Supreme Court JCA Recruitment 2026: ભારતીય સર્વોચ્ચ અદાલતમાં જુનિયર કોર્ટ આસિસ્ટન્ટની ૨૫૦ જગ્યાઓ પર બમ્પર ભરતી! ગ્રેજ્યુએટ્સ માટે સુવર્ણ તક ⚖️🏛️

Supreme Court JCA Recruitment 2026: ભારતીય સર્વોચ્ચ અદાલતમાં જુનિયર કોર્ટ આસિસ્ટન્ટની ૨૫૦ જગ્યાઓ પર બમ્પર ભરતી! ગ્રેજ્યુએટ્સ માટે સુવર્ણ તક ⚖️🏛️

Supreme Court JCA Recruitment 2026, Supreme Court Junior Court Assistant Vacancy, SCI JCA Apply Online Link, Supreme Court Jobs for Graduates, Maru Gujarat Supreme Court Bharti, SCI JCA Syllabus Exam Pattern, Supreme Court Salary Level 6, સુપ્રિમ કોર્ટ ભરતી ૨૦૨૬, જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ સરકારી નોકરી, મરુ ગુજરાત સુપ્રિમ કોર્ટ નોકરી




Supreme court JCA recruitment 2026: ભારતીય સર્વોચ્ચ અદાલતમાં જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ ની 250 જગ્યાઓ પર બમ્પર ભરતી અને ગ્રેજ્યુએટ માટે સુવર્ણ તક 

Supreme court JCA recruitment 2026: ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પોતાના રજીસ્ટ્રી સેટ અપ માટે જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ ની ગ્રુપ બી નોન ગેજેટેડ કેડરની અંદાજે 250 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર ભરતી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 

જે ઉમેદવારો કોઈ પણ વિદ્યા શાખામાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને કમ્પ્યુટર પર સારું ટાઈપિંગ  કૌશલ્ય ધરાવે છે, તેમના માટે દેશની સર્વોચ્ચ અદાલતમાં ક્લાસ 2 કક્ષાની રોયલ નોકરી મેળવવાની આ એક સારી છે. આ આર્ટિકલ માં  અમે તમને સુપ્રીમ કોર્ટ JCA ભરતી 2026 ની તમામ વિગતો જેવી કે શૈક્ષણિક પાત્રતા, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ, પગાર ધોરણ અને ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ માહિતી મેળવી છે. 


સુપ્રીમ કોર્ટ JCA કેડર વિશે 

ભારતીય ન્યાયપાલિકાના શિખર સમાન સુપ્રીમ કોર્ટમાં જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ એ અતિ મહત્વપૂર્ણ વહીવટી હોદ્દો છે.JCA તરીકે પસંદગી પામનાર જવાની કોર્ટ કેસ ફાઈલોની ડિજિટાઈઝેશન  , કેસ લિસ્ટીંગ, ચુકાદાઓનું સૂચિબદ્વિકરણ અને ન્યાયિક વહીવટમાં સહાયક તરીકે ફરજ બચાવે છે. આ પોસ્ટ pay Matrix level 6 હેઠળ આવે છે અને તેમાં આકર્ષક પગાર સાથે ઉચ્ચ સામાજિક પ્રતિષ્ઠા મળે છે.


🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)


1. સંસ્થાનું નામ: ભારતીય સર્વોચ્ચ અદાલત supreme court of India SCI 
2. પોસ્ટનું નામ: જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ - JCA junior court assistant 
3. જાહેરાત ક્રમાંક: Advt No.F.6/3026 - SC (RC)
4. કુલ જગ્યાઓ: 250 જગ્યાઓ 
5. નોકરી નો પ્રકાર: કેન્દ્રીય અદાલતી કાયમી ભરતી 
6. નોકરીનું સ્થળ: સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા નવી દિલ્હી 7.  શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ+કમ્પ્યુટર ટાઈપિંગ સ્પીડ 35 wpm 
8.વય મર્યાદા: 18 થી 30 વર્ષ એક સપ્ટેમ્બર 2026 ના રોજ અનામત વર્ગને. વય મર્યાદામાં સરકારી નિયમ અનુસાર છૂટછાટ.
9. પગાર ધોરણ: pay level - 6 પ્રારંભિક મૂળ પગાર ₹.૩૫,૪૦૦/- કેન્દ્રીય ભથ્થા.
10. અરજી મોડ: ઓનલાઇન અરજી 
11. અરજી શરૂ થવાની તારીખ: 7 ઓક્ટોબર 2026. 
12. અરજી કરવાની છેલ્લી તારીખ: 28 ઓક્ટોબર 20036 રાત્રે 11 : 55 વાગ્યા સુધી 
13. સત્તાવાર વેબસાઈટ: [sci.gov.in ] ( https://www.sci.gov.in
વિગતો માહિતી
ભરતી કરતી સંસ્થા ભારતની સર્વોચ્ચ અદાલત (Supreme Court of India)
પદનું નામ જૂનિયર કોર્ટ આસિસ્ટન્ટ (JCA)
જાહેરાત ક્રમાંક F.6/2026-SC (RC)
કુલ જગ્યાઓ ૨૫૦ (અંદાજિત)
પદનો પ્રકાર ગ્રુપ-બી નોન-ગેઝેટ્ડ
પગાર ધોરણ લેવલ-૬ (પ્રારંભિક મૂળ પગાર: ₹૩૫,૪૦૦/- + ભથ્થાં)
નોકરીનું સ્થળ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, નવી દિલ્હી
અર્જી કરવાની રીત ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ sci.gov.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

