Traffic Brigade Surat Recruitment 2026: સુરત ટ્રાફિક બ્રિગેડમાં સ્વયંસેવકોની મોટી ભરતી! ધોરણ ૯ પાસ માટે સોનેરી તક 🚦👮‍♂️

Traffic Brigade Surat Recruitment 2026: સુરત ટ્રાફિક બ્રિગેડમાં સ્વયંસેવકોની મોટી ભરતી! ધોરણ ૯ પાસ માટે સોનેરી તક 🚦👮‍♂️


Traffic Brigade Surat Recruitment 2026, Surat Traffic Volunteer Bharti, Surat Traffic Education Trust Jobs, Maru Gujarat Surat Job Alert, 9th Pass Jobs in Surat, Surat Police Bharti 2026, STB Volunteer Vacancy Surat, સુરત ટ્રાફિક બ્રિગેડ ભરતી ૨૦૨૬, સુરત પોલીસ નોકરી, મરુ ગુજરાત સુરત ભરતી

Traffic brigade Surat recruitment 2026: સુરત ટ્રાફિક બ્રિગેડમાં સ્વયંસેવકોની મોટી ભરતી અને ધોરણ  નવ પાસ માટે સોનેરી તક 👮🚦

Traffic brigade Surat recruitment 2026:  સુરત શહેર પોલીસ અને સુરત ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ STET દ્વારા સુરત શહેરમાં ટ્રાફિક નિયમન અને વ્યવસ્થા જાળવણી માટે ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવક ની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે.🚦

સુરત શહેરના સેવાભાવી, શારીરિક રીતે જંકશન અને શિસ્તબદ્ધ યુવાનો તથા મહિલાઓ જે જેઓ સુરત પોલીસ સાથે મળીને શહેરની વાહન વ્યવહાર વ્યવસ્થા સુચારુ  બનાવવા યોગદાન આપવા માંગે છે, તેમના માટે આ એક ઉત્તમ તક છે. આ ભરતી માટે ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ધોરણ નવ પાસ રાખવામાં આવી છે. આર્ટીકલ માં અમે તમને સુરત ટ્રાફિક બ્રિગેડ ભરતી 2026 ની તમામ માહિતી જેવી કે વય મર્યાદા, શારીરિક ધોરણો, માનદ ભથ્થું અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.🚀

🏛️ સુરત ટ્રાફિક ક્રિકેટ વિશે 

સુરત શહેરના પ્રતાપ વધતા જતા વાહન વ્યવહાર અને ટ્રાફિક ને સુવ્યવસ્થિત કરવા માટે સુરત શહેર પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા સુરત ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ની મદદથી ટ્રાફિક બ્રિગેડ રચના કરવામાં આવી છે. ટ્રાફિક બ્રિગેડ ના સ્વયંસેવકો પોલીસ કર્મચારીઓની સાથે રહીને શહેરના મુખ્ય ચાર રસ્તાઓ, સર્કલો અને ભીડભાડ વાળા વિસ્તારોમાં વાહન વ્યવહાર નો સંચાલન કરે છે. 👮🚦

ભરતી ની માહિતી 📌


1.🏛️ સંસ્થા નું નામ: સુરત ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ STET અને સુરત શહેર પોલીસ.

2.💼 પોસ્ટનું નામ: ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવક  traffic brigade volunteer / STB 

3.🔢 જાહેરાત ક્રમાંક: surat traffic brigade volunteer recruitment 2026

4.📊 કૂલ જગ્યાઓ: વિવિધ ખાલી પદો સુરત શહેર માટે

5.🛠️ નોકરી નો પ્રકાર: સ્વયંસેવક/માનદ સેવા 

6.📍નોકરી નુ સ્થળ: સુરત શહેર ( traffic junctions & points,surat)

7.🎓 શૈક્ષણિક લાયકાત: ધોરણ ૯ પાસ  /૧૦ પાસ / ૧૨ પાસ 

8.🎂 વય મર્યાદા: 18 થી 35 વર્ષ પુરુષ અને મહિલા ઉમેદવારો માટે 

9.💰 દૈનિક માનદ ભથ્થું: નિયમ અનુસાર દૈનિક ઉચ્ચક ભથ્થું 

10.📬 અરજી મોડ: ઓફલાઈન સુરત ટ્રાફિક પોલીસ શાખા / નિર્ધારિત સ્થળેથી ફોર્મ મેળવીને જમા કરાવવું.

11.⏰ છેલ્લી તારીખ: ઓફિસિયલ નોટિફિકેશન અને જાહેર ખબર મુજબ 

12.🌐 સત્તાવાર વેબસાઈટ :suratpolice gujarat.gov.in
વિગત માહિતી
ભરતી સંસ્થા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત (સુરત શહેર પોલીસના સહયોગથી)
પોસ્ટનું નામ માનદ ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવક (Volunteer)
સેવાનો પ્રકાર માનદ સેવા
મેહનતાણું / ભથ્થું ₹450/- પ્રતિ દિવસ (ફૂડ એન્ડ ટ્રાવેલિંગ અલાઉન્સ)
અરજી ફોર્મ મેળવવાની શરૂઆતની તારીખ 03-10-2026
અરજી ફોર્મ મેળવવાની અંતિમ તારીખ 07-10-2026
અરજી ફોર્મ મેળવવાનું સ્થળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અઠવાલાઇન્સ, સુરત



🎓 શૈક્ષણિક લાયકાત અને શારીરિક ધોરણો


- શૈક્ષણિક લાયકાત:
1. ઉમેદવાર ઓછામાં ઓછી ધોરણ નવ પાસ થયેલ હોવો જોઈએ. વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. 🎓


