VJSPL Officer Recruitment 2026: વડોદરા જલ સંચય લિમિટેડમાં ઓફિસર કેડરની વિવિધ જગ્યાઓ માટે ભરતી!
VJSPL officer recruitment 2026: વડોદરા જલ સંચય લિમિટેડ માં ઓફિસર કેડરની વિવિધ જગ્યાઓ માટે ભરતી અને સંપૂર્ણ માહિતી જાણો
VJSPL officer recruitment 2026: વડોદરા જલસંચય પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિવિધ વિભાગો જેવા ફાઈનાન્સ, એચ આર, પ્રોજેક્ટર ટેકનીકલ અને લીગલ શાખામાં ઓફિસર ની વિવિધ જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે.
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ સાથે સંકળાયેલા આ સંસ્થામાં વડોદરા ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે ઉત્સાહી અને લાયકાત ધરાવતા પ્રોફેશનલ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જો તમે સંબંધિત ડિગ્રી ધરાવો છો અને વડોદરા ખાતે કોર્પોરેટ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગો છો તો આ એક ઉત્તમ સારી તક છે. આ આર્ટીકલમાં અમે તમને VJSPL ઓપન ઓપનિંગ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિગતવાર જણાવીશું.
વડોદરા જલ સંચય પ્રાઇવેટ લિમિટેડ વડોદરા ક્ષેત્રમાં જળ વ્યવસ્થાપન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક પ્રક્રિયાઓને લગતા પ્રોજેક્ટ પર કામ કરતી એક મહત્વપૂર્ણ સંસ્થા છે. વડોદરા ખાતેના પ્રોજેક્ટમાં ટેકનિકલ અને એડમિનિસ્ટ્રેટિવ સંચાલન માટે લાયકાત ધરાવતા અધિકારીઓની ભરતી કરવામાં આવી રહી છે.
| બાબત (Overview) | વિગત (Details) |
|---|---|
| સંસ્થા (Organization) | વડોદરા જળ સંચય પ્રાઇવેટ લિમિટેડ (VJSPL) |
| જગ્યાનું નામ (Post Name) | ઓફિસર (ફાઇનાન્સ, HR & IR, પ્રોજેક્ટ એકઝીક્યુશન, સિક્રેટરીયલ અને લીગલ) |
| નોકરીનો પ્રકાર (Employment Type) | કરાર આધારિત (Contractual) |
| સ્થળ (Job Location) | વડોદરા (Vadodara) |
| વય મર્યાદા (Age Limit) | ૩૦ વર્ષથી વધુ નહીં (જાહેરાતની તારીખ મુજબ) |
| અરજી કરવાની રીત (Application Mode) | સત્તાવાર જાહેરખબર જુઓ |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
બધા જ અભ્યાસક્રમો માન્ય યુનિવર્સિટી માંથી ફુલ ટાઈમ કરેલો હોવો ફરજિયાત છે.
. Officer finance:
1.CA/lCWA/ MBA ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
2.IT સ્કિલ્સ અને SAP/ERP મોડ્યુલ્સનું જ્ઞાન ધરાવતા ઉમેદવારોની પ્રાધાન્ય.
- officer HR &IR:
1. MBA (HR)/ MHRM/MSW ની ફુલ ટાઈમ ડિગ્રી.
2. HRMS અને સાઈડ એડમિનિસ્ટ્રેશન નું જ્ઞાન હોવું જરૂરી.
- officer project execution technical:
1. Full time BE/B.Tech(civil/chemical/electrical/instrumentation /chemical engineering).
2. M.tech અથવા MBA projector management ધરાવનાર ને વિશે પ્રાધાન્ય.
- officer secretarial & legal
1. ICSI ના સભ્ય પદ સાથે company secretary CS+ ફુલ ટાઈમ LLB ની ડિગ્રી.
| પોસ્ટ કોડ (Post Code) | પોસ્ટનું નામ (Post Name) |
|---|---|
| VJSPL/CONT/O/01 | ઓફિસર - ફાઇનાન્સ (Officer - Finance) |
| VJSPL/CONT/O/02 | ઓફિસર - HR અને IR (Officer - HR & IR) |
| VJSPL/CONT/O/03 | ઓફિસર - પ્રોજેક્ટ એકઝીક્યુશન - ટેકનિકલ (Officer - Project Execution Technical) |
| VJSPL/CONT/O/04 | ઓફિસર - સિક્રેટરીયલ અને લીગલ (Officer - Secretarial & Legal) |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
- મહત્તમ ઉંમર: જાહેરાતની તારીખ મુજબ ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.
