Sardar Patel Education Campus Recruitment 2026: પ્રોફેસર અને અન્ય સ્ટાફની અંદાજે 52 જગ્યાઓ માટે અરજી કરો

Sardar Patel Education Campus Recruitment 2026: પ્રોફેસર અને અન્ય સ્ટાફની અંદાજે 52 જગ્યાઓ માટે અરજી કરો


- SBI SCO Recruitment 2026 - SBI Specialist Officer Vacancy 2026 - SBI SCO 6 Posts Recruitment - SBI AI Officer Recruitment 2026 - SBI Chief AI Officer Vacancy - SBI Data Engineering Recruitment 2026 - SBI AI Solution Architect Jobs - SBI DGM Recruitment 2026 - SBI Technology Jobs 2026 - SBI Fixed Term Employment Recruitment - SBI SCO Apply Online 2026 - SBI Specialist Cadre Officer Last Date - SBI Recruitment November 2026 - SBI AI Governance Recruitment - SBI Risk Analytics Recruitment


SBI specialist cadre officer recruitment 2026: છ જગ્યાઓ માટે ભરતી, વાર્ષિક CTC ₹1.60 કરોડ સુધી.


ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક State Bank of India SBI દ્વારા specialist cadre officers ની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને artificial intelligence AI , risk and operational analytics, AI Governance, data engineering and AI Architecture ક્ષેત્રોમાં અનુભવી પ્રોફેશનલ માટે છે.


SBI ની સત્તાવાર જાહેરાત નંબર CRPD/SCO/2026-27/30 હેઠળ કુલ છ જગ્યાઓ માટે fixed term employment basis પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 19 ઓક્ટોબર 2026 થી શરૂ થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર 2026 છે. 

આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારો નહીં પદ અને અનુભવ પ્રમાણે વાર્ષિક CTC ની મહત્તમ રેન્જ ₹90 લાખ ,₹1.60 કરોડ અથવા ₹1.60 કરોડ સુધી દર્શાવવામાં આવી છે. આ મહત્તમ વાટાઘાટ આધારિત રેન્જ છે. દરેક ઉમેદવારને એટલો જ પગાર મળશે એવું નથી.

પદ પ્રમાણે જગ્યાઓ ની વિગતો 

1. GM & Chief AI Officer : 1 જગ્યા
2. DGM - risk and operational analytics - 1 જગ્યા
3. DGM - AI Govemance  and compliance : 1 જગ્યા
4. DGM - data engineering, model application development and AI ops : 1 જગ્યા
5. AI solution Architect : 1 જગ્યા
6. Enterprise AI Architect : 1 જગ્યા.
7. કુલ જગ્યા: 6


આ તમામ જગ્યાઓ unreserved UR  કેટેગરી હેઠળ દર્શાવવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાતમાં પદની વિગતો અને લાયકાત તપાસવી.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)


1. સંસ્થાનું નામ: State Bank of India SBI 
2. ભરતી નું નામ: SBI specialist cadre officer recruitment 2026 
3. જાહેરાત નંબર: CRPD/SCO/2026-27/30 
4. કુલ જગ્યાઓ: 6
5. ભરતી નો પ્રકાર: fixed term employment 
6. અરજી શરૂ થવાની તારીખ: 19 ઓક્ટોબર 2026
7. છેલ્લી તારીખ: 9 નવેમ્બર 2026 
8. લાયકાત: સંબંધી ટેકનીકલ ક્ષેત્રમાં ડિગ્રી તથા પદ પ્રમાણે 8 થી 15 વર્ષ કે તેથી વધુનું અનુભવ 
9. વાર્ષિક CTC: પદ પ્રમાણે ₹90 લાખથી ₹1.60 કરોડ સુધીની મહત્તમ દર્શાવેલી રેન્જ વાસ્તવિક CTC અનુભવ અને વાટાઘાટ પર આધારિત 
10. અરજી કરવાની રીત: ઓનલાઇન 
11. સત્તાવાર વેબસાઈટ: SBI Careers
ક્રમ વિષય / વિભાગ
૧ મહત્વપૂર્ણ હાઇલાઇટ્સ
૨ જગાની વિગતો
૩ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
૪ અરજી કેવી રીતે કરવી
૫ મહત્વપૂર્ણ તારીખો
૬ મહત્વપૂર્ણ લિંક્સ


