Nirma University Director Recruitment 2026

Nirma University Director Recruitment 2026 

- Nirma University Recruitment 2026 - Director Institute of Science Recruitment - Nirma University Ahmedabad Jobs - Gujarat University Recruitment 2026 - Director Vacancy Ahmedabad - PhD Jobs in Gujarat 2026 - Professor Level 14 Jobs - Academic Director Recruitment 2026 - Science Institute Director Jobs


Nirma University director recruitment 2026: 

અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા Nirma University દ્વારા institute of science ના director  પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ પદ માટે એવા અનુભવી અને પ્રતિષ્ઠિત શિક્ષણ વિદોની શોધ કરવામાં આવી રહી છે, જેવો સંસ્થાના શૈક્ષણિક વિકાસ, સંશોધન, નવીનતા અને આંતરરાષ્ટ્રીય સહયોગ ની નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે. 

Director તરીકે પસંદ થનાર ઉમેદવાર સંસ્થાના academic and administrative head તરીકે કામગીરી કરશે. સંસ્થાના શિક્ષણની ગુણવત્તા , જાળવવી , સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓના વિકાસ માટે માર્ગદર્શન આપવું તથા સંસ્થાની લાંબા ગાળાની યોજનાઓ તૈયાર કરવી જેવી જવાબદારી આ પદ સાથે જોડાયેલી છે.

Director ની મુખ્ય જવાબદારીઓ 

Director, institute of science તરીકે પસંદ થયેલા ઉમેદવારની કામગીરી માત્ર વહીવટી જવાબદારીઓ સુધી મર્યાદિત નહીં હોય. તેમાં નીચેની જવાબદારીઓનો સમાવેશ થઈ શકે છે. 

1. રસ્તાની શૈક્ષણિક ગુણવત્તા અને વિકાસ માટે નેતૃત્વ પૂરું પાડવું 
2. સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવું
3. ફેકલ્ટી અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવું 
4. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થા ઓ સાથે સંયુક્ત સહયોગ વધારવો 
5. Industry and research organisations સાથે જોડાણ વિકસાવવું 
6. Researcher Grants and sponsored project વધારવા માટે પ્રયાસ કરવો 
7. Accreditation and quality assurance  ની કામગીરી નું માર્ગદર્શન આપવું 
8. સરથાણા લાંબા ગાળાના વિકાસ માટે વ્યૂહાત્મક આયોજન કરવું


🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા નું નામ: Nirma University, Ahmedabad
2. વિભાગ: institute of science 
3. પોસ્ટ નું નામ: director, institute of science 
4. પોસ્ટ ની સંખ્યા: સતાવાર ટૂંકી નોટિસમાં સ્પષ્ટ દર્શાવેલી નથી 
5. શૈક્ષણિક લાયકાત: science/applied science માં Ph.D. biotechnology ને પ્રાધાન્ય 
6. અનુભવ: professor અથવા સમકક્ષ પદ પર ઓછામાં ઓછા દસ વર્ષ 
7. પગાર: professor level 14 મુજબ 7th Pay commission પ્રમાણે યોગ્ય ઉમેદવાર માટે વધુ વળતર અંગે વિચારણા થઈ શકે છે. 
8. નોકરીનું સ્થળ અમદાવાદ, ગુજરાત 
9. અરજી કરવાની રીત: ઓનલાઇન 
10. છેલ્લી તારીખ 15 નવેમ્બર 2026

વિગતમાહિતી
સંસ્થાનું નામનિર્મા યુનિવર્સિટી
પોસ્ટનું નામડિરેક્ટર – ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ
નોકરીનો પ્રકારનિયમિત (Regular)
કુલ જગ્યાઓજાહેરાતમાં ઉલ્લેખ નથી
લાયકાતસાયન્સ / એપ્લાઇડ સાયન્સમાં Ph.D.
અનુભવપ્રોફેસર અથવા સમકક્ષ હોદ્દા પર 10 વર્ષ
પગાર7મા પગાર પંચ મુજબ લેવલ-14
અરજીની છેલ્લી તારીખ15 નવેમ્બર 2026


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)


Director, institute of science પદ માટે ઉમેદવાર પાસે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. 

1. Science  અથવા applied science ક્ષેત્રમાં Ph.D. ડિગ્રી
2. Biotechnology વિષયમાં Ph.D. ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય મળી શકે છે 
3. ડિગ્રી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી/સંસ્થા પાસેથી મેળવેલી હોવી જોઈએ 
4. સમગ્ર શૈક્ષણિક કારકિર્દી દરમિયાન ઉત્કૃષ્ટ શૈક્ષણિક રેકોર્ડ હોવો જોઈએ 
5. સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન અને શૈક્ષણિક પ્રતિષ્ઠા હોવી જરૂરી છે 


આ પદ સામાન્ય ગ્રેજ્યુએટ અથવા postegraduate ઉમેદવારો માટે નથી. તે અનુભવી અને વરિષ્ઠ શૈક્ષણિક નેતાઓ માટેની તક છે.

