ONGC Apprentice Recruitment 2026: ઓએનજીસી (ONGC) માં ૨૫૦૦થી વધુ એપ્રેન્ટિસ જગ્યાઓ પર બમ્પર ભરતી! આઈટીઆઈ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ્સ માટે સોનેરી તક 🛢️🔥

ONGC Apprentice Recruitment 2026: ઓએનજીસી (ONGC) માં ૨૫૦૦થી વધુ એપ્રેન્ટિસ જગ્યાઓ પર બમ્પર ભરતી! આઈટીઆઈ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ્સ માટે સોનેરી તક 🛢️🔥

ONGC Apprentice Recruitment 2026, ONGC Western Sector Apprentice Vacancy, ONGC Ahmedabad Mehsana Baroda Apprentice Jobs, Maru Gujarat ONGC Bharti 2026, ITI Diploma Graduate Apprenticeship Gujarat, ONGC Apprentices Portal Registration, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતી ૨૦૨૬, ઓએનજીસી એપ્રેન્ટિસ નોકરી, મરુ ગુજરાત ઓએનજીસી ભરતી



ONGC apprentice recruitment 2026: ઓએનજીસી માં 2500 થી વધુ એપ્રેન્ટીસ જગ્યા ઉપર બમ્પર ભરતી! આઈ.ટી.આઈ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ્સ માટે સોનેરી તક 

ONGC apprentice recruitment 2026:   ભારત સરકારના મંત્રાલય હેઠળ કાર્યરત વિશ્વવિખ્યાત મહારત્ન પી એસ યુ કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પશ્ચિમ સેક્ટર શહીદ સમગ્ર દેશના વિવિધ વર્કિંગ સેક્ટર્સ માટે ટ્રેડ, ટેકનિશિયન અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ ની કુલ 2500 કરતાં વધુ જગ્યા ઉપર ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. 

ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, વડોદરા, સુરત અને હાલોલ જેવા મુખ્ય સેક્ટર્સમાં ઓઇલ અને ગેસ ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર તાલી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક અત્યંત ઉત્તમ તક છે. જે યુવાનોએ આઇટીઆઇ, ડિપ્લોમા, કે કોઈપણ વિદ્યાસહકારમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તેઓ આ ઓનલાઇન ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા એક નવેમ્બર 2026 થી 22 નવેમ્બર 2026 સુધી ખુલ્લી રહેશે. આ આર્ટીકલ માં અમે તમને ONGC એપ્રેન્ટિસ ભરતી 2026 ની તમામ મહત્વપૂર્ણ વિગતો જેવી કે પાત્રતા, સ્ટાઈપેન્ડ, સેક્ટર વાર માહિતી અને અરજી કરવાની માહિતી મેળવીશું. 

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એ ભારતની સૌથી મોટી ક્રુડ ઓઇલ અને નેચરલ ગેસ ઉત્પાદક મહારત્ન કંપની છે. દેશની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા આ સંસ્થાનું યોગદાન અમૂલ્ય છે. ONGC દ્વારા યુવા ટેકનિકલ અને શૈક્ષણિક પ્રતિભાઓ ને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે એપ્રેન્ટીસશિપ એક્ટ હેઠળ હજારો યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવે છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)


1. સંસ્થા નું નામ: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC - Oil and natural gas corporation 
2. પોસ્ટ નું નામ : ટ્રેડ, ટેકનિશિયન અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ 
3. જાહેરાત ટાઇટલ: ONGC apprentice recruitment 2026(Western/Ahmedabad/Mehsana/Baroda sector)
4. કુલ જગ્યાઓ: ૨,૫૦૦ + જગ્યાઓ અખિલ ભારતીય અને ગુજરાત સેક્ટર માટે વિવિધ પદો)
5. નોકરી નો પ્રકાર: કેન્દ્રીય PSU અપ્રેન્ટિસશિપ તાલીમ (1 year Central PSU apprenticeship 
6. નોકરી નું સ્થળ એ અમદાવાદ, મહેસાણા, વડોદરા,સુરલ, કંડલા,અને ગુજરાતના વિવિધ ONGC સેક્ટર્સ 
7. શૈક્ષણિક લાયકાત: ૧૦ પાસ/૧૨પાસ +ITI/diploma engineering/graduation (BA,B.Sc,B.Com,BBA,BCA)
8. વય મર્યાદા: 18 થી 24 વર્ષ 2 નવેમ્બર 2026 ની સ્થિતિએ નિયમાનુસાર અનામત વર્ગ ને વય મર્યાદામાં છૂટછાટ 
9. માસિક સ્ટાઈપેન્ડ: ₹7,700/- થી ₹15,000/- પ્રતિ માસ 
10. અરજી મોડ: ઓનલાઇન અરજી ongcapprentices.ongc.co.in પોર્ટલ મારફતે 
11. ઓનલાઇન અરજી શરૂ: 1 નવેમ્બર 2026 
12. અરજી કરવાની છેલ્લી તારીખ: 22 નવેમ્બર 2026 સાંજે 5:00 વાગ્યા સુધી

