Income Tax Department Gujarat Recruitment 2026 – Standing Counsel
Income tax department Gujarat recruitment 2026
ગુજરાતના કાનૂની ક્ષેત્રમાં કાર્યરત અનુભવી વકીલો માટે આવકવેરા વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ તક જાહેર કરવામાં આવી છે. Office of the principal chief commissioner of income tax, Gujarat દ્વારા senior standing counsels and junior standing counsels તરીકે એમ્પેનાલમેન્ટ કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
પસંદગી પામેલા વકીલો આવકવેરા વિભાગનું પ્રતિનિધિત્વ વિવિધ ન્યાયિક મંચો સમક્ષ કરશે. તેમાં ગુજરાત હાઇકોર્ટ, Central administrative tribunal, National company law tribunal, National company Law appellate tribunal અને અન્ય ન્યાયિક મંચનો સમાવેશ થાય છે.
પોસ્ટની વિગતો
આ એમ્પેનલમેન્ટ પ્રક્રિયામાં બે પ્રકારના કાઉન્સેલ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
Senior standing counsel
In your standing counsel તરીકે પસંદ થયેલા વકીલો આવકવેરા વિભાગના મહત્વપૂર્ણ કાનૂની કેશોમાં પ્રતિનિધિત્વ કરી શકે છે. આ પોસ્ટ માટે direct tax સંબંધીત કેસોનો પૂરતો અનુભવ જરૂરી છે.
Junior standing counsel
Junior standing counsel તરીકે પસંદ થયેલા વકીલો પણ આવકવેરા વિભાગનો વિવિધ ન્યાયિક મંચ પર પ્રતિનિધિત્વ કરશે. આ પોસ્ટ માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષનો સંબંધિત કાનૂની અનુભવ દર્શાવવામાં આવ્યો છે.
ખાસ નોંધ: સતાવાર નોટિસમાં આ બે પ્રકારના કાઉન્સેલ માટે એમ્પેનલમેન્ટ ની જાહેરાત છે, પરંતુ ચોક્કસ ખાલી જગ્યાઓની સંખ્યા આપવામાં આવી નથી. તેથી તેને બે નિશ્ચિત સરકારી નોકરીની જગ્યાઓ તરીકે સમજવી નહીં.
ભરતીની ટૂંકી વિગતો
- 🏢 સંસ્થાનું નામ: Office of the Principal Chief Commissioner of Income Tax, Gujarat
- ⚖️ પોસ્ટનાં નામ: Senior Standing Counsel અને Junior Standing Counsel
- 📋 ભરતીનો પ્રકાર: Counsel Empanelment (વકીલોનું પેનલ તૈયાર કરવું)
- 📍 કાર્યક્ષેત્ર: ગુજરાત
- 🎓 લાયકાત: હાઇકોર્ટમાં Advocate તરીકે નોંધણી અને સંબંધિત બાર કાઉન્સિલની સભ્યતા
- 🧑⚖️ Senior Counsel અનુભવ: Direct Tax કેસોમાં ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ અથવા નોટિસમાં દર્શાવેલો અન્ય પાત્રતાનો વિકલ્પ
- 🧑⚖️ Junior Counsel અનુભવ: ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ અથવા નોટિસમાં દર્શાવેલો અન્ય પાત્રતાનો વિકલ્પ
- 💰 મહેનતાણું: નિશ્ચિત માસિક પગાર નહીં; લાગુ પડતા ફી-શેડ્યૂલ મુજબ ચુકવણી
- 📝 અરજી કરવાની રીત: સીલબંધ કવર દ્વારા અથવા ઇમેઇલથી
- 📅 છેલ્લી તારીખ: 30 નવેમ્બર 2026, સાંજે 5:00 વાગ્યા સુધી
મહત્ત્વની નોંધ: આ સામાન્ય સરકારી નોકરીની ભરતી નથી. આ વકીલોને સરકારી વિભાગનું કાનૂની પ્રતિનિધિત્વ કરવા માટે પેનલમાં સામેલ કરવાની પ્રક્રિયા છે. સત્તાવાર નોટિસમાં ચોક્કસ ખાલી જગ્યાઓની સંખ્યા દર્શાવવામાં આવી નથી.
