Gujarat Vidyasahayak Recruitment 2026: ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની મોટી ભરતી જાહેર! TET-1 અને TET-2 પાસ ઉમેદવારો માટે સોનેરી તક 🏫👩🏫
Gujarat Vidyasahayak recruitment 2026: ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકોની મોટી ભરતી જાહેર! TET 1 અને TET 2 પાસ ઉમેદવારો માટે સોનેરી તક
Gujarat Vidyasahayak recruitment 2026: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ની કચેરી દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી વિદ્યા સહાયક ની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ સ્તરે ગુણવત્તા સભર શિક્ષણ પૂરું પાડવા માટે ટેટ પાસ યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે આ એક અત્યારે તો મહત્વપૂર્ણ પગલું છે.
જે ઉમેદવારોએ TET 1 ધોરણ એક થી પાંચ અથવા TET 2 ધોરણ છ થી આઠ પરીક્ષા ઉત્તીર્ણ કરી છે અને સરકારી પ્રાથમિક શિક્ષક બનવાનું સપનું ધરાવે છે. તેમના માટે રાજ્યભરમાં શિક્ષક બનવાની આ ઉત્તમ તક છે. આ ભરતી અન્વયે ઉમેદવારો ઓનલાઇન માધ્યમથી પોતાના પસંદગીના જિલ્લાઓ માટે અરજી કરી શકશે. આ આર્ટીકલ માં અમે તમને ગુજરાત વિદ્યા સહાયક ભરતી 2026 ની તમામ વિગતો જેવી કે વિષય વાર લાયકાત, ગણતરી પદ્ધતિ, વય મર્યાદા, અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
ગુજરાત રાજ્યની પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું પ્રમાણ જાળવી રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીયકૃત અથવા જિલ્લા વાર વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. પસંદગી પામેલ ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે નિયત ઠીક પગાર પણ નિમણૂક આપવામાં આવે છે અને પાંચ વર્ષની સંતોષકારક સેવા તેઓને કાયમી પ્રાથમિક શિક્ષક તરીકે સમાવવામાં આવે છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થાનું નામ: પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી/ગુજરાત રાજ્યની જિલ્લા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ
2. પોસ્ટ નું નામ: વિદ્યા સહાયક ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ.
3. જાહેરાત ટાઇટલ: Gujarat Vidyasahayak recruitment 2026
4. કુલ જગ્યાઓ: રાજ્યની સરકારી શાળાઓ માટે બમ્પર ખાલી જગ્યાઓ વિષય વાર અને જિલ્લા વાર
5. નોકરી નો પ્રકાર: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ કાયમી ફિક્સ પગાર ભરતી
6. નોકરીનું સ્થળ: ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ
7. શૈક્ષણિક લાયકાત: 1.ધોરણ એક થી પાંચ માટે: 12th pass +PTC/D.EI.Ed + TET 1 exam passed 2. ધોરણ છ થી આઠ માટે graduation + B.Ed /D.EI.Ed +TET 2 exam passed
8. વય મર્યાદા: 18 થી 33/38 વર્ષ ગુજરાત સરકારના નિયમો અનુસાર અનામત વર્ગ અને મહિલાઓને વય મર્યાદામાં છૂટછાટ.
9. અરજી મોડ: ઓનલાઇન અરજી vsb.sebexam.org અથવા ojas.gujarat.gov.in પોર્ટલ મારફતે
10. ઓનલાઇન અરજી શરૂ નવેમ્બર 2026
11. અરજી કરવાની છેલ્લી તારીખ નવેમ્બર/ડિસેમ્બર 2026
12. સત્તાવાર વેબસાઈટ sebexam.org /gujarat.gov.in
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થાનું નામ | શ્રી શિશુમંગલ ટ્રસ્ટ, જૂનાગઢ |
| સંબંધિત વિભાગ | આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર |
| પોસ્ટનું નામ | વિદ્યાસહાયક (ધોરણ 1 થી 5) |
| કુલ જગ્યાઓ | 01 |
| અનામત કેટેગરી | દિવ્યાંગ (કેટેગરી-A) |
| શાળા | માધવરાય આશ્રમશાળા, સાસણ ગીર |
| તાલુકો અને જિલ્લો | ભેસાણ, જૂનાગઢ |
| અરજી પદ્ધતિ | ઓફલાઇન (Registered Post A.D.) |
| અરજીની છેલ્લી તારીખ | 20 નવેમ્બર 2026 |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. ધોરણ એક થી પાંચ પ્રાથમિક વિભાગ
- ધોરણ 12 પાસ ઓછામાં ઓછા 50% ગુણ સાથે અને બે વર્ષીય D.EI.Ed (P.T.C) . તાલીમી અભ્યાસક્રમ
- TET 1 teacher eligibility test 1 પરીક્ષા પાસ કરેલી હવે ફરજિયાત છે.