સુપ્રીમ કોર્ટ જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ પદ માટે અરજી કરતાં ઉમેદવારો પાસે નીચે મુજબની લાયકાત હોવી આવશ્યક છે. 

1. શૈક્ષણિકપાત્રતા: માન્ય યુનિવર્સિટી માંથી કોઈપણ વિદ્યા શાખામાં ગ્રેજ્યુએશનની ડિગ્રી. 
2. ટાઈપિંગ સ્પીડ: કમ્પ્યુટર પર અંગ્રેજીમાં મિનિમમ 35 wpm ની ટાઈપિંગ સ્પીડ હોવી જરૂરી છે. 
3. કમ્પ્યુટર જ્ઞાન: કમ્પ્યુટર ઓપરેશન અને વર્ડ પ્રોસેસિંગ નું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

🔰અરજી ફી:

1. General/OBC ઉમેદવારો ₹૧,૦૦૦/- એક હજાર રૂપિયા + બેંક ચાર્જ. 
2. SC/ ST/ PwD/ex servicemen ઉમેદવારો ₹૫૦૦/- અથવા નોટિફિકેશન મુજબ નિયત અનામત દર/નિયમ અનુસાર ₹૭૫૦/-
3. ફી ચુકવણી ની રીત ઓનલાઇન ડેબિટ/ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા UPI મારફતે.

પદનું નામ જગ્યાઓ લાયકાત
જૂનિયર કોર્ટ આસિસ્ટન્ટ ૨૫૦ (અંદાજિત) ભારતની માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી + કોમ્પ્યુટરનું જ્ઞાન + લઘુત્તમ ટાઇપિંગ ઝડપ ૩૫ WPM

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)


- ગણતરી ની તારીખ 1  સપ્ટેમ્બર 2026 ની સ્થિતિએ. 
- ન્યૂનતમ વય 18 વર્ષ 
- મહત્તમ વય 30 વર્ષ 
- ઉંમરમાં છૂટછાટ 
      1. OBC ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ. 
2.SC /ST ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ.
3. દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ. 
4. Ex -serviceman & dependents of  freedom fighters  ભારત સરકારના નિયમો મુજબ છૂટછાટ.

વર્ગ અરજી ફી
જનરલ / અનામત વગરના ₹૧,૫૦૦/-
SC / ST / OBC (નોન-ક્રીમી લેયર) ₹૭૫૦/-
પૂર્વ સૈનિકો / શારીરિક વિકલાંગ ₹૭૫૦/-
બેંક ચાર્જિસ વધારાના (લાગુ પડે તે મુજબ)

🔰પગાર ધોરણ :



- પે મેટ્રિક્સ:  pay level 6 (7th CPC)
- પ્રારંભિક મૂળ પગાર: ₹૩૫,૪૦૦/- પ્રતિ માસ.
- મળવા પાત્ર ભથ્થા: બેઝિક બે ઉપરાંત મોંઘવારી ભથ્થું, મકાન ભાડા ભથ્થું, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, અને સુપ્રીમ કોર્ટ રજીસ્ટ્રીના નિયમો મુજબના તબીબી તથા અન્ય લાભો.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)


અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે અરજી કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો. 


1. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ની સત્તાવાર વેબસાઈટ sci.gov.in ઓપન કરો. 
2. હોમપેજ પર આપેલા recruitment સેક્શન પર ક્લિક કરો. 
3. Junior court assistant JCA recruitment 2026 જાહેરાત પસંદ કરી એપ્લી ઓનલાઇન લિંક પર જાઓ.
4. ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી તમારું નામ, મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી ભરી રજીસ્ટ્રેશન કરો. 
5. એપ્લિકેશન ફોર્મ માં તમારી અંગત વિગતો, ગ્રેજ્યુએશન માર્કશીટ અને કમ્પ્યુટર વિગતો સાચી ભરો.
6. નિયત સાઈઝમાં પાસપોર્ટ ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરો. 
7. ઓનલાઇન માધ્યમથી અરજી ફી જમા કરો 
8. ફોર્મ ફાઇનલ સબમીટ કરી પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરીને સાચવી રાખો.


ઘટના તારીખ (૨૦૨૬)
જાહેરાત તારીખ ૩૦ સપ્ટેમ્બર
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ ૭ ઓક્ટોબર
અરજી કરવાની છેલ્લી તારીખ ૨૮ ઓક્ટોબર (રાત્રે ૧૧:૫૫ વાગ્યે)
ઓબ્જેક્ટિવ ટાઈપ ટેસ્ટ અંદાજિત ૨૦ નવેમ્બર
આન્સર કી બહાર પાડવાની તારીખ અંદાજિત ૨૨ નવેમ્બર
આન્સર કી સામે વાંધા અરજીની તારીખો ૨૨ - ૨૩ નવેમ્બર
DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

સુપ્રીમ કોર્ટ JCA ભરતી માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબના તબક્કાઓ દ્વારા કરવામાં આવશે: 

1. તબક્કો 1 : 100 પ્રશ્ન ( general English, general aptitude, general knowledge & computer knowledge).
2. સમય : ૯૦ મિનિટ.
3. પરીક્ષા ની તારીખ 20 નવેમ્બર 2026 

2. તબક્કો 2 : કમ્પ્યુટર ટાઈપિંગ સ્પીડ કસોટી: 
1. કમ્પ્યુટર પર 35 wpm ની સ્પીડ સાથે ટાઈપિંગ ચકાસણી મહત્તમ 3% ભૂલ માન્ય. 

3. તબક્કો 3: ડિસ્ક્રિપ્ટ કસોટી 
1. નિબંધ લેખન, સંક્ષેપીકરણ, અને સમજણ શક્તિ. 

4. તબક્કો 4 : મૌખિક ઇન્ટરવ્યૂ 
1. મેરીટમાં સ્થાન પામેલા ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ. 
5. દસ્તાવેજ ચકાસણી: અસલ પ્રમાણપત્રોની ચકાસણી.

Gujju rozgar pro tips 💡 


1. ટાઈપિંગ સ્પીડ પર ભાર મૂકો: ઓબ્જેકટીવ ટેસ્ટ પાસ કર્યા બાદ ટાઈપિંગ માં 35 wpm સ્પીડ એકયુરસી સાથે હોવી  અનિવાર્ય છે, તેથી દરરોજ એક કલાક પ્રેક્ટિસ કરો. 
2. ઇંગ્લિશ ગ્રામર મજબૂત કરો! ડિસ્ક્રિપ્ટ પેપર અને ઓબ્જેક્ટીવ ટેસ્ટ બંનેમાં ઇંગલિશ નું વજન વધારે હોય છે.


વારંવાર પૂછાતા પ્રશ્નો 


1. સુપ્રીમ કોર્ટ JCA અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? 
જવાબ: ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 28 ઓક્ટોબર 2026 રાત્રે 11: 55 વાગ્યા સુધી.

2. આ ભરતી માટે કઈ શૈક્ષણિક લાયકાત જરૂરી છે? 
જવાબ: માનનીય યુનિવર્સિટી માંથી કોઈપણ વિદ્યા શાખામાં બેચલર્સ ગ્રેજ્યુએશન અને કમ્પ્યુટર ટાઈપિંગ નું જ્ઞાન. 

3. ઓબ્જેકટીવ પરીક્ષા ક્યારે યોજાશે? 
જવાબ: સત્તાવાર નોટિફિકેશન મુજબ ઓબ્જેક્ટીવ પરીક્ષા અંદાજિત 20 નવેમ્બર 2026 ના રોજ યોજશે.

Post a Comment

0 Comments