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થાનું નામ | આવકવેરા વિભાગ, ગુજરાત (Income Tax Department Gujarat) |
| કાર્યાલય | Office of the Principal Chief Commissioner of Income Tax, Gujarat |
| પોસ્ટનાં નામ | Senior Standing Counsel અને Junior Standing Counsel |
| ભરતીનો પ્રકાર | વકીલોની પેનલમાં નિમણૂક (Empanelment) |
| સંદર્ભ | CBDT Instruction No. 7/2016 તારીખ 07-09-2016 |
| કુલ જગ્યાઓ | સત્તાવાર સૂચનામાં નિર્ધારિત નથી |
| નોકરીનું સ્થળ | ગુજરાત |
| અરજીનો પ્રકાર | ઓફલાઇન / ઈમેઇલ |
| અરજીની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2026, સાંજે 5:00 વાગ્યા સુધી |
| અરજી ફી | સૂચનામાં ફીનો ઉલ્લેખ નથી |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
અરજદારે હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે નોંધણી કરાવેલી હોવી જોઈએ અને સંબંધીત bar council ના સભ્યો હોવા જોઈએ. Income tax અથવા direct tax સંબંધિત કેસો નો અનુભવ ધરાવતા વકીલોને પ્રાથમિકતા મળી શકે છે.
Senior standing counsel માટે પાત્રતા
નીચે દર્શાવેલા વિકલ્પોમાંથી લાગુ પડતી કોઈ એક શરત પૂર્ણ થતી હોવી જરૂરી છે.
1. હાઇકોર્ટ અથવા income tax appellate tribunal સમક્ષ direct tax સંબંધીત કેસો હાથ ધરવાનો ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ.
2. આવકવેરા વિભાગમાં junior standing counsel તરીકે ઓછામાં ઓછા ત્રણ વર્ષ સેવા આપેલી હોવી.
3. આવકવેરા વિભાગના યોગ્ય પદેથી નિવૃત્ત અથવા રાજીનામુ આપેલા અધિકારી,અથવા ITAT ના સભ્ય, જે હાઇકોર્ટમાં વકીલ તરીકે હાજર રહેવા પાત્ર હોય અને જેમની સામે સંબંધિત શિસ્તભંગની કાર્યવાહી પેન્ડિંગ ન હોય.
મહત્વની તારીખો
1. જાહેર નોટિસ ની તારીખ : 27 ઓક્ટોમ્બર 2026
2. અરજી કરવાની છેલ્લી તારીખ 30નવેમ્બર 2026
3. અરજી સ્વીકારવા નો છેલ્લો સમય સાંજે 5: 00 વાગ્યા સુધી
4. ઇન્ટરવ્યૂ ની તારીખ : સત્તાવાર રીતે જાહેર નથી.
| કાર્યક્રમ | તારીખ |
|---|---|
| જાહેર સૂચનાની તારીખ | 27 ઓક્ટોબર 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2026 |
| અરજી સ્વીકારવાનો છેલ્લો સમય | સાંજે 5:00 વાગ્યા સુધી |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
ઉપલબ્ધ જાહેર નોટિસમાં આ સેમ્પેનલમેન્ટ માટે અલગથી કોઈ ચોક્કસ લઘુત્તમ કે મહત્તમ ઉંમર મર્યાદા દર્શાવવામાં આવી નથી.
અરજદારે મુખ્યત્વે વકીલ તરીકેની નોંધણી, અનુભવ અને અન્ય પાત્રતાની શરતો પૂર્ણ કરવી જરૂરી છે. ઉંમર સંબંધિત કોઈ વિશેષ શરત લાગુ પડતી હોય તો તે મૂળ instruction No.7/2015 અને સતાવાર નોટિસમાંથી ચકાસવી.
| વિગત | લિંક |
|---|---|
| Income Tax Gujarat સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
| સત્તાવાર જાહેરાત / સૂચના | અહીં ક્લિક કરો |
| Income Tax India વેબસાઇટ | અહીં ક્લિક કરો |
લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી.
