RRB NTPC Graduate Recruitment 2026: 3,548 જગ્યાઓ માટે ભરતી.
RRB NTPC graduate recruitment 2026: 3,548 જગ્યાઓ માટે ભરતી અને આઠ ઓક્ટોબરથી ઓનલાઇન અરજી
ભારતીય રેલવેમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મોટી તક આવી ગઈ છે. Railway Recruitment boards RRB. દ્વારા NTPC graduate recruitment 2026 માટે centralised employment notice એટલે કે CEN 06/2026 હેઠળ ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે.
આ ભરતીમાં વિવિધ non technical popular categories NTPC graduate level પદો માટે કુલ 3,548 જગ્યાઓ ભરવામાં આવવાની છે. તાજી માહિતી અનુસાર ઓનલાઈન અરજી પ્રક્રિયા 8 ઓક્ટોબર 2026 થી શરૂ થઈ રહી છે અને ઉમેદવારો 6 નવેમ્બર 2026 સુધી અરજી કરી શકશે.
આ ભરતી ખાસ કરીને ગ્રેજ્યુએટ પૂર્ણ કરેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ છે. Railway માં station master, goods train manager, junior accounts assistant cum typist શહીદ વિવિધ પદો માટે ભરતી થવાની છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થાનું નામ: railway recruitment boards RRBs
2. ભરતી નું નામ:
3. RRB NTPC graduate recruitment 2026
4. CEN નંબર: 06/2026
5. કુલ જગ્યાઓ: 3,548
6. લાયકાત: માનનીય યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએટ ડિગ્રી પદ મુજબ વધારાની શરતો લાગુ પડી શકે છે.
7. અરજી પદ્ધતિ: ઓનલાઇન
8. અરજી શરૂ: 08 -10-2026
9. છેલ્લી તારીખ: 06-11-2026
10. મુખ્ય graduate level પોસ્ટ્સ! Station master, junior accounts assistant cum typist,goods train manager સહિત વિવિધ NTPC posts.
11. પસંદગી: CBT -1 ,CBT -2 અને પોસ્ટ મુજબ આગળના તબક્કા.
| ઇવેન્ટ | તારીખ (અંદાજિત) |
|---|---|
| અરજી શરૂ થવાની તારીખ | 08.10.2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 06.11.2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી) |
| ફી ભરવાની છેલ્લી તારીખ | જાહેર કરવાની બાકી |
| પરીક્ષાની તારીખ | જાહેર કરવાની બાકી |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
RRB NTPC graduate ભરતી graduate level ઉમેદવારો માટે છે. સામાન્ય રીતે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી જરૂરી ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ.
પરંતુ અલગ અલગ પોસ્ટ માટે વધારાની લાયકાત હોઈ શકે છે. ખાસ કરીને junior accounts assistant cum typist ટાઈપિંગ સંબંધિત શરતો લાગુ પડી શકે છે.
એટલે ઉમેદવારો માત્ર ગ્રેજ્યુએટ જોઈને અરજી ન કરવી, પરંતુ જે પોસ્ટ પસંદ કરવી હોય તેની post wise educational qualification અને અન્ય eligibility શરતો નોટીફિકેશનના ચકાસવી.
🔰અરજી ફી:
RRB NTPC ભરતીમાં અરજી ફી કેટેગરી પ્રમાણે અલગ હોઈ શકે છે અને લાગુ પડતી ફી અ તથા રિફંડ સંબંધિત નિયમો નોટિફિકેશનમા આપવામાં આવે છે.
Gujju rozgar pro tips: અર્જિત ભરતા પહેલા એપ્લિકેશન ફી વિભાગ ચોક્કસ વાંચો અને પેમેન્ટ કર્યા પછી transaction/receipt સાચવી રાખો.
| વિગત | માહિતી |
|---|---|
| ભરતી સંસ્થા | રેલવે ભરતી બોર્ડ (RRB) |
| જાહેરાત નંબર | CEN 06/2026 |
| પદનું નામ | નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરીઝ (ગ્રેજ્યુએટ પોસ્ટ્સ) |
| કુલ જગ્યાઓ | 3,477 (તમામ RRB માટે અંદાજિત) |
| અરજી શરૂ થવાની તારીખ | 08.10.2026 (અંદાજિત) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 06.11.2026 (અંદાજિત) |
| અરજી કરવાની રીત | ઓનલાઈન |
| સત્તાવાર વેબસાઇટ | rrb.indianrailways.gov.in |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
વય મર્યાદા માટે CEN 06/ 2026 ની વિગતવાર સત્તાવાર નોટિફિકેશનમાં આપેલી શરતોને અંતિમ માનવી.
ખાસ કરીને ઉમેદવારો એ
1. જન્મ તારીખ
2. વય ગણતરીની કટ ઓફ ડેટ
3. SC/ST/OBC વગેરે માટે લાગુ Age relaxation,
4. અન્ય આરક્ષિત કેટેગરીની છૂટછાટ.
સત્તાવાર નોટિફિકેશનમાં તપાસવી.
ભરતી ની વય મર્યાદા અંગે અપ્રમાણિત સંખ્યા ને અંતિમ માહિતી તરીકે ન માનવી.
🔰પગાર ધોરણ :
RRB NTPC graduate ભરતીના અલગ અલગ પોસ્ટ માટે અલગ પે લેવલ લાગુ પડે છે. તાજી ભરતી અંગેના અહેવાલો મુજબ graduate level NTPC પદો 7th CPC pay Matrix હેઠળ આવે છે.
