લોક સેવા મંડળ ભરતી 2026: ગૃહપતિ, રસોયા, ચોકીદાર સહિત 05 જગ્યાઓ
લોક સેવા મંડળ ભરતી 2026: ગૃહપતિ, રસોયા, ચોકીદાર સહિત 05 જગ્યાઓ
લોક સેવા મંડળ ભરતી 2026: ગૃહપતિ,રસોયા, મદદનીશ રસોઈયા અને ચોકીદારની 05 જગ્યાઓ
ગુજરાતમાં નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે લોક સેવા મંડળ, લાભામપુરા ભરતી 2026 અંગે મહત્વપૂર્ણ જાહેરાત બહાર પાડવામાં આવી છે. સાવલી, વડોદરા ખાતે કાર્યરત સર્વોદય વિદ્યાર્થી ગૃહ માટે ગૃહપતિ, રસોયા, મદદનિશ રસોયા અને ચોકીદાર સહિત પાંચ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને અનુસૂચિત જનજાતિ કેટેગરીના ઉમેદવારો માટે છે.
આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાનું નથી. અરજી registered A.D. દ્વારા પોસ્ટ મારફતે કરવાની રહેશે.ભરતી સૂચના મુજબ અરજી ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત , અનુભવ અને જાતિ પ્રમાણ પત્રની પ્રમાણિત નકલો સાથે મોકલવાની રહેશે. અરજી યોગ્ય રીતે તૈયાર કરીને નિર્ધારનો સમય મર્યાદામાં પહોંચે તે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે.
💼 પદવાર ખાલી જગ્યાઓ
લોક સેવા મંડળ દ્વારા કુલ પાંચ જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
1. ગૃહપતિ - 01 જગ્યા
આ પદ માટે ધોરણ 10 પાસ ઉમેદવાર તથા શિક્ષક અથવા ગૃહપતિ તરીકેનો અનુભવ ધરાવતા ઉમેદવાર પાત્ર છે. ધોરણ 10 માં નાપાસ ઉમેદવાર પણ જો હોસ્ટેલ ગ્રુપ પતિ તરીકે ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તો પાત્રતા ધારાવી શકે છે. સુચનામાં ગૃહપતિ માટે હોસ્ટેલ પર 24 કલાક હાજર રહેવું ફરજ બજાવી શકે તેવા ઉમેદવાર અંગે પણ ખાસ શરત દર્શાવવામાં આવી છે.
2. રસોયા - 01 જગ્યા
રસોયા પદ માટે ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 7 પાસ કરેલું હોવું જરૂરી છે.
3. મદદનીશ રસોયા - 02
મદદનીશ રસોયા માટે ધોરણ સાત પાસ શૈક્ષણિક લાયકાત દર્શાવવામાં આવી છે. આ પદ માટે કુલ બે જગ્યાઓ છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. 🏛️સંસ્થા નું નામ: લોક સેવા મંડળ, લાભામપુરા, તા. સાવલી, જી. વડોદરા
2. 🏠સંચાલન: સર્વોદય વિદ્યાર્થી ગૃહ, લાભામપુરા
3. 💼 કુલ જગ્યાઓ: 05
4. 🧑🏫 ગૃહપતિ: 01
5. 🧑🍳રસોયા:01
6. મદદનીશ રસોઈયા: 02
7. ચોકીદાર: 01
8. કેટેગરી: અનુસૂચિત જનજાતિ
9.🎓 લાયકાત: ગૃહપતિ માટે ધોરણ 10 + અનુભવ. રસોયા/મદદનીશ રસોયા માટે ધોરણ 7 ચોકીદાર માટે ધોરણ ચાર
10.📮 અરજી પદ્ધતિ: ઓફલાઈન - registered A.D.
