Sardar Patel Education Campus Recruitment 2026 – 52 જગ્યાઓ
Sardar Patel education campus recruitment 2026 : પ્રોફેસર અને અન્ય સ્ટાફની અંદાજે 52 જગ્યાઓ માટે અરજી કરો.
ગુજરાત માં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ ભરતીની તક સામે આવી છે.આણંદ જિલ્લા ના બાકરોલ ખાતે આવેલા sardar Patel education campus SPEC દ્વારા વિવિધ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
આ ભરતીમાં associate professor, assistant professor, computer Lab assistant, assistant cum clerk and lab assistant સહિતના પદો નો સમાવેશ થાય છે.જાહેરાત માં દર્શાવેલી વિષય વાર જગ્યાઓ ની યાદી મુજબ કુલ જગ્યાઓ ની સંખ્યા અંદાજે 52 થાય છે.
રસ ધરાવતા ઉમેદવારો એ પોતાની લાયકાત અને અનુભવ પ્રમાણે યોગ્ય પદ પસંદ કરીને નિર્ધારિત અરજી પ્રક્રિયા અનુસરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2026 દર્શાવવામાં આવી છે.
મહત્વપૂર્ણ: આ ભરતી Tirupati foundation trust દ્વારા સંચાલિત સ્વનિર્ભર શેક્ષણિક સંસ્થાઓ માટે છે.અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાતમાં આપેલી લાયકાત,અનુભવ, પગાર અને અન્ય શરતો તપાસવી જરૂરી છે.
🏫સંસ્થા વિશે માહિતી
Sardar Patel education campus SPEC ગુજરાતના આણંદ જિલ્લાના બાકરોલ વિસ્તારમાં આવેલું શેક્ષણિક કેમ્પસ છે.તેનું સંચાલન Tirupati foundation trust દ્વારા કરવામાં આવે છે.
કેમ્પસમાં મેનેજેન્ટ , એપ્લાઇડ સાયન્સ અને અન્ય શેક્ષણિક ક્ષેત્રો સાથે સંકળાયેલી સંસ્થાઓ કાર્યરત છે.આભેટી હેઠળ શિક્ષણ સાથે સબંધિત તેમજ વહીવટી અને લેબોરેટરી સહાયક પદો માટે ઉમેદવારો ની પસંદગી કરવામાં આવનાર છે.
સંસ્થા ની સત્તાવાર વેબસાઈટ મુજબ SPEC એક બિનનફાકારક સંસ્થા છે. આથી ઉમેદવારોએ આ ભરતી ને ખાનગી / સ્વનિર્ભર શેક્ષણિક સંસ્થાની ભરતી તરીકે સમજવી જોઈએ.સરકારી વિભાગની ભરતી તરીકે નહીં.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા નું નામ: sardar Patel education campus (SPEC), Tirupati foundation trust દ્વારા સંચાલિત.
2. નોકરી નું સ્થળ: બાકરોલ , આણંદ, ગુજરાત.
3. ભરતી નો પ્રકાર: Teaching અને non teaching staff.
4. કુલ જગ્યાઓ: જાહેરાત માં આપેલી યાદી મુજબ અંદાજે 52 જગ્યાઓ.
5. મુખ્ય પદો: associate professor, assistant professor, computer Lab assistant professor, assistant librarian, accountant cum clerk ane Lab assistant
6. લાયકાત: પદ અને વિષય પ્રમાણે સબંધિત શૈક્ષણિક લાયકાત તથા અનુભવ જરૂરી; ચોક્કસ માપદંડ માટે UGC/ AICTE/SPU ના લાગુ નિયમો પતાસવા.
7. ખાસ નોંધ: Ph.D. / NET / GSET પાસ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
8. અરજી કરવાની રીત: અરજી ફોર્મની બે નકલો ,resume અને સ્વ પ્રમાણિત શૈક્ષણિક દસ્તાવેજો સાથે.
9. છેલ્લી તારીખ: 31 ઓક્ટોબર 2026
10. પગાર અને વય મર્યાદા: જાહેરાતમાં ચોક્કસ રકમ અથવા વય મર્યાદા દર્શાવેલ નહીં.સબંધીત નિયમો અને સંસ્થા પાસેથી પૃષ્ટિ કરવી.
| સંસ્થા | તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ (સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ) |
|---|---|
| પોસ્ટનું નામ | એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, કોમ્પ્યુટર લેબ અસિસ્ટન્ટ, અસિસ્ટન્ટ લાઈબ્રેરિયન, એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક, લેબ અસિસ્ટન્ટ |
| કુલ જગ્યાઓ | ૫૨ (આશરે) |
| નોકરીનું સ્થળ | આણંદ, ગુજરાત |
| અરજી કરવાની રીત | ઓફલાઇન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ૩૧/૧૦/૨૦૨૬ |
| સત્તાવાર વેબસાઇટ | www.spec.edu.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
આ ભરતીમાં લાયકાત પદ,વિષય અને લાગુ શૈક્ષણિક નિયમો પ્રમાણે અલગ હોઈ શકે છે.