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)


આ ભરતીમાં લાયકાત પદ પ્રમાણે અલગ છે. માત્ર ડિગ્રી હોવી પૂરતી નથી. સંબંધિત ક્ષેત્રમાં નિર્ધારિત અનુભવ અને ટેકનિકલ કુશળતા પણ જરૂરી છે. 

1. GM & Chief AI Officer 
ઉંમર: 40 થી 55 વર્ષ. 


શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટી માંથી નીચેના પૈકી સંબંધીત લાયકાત: 

- B.E./B.Tech /M.Tech. - computer science, IT, ઇલેક્ટ્રોનિક્સ , અથવા સંબંધિત ક્ષેત્ર
- M Sc. - statistics /computer science
- M.A. - statistics 
- M.state.
- MCA

અનુભવ: banking, BFSI અથવા information technology ક્ષેત્રમાં ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ જરૂરી છે. તેમાં AI , analytics, model oversight, governance and business transformation  ના ઓછામાં ઓછા ત્રણ વર્ષો સિનિયર લીડરશીપ અનુભવ હોવો જોઈએ.


2.DGM - risk and operational analytics 

ઉંમર 35 થી 50 વર્ષ 

શૈક્ષણિક લાયકાત: computer science, IT, electronics  અથવા સંબંધિત ટેકનિકલ ક્ષેત્રમાં ડિગ્રી/પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી  તેમજ જાહેરાતમાં દર્શાવેલી અન્ય લાયકાતો.


અનુભવ: banking/BFSI/IT ક્ષેત્રમાં ઓછામાં ઓછા દસ વર્ષનો અનુભવ.  જેમાં risk analytics, operational analytics, AI/ML model  oversight અથવા model governance માં ઓછામાં ઓછા બે વર્ષનો સિનિયર લીડરશીપ અનુભવી જરૂરી છે. 


3.DGM - AI governance and compliance 

શૈક્ષણિક લાયકાત: જાહેરાતમાં દર્શાવેલા સંબંધિત ટેકનિકલ ક્ષેત્રોમાં ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત.


અનુભવ: banking/BFSI/ IT ક્ષેત્રમાં ઓછામાં ઓછા દસ વર્ષો અનુભવ અને AI  governance, responsible AI , model risk management, regulatory compliance, data privacy અથવા information security જેવા ક્ષેત્રોમાં સિનિયર લીડરશીપનો અનુભવ જરૂરી છે. 

ઉંમર સત્તાવાર જાહેરાતના પદ વાર માપદંડ તપાસવા. 


4.DGM - data engineering, model application development and AI ops 

શૈક્ષણિક લાયકાત: computer science, IT, electronics અથવા સંબંધીત ટેકનિકલ ક્ષેત્રમાં નિર્ધારિત ડિગ્રી /પોસ્ટ ડિગ્રી.

અનુભવ: banking /BFSI/ IT ક્ષેત્રમાં ઓછામાં ઓછા દસ વર્ષનો અનુભવ. તેમાં data engineering, AI/ML application development, MLops /AI ops, enterprise Integration અથવા technology transformation ઓછામાં ઓછા બે વસ્તુ સિનિયર લીડરશીપ અનુભવ જરૂરી છે. 


5.AI solution Architect 

ઉંમર 30 થી 45 વર્ષ 

શૈક્ષણિક લાયકાત: , કોમ્પ્યુટર સાયન્સ, information technology, data science, AI, business administration, management અથવા સંબંધીત વિષયમાં માન્ય bachelor 's અથવા master's degree.

