NICL AO Recruitment 2026: 321 જગ્યાઓ માટે ભરતી, ઓનલાઈન અરજી કરો
NICL AO recruitment 2026 : 321 જગ્યાઓ માટે ભરતી અને ઓનલાઇન અરજી કરો
National insurance company limited NICL દ્વારા administrative officer AO generalist અને specialist Scale -I નિ કુલ એ 321 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવે છે. વીમા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા અને જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક મહત્વપૂર્ણ તક છે.
આ ભરતીમાં generalist ઉપરાંત finance , legal, information technology, automobile engineering, risk engineering, company secretary and agriculture જેવા ક્ષેત્રોમાં specialist officer ની જગ્યાઓનો સમાવેશ થાય છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ પોતાની લાયકાત અને પસંદ કરેલી પોસ્ટ માટેના નિયમો તપાસવા જરૂરી છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1.🏛️ સંસ્થાનું નામ: National insurance company limited NICL.
2.📢 ભરતી નું નામ: NICL AO recruitment 2026.
3. 💼પદનું નામ: administrative officer generalist & specialist, Scale -I
4. 🔢ફુલ જગ્યાઓ: 321
5. 🎓લાયકાત : generalist માટે કોઈપણ પ્રવાહ માં ગ્રેજ્યુએશન/પોસ્ટ ગ્રેજ્યુએશન; specialist માટે સંબંધીત વિષયની લાયકાત જરૂરી.
6. 🎂વય મર્યાદા: 1 ઓક્ટોબર 2026 ના રોજ 21 થી 30 વર્ષ નિયમ મુજબ છૂટછાટ લાગુ પડે છે.
7. 💰પગાર: મૂળ પગાર ₹82,485 પ્રતિ મહિનો ભથ્થા સહિત અંદાજિત કુલ પગાર આશરે ₹1,14,000 પ્રતિ મહિનો.
8. 📆અરજી ની છેલ્લી તારીખ: 28 ઓક્ટોબર 2026
9. 📝અરજી પદ્ધતિ: ઓનલાઇન
10.🖍️ પરીક્ષાની તારીખો: phase - 17 નવેમ્બર 2026; phase- II : 22 ડિસેમ્બર 2026
| વિગત | ભરતી સંસ્થા / માહિતી |
|---|---|
| ભરતી સંસ્થા | નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (NICL) |
| પદનું નામ | એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (જનરલ અને સ્પેશિયાલિસ્ટ) (સ્કેલ-૧) |
| કુલ જગ્યાઓ | ૩૨૧ |
| પગાર ધોરણ | મૂળ પગાર રૂ. ૮૨,૪૮૫/- (દર મહિને અંદાજે રૂ. ૧,૧૪,૦૦૦/-) |
| જાહેરાત બહાર તારીખ | ૦૭ ઓક્ટોબર ૨૦૨૬ |
| સત્તાવાર વેબસાઇટ | nationalinsurance.nic.co.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. Generalist officer : ઉમેદવારે માન્ય યુનિવર્સિટી માંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન અથવા પોસ્ટર ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હોવું જરૂરી છે. ઉપલબ્ધ ભરતી અહેવાલોમાં સામાન્ય રીતે 60 ટકા ગુણની શરત દર્શાવવામાં આવી છે. SC /ST/ PwBD ઉમેદવારો માટે લાગુ પડતી છુટછાટ હોઈ શકે છે. ચોક્કસ નિયમો નોટિફિકેશન માં તપાસવા.
2. Finance: સંબંધી CA/CMA અથવા નોટિફિકેશનમાં માન્ય દર્શાવેલી નાણાકીય લાયકાત જરૂરી હોઈ શકે છે.
3. Legal: માન્ય યુનિવર્સિટી માંથી Law ની સંબંધી તે ડિગ્રી જરૂરી છે.
4. Information technology : computer science/IT માં BE/B.Tech/ME/M.Tech અથવા સુજીત સંબંધિત લાયકાત જેમકે MCA, જરૂરી હોઈ શકે છે.
