GPSC Engineer Recruitment 2026: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એન્જિનિયરિંગ પદો પર નવી ભરતી જાહેર! સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ઇજનેરો માટે સોનેરી તક ⚙️🏗️

GPSC Engineer Recruitment 2026: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એન્જિનિયરિંગ પદો પર નવી ભરતી જાહેર! સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ઇજનેરો માટે સોનેરી તક ⚙️🏗️

GPSC Engineer Recruitment 2026 Gujarat, GPSC Civil Mechanical Electrical Engineer Vacancy, Maru Gujarat GPSC Engineering Bharti, GPSC Ojas Apply Online 2026, Gujarat Public Service Commission Engineer Jobs, GPSC Class 1 2 Engineer Notification PDF, જીપીએસસી એન્જિનિયર ભરતી ૨૦૨૬, મરુ ગુજરાત જીપીએસસી નોકરી, ગુજરાત એન્જિનિયર સરકારી ભરતી

GPSC engineer recruitment 2026:  ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એન્જિનિયરિંગ પદો પર નવી ભરતી જાહેર! સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ઇજનેરો માટે સોનેરી તક 

GPSC engineer recruitment 2026: ગુજરાત સરકારના વિવિધ વિભાગો અને બોર્ડ હસ્તક ટેકનીકલ જગ્યાઓ ભરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક્ઝિક્યુટીવ એન્જિનિયર, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર ના પદો માટે સત્તાવાર જાહેરાતો થી બહાર પાડવામાં આવી છે. 

ગુજરાતમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે સરકારી કારકિ બનાવવા ઈચ્છતા અને B.E./B.Tech ની ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે આ એક અત્યંત મહત્વપૂર્ણ તક છે. આ ભરતી અંતર્ગત ગુજરાત મેરી ટાઈમ બોર્ડ અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત જેવા વિભાગોમાં કુલ ૧૬ જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા 6 નવેમ્બર 2026 થી 20 નવેમ્બર 2026 સુધી ચાલશે. આ આર્ટીકલ માં અમે તમને GPSC એન્જિનિયર ભરતી 2026 ની તમામ વિગતો જે વિશે શાખા વાર જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અને અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી પૂરી પડશું.


ગુજરાત જાહેર સેવા આયોગ એ રાજ્ય સરકારની ઉચ્ચસ્તરીય સંસ્થા છે, જે એન્જિનિયરિંગ અને વહીવટી સેવાઓ માટે પારદર્શક સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરે છે. સરકારના માળખાકીય વિકાસ, બંદરોનું સંચાલન, સિવિલ બાંધકામ અને ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટ માટે કુશળ ઇજનેરોની નિમણૂક આયોગ દ્વારા કરવામાં આવે છે.


🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)


1. સંસ્થાનું નામ: ગુજરાત જાહેર સેવા આયોગ 
2. પોસ્ટનું નામ: એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર 
3. જાહેરાત ક્રમાંક: Advt.No.60/2026-27 થી 65/2026-27
4. કુલ જગ્યાઓ: 16 જગ્યાઓ
5. નોકરી નો પ્રકાર: ગુજરાત સરકાર કાયમી એન્જિનિયરિંગ ભરતી 
6. નોકરીનું સ્થળ: સમગ્ર ગુજરાત 
7. શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ, મિકેનિકલ, મરીન અથવા ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.E./B.Tech ની ડિગ્રી
8. વય મર્યાદા: 21 થી 36/40 વર્ષ પોસ્ટ મુજબ અલગ અલગ નિયમ અનુસાર અનામત વર્ગને વય  મર્યાદામાં છૂટછાટ 
9. પગાર ધોરણ: ગુજરાત સરકારના 7th pay Matrix મુજબ class 1 ane class 3 આકર્ષક પે સ્કેલ અને ભથ્થા 
10. અરજી મોડ: ઑનલાઇન અરજી  gpsc-ojas.gujarat.gov.in પોર્ટલ મારફતે 
11. ઓનલાઇન અરજી શરૂ: 6 નવેમ્બર 2026 બપોરે ૪:૦૦ વાગ્યા સુધી 
12. અરજી કરવાની છેલ્લી: 20 નવેમ્બર 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી
13. સત્તાવાર વેબસાઈટ: gpsc.gujarat.gov.in /gpsc-ojas.gujarat.gov.in


વિગતમાહિતી
સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
ભરતીનું નામGPSC ઇજનેર ભરતી 2026
જાહેરાત નંબર60/2026-27 થી 65/2026-27
કુલ જગ્યાઓ16
અરજી કરવાની રીતઓનલાઇન
નોકરીનું સ્થળગુજરાત
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત એન્જિનિયરિંગ શાખામાં સ્નાતક ની ડિગ્રી હોવી અનિવાર્ય છે. 