ચોક્કસ પોસ્ટ માટે initial અને. Pay level ઉમેદવારોએ સત્તાવાર CEN 06/2026 ના Post wise details માંથી તપાસવું.
✦મહત્વની તારીખો
- CEN 06/ 2026: RRB NTPC graduate
- ઓનલાઇન અરજી શરૂ: 08-10-2026
- ઓનલાઇન અરજી ની છેલ્લી તારીખ: 06-11-2026
પગલું 1️⃣
RRB ની સત્તાવાર ભરતી માહિતી તપાસો.
પગલું 2️⃣
CEN 06/ 2026 NTPC graduate notification વાંચો.
પગલું 3️⃣
Online application portal પર રજીસ્ટ્રેશન કરો.
પગલું4️⃣
વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો.
પગલું 5️⃣
પોતાની યોગ્ય NTPC graduate post પસંદ કરો.
પગલું 6️⃣
જરૂરી ડોક્યુમેન્ટસ, ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
પગલું 7️⃣
લાગુ પડતી એપ્લિકેશન ફી ભરો.
પગલું 8️⃣
ફોર્મ સબમિટ કરતા પહેલા તમામ વિગતો ફરી તપાસો.
પગલું 9️⃣
Final application form અને payment receipt download કરીને સાચવી રાખો.
RRB એ ઉમેદવારોને ભરતી સંબંધિત માહિતી માટે માત્ર અધિકૃત RRB websites પર વિશ્વાસ કરવાની સલાહ આપી છે અને સોશિયલ મીડિયા પર ફરતી અપ્રમાણિત માહિતીથી સાવચેત રહેવા જણાવ્યું છે.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
RRB NTPC graduate ભરતીમાં પસંદગી સામાન્ય રીતે એક થી વધુ તબક્કામાં થાય છે. ઉપલબ્ધ તાજી માહિતી મુજબ પ્રક્રિયામાં:
CBT -1 CBT -2 પોસ્ટ મુજબ આગળની પ્રક્રિયા નો સમાવેશ થાય છે.
કેટલીક પોસ્ટ માટે ટાઈપિંગ અથવા અન્ય પોસ્ટ વિશિષ્ટ કસોટી લાગુ પડી શકે છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એન્ડ મેડિકલ એક્ઝામિનેશન જેવી પ્રક્રિયા હોય શકે છે.
અંતિમ પસંદગી પ્રક્રિયા માટે CEN 06/2026 નું સત્તાવાર નોટિફિકેશન જ અંતિમ આધાર ગણવું.
પરીક્ષાની તૈયારી
RRB NTPC જેવી સ્પર્ધાત્મક ભરતી માટે ઉમેદવારોએ સામાન્ય રીતે નીચેના વિષયો પર તૈયારી કરવી જોઈએ:
1. Mathematics
2. General intelligence & reasoning
3. General awareness
4. Railway related current affairs
5. Current affairs
પરીક્ષાનું ચોક્કસ syllabus and question distribution માટે સતાવાર CEN તપાસવું.
💡Gujju rozgar pro tips 💡
✅ અરજી શરૂ થાય તે પહેલા ગ્રેજ્યુએશન ના દસ્તાવેજો તૈયાર રાખો.
✅ Aadhar/ઓળખ દસ્તાવેજમાં નામ અને જન્મ તારીખ ચકાસો.
✅ પોતાની યોગ્યતા પ્રમાણે પોસ્ટ પસંદ કરો.
✅ Typing requirment ધરાવતી પોસ્ટ માટે ટાઈપિંગ સ્કિલ્સ ની તૈયારી કરો.
✅એપ્લિકેશન ફોર્મ સબમિટ કર્યા પછી પ્દ્ફ્વ/ પ્રિન્ટ સાચવી રાખો.
✅ કોઈ એજન્ટ અથવા વ્યક્તિને Railway jiv અપાવવાના નામે પૈસા આપસો નહીં.
✅RRB ની સત્તાવાર વેબસાઈટ પરથી જ નવી સૂચનાઓ તપાસો.
★વારંવાર પૂછાતા પ્રશ્નો
1. RRB NTPC graduate recruitment 2026 માં કેટલી જગ્યાઓ છે?
જવાબ: કુલ ૩,૫૪૮ graduate level vacancies જાહેર કરવામાં આવી છે.
2. RRB NTPC graduate ભરતી માટે કોણ અરજી કરી શકે?
જવાબ: graduate level NTPC પદો માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.પોસ્ટ પ્રમાણે વધારાની શરતો હોય શકે છે.
3. અરજી ક્યારથી શરૂ થશે?
જવાબ: ઓનલાઈન અરજી 8 ઓક્ટોબર 2026 થી શરૂ થવાની છે.
4.અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: 6 નવેમ્બર 2026 છેલ્લી તારીખ દર્શાવવામાં આવી છે.
5. કઈ પોસ્ટ્સ માટે ભરતી છે?
જવાબ: station master, junior accounts assistant cum typist, goods train manager સહિત વિવિધ graduate level NTPC posts છે.
6.પસંદગી કેવી રીતે થશે?
જવાબ: CBT -1 અને CBT-2 સહિત પોસ્ટ મુજબ આગળ ના તબક્કાઓ રહેશે.
7.શુ આ કાયમી નોકરી છે?
જવાબ : RRB NTPC railway ની regular Recruitment process નો ભાગ છે. અંતિમ નિમણૂક ની શરતો અને Post wise details સત્તાવાર CEN મા તપાસવી.

0 Comments