SMC recruitment 2026: સુરત મહાનગરપાલિકામાં ફિટ ઇન્ડિયા સ્પોર્ટ્સ કોચ પદો પર ભરતી જાહેર અને ઓનલાઇન અરજી કરો🏆⚽
SMC recruitment 2026: સુરત મહાનગરપાલિકામાં ફિટ ઇન્ડિયા સ્પોર્ટ્સ કોચ પદો પર ભરતી જાહેર અને ઓનલાઇન અરજી કરો🏆⚽
Surat Municipal Corporation SMC fit India sports coach recruitment 2026: સુરત મહાનગરપાલિકા દ્વારા રમતગમત અને ફિટનેસ ક્ષેત્રે ઉત્સાહી ઉમેદવારો માટે ફીટ ઇન્ડિયા સ્પોર્ટ્સ કોચ ની વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેર કરવામાં આવી છે.
આ ભરતી પ્રક્રિયા હેઠળ 11 માસના કરાર આધારિત ધોરણે વિવિધ રમતો જેવી કે વોલીબોલ, ખો ખો , કબડ્ડી, જુડો વગેરે માટે રમતગમત કોચની પસંદગી કરવામાં આવશે. જે ઉમેદવારો રમત ગમત ક્ષેત્રે લાયકાત અને અનુભવ ધરાવે છે તેમના માટે સુરત મહાનગરપાલિકામાં સેવા આપવાનો આ શ્રેષ્ઠ અસર છે. આ આર્ટીકલ માં અમે તમને SMC કોચ ભરતી 2026 ની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વપૂર્ણ તારીખો અને ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ માહિતી મેળવીશું.🚀
સુરત મહાનગરપાલિકા 🏛️
સુરત મહાનગરપાલિકા એ ગુજરાતની અગ્રણી અને ઝડપથી વિકસતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. શહેરના નાગરિકો , ખાસ કરીને યુવાનો અને બાળકોમાં રમત ગમતના શારીરિક સક્ષમતા ને પ્રોત્સાહન આપવા માટે ફીટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત વિવિધ સ્પોર્ટ્સ કોચની નિમણૂક હાથ ધરવામાં આવે છે.
⚽ રમતવાર જગ્યાઓની વિગત
SMC મારા નીચે દર્શાવેલ વિવિધ રમતો માટે એક એક કોચની ભરતી કરવામાં આવશે:
- 🏐 વોલીબોલ: 01 જગ્યા.
- 🏃 ખો ખો: 01 જગ્યા.
- 🤼 કબડ્ડી 01 જગ્યા .
- 🥋 જુડો 01 જગ્યા
- 🎯 અન્ય રમતગમત શાખાઓ અન્ય ચાર જગ્યાઓ નોટીફીકેશન
ભરતી ની માહિતી 📌
1.🏛️ સંસ્થા નું નામ: સુરત મહાનગરપાલિકા Surat municipal corporation SMC.
2.💼 પોસ્ટ નું નામ :ફિટ ઇન્ડિયા સ્પોર્ટ્સ કોચ વિવિધ રમતો માટે.
3.🔢 જાહેરાત ટાઇટલ:SMC fit india sports coach recruitment 2026
4.📊 કુલ જગ્યાઓ:08 જગ્યાઓ વિભિન્ન 8 રમતો માટે 1 - 1 પદ
5.🛠️ નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત
6.📍 નોકરી નુ સ્થળ: સુરત શહેર ,ગુજરાત
7.🎓 શૈક્ષણિક લાયકાત: સબંધીત રમતમાં કોચિંગ સર્ટીફીકેટ/ડિગ્રી અને અનુભવ
8.🎂 વય મર્યાદા: SMC નિયમાનુસાર મુજબ
9.💰 પગાર/ માસિક ફિક્સ વેતન : નિયત માસિક ઉચ્ચક માનદ વેતન .
10📬 અરજી મોડ: ઓનલાઈન અરજી SMC સત્તાવાર વેબસાઈટ મારફતે
11. અરજી કરવાની છેલ્લી તારીખો એ 15 ઓક્ટોબર 2026 થી 24 ઓક્ટોબર 2026
12. 🌐 સત્તાવાર વેબસાઈટ: [suratmunicipal.gov.in.] (https://
www.suratmunicipal.gov.in)
| વિગત (Particulars) | વિગતો (Details) |
|---|---|
| સંસ્થા (Organization) | સુરત મહાનગરપાલિકા (SMC) |
| જગ્યાનું નામ (Post Name) | સ્પોર્ટ્સ કોચ (Sports Coaches) |
| કુલ જગ્યાઓ (Total Vacancies) | 8 |
| કરારનો સમયગાળો (Contract Duration) | 11 મહિના (17/08/2026 થી) |
| અરજી પદ્ધતિ (Application Mode) | ઓનલાઇન (Online) |
| અરજી શરૂ થવાની તારીખ (Application Start Date) | 15 ઓક્ટોબર 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ (Application End Date) | 24 ઓક્ટોબર 2026 |
| ઓફિશિયલ વેબસાઇટ (Official Website) | www.suratmunicipal.gov.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. શૈક્ષણિક લાયકાત: માન્ય સંસ્થામાંથી સંબંધી રમતમાં ડિપ્લોમા/સર્ટીફીકેટ કોર્સ અથવા શારીરિક શિક્ષણમાં ડિગ્રી B.P.Ed/M.P.Ed ધરાવતા હોવા જોઈએ.
