Deendayal Port Authority Recruitment 2026: દિનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલામાં એન્જિનિયરિંગ પદો પર ભરતી! જાણો સંપૂર્ણ વિગતો 🚢🏗️
Deendayal port authority recruitment 2026: દિનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલામાં એન્જિનિયરિંગ પદો પર ભરતી અને સંપૂર્ણ માહિતી જાણો
Deendayal port authority recruitment 2026: ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ કાર્યરત દેશના અગ્રણી મુખ્ય બંદરો પૈકીના એક એવા દિનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા/ગાંધીધામ દ્વારા એન્જિનિયરિંગ ક્ષેત્રના યુવાનો માટે જુનિયર એન્જિનિયરિંગ, ડિપ્લોમા/ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ ની વિવિધ જગ્યાઓ ભરવા માટે સત્તાવાર ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે.
કચ્છ જિલ્લાના કંડલા અને ગાંધીધામ ખાતે આવેલ દેશના વિશાળ પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં B.E,B.Tech અથવા diploma engineering ની લાયકાત ભરાતા ઉમેદવારો માટે એક પ્રત્યક્ષ કામ કરવાનો ઉત્કૃષ્ટ અનુભવ મેળવવાની આ સોનેરી તક છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2026 નક્કી કરવામાં આવી છે. આ આ લેખમાં અમે તમને DPA કંડલા ભરતી 2026 ની તમામ મહત્વની વિગતો જીવી કે શાખાવાર લાયકાત વય મર્યાદા, સ્ટાઈપેન્ડ અને અરજી કરવાની રીત વિગતવાર જણાવીશું
દિનદયાલ પોર્ટ ઓથોરિટી એ ભારતનું સૌથી મોટું વાર્ષિક કાર્ગો હેન્ડલિંગ ધરાવતું મેજર પોર્ટ છે. કંડલા અને વડીનારા ખાતે સ્થિત આ પોર્ટ દેશના આર્થિક અને દરિયાઈ વેપાર વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. એન્જિનિયરિંગ પાસ આશાસ્પદ ઉમેદવારોને પોર્ટ સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મિકેનિકલ મરીન ક્રેન્સ અને ઇલેક્ટ્રિકલ નેટવર્કમાં પ્રોફેશનલ ટ્રેનિંગ પૂરી પાડવામાં આવે છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થાનું નામ: દિનદયાલ પોર્ટ ઓથોરિટી Deendayal port authority DPA, કંડલા/ગાંધીધામ
2. પોસ્ટનું નામ: જુનિયર ગ્રેજ્યુએટ એન્જિનિયર, ડિપ્લોમા એન્જિનિયર અને ગ્રેજ્યુરેટ એપ્રેન્ટિસ સિવિલ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ,IT/કોમ્પ્યુટર
3. જાહેરાત ટાઇટલ: Deendayal port authority DPA recruitment 2026
4. કુલ જગ્યાઓ: વિવિધ જગ્યાઓ મહત્વપૂર્ણ પોર્ટ ટ્રેનિંગ અને એન્જિનિયરિંગ પદો
5. નોકરી નો પ્રકાર: કેન્દ્રીય બંદર અને શિપિંગ મંત્રાલય હેઠળ કરાર આધારિત/એપ્રેન્ટિસ તાલીમ
6. નોકરી નું સ્થળ: કંડલા/ગાંધીધામ (કચ્છ, ગુજરાત)
7. શૈક્ષણિક લાયકાત: B.E. /B.Tech/ diploma સંબંધીત એન્જિનિયરિંગ બ્રાન્ચમાં
8. વય મર્યાદા: 18 થી 28/30 વર્ષ અનામત વર્ગની કેન્દ્રીય નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ
9. માસિક વેતન/સ્ટાઈપેન્ડ: ₹૯,૦૦૦/- થી ₹૨૦,૦૦૦/- + પ્રતિ માસ પદ અને શૈક્ષણિક લાયકાત મુજબ
10. અરજી મોડ: ઓનલાઇન NATS પોર્ટલ મારફતે અથવા સત્તાવાર ફોર્મ ભરીને
11. છેલ્લી તારીખ: 31 ઓક્ટોબર 2026
12. સત્તાવાર વેબસાઈટ! Deendayalport.gov.in
| મુદ્દો | વિગત |
|---|---|
| સંસ્થાનું નામ | દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) |
| પોસ્ટનું નામ | મરીન હેલ્પર (સર્વે), મરીન હેલ્પર (ફ્લોટિલા) |
| કુલ ખાલી જગ્યાઓ | ૧૬ |
| અરજી કરવાની રીત | ઓફલાઇન |
| નોકરીનો સમયગાળો | ૩ વર્ષ (કરાર આધારિત) |
| માસિક પગાર | રૂ. ૩૦,૦૦૦/- પ્રતિ માસ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ૧૩ નવેમ્બર ૨૦૨૬ |
| સત્તાવાર વેબસાઇટ | www.deendayalport.gov.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટી અથવા AICTE/SCTEVT સ્વીકૃત સંસ્થા માંથી નીચે મુજબની શૈક્ષણિક લાયકાત હોવી અનિવાર્ય છે.