અનુભવ: કુલ ઓછામાં ઓછા આઠ વર્ષનો અનુભવ, જેમાં AI/Analytics solutioning , digital transformation, technology consulting અથવા solution Architecture માં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો સંબંધિત અનુભવો જરૂરી છે. 


6.Enterprise AI Architect 

શૈક્ષણિક લાયકાત: computer science, IT, engineering, data science, AI અથવા સમકક્ષ ક્ષેત્રમાં bachelor 's /Master 's degree.

અનુભવ: કુલ ઓછામાં ઓછા આઠ વર્ષનો ટેકનોલોજી અનુભવ, જેમાં enterprise, platform, data અથવા  AI Architecture  માં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ જરૂરી છે.3,4 અને 6 માટે વય મર્યાદામાં તથા દરેક પદ ની સંપૂર્ણ લાયકાત ની વિગતો સત્તાવાર જાહેરાતમાં તપાસવી.

નોંધ: પદ 3,4 અને 6 માટે વય મર્યાદા તથા દરેક પદ ની સંપૂર્ણ લાયકાતની વિગતો સત્તાવાર જાહેરાતમાં તપાસવી.
🔰અરજી ફી:

 

1. General/OBC/EWS : ₹750
2. SC/ ST/PwBD: ફી નહી

અરજી ફી ઓનલાઇન ચૂકવવાની રહેશે. એકવાર ચૂકવેલી થી સામાન્ય રીતે પરત મળતી નથી. અરજી કરતી વખતે સત્તાવાર પોર્ટલ પર દર્શાવેલી સૂચનાઓ અનુસરવી.

પદનું નામ કુલ જગ્યાઓ સૌથી ઓછી ઉંમર (૩૦.૦૯.૨૦૨૬ મુજબ) વધુમાં વધુ ઉંમર (૩૦.૦૯.૨૦૨૬ મુજબ)
પ્રોજેક્ટ એન્ડ ચીફ એપ્સ ઓફિસર ૦૧ ૪૦ ૫૫
ડીજીએમ (રિસ્ક એન્ડ ઓપરેશનલ એનાલિટિક્સ) ૦૧ ૩૫ ૫૦
ડીજીએમ (એસએફ ગવર્નન્સ એન્ડ કોમ્પ્લાયન્સ) ૦૧ કોષ્ટકમાં ઉલ્લેખ નથી કોષ્ટકમાં ઉલ્લેખ નથી
ડીજીએમ (ડેટા એન્જિનિયરિંગ, મોડેલ એપ્લિકેશન ડેવલપમેન્ટ એન્ડ એપ્સ ઓપ્સ) ૦૧ કોષ્ટકમાં ઉલ્લેખ નથી કોષ્ટકમાં ઉલ્લેખ નથી
એસઆઈ સોલ્યુશન આર્કિટેક્ટ ૦૧ ૩૦ ૪૫
એન્ટરપ્રાઈઝ એસઆઈ આર્કિટેક્ટ ૦૧ કોષ્ટકમાં ઉલ્લેખ નથી કોષ્ટકમાં ઉલ્લેખ નથી
કુલ ૦૬ – –

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

વયની ગણતરી 30 સપ્ટેમ્બર 2026 ના રોજ કરવામાં આવશે. 

1. GM &chief AI Officer : લઘુત્તમ ઉંમર 40 વર્ષ અને મહત્તમ ઉંમર 55 વર્ષ 
2. DGM risk and operational analytics : લઘુત્તમ ઉંમર 35 વર્ષ અને મહત્તમ ઉંમર 50 વર્ષ 
3. AI solution Architect  : લઘુત્તમ ઉંમર 30 વર્ષ અને મહત્તમ ઉંમર 45 વર્ષ 
4. અન્ય પદો: જાહેરાત મુજબ તપાસો 

વય માં છૂટછાટ લાગુ પડે છે કે નહીં એને કયા પ્રમાણપત્રોની જરૂર છે તે જાણવા માટે સંપૂર્ણ સત્તાવાર સૂચના તપાસી

🔰પગાર ધોરણ :


SBI ની જાહેરાતમાં પદ પ્રમાણે વાર્ષિક CTC ની મહત્તમ રેન્જ નીચે મુજબ દર્શાવવામાં આવી છે. 