અનુભવની લાયકાત 

ઉમેદવાર પાસે નીચે મુજબના અનુભવ હોવા જરૂરી છે. 

1. યુનિવર્સિટી અથવા ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં પ્રોફેસર અથવા સમકક્ષ પદ પર ઓછામાં ઓછા દસ વર્ષનો અનુભવ 
2. National importance ધરાવતી સંસ્થાઓ, research organisations અથવા પ્રતિષ્ઠિત higher education institutions નો અનુભવ પણ પાત્રતાના માપદંડમાં આવી શકે છે. 
3. સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન 
4. શૈક્ષણિક સંસ્થા અથવા વિભાગનું નેતૃત્વ કરવાનો અનુભવ 
5. સરથાણા વિકાસ અને સંચાલન અંગે વ્યૂહાત્મક સમજ 

ઉમેદવારો એસ અરજી કરતાં પહેલાં સત્તાવાર કરિયર સ્પેસ પર દર્શાવેલી સંપૂર્ણ અનુભવની શરતો તપાસવી

ઈચ્છાનીયા લાયકાત અને વિશેષ કુશળતાઓ 

નીચેના અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય મળી શકે છે. 

1. IIT, IISER, IISc, Central University /National laboratory જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં નેતૃત્વ નો અનુભવ 
2. શૈક્ષણિક સંસ્થાનું નિર્માણ અને વિકાસ કરવાનો અનુભવ 
3. રિસર્ચ પ્રોજેક્ટ માટે બહારથી ફંડ મેળવવાનો અનુભવ 
4. Research Ecosystem અને નવીનતા આધારિત પ્રવૃત્તિઓ વિકસાવાની ક્ષમતા 
5. Accreditation and ranking સંબંધિત કામગીરી નો અનુભવ 
6. International collaboration and industry engagement નો અનુભવ 
7. શૈક્ષણિક વહીવટ અને સંસ્થાકીય પરિવર્તન નું નેતૃત્વ કરવાની ક્ષમતા 

આ પ્રકારની કુશળતાઓ ધરાવતા ઉમેદવારોની સંસ્થાના વિકાસ માટે યોગ્ય માનવામાં આવી શકે છે.

🔰અરજી ફી:

ઉપલબ્ધ જાહેર ભરતી વિગતોમાં અરજી ફી ની ચોક્કસ રકમ દર્શાવવામાં આવી નથી 

અરજી ફી લાગુ પડે છે કે નહીં અને ચુકવણી ની કોઈ પ્રક્રિયા છે કે નહીં તે ઓનલાઇન અરજી ફોર્મ માં તપાસવી


🔰મહત્વપૂર્ણ તારીખો 


1. ભરતીની જાહેરાત નવેમ્બર 2026 
2. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2026 
3. ઇન્ટરવ્યૂ: પછીથી જાહેર થશે 

છેલ્લી તારીખ 15 નવેમ્બર 2026. સમયસર ઓનલાઈન અરજી પૂર્ણ કરવી.


કાર્યક્રમતારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ15-11-2026
ઇન્ટરવ્યૂ / ચર્ચાની તારીખયુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)


ઉપલબ્ધ ભરતી માહિતીમાં director  પદ માટે ચોક્કસ મહત્તમ ઉંમર મર્યાદા સ્પષ્ટ કરવામાં આવી નથી 

ઉમેદવારોએ અરજી કરતા પહેલા યુનિવર્સિટીના સત્તાવાર careers પેજ પર ઉંમર સંબંધિત કોઈ વધારાની શરત હોય તો તેની ચકાસણી કરવી

🔰પગાર ધોરણ :


આ પદ માટે ઉપલબ્ધ ભરતી વિગતો અનુસાર પગાર 7th pay commission મુજબ professor level 14 ની સમકક્ષ રહેશે 


આ ઉપરાંત director  પદને લાગુ પડતાં અન્ય લાભો પણ મળી શકે છે. અસાધારણ લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો માટે વધુ વળતર અંગે વિચારણા થઈ શકે છે. 

1. pay level : level 14
2. પગારનો આધાર: profession સમકક્ષ 
3. અન્ય લાભો: director પદને લાગુ પડતા નિયમો મુજબ 
4. વિશેષ વળતર: યોગ્ય ઉમેદવાર માટે વિચારણા શક્ય

 ચોક્કસ માસી પગાર અને અન્ય લાભોની રકમ સત્તાવાર ભરતીની શરતો તથા યુનિવર્સિટીના નિયમો અનુસાર નક્કી થશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)




અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા 


1. અપડેટેડ  resume/CV 
2. Ph.D ડિગ્રીનું પ્રમાણપત્ર 
3. શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો 
4. શૈક્ષણિક માર્કશીટ 
5. પ્રોફેસર અથવા સમકક્ષ પદ્મા અનુભવના પ્રમાણપત્ર 
6. Research publications ની યાદી 
7. Research project in Grants ની વિગતો 
8. Academic leadership experience ના પુરાવા 
9. Awards and achievements  ની વિગતો
10. અન્ય જરૂરી પ્રમાણપત્ર 