11.🔢 અરજી કરવાની છેલ્લી તારીખ: 04 ઓક્ટોબર 2026
12.📍 અરજી મોકલવાનું સ્થળ: લોક સેવા મંડળ, લાભામપુરા ,તા. સાવલી, જીલ્લો વડોદરા - 391775
ઉપલબ્તા ભરતી સૂચના મુજબ આ ભરતીમાં માત્ર અનુસુચિત જનજાતિ કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકે છે. સુચનામાં પગાર, વય મર્યાદા, અને અલગ પરીક્ષા/ઇન્ટરવ્યૂ ની વિગતો સ્પષ્ટ પણે દર્શાવવામાં આવી નથી તેથી આ બાબતો અંગે કોઈ અંદાજિત માહિતી આપવી યોગ્ય નથી.
| વિગતો (Particulars) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થાનું નામ (Organization Name) | લોક સેવા મંડળ, લાભમપુરા |
| સંચાલક (Managed By) | સર્વોદય વિદ્યાર્થી ગૃહ, લાભમપુરા, સાવલી, વડોદરા |
| જગ્યાનું નામ (Post Name) | ગૃહપતિ, રસોઈયા, આસિસ્ટન્ટ રસોઈયા, પટાવાળા |
| કુલ જગ્યાઓ (Total Vacancies) | ૦૫ |
| કેટેગરી (Category) | અનુસૂચિત જનજાતિ (ST) |
| અરજી મોડ (Application Mode) | ઓફલાઈન (રજિસ્ટર્ડ એ.ડી. દ્વારા) |
| જાહેરાત તારીખ (Notification Date) | ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ |
| અરજી કરવાની છેલ્લી તારીખ (Application Last Date) | ૦૪ ઓક્ટોબર, ૨૦૨૬ |
| અરજી મોકલવાનું સરનામું (Address to Send Application) | માનનીય મંત્રીશ્રી, લોક સેવા મંડળ, લાભમપુરા, તા. સાવલી, જી. વડોદરા, પિનકોડ: ૩૯૧૭૭૫ |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
આ ભરતીમાં દરેક પદ માટે અલગ લાયકાત રાખવામાં આવી છે.
- ગૃહપતિ માટે ધોરણ 10 પાસ + શિક્ષક/ગૃહપતિ તરીકે અનુભવ
- ધોરણ 10 નાપાસ ગૃહપતિ ઉમેદવાર: હોસ્ટેલ ગૃહપતિ તરીકે ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ.
- રસોયા માટે ધોરણ સાત પાસ
- મદદનીશ રસોયા માટે ધોરણ સાત પાસ
- ચોકીદાર ધોરણ ચાર પાસ
સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ઉપલબ્ધ સૂચના મુજબ માત્ર અનુસુચિત જનજાતિ કેટેગરીમાં ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.
ગૃહપતિનું પદ વિદ્યાર્થી હોસ્ટેલ સાથે સંકળાયેલી હોવાથી અન્ય પદોની સરખામણીમાં તેનું જવાબદારી અલગ છે. ભરતીમાં સુચનામાં હોસ્ટેલના સ્થળે 24 કલાક હાજર રહી ફરજ બજાવી શકે તેવા ઉમેદવારની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. તેથી ગૃહપતિ પદ માટે અરજી કરતાં ઉમેદવારો એ આ શરત ધ્યાનપૂર્વક સમજ વી જોઈએ.
📆 મહત્વની તારીખ
- જાહેરાત: 25 સપ્ટેમ્બર 2026
- અરજી કરવાની છેલ્લી તારીખ: 4 ઓક્ટોબર 2026
ભરતી સૂચના મુજબ અરજી જાહેર રાતની તારીખથી દસ દિવસની અંદર કરવાની છે. ઉપલબ્ધ ભરતી માહિતી માં અંતિમ તારીખ 4 ઓક્ટોબર 2026 દર્શાવવામાં આવી છે.