1. GM & Chief AI Officer : ₹1.60 કરોડ

2. DGM risk and operational analytics: ₹1.20 કરો

3. DGM AI Govemance and compliance : ₹1.20 કરોડ 

4. DGM data engineering, model application development and AI ops: ₹1.20 કરોડ

5. AI solution Architect: ₹90 લાખ 

6. Enterprise AI Architect : ₹90 લાખ

મહત્વપૂર્ણ: ઉપરની રકમ મહત્તમ વાટાઘાટ આધારિત વાર્ષિક CTC રેન્જ છે. વાસ્તવિક CTC ઉમેદવારના અનુભવ, હાલના વેતન, યોગ્યતા અને બેંક સાથેની વાટાઘાટ પર આધારિત રહેશે. 

જાહેરાતમાં fixed pay અને variable pay નો માળખું પણ દર્શાવાયું છે. નિમણુક નો પ્રારંભિક સમયગાળો ત્રણ વર્ષનું હોઈ શકે છે અને બેંકની મંજૂરી તથા પરસ્પર સંમતિથી વધુમાં વધુ કુલ પાંચ વર્ષ સુધી લંબાવી શકાય છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)


1. SBI  ની સત્તાવાર Careers વેબસાઇટ ખોલો 
2. Current openings  વિભાગમાં જાઓ 
3. Advertisement no.CRPD/SCO/2026-27/30 શોધો.
4. ધરતીની સંપૂર્ણ જાહેરાત પીડીએફ ડાઉનલોડ કરીને વાંચો 
5. તમારી લાયકાત અને અનુભવને અનુરૂપ પદ પસંદ કરો 
6. Apply Online લીંક પર ક્લિક કરો 
7. નવી નોંધણી કરો અથવા પહેલેથી નોંધાયેલા હોય તો લોગીન કરો 
8. અરજી ફોર્મમાં જરૂરી વ્યક્તિગત, શૈક્ષણિક અને અનુભવની વિગતો ભરો
9. ફોટોગ્રાફ, સહી,resume, બાયોડેટા અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરો 
10. લાગુ પડતી અરજી ફી ઓનલાઇન ચૂકવો 
11. ફોર્મમાં  આપેલી તમામ વિગતો ફરી તપાસો 
12. અરજી સબમીટ કરીને તેની પ્રિન્ટ અને ચુકવણી ની રેસીપી સાચવી રાખો.★જરૂરી દસ્તાવેજો 

ઓનલાઇન અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો તૈયાર રાખો 

1. તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ 
2. સહીની સ્કેન કરેલી નકલ 
3. બાયોડેટા જાહેરાતમાં આપેલા ફોર્મેટ મુજબ 
4. Resume 
5. ઓળખનો પુરાવો 
6. જન્મ તારીખનો પુરાવો 
7. શૈક્ષણિક પ્રમાણપત્રો અને માર્કશીટ 
8. અનુભવ પ્રમાણપત્ર 
9. વર્તમાન પગાર ની સ્લીપ/offer letter/form-16  , લાગુ પડે તો 
10. Caste certificate, જો લાગુ પડતું હોય 
11. EWS certificate, જો લાગુ પડતું હોય 
12. PwBD certificate જો લાગુ પડતું હોય 
13. સંબંધીત ટેકનિકલ સર્ટિફિકેશન 
14. CTC negotiation  સબંધીત ફોર્મ , જ્યાં જરૂર હોય 

