Bhuj Mercantile Bank Recruitment 2026: ભુજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંકમાં CEO, મેનેજર અને વિવિધ અધિકારીઓની મોટી ભરતી!

Bhuj Mercantile Bank Recruitment 2026: ભુજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંકમાં CEO, મેનેજર અને વિવિધ અધિકારીઓની મોટી ભરતી!

Bhuj Mercantile Bank Recruitment 2026, The Bhuj Mercantile Co-operative Bank Jobs, Bank Jobs in Gujarat 2026, Maru Gujarat Bank Recruitment, Bhuj Bank CEO Manager Vacancy, Surat Bank Jobs, Ahmedabad Cooperative Bank Recruitment, ભુજ મર્કેન્ટાઈલ બેંક ભરતી ૨૦૨૬, સહકારી બેંક નોકરી ગુજરાત, મરુ ગુજરાત બેંક નોકરી

Bhuj mercantile Bank recruitment 2026 :  ભુજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક માં  CEO, મેનેજર અને વિવિધ અધિકારીઓની મોટી ભરતી જાણો વિગતો 🏛️💼

Bhuj mercantile Bank recruitment 2026:  ગુજરાતની ખ્યાતનામ શિડયુલડ કો-ઓપરેટીવ બેંક એવી ધ ભુજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં આવેલી શાખાઓ માટે વિવિધ મેનેજમેન્ટ અને ઓફિસર સ્તરની જગ્યા પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 

બેન્કિંગ  ક્ષેત્ર અનુભવ  ધરાવતા અને પ્રતિષ્ઠિત સહકારી બેંક માં ઉત્તમ કારકિર્દી બનાવવા  ઈચ્છતા ઉમેદવારો માટે આ એક સારી  તક છે. આ ભરતી અન્વયે અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચ, ગાંધીધામ અને મુદ્રા ખાતે જગ્યાઓ ખાલી છે. આ આર્ટીકલ માં અમે તમને ભુજ મર્કેન્ટાઈલ બેંક ભરતી 2026 ની તમામ માહિતી જેવી કે પદ વાર જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત અને મહત્વની તારીખો અને વિશે વિગતવાર જણાવીશું.🚀

🏛️ બેંક વિશે ટૂંકી માહિતી 

The bhuj mercantile Co Operative Bank Ltd. એ ગુજરાતની અગ્રણી અને વિશ્વાસપાત્ર કો ઓપરેટિવ બેન્ક છે, જે ગ્રાહકોને ઉત્તમ નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. બેંક ના વિસ્તરણ અને વહીવટી મજબૂતીકરણ માટે કુશળ અને અનુભવી પ્રોફેશનલ ની નિમણૂક કરવામાં આવી રહી છે.

આ ભરતી અભિયાન અંતર્ગત વિવિધ શહેરો માટે નીચે મુજબના પદો પર જગ્યાઓ ઉપલબ્ધ છે. 

1. અમદાવાદ શાખા 

- ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO 

- આઈટી મેનેજર/ઓફિસર 

- PA/PRO/સેક્રેટરી 

- બ્રાન્ચ મેનેજર/માર્કેટિંગ મેનેજર 

- રિકવરી/લીગલ મેનેજર કે ઓફિસર 


2. ગાંધીધામ શાખા: 
- લોન મેનેજર 

3. સુરત, ભરૂચ, રાજકોટ અને મુન્દ્રા કચ્છ શાખાઓ: 

- બ્રાન્ચ મેનેજર 

- માર્કેટિંગ/ઓપરેશનલ સ્ટાફ


વિગત (Details) માહિતી (Information)
બેંકનું નામ (Bank Name) ધ ભુજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ
પોસ્ટનું નામ (Post Name) સીઈઓ, આઈટી મેનેજર, પીએ/પીઆરઓ/સેક્રેટરી, બ્રાન્ચ મેનેજર, માર્કેટિંગ મેનેજર, વગેરે
અરજી કરવાની રીત (Application Mode) ઇમેઇલ દ્વારા (Email)
અરજી કરવાની છેલ્લી તારીખ (Last Date to Apply) ૧૯.૧૦.૨૦૨૬ (19.10.2026)
સત્તાવાર વેબસાઇટ (Official Website) www.bhuj.bank.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)


 પદ મુજબ લાયકાતના ધોરણ નીચે મુજબ છે.