| જગ્યાનું નામ (Post Name) | કુલ જગ્યાઓ (Total Vacancies) | કેટેગરી (Category) | શૈક્ષણિક લાયકાત (Educational Qualification) |
|---|---|---|---|
| ગૃહપતિ (Housemaster) | ૦૧ | અનુસૂચિત જનજાતિ (ST) | ૧. એસ.એસ.સી. પાસ અને શિક્ષક અથવા ગૃહપતિ તરીકેનો અનુભવ. ૨. એસ.એસ.સી. નાપાસ ઉમેદવારો માટે હોસ્ટેલ ગૃહપતિ તરીકે ઓછામાં ઓછો ૫ વર્ષનો અનુભવ. |
| રસોઈયા (Cook) | ૦૧ | અનુસૂચિત જનજાતિ (ST) | ધોરણ ૭ પાસ |
| આસિસ્ટન્ટ રસોઈયા (Assistant Cook) | ૦૨ | અનુસૂચિત જનજાતિ (ST) | ધોરણ ૭ પાસ |
| પટાવાળા (Peon) | ૦૧ | અનુસૂચિત જનજાતિ (ST) | ધોરણ ૪ પાસ |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
ઉપલબ્ધ ચાહેરાતમાં ચોક્કસ વય મર્યાદા દર્શાવવામાં આવી નથી. તેથી ઉમેદવારોએ પોતાની ઉંમરના આધારે કોઈ અનુમાન ન કરવું અને ભરતી સંબંધિત મૂળ સુચનામાં નવી માહિતી ઉપલબ્ધ થાય તો તેની ચકાસણી કરવી.
| લિંક વિગત (Link Description) | લિંક (Link) |
|---|---|
| ઓફિશિયલ નોટિફિકેશન PDF (Official Notification PDF) | અહીં ડાઉનલોડ કરો |
| વોટ્સએપ ચેનલ જોઈન કરો (Join WhatsApp Channel) | અહીં ક્લિક કરો |
| ટેલિગ્રામ ચેનલ જોઈન કરો (Join Telegram Channel) | અહીં ક્લિક કરો |
🔰પગાર ધોરણ :
લખતર ભરતી સૂચનામાં ગૃહપતિ, રસોયા, મદદનીશ રસોયા અને ચોકીદાર માટે ચોક્કસ પગાર ધોરણ અથવા માસિક પગાર ની રકમ દર્શાવવામાં આવી નથી.
તેથી કોઈ ચોક્કસ પગારની રકમને સત્તાવાર ગણવી યોગ્ય નથી. પસંદગી બાદ નિમણૂકની શરતો અથવા સંસ્થાની વધુ માહિતીમાંથી વેતન તથા અન્ય લાભોની પુષ્ટિ કરવી જોઈએ.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
લોક સેવા મંડળ ભરતી માટે ઉમેદવારોએ નીચે મુજબ અરજી કરવી:
પગલું 1️⃣.
સૌપ્રથમ પોતાની પાત્રતા તપાસો.
પગલું 2️⃣
યોગ્ય પદ માટે અરજી તૈયાર કરો.
પગલું 3️⃣
શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો જોડો.
પગલું 4️⃣
ST કેટેગરીનું પ્રમાણપત્ર જોડો
પગલું 5️⃣
અરજીમાં તમામ વિગતો સાચી રીતે ભરો.
પગલું 6️⃣
અરજી રજીસ્ટર એડી દ્વારા નીચે સરનામે મોકલી આપો.
માનનીય સચિવ શ્રી,
લોક સેવા મંડળ,
લાભામપુરા, તા. સાવલી,
જિલ્લો - વડોદરા - 391775
પગલું 7️⃣
અરજી સમય મર્યાદામાં સંબંધીત સરનામે પહોંચી જાય તેની ખાતરી કરો.
પગલું 1️⃣.
સૌપ્રથમ પોતાની પાત્રતા તપાસો.
પગલું 2️⃣
યોગ્ય પદ માટે અરજી તૈયાર કરો.
પગલું 3️⃣
શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો જોડો.
પગલું 4️⃣
ST કેટેગરીનું પ્રમાણપત્ર જોડો
પગલું 5️⃣
અરજીમાં તમામ વિગતો સાચી રીતે ભરો.
પગલું 6️⃣
અરજી રજીસ્ટર એડી દ્વારા નીચે સરનામે મોકલી આપો.
માનનીય સચિવ શ્રી,
લોક સેવા મંડળ,
લાભામપુરા, તા. સાવલી,
જિલ્લો - વડોદરા - 391775
પગલું 7️⃣
અરજી સમય મર્યાદામાં સંબંધીત સરનામે પહોંચી જાય તેની ખાતરી કરો.