વિગતમાહિતી
સંસ્થાનું નામઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)
જાહેરાત ક્રમાંકONGC/APPR/1/2026
ભરતીનું નામONGC Apprentice Recruitment 2026-27
પોસ્ટના પ્રકારટ્રેડ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ
કુલ જગ્યાઓ3,047
તાલીમનો સમયગાળો12 મહિના
અરજી કરવાની રીતઓનલાઇન
વયમર્યાદા18 થી 24 વર્ષ
માસિક સ્ટાઇપેન્ડ₹8,200 થી ₹12,300
અરજી શરૂ તારીખ29 ઓક્ટોબર 2026
છેલ્લી તારીખ20 નવેમ્બર 2026


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

ઉમેદવાર પાસે માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી નીચે મુજબ ની લાયકાત હોવી અનિવાર્ય છે. 

1. ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ 
- માન્ય યુનિવર્સિટી માંથી B.A. ,B.Sc,B.Com,BBA,BCA અથવા B.E/B.Tech સંબંધિત એન્જિનિયરિંગ બ્રાન્ચમાં ન્યૂનતમ ગુણ સાથે સ્નાતક ડિગ્રી 

2. ટેકનિશિયન એપ્રેન્ટિસ 
- સંબંધીત એન્જિનિયરિંગ શાખામાં ડિપ્લોમા. 

3. ટ્રેડ એપ્રેન્ટીસ 

- 10 મી કક્ષા પાસ સાથે સંબંધિત ટ્રેડમાં NCVT/ SCVT માન્ય આઈ.ટી.આઈ પાસ પ્રમાણપત્ર.





ક્ષેત્રજગ્યાઓ
ઉત્તર ક્ષેત્ર (Northern Sector)191
મુંબઈ ક્ષેત્ર (Mumbai Sector)482
પશ્ચિમ ક્ષેત્ર (Western Sector)1,166
પૂર્વ ક્ષેત્ર (Eastern Sector)674
દક્ષિણ ક્ષેત્ર (Southern Sector)269
મધ્ય ક્ષેત્ર (Central Sector)267
કુલ3,047

નોંધ: સત્તાવાર જાહેરાતમાં ક્ષેત્રવાર દર્શાવેલા આંકડાઓનો સરવાળો 3,049 થાય છે, જ્યારે કુલ જગ્યાઓ 3,047 દર્શાવાઈ છે. તેથી ક્ષેત્રવાર આંકડાઓને અંતિમ માનતા પહેલાં ONGCની સુધારેલી જાહેરાત તપાસવી.


🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)


- ગણતરી ની તારીખ 1 નવેમ્બર 2026 ની સ્થિતિએ 
- વય મર્યાદા 18 થી 24 વર્ષ ઉમેદવાર નો જન્મ ૦૧/૧૧/૨૦૦૨ થી ૦૧/૧૧/૨૦૦૮  ની વચ્ચે થયેલો હોવો જોઈએ. નિયમ અનુસાર અનામત વર્ગને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.


એપ્રેન્ટિસનો પ્રકારમાસિક સ્ટાઇપેન્ડ
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ₹12,300
ડિપ્લોમા એપ્રેન્ટિસ₹10,900
ટ્રેડ એપ્રેન્ટિસ – ધોરણ 10/12₹8,200
ટ્રેડ એપ્રેન્ટિસ – 1 વર્ષ ITI₹9,600
ટ્રેડ એપ્રેન્ટિસ – 2 વર્ષ ITI₹10,560

નોંધ: સ્ટાઇપેન્ડની રકમ પસંદ કરેલી એપ્રેન્ટિસ કેટેગરી અને લાયકાત મુજબ રહેશે.