- વય મર્યાદા:
1. 18 થી 35 વર્ષ વચ્ચેના ઉમેદવારો અરજી કરી શકે છે. 🎂

- શારીરિક ધોરણો:
1. પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ મિનિમમ 156 સેમી અથવા વધુ નિયમ અનુસાર અને શારીરિક રીતે સક્ષમ .
2. મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ મિનિમમ 150 સેમી અથવા વધુ નિયમ અનુસાર. 
3. ઉમેદવાર કોઈ પણ ગંભીર બીમારીથી મુક્ત અને શારીરિક રીતે મજબૂત હોવું જોઈએ. 🏃

🔰અરજી ફી:

 






કેટેગરી (શ્રેણી) ઊંચાઈ (સેમી) વજન (કિલો) દોડ (અંતર અને સમય)
પુરુષ (Male) 160 સેમી 55 કિલો 800 મીટર - 3.30 મિનિટમાં
મહિલા (Female) 150 સેમી 45 કિલો 400 મીટર - 2.30 મિનિટમાં

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)








કાર્યક્રમ / ઇવેન્ટ તારીખ
અરજી ફોર્મ વિતરણ શરૂ થવાની તારીખ 03-10-2026
અરજી ફોર્મ વિતરણ પૂર્ણ થવાની તારીખ 07-10-2026


💰 માનદ ભથ્થું અને સેવા શરતો 


1.આ પાસ  કોઈ કાયમી કે સરકારી નોકરી નથી. પરંતુ સ્વયંસેવક આધારિત માનદ સેવા છે.

2.પસંદગી પામેલ સ્વયંસેવકોને દૈનિક સેવાના આધારે નક્કી કરેલું માનદ ભથ્થું ચૂકવવામાં આવે છે.

3. ઉમેદવારોને ગણવેશ, વિશલ અને જરૂરી ટ્રાફિક સાધનો પુરા પાડવામાં આવે છે. 👮


📝 કેવી રીતે અરજી કરવી? 


1. સુરત ટ્રાફિક પોલીસ હેડ ક્વાર્ટર અથવા નિર્દેશિત પોલીસ સ્ટેશન/ઓફિસ ખાતેથી રૂબરૂ અરજી ફોર્મ મેળવવું.📝

2. અરજી ફોર્મ માં માંગવામાં આવેલી તમામ વ્યક્તિગત  વિગતો સ્પષ્ટ અક્ષરે ભરો.

3. જરૂરી દસ્તાવેજોની સ્વ પ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડો: 
- આધારકાર્ડ/ચૂંટણી કાર્ડ💳
- શૈક્ષણિક લાયકાત ની માર્કશીટ ધોરણ નવ/૧૦
- જન્મ તારીખનો પુરાવો🎂
- તાજેતરના પાસપોર્ટ સાઈઝ ના ફોટોગ્રાફ📸
- પોલીસ વેરિફિકેશન/કેરેક્ટર સર્ટિફિકેટ જો માંગેલ હોય તો📜 

4. ભરેલું ફોર્મ નિયત સમય સીમામાં નિર્ધારિત સ્થળે ટ્રાફિક પોલીસ ઓફિસ, સુરત રૂબરૂ જમા કરાવી રસીદ મેળવી લેવી.📥

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
- -
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE

🎯 પસંદગી પ્રક્રિયા 


સુરત ટ્રાફિક બ્રિગેડની પસંદગી ની નીચે મુજબના તબક્કામાં થાય છે: 🏆

1. 📑 ફોર્મ ચકાસણી: આવેલ ઓફલાઈન અરજીઓની ચકાસણી. 
2. 🏃 શારીરિક કસોટી: પુરુષ અને મહિલા ઉમેદવારો માટે દોડ/વોક અને શારીરિક માપદંડ ઉંચાઈ / વજન ની  ચકાસણી.
3. 🗣️ રૂબરૂ ઇન્ટરવ્યૂ: સામાન્ય જ્ઞાન અને ટ્રાફિક શિસ્ત અંગેનું ઇન્ટરવ્યૂ.
4. 🩺 મેડિકલ ફિટનેસ: સામાન્ય શારીરિક તંદુરસ્તી ચકાસણી


💡Gujju rozgar pro tips 💡 


1.🏃 શારીરિક તૈયારી: શારીરિક કસોટી માટે દોડ અને ફિટનેસની અગાઉથી પ્રેક્ટિસ રાખવી.

2.📜 ચારિત્ર્ય  પ્રમાણપત્ર: કોઈપણ ગુનાહિત ઇતિહાસ ન હોવો જોઈએ, કારણ કે પોલીસ વેરિફિકેશન ફરજિયાત બને છે. 

3.📍 સુરત સ્થાનિક ઉમેદવારો: સુરત શહેર અને આસપાસના સ્થાનિક ઉમેદવારો માટે આ સેવા આપવાની શ્રેષ્ઠ તક છે.🏠

❓ વારંવાર પૂછાતા પ્રશ્નો 


1. શું ટ્રાફિક બ્રિગેડ એ કાયમી સરકારી નોકરી છે? 
જવાબ: ના આ એક સ્વયં સેવક આધારિત માનદ જેવા છે. જમા દૈનિક ભથ્થું આપવામાં આવે છે. 🚦

2.અરજી કરવા માટે લાયકાત કેટલી જોઈએ?
જવાબ: મિનિમમ ધોરણ નવ પાસ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે. 🎓

3. શું મહિલાઓ પણ આ ભરતી માટે અરજી કરી શકે? 
જવાબ: હા, યોગ્ય શારીરિક ધોરણે ધરાવતી મહિલા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. 👭


Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

અંકલેશ્વર નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Ankleshwar Nagarpalika City Manager Recruitment 2026