1. સૌપ્રથમ income tax department Gujarat ની સત્તાવાર વેબસાઈટ ખોલો
2. Senior standing counsel and junior standing counsel empanelment સંબધિત જાહેર નોટીસ શોધો
3. CBDT instruction No 7/2016 અને તેની સાથે જોડાયેલા નિયમો વાંચો
4. લાગુ પડતું Proforma A-1 અથવા A-2 અરજી ફોર્મ મેળવો
5. અરજી ફોર્મ માં જરૂરી વિગતો કાળજીપૂર્વક ભરો
6. તમામ જરૂરી દસ્તાવેજોની નકલો જોડો
7. અરજી સીલબંધ કવરમાં નિર્ધારિત સરનામે મોકલો અથવા સત્તાવાર નોટિસમાં દર્શાવેલા ઈમેલ પર મોકલો
8. અરજી 30 નવેમ્બર 2026 ના રોજ સાંજે 5:00 વાગ્યા પહેલા પહોંચે તેને ખાતરી કરો.
અરજી મોકલવાનું સરનામું:
0/૦ the pr. Commissioner of income tax judicial),Tapal section,room no.334,
3rd floor,Aayakar bhavan, Ashram road, ahmedabad -380009,Gujarat
સંપર્ક નંબર: 079-29695048
ઇમેઇલ દ્વારા અરજી કરનાર ઉમેદવારો એ સત્તાવાર Pdf માં આપેલું ઇમેઇલ સરનામું જ વાપરવું.અરજી મોકલતા પહેલા ઇમેઇલ અને સરનામાંની વિગતો ફરી ચકાસવી.
અરજી સાથે પોતાની પાત્રતા સાબિત કરતા દસ્તાવેજો જોડવા જરૂરી છે. તેમાં સામાન્ય રીતે નીચેના દસ્તાવેજોનો સમાવેશ થઈ શકે છે.
1. ભરેલું અરજી ફોર્મ - લાગુ પડતું proforma A -1 અથવા A -2
2. Advocate તરીકે નોંધણીનો પુરાવો
3. Bar council સભ્યતાના પુરાવો
4. શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
5. Direct tax/income tax કેસોના અનુભવની વિગતો
6. હાઇકોર્ટ અથવા ITAT માં પ્રેક્ટિસનું પુરાવો
7. નિવૃત્ત અધિકારીઓ માટે લાગુ પડતા સેવા અને નિવૃત્તિના દસ્તાવેજો
8. અન્ય જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજી પુરાવા
આ યાદી માર્ગદર્શક છે. સત્તાવાર ફોર્મમાં માંગવામાં આવેલા તમામ દસ્તાવેજો જોડવા જરૂરી છે.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| - | - |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
કાઉન્સેલની પસંદગી માટે અરજી નું મૂલ્યાંકન અને ઇન્ટરવ્યૂ જેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.
સામાન્ય રીતે નીચેના મુદ્દાઓનું મૂલ્યાંકન થઈ શકે છે.
1. અરજદારની શૈક્ષણિક અને કાનૂની લાયકાત
2. Direct tax and income tax કેશોનો અનુભવ
3. હાઇકોર્ટ અથવા ITAT માં પ્રેક્ટિસ
4. કાનૂની જ્ઞાન અને દલીલો રજૂ કરવા ની ક્ષમતા
5. સંબંધીત પ્રકાશનો અને વ્યવસાયિક કામગીરી
6. ઇન્ટરવ્યૂમાં ઉમેદવારનું પ્રદર્શન
Screening committee દ્વારા અરજીઓની ચકાસણી કર્યા બાદ યોગ્ય ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી શકે છે. અંતિમ મૂલ્યાંકન માટે proforma B -1 and B-2 મા દર્શાવેલા માપદંડો લાગુ પડી શકે છે.

0 Comments