કાર્યક્રમતારીખ
જાહેરાત પ્રસિદ્ધ તારીખ29 ઓક્ટોબર 2026
ઓનલાઇન અરજી શરૂ29 ઓક્ટોબર 2026
અરજી કરવાની છેલ્લી તારીખ20 નવેમ્બર 2026
વયમર્યાદા ગણતરીની તારીખ29 નવેમ્બર 2026
મેરિટ લિસ્ટ / પસંદગી પરિણામ15 ડિસેમ્બર 2026 (નિર્ધારિત તારીખ)

🔰પગાર ધોરણ :

માસિક સ્ટાઈપેન્ડ 

- ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ માટે ₹15,000 પ્રતિ માસ 
- ડિપ્લોમા/ટેકનિશિયન એપ્રેન્ટીસ માટે  ₹12,000 પ્રતિ માસ 
- આઈ.ટી.આઈ/ટ્રેડ એપ્રેન્ટીસ માટે ₹7,700 થી ₹9,000 પ્રતિ માસ.
    

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)


1. સૌથી પહેલા ONGC ની અધિકૃત વેબસાઈટ અથવા ongcapprentices.co.in પોર્ટલ ઓપન કરો. 
2. ગ્રેજ્યુએટ/ડિપ્લોમા માટે NATS (nats.education.gov.in ) અને ટ્રેડ માટે NAPS (apprenticeshipindia.gov.in ) પોર્ટલ પર અગાઉથી રજીસ્ટ્રેશન કરેલું હોવું જરૂરી છે. 
3. ONGC apprentice recruitment 2026  લિંક પર ક્લિક કરી તમારું નવું રજીસ્ટ્રેશન કરો 
4. ફોર્મમાં તમારું રાજ્ય, જિલ્લો અને લાગુ પડતો ટ્રેડ/ પોસ્ટ પસંદ કરો 
5. શૈક્ષણિક માર્કશીટ, પાસપોર્ટ સાઈઝ ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરો 
6. ફોર્મ ફાઈનલ સબમીટ કરી તેની પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરી સાચવી રાખો.


વિગતલિંક
ટ્રેડ એપ્રેન્ટિસ માટે NAPS પોર્ટલઅહીં ક્લિક કરો
ગ્રેજ્યુએટ / ડિપ્લોમા એપ્રેન્ટિસ માટે NATS પોર્ટલઅહીં ક્લિક કરો
ONGC એપ્રેન્ટિસ પોર્ટલઅહીં ક્લિક કરો
ONGC સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
ONGC ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
OFFICIAL WEBSITE APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

ONGC એપ્રેન્ટીસ ભરતીમાં પસંદગી પ્રક્રિયા નીચે મુજબ હાથ ધરવામાં આવશે. 

1. શોર્ટ લિસ્ટિંગ અને મેરીટ લીસ્ટ ઉમેદવારે મેળવેલી શૈક્ષણિક લાયકાત (ITI/diploma/degree) ના ટકાવાર ગુણના આધારે મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે. આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા યોજાતી નથી. 
2. દસ્તાવેજ ચકાસણી મેરીટમાં સ્થાન પામેલા ઉમેદવારોના ઓરીજનલ સર્ટિફિકેટ ની ચકાસણી સંબંધિત સેક્ટર ઓફિસ ખાતે કરવામાં આવશે.

❓વારંવાર પૂછાતા પ્રશ્નો 


1. ONGC એપ્રેન્ટીસ ભરતી 2026 માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? 
જવાબ: ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 22 નવેમ્બર 2026 સાંજે 5:00 વાગ્યા સુધી છે. 

2. શું આ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે? 
જવાબ: ના, આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા નથી. પસંદગી માત્ર શૈક્ષણિક લાયકાત ના ગુણના આધારે થાય છે. 

3. તાલીમ દરમિયાન કેટલું સ્ટાઈપેન્ડ મળવા પાત્ર છે? 
જવાબ: લાયકાત મુજબ ₹7,700 થી લઈને ₹15,000 પ્રતિ માસ સુધીનું સ્ટાઈપેન્ડ મળે છે.

Post a Comment

0 Comments