1. સિવિલ એન્જિનિયરિંગ
- સિવિલ એન્જિનિયરિંગમાં B.E./B.Tech અથવા diploma
2. મિકેનિકલ એન્જિનિયરિંગ
- મિકેનિકલ અથવા ઓટોમોબાઇલ એન્જિનિયરિંગમાં B.E. / B.Tech અથવા diploma
3. ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ
- ઈલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં B.E./B.Tech અથવા diploma
4.IT /કમ્પ્યુટર એન્જિનિયરિંગ
- કમ્પ્યુટર એન્જિનિયરિંગ/IT માં B.E./B.Tech /B.Sc (CS/IT).
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. વય મર્યાદા
- ન્યુનતમ વય 18 વર્ષ
- મહત્તમ વય 28 થી 30 વર્ષ
- ભારત સરકારના નિયમ અનુસાર SC/ ST ઉમેદવારોને ત્રણ વર્ષની વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે
🔰પગાર ધોરણ :
માસિક વેતન/સ્ટાઈપેન્ડ
- ડિપ્લોમા ઉમેદવારો માટે ₹8,000/- થી ₹12,000/- પ્રતિ માસ.
- ગ્રેજ્યુએટ એન્જિનિયર માટે ₹15,000/- થી ₹20,000/- + પ્રતિ માસ
1. સૌથી પહેલા નેશનલ એપ્રેન્ટીસશિપ ટ્રેનિંગ સ્કીમની સત્તાવાર વેબસાઈટ nats.education.gov.in પર પ્રોફાઈલ રજીસ્ટ્રેશન કરો
2. પ્રોફાઈલ સબમીટ કર્યા બાદ DPA ના સત્તાવાર પોર્ટલ Deendayalport.gov.in ના recruitment/vacancy સેક્શનમાં જાવ
3. સતાવાર જાહેરાત ડાઉનલોડ કરી તમામ નિયમો વાંચી લો.
4. નિયત અરજી ફોર્મ માં તમારી અંગત અને એન્જિનિયરિંગ માર્કશીટ ની વિગતો સાચી ભરો
5. માર્કશીટ, ડિગ્રી/ડિપ્લોમા પ્રમાણપત્ર, આધારકાર્ડ અને જાતિ ના દાખલા ની સ્વ પ્રમાણિત ઝેરોક્ષ જોડી 31 ઓક્ટોબર 2026 સુધીમાં ઓનલાઇન સબમિટ કરો અથવા નિયત સરનામે મોકલી આપો.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
દિનદયાલ પોર્ટ ભરતીમાં ઉમેદવારોની પસંદગી નીચે મુજબના તબક્કા વાર કરવામાં આવશે
1. મેરીટ લીસ્ટ: B.E. /B.Tech અથવા diploma માં મેળવેલ ટકાવારી ના આધારે મેરીટ યાદી તૈયાર થશે.
2. દસ્તાવેજ ચકાસણી: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોના અસલ કાગળોની ગાંધીધામ/કંડલા ખાતે ચકાસણી.
3. તબીબી તપાસ: પોર્ટના મેડિકલ રૂલ્સ મુજબ શારીરિક સ્વસ્થતા ચકાસણી.

0 Comments