2. ધોરણ છ થી આઠ ઉચ્ચ પ્રાથમિક વિભાગ વિષય વાર
- ગણિત વિજ્ઞાન: B.Sc/B.Tech+B.Ed/D.EI.Ed +TET 2 (maths/science).
- ભાષાઓ ગુજરાતી/અંગ્રેજી//સંસ્કૃત. : B.A. +B.Ed+TET 2 (languages)
- સામાજિક વિજ્ઞાન: B.A /B.Com +B.Ed+TET 2 (social science)
- TET 2 પરીક્ષા ઉત્તીર્ણ કરેલી હોવી અનિવાર્ય છે.
🔰અરજી ફી:
| પોસ્ટ | ધોરણ | રૉસ્ટર નંબર | કેટેગરી | જગ્યા |
|---|---|---|---|---|
| વિદ્યાસહાયક | 1 થી 5 | 01 | દિવ્યાંગ (કેટેગરી-A) | 01 |
| કુલ જગ્યાઓ | 01 | |||
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. સામાન્ય વર્ગ 18 થી 33 વર્ષ
2. અનામત વર્ગ અને મહિલાઓ ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ વય મર્યાદામાં પાંચથી દસ વર્ષ સુધીની છૂટછાટ મળવા પાત્ર રહેશે.
| કાર્યક્રમ | તારીખ |
|---|---|
| જાહેરાતની તારીખ | 2 નવેમ્બર 2026 |
| અરજી કરવાની સમયમર્યાદા | જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર |
| અરજી પહોંચવાની છેલ્લી તારીખ | 20 નવેમ્બર 2026 |
🔰પગાર ધોરણ :
1. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ અથવા વિદ્યાસહાયક ભરતી નું અધિકૃત પોર્ટલ vsb.sebexam.org અથવા ojas.gujarat.gov.in ઓપન કરો
2. Vidyasahayak recruitment 2026 ની જાહેરાત પર ક્લિક કરો
3. તમારો TET 1 અથવા TET 2 નો રોલ નંબર અને કન્ફર્મેશન નંબર દાખલ કરી લોગીન કરો
4. ઓનલાઇન અરજી ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક ટકાવારી અને જિલ્લાઓની પસંદગી સાચી ભરો
5. પાસપોર્ટ સાઈઝ ફોટો અને સહિ સ્કેન કરીને અપલોડ કરો
6. અરજી ફોર્મ ફાઈનલ સબમીટ કરીને કન્ફર્મેશન નંબર મેળવી તેને પ્રિન્ટ આઉટ સાચવી રાખો.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| - | - |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
મેરીટ ગણતરી પદ્ધતિ
વિદ્યા સહાયક ભરતીમાં પસંદગી સંપૂર્ણપણે પારદર્શક મેરીટ પદ્ધતિથી થાય છે.
1. ધોરણ એક થી પાંચ માટે
- ઉચ્ચતર માધ્યમિક HSC ના ગુણ + તાલીમી અભ્યાસક્રમ (PTC/D.EI.Ed) ના ગુણ + TET 1 ના ગુણ ના વેઇટેજ આધારે
2. ધોરણ છ થી આઠ માટે
- સ્નાતક ગ્રેજ્યુએશનના ગુણ + તાલીમી અભ્યાસક્રમ (B.Ed/PTC) ના ગુણ + TET 2 ના ગુણના વેઇટેજ આધારે આખરી વિષયવાર મેરીટ લીસ્ટ તૈયાર થાય છે.
Gujju rozgar pro tips 💡
1. જિલ્લા પસંદગી કાળજીપૂર્વક કરો: ફોર્મ ભરતી વખતે જિલ્લાઓની પ્રાથમિકતા આપત્તિ વખતે તમારા ગૃહ જિલ્લા અથવા સ્થાનાંતરની અનુકૂળતા ને ધ્યાનમાં રાખીને જ પસંદગી કરવી.
2. માર્કશીટ ડેટા સચોટ ભરો: ગ્રેજ્યુએશન અને B.Ed/PTC ની ટકાવારી પોર્ટલ પર ભરતી વખતે ગણતરી સચોટ હોવી જરૂરી છે.
❓વારંવાર પૂછાતા પ્રશ્નો
1. ગુજરાત વિદ્યા સહાયક ભરતી 2026 માટે કઈ પરીક્ષા પાસ હોવી જરૂરી છે?
જવાબ: ધોરણ એક થી પાંચ માટે TET 1 અને ધોરણ છ થી આઠ માટે TET 2 પરીક્ષા પાસ હોવી ફરજિયાત છે.
2. વિદ્યા સહાયકનો વાર્ષિક પગાર કેટલો હોય છે?
જવાબ: પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹26,000/- ફિક્સ વેતન મળવા પાત્ર રહે છે.
3. અરજી કયા પોર્ટલ પરથી કરવાની રહેશે?
જવાબ: અરજી માત્ર અધિકૃત પોર્ટલ vsb.sebexam.org અથવા ojas.gujarat.gov.in પરથી જ ઓનલાઇન કરવાની રહેશે.

0 Comments