Associate professor and assistant professor
ઉમેદવાર પાસે સબંધીત વિષયમાં શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ.પદ પ્રમાણે UGC, AICTE અથવા sardar Patel University SPU ના લાગુ નિયમોનું પાલન જરૂરી રહેશે.
જાહેરાતમાં Ph.D., NET અથવા GSET પાસ ઉમેદવારોને પ્રાધાન્ય આપવાનું જણાવાયું છે.જોકે, આનો અર્થ એ નથી કે દરેક પદ મટે આ તમામ લાયકાત ફરજિયાત છે.ઉમેદવારે પોતાના પદ માટે કહુ પડતી ચોકસ શરતો જાહેરાત માંથી ચકાસવી.
બિન શૈક્ષણિક પદો
Computer Lab assistant, assistant librarian, accountant cum clerk and lab assistant જેવા પદો માટે સબંધીત વિષયની લાયકાત અથવા કુશળતા જરૂરી હોય શકે છે. ચોકસ લાયકાત જાહેરાતમાં પદ વાર સ્પષ્ટ ન હોવાથી ઉમેદવારોએ અરજી કરતા પહેલા સંસ્થાઓ સંપર્ક કરીને માહિતી મેળવવી.
✦જરૂરી અનુભવ
શેક્ષણિક પદો માટે જરૂરી કામ નો અનુભવ UGC/AICTE/ SPU ના લાગુ નિયમો અનુસાર હોય શકે છે.
અરજી કરતા પહેલા નીચેની બાબતો તપાસવી.
- તમારા વિષય માટે કઈ ડિગ્રી જરૂરી છે?
- Ph.D.,NET અથવા GSET માંથી કઈ લાયકાત લાગુ પડે છે?
- અગાઉની શિક્ષણ અથવા સબંધીત ક્ષેત્ર નો અનુભવ જરૂરી છે કે નહીં ?
- અનુભવના પ્રમાણપત્રો રજૂ કરવાના છે કે નહીં?
- પદ માટે કોઇ વિશેષ નિયમ લાગુ પડે છે કે નહીં?
અનુભવ સંબંધિત વિગતો resume માં સ્પષ્ટ રીતે દર્શાવવી અને જરૂરી પ્રમાણપત્રો જોડવા.
| પોસ્ટનું નામ | એસોસિયેટ પ્રોફેસર | આસિસ્ટન્ટ પ્રોફેસર |
|---|---|---|
| જનરલ મેનેજમેન્ટ | ૦૧ | ૦૫ |
| એકાઉન્ટ / ફાઇનાન્સ | ૦૧ | ૦૨ |
| કોમ્પ્યુટર સાયન્સ | ૦૨ | ૦૭ |
| અર્થશાસ્ત્ર, ગણિત/આંકડાશાસ્ત્ર, ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS) | – | દરેક ૦૧ |
| કોમ્પ્યુટર લેબ અસિસ્ટન્ટ | ૦૨ | |
| અસિસ્ટન્ટ લાઈબ્રેરિયન, એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક | દરેક ૦૧ | |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
ઉપલબ્ધ જાહેરાતમાં તમા પદો માટે કોઈ એક ચોક્કસ લઘુતમ અથવા મહત્તમ ઉંમર મર્યાદા સ્પષ્ટ દર્શાવવામાં આવી નથી.
તેથી કોઈ નિશ્ચિત ઉંમર મર્યાદા માનીને અરજી કરવી નહી . ઉમેદવારોએ સબંધીત પદ માટે લાગુ પડતા UGC/AICTE/SPU ના નિયમો તથા સંસ્થાની શરતો તપાસવી.
| પોસ્ટનું નામ | એસોસિયેટ પ્રોફેસર | આસિસ્ટન્ટ પ્રોફેસર |
|---|---|---|
| રસાયણશાસ્ત્ર (Chemistry) | ૦૨ | ૦૪ |
| બાયોટેકનોલોજી | ૦૧ | ૦૩ |
| માઈક્રોબાયોલોજી | ૦૧ | ૦૩ |
| ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS), અંગ્રેજી, બાયોકેમિસ્ટ્રી, ઇન્ડસ્ટ્રિયલ કેમિસ્ટ્રી | – | દરેક ૦૧ |
| એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક, લાઈબ્રેરિયન | દરેક ૦૧ | |
| લેબ અસિસ્ટન્ટ – કેમેસ્ટ્રી, માઈક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી | દરેક ૦૧ | |
| કોમ્પ્યુટર સાયન્સનો વિષય | એસોસિયેટ પ્રોફેસર | આસિસ્ટન્ટ પ્રોફેસર |
|---|---|---|
| કોમ્પ્યુટર સાયન્સ | ૦૧ | ૦૩ |
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
આ ભરતી માટે ઓફલાઈન અરજી કરવાની રહેશે.