- કમ્પ્યુટર જ્ઞાન: ઉમેદવાર કોમ્પ્યુટર સોફ્ટવેર અને ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં સક્ષમ હોવો જોઈએ.
- ભાષાકીય જ્ઞાન: ગુજરાતી તથા અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન ઈચ્છાનીય છે
| પ્રસંગ / ઇવેન્ટ (Event) | તારીખ (Date) |
|---|---|
| અરજી કરવાની શરૂઆતની તારીખ | ૩૦/૦૯/૨૦૨૬ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ૧૦/૧૦/૨૦૨૬ |
1. સૌથી પહેલા GSFC/VJSPL ની સત્તાવાર નોટિફિકેશન અથવા મારું ગુજરાત પર આપેલી લિંક ઓપન કરો.
2. નોટિફિકેશન દર્શાવેલ સૂચનાઓ વાંચી યોગ્ય પદ પસંદ કરો.
3. નિર્ધારીત ઓનલાઇન પોર્ટલ અથવા આપેલી સૂચના મુજબ જરૂરી ઇમેલ અથવા પોર્ટલ પર વિગતો ભરો.
4. તમારો અપડેટ બાયોડેટા, ડિગ્રી સર્ટિફિકેટ, આઈડી પ્રુફ અને અનુભવના પત્રો અપલોડ કરો.
5. 10 ઓક્ટોબર 2026 પહેલા તમારી અરજી સફળતાપૂર્વક સબમીટ કરી તેમની પ્રિન્ટ કાઢી રાખો અને સાચવી રાખો
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| - | - |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. એપ્લિકેશન સ્ક્રીનીંગ: શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે અરજીઓ શોર્ટ લિસ્ટ કરવામાં આવશે
2. ઇન્ટરવ્યૂ/પર્સનલ એસેસમેન્ટ: શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
3. દસ્તાવેજ સચોટતા ચકાસણી: મૂળ પ્રમાણપત્રોની ચકાસણી કરીને આખરી પસંદગી યાદી તૈયાર કરાશે
💡Gujju rozgar pro tips 💡
1. CV અપડેટ કરો: તમારો રેઝ્યુમ માં જરૂરી કૌશલ્ય જેમ કે SAP, ERP અથવા technical skills સ્પષ્ટ દર્શાવો.
2. સમયસર અરજી: છેલ્લી તારીખ 10 ઓક્ટોબર હોવાથી સર્વર પ્રોબ્લેમ થી બચવા વહેલી તકે અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લો.
3. ફુલ ટાઈમ ડીગ્રી: પાર્ટ ટાઈમ અથવા ડિસ્ટન્સ લર્નિંગ માન્ય ગણવામાં આવશે નહીં, તેથી તેનું ખાસ ધ્યાન રાખવું
★વારંવાર પૂછાતા પ્રશ્નો
1. VJSPL ઓફિસે ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: ઓનલાઇન/ઓફિસીયલ અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2026 છે.
2. આ ભરતીમાં ઉંમર મર્યાદા કેટલી રાખવામાં આવી છે?
જવાબ: ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
3. શું ફ્રેશર્સ અથવા પાર્ટ ટાઈમ ધારકો અરજી કરી શકે?
જવાબ: ફક્ત માન્ય યુનિવર્સિટીમાંથી ફુલ ટાઈમ કોર્સ કરનાર જ અરજી કરી શકે છે

0 Comments