નોંધ: આ માર્ગદર્શક યાદી છે. ઓનલાઇન અરજી ફોર્મમાં આજે દસ્તાવેજો ફરજિયાત દર્શાવવામાં આવે તે તમામ અપલોડ કરવા

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
- -
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)


Nirma University દ્વારા ઉમેદવારોની પસંદગી તેમની શૈક્ષણિક લાયકાત, અનુભવ, સંશોધન યોગદાન અને નેતૃત્વની ક્ષમતાના આધારે કરવામાં આવી શકે છે 

સંભવિત પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થઈ શકે છે 

1. ઉમેદવારોની અરજીની પ્રાથમિક ચકાસણી 
2. શૈક્ષણિક લાયકાત અને અનુભવનું મૂલ્યાંકન 
3. Researcher contributation and leadership experience ની સમીક્ષા 
4. Shortlisted ઉમેદવારો સાથે interaction/interview 
5. અંતિમ પસંદગી 


માત્ર લાયકાત પૂર્ણ કરવાથી ઇન્ટરવ્યૂ માટે બોલાવવાનું અધિકાર મળતો નથી. યુનિવર્સિટી search process દ્વારા પણ યોગ્ય ઉમેદવારોને ઓળખી શકે છે. અંતિમ પસંદગી અંગે યુનિવર્સિટી નું નિર્ણય માન્ય રહેશે.

Gujju rozgar pro tips 💡 

1. અરજી કરતા પહેલા Ph.D. અને અનુભવ સંબંધીત તમામ શરતો તપાસો 
2. તમારો CV શૈક્ષણિક અને સંશોધન સિદ્ધિઓ સાથે અપડેટ કરો 
3. Research publication and sponsored projects વિગતો વ્યવસ્થિત રાખો
4. Academic leadership and institute development નો અનુભવ સ્પષ્ટ રીતે દર્શાવો 
5. અરજી ફોર્મમાં ખોટી અથવા અધૂરી માહિતી ના આપો 
6. છેલ્લી તારીખ પહેલા ઓનલાઈન અરજી પૂર્ણ કરો 
7. ઇન્ટરવ્યૂ માટે સંસ્થાના વિકાસ, સંશોધન અને શૈક્ષણિક આયોજન અંગે તમારી દ્રષ્ટિ તૈયાર રાખો

❓ વારંવાર પૂછાતા પ્રશ્નો 


1. Nirma University recruitment 2026 માં કઈ પોસ્ટ માટે ભરતી છે?
જવાબ: institute of science  માટે director પદ પર ભરતી  જાહેર કરવામાં આવી છે.

2.આ ભરતી નું કાર્ય સ્થળ ક્યાં છે?

જવાબ: Nirma University, અમદાવાદ, ગુજરાત ખાતે આ પદ માટે  નિમણૂક થશે.

3.શૈક્ષણિક લાયકાત શું છે?

જવાબ: science  અથવા applied science માં Ph.D. ડિગ્રી જરૂરી છે. Biotechnology ને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે.

4.કેટલા વર્ષનો અનુભવ જરૂરી છે?
જવાબ: ઉપલબ્ધ ભરતી વિગતો અનુસાર professor અથવા સમકક્ષ પદ પર ઓછામાં ઓછો 10 વર્ષ નો અનુભવ જરૂરી છે.

5. પગાર કેટલો મળશે?
જવાબ: પગાર 7th pay commission  મુજબ professor level 14  ની સમકક્ષ રહેશે. યોગ્ય ઉમેદવાર માટે વધુ વળતર અંગે વિચારણા થઈ શકે છે.

6.અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ: 15 નવેમ્બર 2026 છેલ્લી તારીખ છે.

7. અરજી કઈ રીતે કરવાની છે?
જવાબ:ઉમેદવરો એ  Nirma University  ન સત્તાવાર careers  પોર્ટલ દ્વારા ઓનલાઇન અરજી કરવાની છે.

8. શું અરજી ફી છે?
જવાબ: ઉપલબ્ધ જાહેર વિગતોમાં અરજી ફી ની ચોક્કસ માહિતી દર્શાવવામાં આવી નથી.અરજી પોર્ટલ પર ચકાસવી.

9. શું આ નિયમિત નોકરી છે?
જવાબ: ઉપલબ્ધ વિસ્તૃત ભરતી માહિતી અનુસાર આ રregular basis પરની નિમણૂક છે.

10. શું સામાન્ય ગ્રેજ્યુએટ ઉમેદવાર અરજી કરી શકે?
જવાબ:આ વરિષ્ઠ શેક્ષણિક નેતૃત્વ પદ છે. ઉમેદવાર પાસે જરૂરી Ph.D. અને professor  અથવા સમકક્ષ પદનો અનુભવ હોવો જરૂરી છે.

Post a Comment

0 Comments