2. અનુભવ: સંબંધીત રમતમાં કોચિંગ આપવાનો અનુભવ અથવા રાષ્ટ્રીય/રાજ્યકક્ષાએ રમતગમત ક્ષેત્રે પ્રતિનિધિત્વ કરેલું હોવું જોઈએ.
3. વય મર્યાદા: સુરત મહાનગરપાલિકાના નિયમો અનુસાર વિગતવાર જાણકારી માટે સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરવી
🔰અરજી ફી:
1.📑 શોર્ટ લિસ્ટિંગ/મેરીટ: શૈક્ષણિક લાયકાત, કોચિંગ સર્ટિફિકેટ અને અનુભવના આધારે મેરીટ યાદી તૈયાર થશે.
2.🗣️ ઇન્ટરવ્યૂ/સ્કીલ ટેસ્ટ: શોર્ટ લિસ્ટ પહેલા ઉમેદવારોને પ્રેક્ટીકલ ડેમોસ્ટ્રેશન અથવા રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
3.🔎 દસ્તાવેજ ચકાસણી: અસલ પ્રમાણપત્રોની ચકાસણી.
📆 મહત્વપૂર્ણ તારીખો
1. ઓનલાઇન હજી શરૂ થવાની તારીખ 15 ઓક્ટોબર 2026 સવારે 11:00 વાગ્યાથી.
2. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 24 ઓક્ટોબર 2026 રાત્રે 11:00 વાગ્યા
| ક્રમ (Sr. No.) | રમત (Sport / Subject) | જરૂરી કોચની સંખ્યા (Required Coach Count) |
|---|---|---|
| 1 | ટેબલ ટેનિસ (Table Tennis) | 1 |
| 2 | બેડમિન્ટન (Badminton) | 1 |
| 3 | વોલીબોલ (Volleyball) | 1 |
| 4 | ખો-ખો (Kho-Kho) | 1 |
| 5 | કબડ્ડી (Kabaddi) | 1 |
| 6 | જુડો (Judo) | 1 |
| 7 | કરાટે (Karate) | 1 |
| 8 | જીમ (Gym) | 1 |
| કુલ (Total) | 8 | |
Gujju rozgar pro tips 💡
1.📄 રમત ગમત સર્ટિફિકેટ: તમારા NIS, રાજ્ય અથવા રાષ્ટ્રીય કક્ષાના તમામ ખેલકૂદ પ્રમાણપત્રો તૈયાર રાખો, જે મેરીટમાં વધુ ગુણ મેળવવામાં મદદ કરશે.
3.⏰ તારીખ ધ્યાનમાં રાખો: અરજી પ્રક્રિયા 15 ઓક્ટોબર 2026 થી શરૂ થશે, તેથી છેલ્લી ઘડી નો રસ ટાળવા વહેલી તકે ફોર્મ ભરી દેવું.
| ઘટના (Event) | તારીખ (Date) |
|---|---|
| ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ (Online Application Start Date) | 15 ઓક્ટોબર 2026 (સવારે 11:00 વાગ્યે) |
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ (Online Application End Date) | 24 ઓક્ટોબર 2026 (રાત્રે 11:00 વાગ્યે) |
1. સૌપ્રથમ સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ suratmunicipal.gov.in પર જાવ.
2. હોમ પેજ પર recruitment/online job application સેક્શન પર ક્લિક કરો.
3. Fit India sports coach recruitment 2026 જાહેરાત શોધીને apply online પર ક્લિક કરો.
4. મારી તમામ શૈક્ષણિક લાયકાત, રમત ગમત સર્ટિફિકેટ અને અનુભવની વિગતો સાચી ભરો.
5. જરૂરી દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરો.
6. અરજી કન્ફર્મ કરી ફાઈનલ સબમીટ કરો અને પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરી સાચવી રાખો.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
: વારંવાર પૂછાતા પ્રશ્નો ?
1. SMC સ્પોર્ટ્સ કોચ ભરતી કયા પ્રકારની છે?
જવાબ: આ 11 માસના કરાર આધારિત ધોરણે ઉચ્ચક માનદ વેતનવાળી ભરતી છે.
2. અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 24 ઓક્ટોબર 2026 છે.
3. અરજી કઈ રીતે કરવાની રહેશે?
જવાબ: માત્ર SMC સત્તાવાર વેબસાઈટ suratmunicipal.gov.in મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

0 Comments