5. Automobile engineering: automobile engineering અથવા નોટિફિકેશનમાં મંજૂર કરેલી સંબંધિત એન્જિનિયરિંગ જરૂરી છે.
6. Risk engineering : નોટિફિકેશનના દર્શાવેલી એન્જિનિયરિંગ શાખામાં ડિગ્રી જરૂરી છે.
7. Company secretary : ICSI ACS/FCS v લાયકાત સાથે જરૂરી ફેક્ચરિંગ માપદંડો પૂર્ણ કરવા પડે છે.
8. Agriculture: agriculture અથવા સંબંધીત કૃષિ ક્ષેત્ર ની નિર્ધારિત ડિગ્રી જરૂરી છે.
સ્પેશિયાલિસ્ટ પોસ્ટ માટેની લાયકાત અલગ હોવાથી ઉમેદવારોએ અરજી પહેલા પોતાના વિષયની ચોક્કસ શરતો તપાસવી
મહત્વપૂર્ણ તારીખો
1. નોટિફિકેશન: 07-10-2026
2. ઓનલાઇન અરજી શરૂ : 08-10-2026
3. ઓનલાઇન અરજી ની છેલ્લી તારીખ: 28-10-2026
4. Phase -I પરીક્ષા: 17-11-2026
5. Phase -II પરીક્ષા: 22-12-2026
🔰અરજી ફી:
ઉપલબ્ધ ભરતી અહેવાલો મુજબ સામાન્ય,OBC અને EWS ઉમેદવારો માટે અરજી ફી ₹1,000 તથા SC/ ST/ PwBD ઉમેદવારો માટે ₹250 દર્શાવવામાં આવી છે. ચૂકવણી ઓનલાઈન કરવાની હોય છે. અંતિમ રકમ, લાગુ કર અને કેટેગરીવાર નિયમો સત્તાવાર નોટિફિકેશન માં તપાસવા.
| લાયકાત | જગ્યાઓ | પદનું નામ |
|---|---|---|
| સીએ / સીએમએ પાસ | ૨૦ | નાણાકીય (Finance - CA & CMA) |
| કાયદામાં ડિગ્રી (LLB) | ૨૦ | લો (Law) |
| બી.ઈ. / બી.ટેક / એમસીએ (IT/CS) | ૧૧ | માહિતી ટેકનોલોજી (Information Technology) |
| ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ડિગ્રી | ૨૦ | ઓટોમોબાઈલ એન્જિનિયર્સ (Automobile Engineers) |
| એન્જિનિયરિંગમાં ડિગ્રી | ૨૮ | રિસ્ક એન્જિનિયર્સ (Risk Engineers) |
| સીએસ ક્વોલિફાઇડ | ૨ | કંપની સેક્રેટરી (Company Secretary) |
| કૃષિ વિજ્ઞાનમાં ડિગ્રી | ૨૦ | કૃષિ (Agriculture) |
| કોઈપણ સ્નાતક | ૨૦૦ | જનરલિસ્ટ (Generalist) |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
ઉપલબ્ધ ભરતી માહિતી પ્રમાણે 1 ઓક્ટોબર 2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને લાગુ પડતા સરકારી નિયમો મુજબ વયમાં છૂટછાટ મળી શકે છે.
જન્મ તારીખ ગણતરી, છૂટછાટ ની મર્યાદા અને જરૂરી પ્રમાણપત્રો અંગેની વિગતો સત્તાવાર જાહેરાત માં તપાસવી.
| ફી ની રકમ | વર્ગ / કેટેગરી |
|---|---|
| રૂ. ૧૦૦૦/- | જનરલ / ઓબીસી / ઇડબલ્યુએસ (Gen/ OBC/ EWS) |
| રૂ. ૨૫૦/- | એસસી / એસટી / પીડબલ્યુડી (SC/ ST/ PWD) |
| ઓનલાઈન | ચુકવણી પદ્ધતિ (Mode of Payment) |
🔰પગાર ધોરણ :
NICL AO માટે દર્શાવેલો મૂળ પગાર આશરે ₹82,485 પ્રતિ મહિનો છે. ઉપલબ્ધ અહેવાલો મુજબ લાગુ ભથ્થા સહિત કુલ માસિક પગાર આશરે ₹1,14,000 સુધી હોઈ શકે છે. વાસ્તવિક પગાર પોસ્ટિંગ, લાગુ ભથ્થા અને કંપનીના નિયમો પ્રમાણે બદલાઈ શકે છે
1. NICL ની સત્તાવાર વેબસાઈટ ખોલો
2. Recruitment અથવા careers વિભાગમાં જાઓ.
3. Administrative officer (generalist & specialist) scale -I recruitment 2026 ની જાહેરાત પસંદ કરો.
4. સત્તાવાર નોટિફિકેશન ધ્યાનથી વાંચો અને તમારી લાયકાત ચકાસો.
5. સૂચવેલા અરજી પોર્ટલ પર નવી નોંધણી કરો.
6. વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક વિગતો અને પસંદ કરેલી પોસ્ટ યોગ્ય રીતે ભરો
7. સુચના મુજબ ફોટો, સહી અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
8. લાગુ પડતી અરજી ફી ઓનલાઇન ભરો.
9. ફોર્મ સબમિટ કરતા પહેલા બધી વિગતો ફરી તપાસો.
10. અરજી ની પ્રિન્ટ અથવા pdf અને ચૂકવણી રસીદ સાચવી રાખો .
મહત્વપૂર્ણ: અરજી માત્ર સત્તાવાર ભરતી લીંક દ્વારા જ કરવી. અજાણી વેબસાઈટ અથવા વ્યક્તિને પૈસા કે ઓટીપી આપશો નહીં.
