યૂની તારીખ | પછીથી જાહેર કરવામાં આવશે |
FDDI ની અધિકૃત વેબસાઇટ
fddiindia.comપર જાઓ. 🌐"Careers" સેક્શનમાં જઈ અંકલેશ્વર કેમ્પસ માટેની "Junior Faculty & Academic Support Recruitment 2026" જાહેરાત ડાઉનલોડ કરો.
તમારો અદ્યતન વિગતવાર સીવી (CV) અને તમામ શૈક્ષણિક માર્કશીટ્સ તથા અનુભવ પ્રમાણપત્રો તૈયાર કરો.
નોટિફિકેશનમાં દર્શાવેલ સત્તાવાર ઈમેલ આઈડી પર અથવા નિર્ધારિત સરનામે સમયમર્યાદામાં અરજી મોકલી આપો. 📥
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE VIA MAIL | ankleshwarcampus@fddiindia.com |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
FDDI અંકલેશ્વર ભરતીમાં પસંદગી નીચે મુજબ થશે.
1. સિવિ શોર્ટ લિસ્ટિંગ: ઉમેદવારો દ્વારા મોકલવામાં આવેલા બાયોડેટા અને શૈક્ષણિક લાયકાતની ચકાસણી
2. પર્સનલ ઇન્ટરવ્યૂ અને ડેમો સેશન: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ અને ટીચિંગ ડેમો માટે અંકલેશ્વર કેમ્પસ ખાતે બોલાવવામાં આવશે.
Gujju rozgar pro tips 💡
1. રિસર્ચ અને પોર્ટફોલિયો જોડો: ડિઝાઇન અને ફેકલ્ટી પોસ્ટ માટે અરજી કરતી વખતે તમારા પાછળ ના પ્રોજેક્ટ્સ કે પોર્ટફોલિયો ની લિંક સીવી માં અવશ્ય સામેલ કરવી.
2. સમયસર અરજી કરો: નોટિફિકેશનમાં દર્શાવેલિ અંતિમ તારીખ પેહલા ઇમેલ દ્વારા અરજી મોકલી દેવી.

0 Comments