દસ્તાવેજો અપલોડ કરતા પહેલા ફાઈલ ના પ્રકાર, સાઈઝ અને ફોર્મેટ અંગેની સત્તાવાર સૂચનાઓ વાંચવી


મહત્વપૂર્ણ તારીખો 

1. જાહેરાત/અરજી પ્રક્રિયા શરૂ: 19 સપ્ટેમ્બર 2026 
2. વય ગણતરી ની તારીખ: 30 સપ્ટેમ્બર 2026 
3. ઓનલાઇન અરજી ની છેલ્લી તારીખ: 9 નવેમ્બર 2026

અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા ફોર્મ ભરી દેવું છેલ્લી ઘડીએ ટેકનિકલ સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)



SBI specialist cadre officer recruitment 2026 માટે પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે. 

1. શોર્ટ લિસ્ટિંગ: શૈક્ષણિક લાયકાત, અનુભવ અને પદ માટેની યોગ્યતાના આધારે ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. 
2. ઇન્ટરવ્યૂ: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોની ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. 
3. Presentation:  પ્રથમ ચાર પદો માટે ઉમેદવારને સંબંધિત પ્રોજેક્ટ, કામના અનુભવ અથવા સિદ્ધિઓ અંગે 10 મિનિટની પ્રેઝન્ટેશન આપવાની રહેશે. 
4. CTC negotiation:  ઇન્ટરવ્યૂ દરમિયાન અથવા ત્યારબાદ વેતન પેકેજ અંગે વાટાઘાટ થઈ શકે છે. 
5. મેરીટ લીસ્ટ: ઇન્ટરવ્યૂમાં મેળવેલા ગુણના આધારે મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે. 

માત્ર લઘુત્તમ લાયકાત પૂર્ણ કરવાથી ઇન્ટરવ્યૂ માટે બોલાવવાની ખાતરી મળતી નથી.

Gujju rozgar pro tips 💡 

1.  આ ભરતીમાં અનુભવી ઉમેદવારોને પ્રાધાન્ય છે; જરૂરી વર્ષોનો અનુભવ ચોક્કસ તપાસો.
2. તમારા resume માં AI,Analytics,data engineering  અથવા સંબંધિત ક્ષેત્રના પ્રોજેક્ટ સ્પષ્ટ રીતે દર્શાવો 
3. સિનિયર લીડરશીપ અનુભવ માટે યોગ્ય પ્રમાણપત્રો તૈયાર રાખો 
4. હાલના વેતન અને અનુભવના દસ્તાવેજો સાચા અને અપડેટ હોવા જોઈએ 
5. પ્રથમ ચાર પદો માટે દસ મિનિટ ની પ્રેઝન્ટેશન ની તૈયારી રાખો 
6. અરજી કરતા પહેલા પદની જવાબદારીઓ અને પોસ્ટિંગની શરતો વાંચો. 
7. હરસિધ્ધિ ભર્યા બાદ તેની રસીદ અને application form  સાચવી રાખો.
8. માત્ર સત્તાવાર  SBI Careers પોર્ટલ પરથી જ જ અરજી કરો 
9. CTC ની મહત્તમ રેન્જ ને નિશ્ચિત પગાર ન માનો; વાસ્તવિક પેકેજ વાટાઘાટ પર આધારિત છે.

❓વારંવાર પૂછાતા પ્રશ્નો 


1. SBI specialist cadre officer recruitment 2026 માં કેટલી જગ્યાઓ છે? 
જવાબ: 6 જગ્યાઓ છે.


2. અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? 
જવાબ: ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર 2026 છે. 

3. સુવા ભરતી ફ્રેશર ઉમેદવારો માટે છે?
જવાબ: ના. આ ભરતીમાં પદ પ્રમાણે ઓછા આઠ થી 15 વર્ષ કે તેથી વધુનો સંબંધિત અનુભવ.જરૂરી છે.



Post a Comment

0 Comments