અરજી કરવાની પ્રક્રિયા
1. Sardar Patel education campus ની સત્તાવાર વેબસાઈટ ખોલો.
2. ભરતી સંબંધીત જાહેરાત અને અરજીની શરતો તપાસો
3. અરજી ફોર્મ માટે sardar Patel University establishment section સંબંધીત ડાઉનલોડ પેજ તપાસો
4. યોગ્ય અરજી ફોર્મ ડાઉનલોડ કરીને ધ્યાનપૂર્વક ભરો
5. જાહેરાત મુજબ અરજી ફોર્મ ની બે નકલો તૈયાર કરો
6. વિગતવાર resume જોડો.
7. શૈક્ષણિક પ્રમાણપત્રો અને માર્કશીટની સ્વ પ્રમાણિત નકલો જોડો.
8. જરૂરી અનુભવ અને વ્યવસાયિક લાયકાતના પ્રમાણપત્રો જોડો
9. અરજીમાં આપેલી વિગતો ફરીથી તપાસો
10. સંપૂર્ણ અરજી જાહેરાતમાં જણાવેલા સરનામે નિર્ધારિત સમય મર્યાદામાં મોકલો અથવા જમા કરાવો.
અરજી સાથે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા યોગ્ય રહેશે.
1. શૈક્ષણિક પ્રમાણપત્રો
2. તમામ જરૂરી માર્કશીટ
3. વિગતવાર resume અથવા CV
4. અનુભવ પ્રમાણપત્ર, જો લાગુ પડતું હોય
5. Ph.D/NET / GSET પ્રમાણપત્ર,જો લાગુ પડતું હોય
6. ઓળખનો પુરાવો
7. પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, જો જરૂરી હોય
8. અન્ય સંબંધીત પ્રમાણપત્રો
અરજી મોકલવાનું સરનામું
Sardar Patel education campus, Vidyanagar - Vadtal road,bakrol, ta.& dist.anand , Gujarat -388315.
અરજી મોકલતા પહેલા સત્તાવાર જાહેરાતમાં સરનામું અને સબમીશનની સૂચનાઓ ભરી તપાસવી.
જાહેરાત મુજબ શૈક્ષણિક દસ્તાવેજોની સ્વ પ્રમાણિત નકલો અરજી સાથે જોડાવાની રહેશે. ચોક્કસ દસ્તાવેજોની યાદી માત્ર અરજી ફોર્મ અને સત્તાવાર સુચના તપાસવી
| વિગત | તારીખ |
|---|---|
| અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ | ૩૧/૧૦/૨૦૨૬ |
| ઇન્ટરવ્યુની તારીખ | પાત્ર ઉમેદવારોને જાણ કરવામાં આવશે |
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| OFFICIAL WEBSITE | LINK |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
જાહેરાતમાં લાયક ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે જાણ કરવામાં આવશે એવું જણાવ્યું છે.પસંદગી પ્રક્રિયા માં અરજી ની ચકાસણી , શૈક્ષણિક લાયકાત,અનુભવ અને ઇન્ટરવ્યૂ જેવા માપદંડો લાગુ પડી શકે છે.
ઉમેદવારોએ નીચેની બાબતો ધ્યાનમાં રાખવી.
1. એજી ફોર્મ યોગ્ય રીતે ભરવું.
2. જરૂરી દસ્તાવેજો જોડવા.
3. લાયકાત અને અનુભવની વિગતો સાચી આપવી.
4. સંસ્થા તરફથી મળતી સૂચનાઓનું પાલન કરવું.. ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે તો જરૂરી મૂળ દસ્તાવેજો સાથે હાજર રહેવું.
ઇન્ટરવ્યૂ ની તારીખ અંગે લાયક ઉમેદવારોને પછીથી જાણ કરવામાં આવશે
Gujju rozgar pro tips 💡
1. અરજી કરતા પહેલા પોતાના વિષય અને પદની લાયકાત સરખાવો.
2. Ph.D. ,NET અથવા GSET હોય તો તેની વિગતો resume માં સ્પષ્ટ દર્શાવો.
3. Resume માં શિક્ષણ , અનુભવ અને વિષય નિષ્ણાતીની માહિતી ગોઠવેલી રીતે લખો
4. તમામ પ્રમાણ પત્રોની સ્વ પ્રમાણિત નકલો જોડવાનું ભૂલશો નહીં
5. અરજી ફોર્મની બે નકલો તૈયાર કરવાની સૂચના ખાસ ધ્યાનમાં રાખો
6. પોસ્ટ દ્વારા અરજી મોકલતા હોય તો સમયસર પહોંચે તે માટે પૂરતો સમય રાખો
7. અરજી મોકલ્યાનો પુરાવો સાચવી રાખો
8. પગાર, અનુભવ અને પદની શરતો અંગે અસ્પષ્ટતા હોય તો સંસ્થા પાસેથી પૃષ્ટિ મેળવો
9. ભરતી ની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2026 છે સબમિશન માટેની અન્ય શરતો પણ તપાસો

0 Comments