📂 જરૂરી દસ્તાવેજો
અરજી સાથે નીચેના દસ્તાવેજોની પ્રમાણિક નકલો જોડવાની સૂચના આપવામાં આવી છે:
- 🎓શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
- 📄માર્કશીટ
- 🧑💼અનુભવ પ્રમાણપત્ર, તો લાગુ પડે
- ST જાતિ પ્રમાણપત્ર
- ઓળખ સંબંધીત દસ્તાવેજ
- અન્ય જરૂરી પ્રમાણપત્ર
સુચના મુજબ અધૂરી અરજી અથવા જરૂરી દસ્તાવેજો વગરની અરજી ધ્યાનમાં લેવામાં નહીં આવે.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| - | - |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
આ ભરતી ની ઉપલબ્ધ સુચનામાં અલગથી લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ની વિગતવાર પ્રક્રિયા દર્શાવવામાં આવી નથી. તેથી પસંદગી પ્રક્રિયા અંગે ચોક્કસ માહિતી ઉત્પન્ન હોવાનું સ્પષ્ટપણે નોંધવું જરૂરી છે.
ઉમેદવારોએ અરજી મોકલ્યા બાદ સંસ્થાની તરફથી મળતી કોઈપણ સૂચના અથવા સંપર્કની અનુસરવો.
💡Gujju rozgar pro tips 💡
✔️ અરજી મોકલતા પહેલા પદ પ્રમાણે લાયકાતો તપાસો
✔️ST પ્રમાણપત્ર ની માન્ય નકલ જોડવાનું ભૂલશો નહિ.
✔️ ગૃહપતિ પદ માટે અનુભવ ધરાવતા ઉમેદવારોએ અનુભવ પ્રમાણપત્ર ખાસ જોડવું.
✔️ અરજી રજીસ્ટર એડી થી મોકલો અને પોસ્ટની રસીદ સાચવી રાખો.
✔️ છેલ્લી તારીખ નો જુઓ પોસ્ટર દ્વારા અડધી પહોંચવામાં સમય લાગી શકે છે.
✔️ અરજીની એક સંપૂર્ણ નકલ પોતાના રેકોર્ડ માટે
❓ વારંવાર પૂછાતા પ્રશ્નો
1. લોક સેવા મંડળ ભરતી 2026 માં કુલ કેટલી જગ્યા છે?
જવાબ: પાંચ જગ્યાઓ છે. ગૃહપતિ 01 , રસોયા 01 , મદદનીશ રસોયા 02 , અને ચોકીદાર 01.
2. આ ભરતીમાં કોણ અરજી કરી શકે છે?
જવાબ: ઉપલબ્ધ સુચના મુજબ માત્ર અનુસુચિત જનજાતિ કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકે છે.
3. રસોયા માટે લાયકાત શું છે?
જવાબ: રસોયા માટે ધોરણ સાત પાસ દર્શાવવામાં આવી છે.
4. ચોકીદાર માટે કેટલી લાયકાત જોઈએ?
જવાબ: ચોકીદાર માટે ધોરણ ચાર પાસ લાયકાત દર્શાવવામાં આવી છે.
5 ગૃહપતિ માટે શું લાયકાત છે?
જવાબ: ધોરણ 10 પાસ અને શિક્ષક અથવા ગૃહપતિ તરીકે અનુભવ જરૂરી છે. ધોરણ 10 નાપાસ ઉમેદવાર માટે હોસ્ટેલ ગૃહપતિ તરીકે ઓછામાં ઓછા પાંચ વર્ષ ના અનુભવની શરત દર્શાવવા માં આવી છે.
6. અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: 04 ઓક્ટોબર 2026
7. અરજી ઓનલાઇન કરવાની છે?
જવાબ: ના. ઉપલબ્ધ સુચના મુજબ અરજી રજીસ્ટર એ.ડી.દ્વારા ઓફલાઈન કરવાની છે.

Comments
Post a Comment