1. CEO ચીફ  એક્ઝિક્યુટિવ ઓફિસર: CA/CAIIB/M.Com સાથે RBI ના નિયમો અનુસાર fit and proper ક્રાઈટેરિયા અને ન્યૂનતમ વર્ષનો મેનેજમેન્ટ લેવલનો બેન્કિંગ અનુભવ. 
2. IT મેનેજર/ઓફિસર: કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા MCA/BCA સાથે બેન્કિંગ ક્ષેત્રમાં સંબંધીત અને. 
3. PA/PRO/ સેક્રેટરી:  CS/CS inter અથવા સંબંધિત બેન્કિંગ અનુભવ સાથે કોઈપણ સ્નાતક 
4. બ્રાન્ચ/માર્કેટિંગ/લોન/ લીગલ મેનેજર: સં સંબંધિત બેન્કિંગ ક્ષેત્રમાં પૂરતો કાર્યાત્મક અને મેનેજમેન્ટ અનુભવ




વિગત (Details) માહિતી (Information)
બેંકનું નામ (Bank Name) ધ ભુજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ
પોસ્ટનું નામ (Post Name) સીઈઓ, આઈટી મેનેજર, પીએ/પીઆરઓ/સેક્રેટરી, બ્રાન્ચ મેનેજર, માર્કેટિંગ મેનેજર, વગેરે
અરજી કરવાની રીત (Application Mode) ઇમેઇલ દ્વારા (Email)
અરજી કરવાની છેલ્લી તારીખ (Last Date to Apply) ૧૯.૧૦.૨૦૨૬ (19.10.2026)
સત્તાવાર વેબસાઇટ (Official Website) www.bhuj.bank.in


🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
આ ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઇન પોર્ટલ બદલે સીધા ઇમેલ દ્વારા અરજી કરવાની રહેશે. 

1. સૌથી પહેલા તમારો વિગતવાર બાયોડેટા તૈયાર કરો. 
2. બાયોડેટા સાથે તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો જોડો. 
3. તમારી છેલ્લી પગાર ચિઠ્ઠી અને તમારી અપેક્ષિત સેલેરી ની વિગત સ્પષ્ટ લખો.
4. આ તમામ દસ્તાવેજો સ્કેન  કરીને બેંકના અધિકૃત ઈમેલ આઇડી hr@bhuj.bank.in  પર મોકલી આપો. 
5. તમારી અરજી 19 ઓક્ટોબર 2026 પહેલા બેન્ક સુધી પહોંચી જવી જરૂરી છે.
DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)


1. ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને બેન્કિંગ ક્ષેત્રના અનુભવના આધારે અરજીઓ શોર્ટ લિસ્ટ કરવામાં આવશે. 
2. શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારોને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. 
3. ઇન્ટરવ્યૂ અને લાયકાતના પ્રદર્શનના આધારે આખરી પસંદગી કરવામાં આવશે.

💡Gujju rozgar pro tips 💡 

1. 📧  ઈમેલ સબ્જેક્ટ લાઇન : ઈમેલ કરતી વખતે સબ્જેક્ટમાં તમે કઈ પોસ્ટ માટે અને કયા શહેર માટે અરજી કરી રહ્યા છો તે સ્પષ્ટ લખવું . દાખલા તરીકે application for the branch manager Surat Branch. 

2. ⏰ સમય મર્યાદા: છેલ્લી તારીખ 19 ઓક્ટોબર 2026 છે, તેથી સમય પહેલા જ ઇમેલ ડ્રોપ કરી દેવો જેથી છેલ્લી ઘડીના ટેકનિકલ પ્રશ્નોથી બચી શકાય.

❓ વારંવાર પૂછાતા પ્રશ્નો 

1. ભુજ મર્કેન્ટાઈલ બેંક ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? 
જવાબ:  ઈમેલ દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ 19 ઓક્ટોબર 2026 છે. 

2. અરજી કયા માધ્યમથી મોકલવાની રહેશે? 
જવાબ:  ઉમેદવારોએ પોતાના બાયોડેટા અને જરૂરી ડોક્યુમેન્ટ hr@bhuj.bank.in  ઈમેલ પર મોકલવાના રહેશે. 

3. આ ભરતી કયા કયા શહેરો માટે છે?
જવાબ: આ ભારતી અમદાવાદ, ગાંધીધામ, સુરત, ભરૂચ, રાજકોટ અને મુદ્રા કચ્છ શાખાઓ માટે છે.

Post a Comment

0 Comments