જરૂરી દસ્તાવેજો
અરજી કરતી વખતે અને આગળની પસંદગી પ્રક્રિયા માટે સામાન્ય રીતે નીચેના દસ્તાવેજો તૈયાર રાખો:
1. પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સહિ
2. ઓળખનો પુરાવો
3. જન્મ તારીખ નો પુરાવો
4. ગ્રેજ્યુએશન/પોસ્ટ ગ્રેજ્યુએશન ની માર્કશીટ અને પ્રમાણપત્ર
5. Specialist પોસ્ટ માટે સંબંધિત ડીગ્રી અથવા વ્યવસાયિક પ્રમાણપત્ર
6. કેટેગરી પ્રમાણપત્ર, જ્યાં લાગુ પડે
7. pwBD પ્રમાણપત્ર, જ્યાં લાગુ પડે
8. સક્રિય મોબાઈલ નંબર અને ઇમેલ
9. ઓનલાઇન ફી ભર્યાની રસીદ અને અરજી ની નકલ
સત્તાવાર સૂચના મુજબ લાઈવ ફોટોગ્રાફ અથવા અન્ય ફોર્મેટમાં દસ્તાવેજો, પણ માંગવામાં આવી શકે છે.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
ભરતી પ્રક્રિયામાં સામાન્ય રીતે નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે.
1. Preliminary examination phase-I
2. Main examination phase-II
3. Personality
4. Document verification
5. Medical examination અથવા લાગુ પડતી અન્ય ઔપચારિકતાઓ.
દરેક તબક્કામાં લાયકાત મેળવવી જરૂરી છે. પરીક્ષાનું ચોક્કસ અભ્યાસક્રમ, માર્કિંગ પદ્ધતિ, નેગેટીવ માર્કિંગ અને ઇન્ટરવ્યૂ ના નિયમો સત્તાવાર જાહેરાત પ્રમાણે માનવા.
વારંવાર પૂછાતા પ્રશ્નો
1. NICL AO recruitment 2026 માં કુલ કેટલી જગ્યાઓ છે?
જવાબ: ઉપલબ્ધ વિગતો મુજબ કુલ 321 જગ્યાઓ છે.
2. અરજી ની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: 28 ઓક્ટોબર 2026 દર્શાવવામાં આવી છે. સત્તાવાર પોર્ટલ પર તારીખ ચકાસવી.
3. શું કોઈપણ ગ્રેજ્યુએટ અરજી કરી શકે?
જવાબ: generalist પોસ્ટ માટે કોઈપણ પ્રવાહ માં ગ્રેજ્યુએશન/પોસ્ટ ગ્રેજ્યુએશન લાગુ પડી શકે છે. સ્પેશિયાલિસ્ટ પોસ્ટ માટે સંબંધિત લાયકાત જરૂરી છે.
4. વય મર્યાદા કેટલી છે?
જવાબ: ઉપલબ્ધ વિગતો મુજબ એક ઓક્ટોબર 2026 ના રોજ એક થી 30 વર્ષ. કેટેગરી પ્રમાણે છૂટછાટ લાગુ પડી શકે છે.
5. પગાર કેટલો છે?
જવાબ: મૂળ પગાર આશરે ₹82,485 પ્રતિ મહિનો અને ભથ્થા સહિત અંદાજિત કુલ પગાર આશરે ₹1,14,000 પ્રતિ મહિનો દર્શાવવામાં આવ્યો છે.
6. અરજી કઈ રીતે કરવાની છે?
જવાબ: ઓનલાઇન અરજી સત્તાવાર NICL ભરતી પોર્ટલ દ્વારા કરવાની છે.
7. પરીક્ષા ક્યારે યોજાશે?
જવાબ: ઉપલબ્ધ સમય પત્રક મુજબ phase-I 17 નવેમ્બર 2026 અને phase-II 22 ડિસેમ્બર 2026 ના રોજ છે.
8. સત્તાવાર જાહેરાત ક્યાંથી મળશે?
જવાબ: NICL ની સત્તાવાર વેબસાઈટના recruitment/careers વિભાગમાં તપાસો.
સત્તાવાર માહિતી
સત્તાવાર વેબસાઈટ:
https://ationalinsurance.nic.co.in/
અરજી કરતા પહેલા NICL ની સંપૂર્ણ જાહેરાત વાંચી ઉપર આપેલી વિગતો માહિતી માટે છે. ભરતી ની અંતિમ શરતો સત્તાવાર નોટીફીકેશન અને તેમાં થતા સુધારાઓ મુજબ જ લાગુ પડશે
Gujju rozgar pro tips 💡
- અરજી પહેલા પોતાની ડિગ્રી અને પોસ્ટ ની લાયકાત સરખાવો.
- specialist પોસ્ટ માટે સંબંધિત વિષયની શરતો ખાસ તપાસો.
- છેલ્લી તારીખ ની રાહ જોયા વિના સમયસર અરજી પૂર્ણ કરો.
- અરજીમાં નામ, જન્મ તારીખ અને માર્કશીટની વિગતો સરખી રાખો .
- પરીક્ષાનું અભ્યાસક્રમ અને નેગેટીવ માર્કિંગની વિગતો સત્તાવાર સુચના માંથી જ મેળવો.
- અરજી નંબર, પીડીએફ અને ફી રસીદ સાચવી રાખો.

0 Comments