1. સિવિલ એન્જિનિયરિંગ 
- એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગ, ડેપ્યુટી એક્સ. એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર પદો માટે માન્ય સંસ્થામાંથી B.E./B.Tech ની ડિગ્રી.

2. મિકેનિકલ/મરીન એન્જિનિયરિંગ 
- એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગ અને સંબંધીત પદો માટે B.E. /B.Tech ની ડિગ્રી

3. ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 
- આસિસ્ટન્ટ એન્જિનિયર અને એક્સ. એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ માટે B.E. /B.Tech ની ડિગ્રી.




વિગતમાહિતી
અરજી ફીસત્તાવાર જાહેરાત મુજબ
ફી ભરવાની રીતઓનલાઇન પેમેન્ટ
ફી ભરવાની છેલ્લી તારીખ20 નવેમ્બર 2026





ઘટનાની વિગતતારીખ અને સમય
જાહેરાતની તારીખ04 નવેમ્બર 2026
ઓનલાઇન અરજી શરૂ06 નવેમ્બર 2026, સાંજે 4:00 વાગ્યે
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ20 નવેમ્બર 2026, રાત્રે 11:59 વાગ્યે
ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ20 નવેમ્બર 2026



🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)



1. GPSC નું અધિકૃત ઓજસ પોર્ટલ gpsc.ojas.gujarat.gov.in ઓપન કરો 
2. હોમ પેજ પર apply online વિભાગમાં જ સંબંધિત જાહેરાત ક્રમાંક Advt.No.60/2026-27 થી 65/2026-27 પસંદ કરો
3. જો તમે OTR ન કર્યો હોય તો પહેલા રજિસ્ટ્રેશન પૂર્ણ કરો
4. અરજી ફોર્મ માં તમારી શૈક્ષણિક લાયકાત, એન્જિનિયરિંગ ડિગ્રી ના ગુણ અને વ્યક્તિગત વિગતો સાચી ભરો 
5. પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી સ્કેન  કરીને અપલોડ કરો 
6. ઓનલાઇન માધ્યમથી ફી ભરી ફોર્મ કન્ફર્મ કરો અને કન્ફર્મેશન પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરીને સાચવી રાખો

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)


GPSC એન્જિનિયર ભરતી માં પસંદગી નીચે મુજબના તબક્કામાં થશે 

1. પ્રાથમિક કસોટી: હેતુલક્ષી પ્રશ્નો આધારિત ઓનલાઇન/ઓફલાઈન સ્ક્રિનિંગ ટેસ્ટ 
2. રૂબરૂ મુલાકાત: પ્રાથમિક પરીક્ષા પાસ કરનાર યોગ્ય ઉમેદવારો માટે આયોગ ભવન ખાતે મૌખિક ઇન્ટરવ્યૂ 
3. દસ્તાવેજ ચકાસણી: મૂળ પ્રમાણપત્રોની ચકાસણી બાદ આખરી મેરીટ યાદી તૈયાર થશે.


Gujju rozgar pro tips 💡 


1. સમયસર અરજી કરો: છેલ્લી તારીખ 20 નવેમ્બર 2026 છે પરંતુ સર્વરના ભારે ટ્રાફિકથી બચવા વહેલી તકે ઓનલાઈન ફોર્મ સબમીટ કરી દેવું 
2. સિલેબસ મુજબ અભ્યાસ: જીપીએસસી દ્વારા જારી કરાયેલા ટેકનિકલ સિલેબસ અને અગાઉના વર્ષોના પ્રશ્નપત્રોનું ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો

વારંવાર પૂછાતા પ્રશ્નો ❓


1. જીપીએસસી એન્જિનિયર ભરતી 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? 
જવાબ: ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 20 નવેમ્બર 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી.

2. આ ભરતી માટે કઈ શૈક્ષણિક લાયકાત જોઈએ?
જવાબ: માન્ય સંસ્થામાંથી સિવિલ, મિકેનિકલ કે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.E./B.Tech ડિગ્રી જરૂરી છે. 

3. અરજી કયા પોર્ટલ પરથી કરવાની રહેશે? 
જવાબ:gpsc-ojas.gujarat.gov.in પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Post a Comment

0 Comments