CSMCRI Apprentice Recruitment 2026: ભાવનગર સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ITI પાસ માટે એપ્રેન્ટિસની ભરતી! જાણો વિગતો 🔬🏭

CSMCRI Apprentice Recruitment 2026: ભાવનગર સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ITI પાસ માટે એપ્રેન્ટિસની ભરતી! જાણો વિગતો 🔬🏭


CSMCRI Apprentice Recruitment 2026, CSIR CSMCRI Bhavnagar ITI Jobs, ITI Apprentice Vacancy Bhavnagar, Maru Gujarat CSMCRI Bharti, CSMCRI Fitter Electrician COPA Apprentice, Central Salt Research Bhavnagar Recruitment, ITI Jobs in Bhavnagar 2026, સીએસએમસીઆઈઆર ભાવનગર એપ્રેન્ટિસ ભરતી ૨૦૨૬, ભાવનગર આઈટીઆઈ નોકરી, મરુ ગુજરાત એપ્રેન્ટિસ ભરતી


CSMCRI apprentice recruitment 2026:  ભાવનગર સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ આઈ.ટી.આઈ પાસ માટે એપ્રેન્ટીસની ભરતી અને જાણો વિગતો

CSMCRI apprentice recruitment 2026: સીએસઆઈઆર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ  દ્વારા વિવિધ આઈટીઆઈ ટ્રેડ માટે એપ્રેન્ટીસ ની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 

ભાવનગર ખાતે આવેલી ભારત સરકારની આ પ્રતિષ્ઠિત રિસર્ચ  લેબોરેટરીમા 1 વર્ષની એપ્રેન્ટીસ શિપ તાલીમ મેળવવા ઈચ્છતા આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. આ ભરતીમાં ફીટર, ઇલેક્ટ્રિશિયન, કોપા, વેલ્ડર, ટર્નર, મશીનિસ્ટ અને લેબોરેટરી આસિસ્ટન્ટ જેવા ટ્રેડના ઉમેદવારો અરજી કરી શકે છે. આ આર્ટીકલ માં અમે તમને CSMCRI ભાવનગર એપ્રેન્ટીસ ભરતી 2026 ની તમામ વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સ્ટાઈપેન્ડ અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી પાડી રહ્યા છીએ. 


CSIR સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એકાઉન્ટન્સી ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચની એક ઘટક પ્રયોગશાળા છે. જે ભાવનગર, ગુજરાત ખાતે આવેલી છે. આ સંસ્થા દરમિયાન રસાયણો, ક્ષાર, વોટર પ્યુરિફિકેશન અને બાયો માણસ સંશોધન ક્ષેત્રે અગ્રેસર છે. અહીં તાલી મેળવનાર એપ્રેન્ટિસ ઉમેદવારોને કેન્દ્રીય સંશોધન સંસ્થામાં કામ કરવાનો ઉત્કૃષ્ટ અનુભવ મળે છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)



1. સંસ્થા નું નામ: સીએસઆઈઆર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR -CSMCRI, ભાવનગર) 
2. પોસ્ટનું નામ: ટ્રેડ એપ્રેન્ટિસ વિવિધ આઇટીઆઇ ટ્રેડ
3. જાહેરાત ટાઇટલ: CSMCRI ITI trade apprentice recruitment 2026 
4. કુલ જગ્યાઓ: વિવિધ જગ્યાઓ (ફિટર, ઇલેક્ટ્રિશિયન, કોપા, વેલ્ડર, ટર્નર, મશીનિસ્ટ, લેબ આસિસ્ટન્ટ વગેરે 
5. નોકરી નો પ્રકાર: એપ્રેન્ટીસ શિપ તાલીમ એક વર્ષની તાલીમ 
6. નોકરીનું સ્થળ: CSIR -CSMCRI, ભાવનગર ગુજરાત 
7. શૈક્ષણિક લાયકાત: 10 પાસ + સંબંધીત ટ્રેડમાં આઈ.ટી.આઈ (NCVT /SCVT)paas 
8. વય મર્યાદા: 18 થી 28 વર્ષ અનામત વર્ગને નિયમ અનુસાર છૂટછાટ 
9. માસિક સ્ટાઈપેન્ડ: ₹7,700/- થી ₹8,050/- પ્રતિ માસ 
10. અરજી મોડ: ઓનલાઇન (NATS/ NAPS પોર્ટલ મારફતે)/:વોક ઇન ઇન્ટરવ્યૂ અથવા ઈમેલ 
11. છેલ્લી તારીખ/ઇન્ટરવ્યૂ તારીખ: ઓફિસિયલ નોટિફિકેશન  મુજબ
12. સત્તાવાર વેબસાઈટ csmcri.res.in


વિગત (Highlight) માહિતી (Details)
સંસ્થા CSIR-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI)
પદોનું નામ અપ્રેન્ટિસ ટ્રેઈની (Apprentice Trainee)
જાહેરાત ક્રમાંક Apprentice/2026-27
બેચ શરૂ થવાની તારીખ જાન્યુઆરી 2027
અરજી કરવાની રીત ઓનલાઈન (સંસ્થામાં ફોર્મ સબમિટ કરવું)
અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦ નવેમ્બર ૨૦૨૬
સ્થળ ભાવનગર, ગુજરાત
સત્તાવાર વેબસાઇટ www.csmcri.res.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)


- ઉમેદવારે દસમી કક્ષા પાસ કરેલી હોવી જોઈએ. 
- માન્ય આઈ.ટી.આઈ સંસ્થામાંથી સંબંધીત ટ્રેડમાં NCVT/SCVT સાથે આઈટીઆઈ પાસ કરેલું હોવું ફરજિયાત છે. 

માન્ય ટ્રેડ્સ 

- ફીટર 
- ઇલેક્ટ્રિશિયન 
- કોપા 
- વેલ્ડર 
- ટર્નર /મશીનિસ્ટ 
- ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક 
- લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ



ઘટના (Event) તારીખ (Date)
અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦ નવેમ્બર ૨૦૨૬
બેચ શરૂ થવાની તારીખ જાન્યુઆરી ૨૦૨૭

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)


- ન્યૂનતમ ઉંમર 18 વર્ષ 
- મહત્તમ ઉંમર 28 વર્ષ 
- અનામત વર્ગના ઉમેદવારોને ભારત સરકારના નિયમ મુજબ વય મર્યાદા માં છૂટછાટ મળશે.

માસિક સ્ટાઈપેન્ડ 

-  એક વર્ષના આઈ.ટી.આઈ ટ્રેડ માટે ₹7,700/- પ્રતિ માસ.
- બે વર્ષના આઈટીઆઈ ટ્રેડ માટે ₹8,050/- પ્રતિ માસ.

🔰પગાર ધોરણ :

 





🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)


1. સૌથી પહેલા એપ્રેન્ટીસ શીપ ઇન્ડિયાના સત્તાવાર પોર્ટલ apprenticeshipindia.gov.in  પર જઈને તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરો. 
2. રજીસ્ટ્રેશન કર્યા બાદ CSIR -CSMCRI (establishment ID) શોધીને ઓનલાઈન એપ્લાય કરો 
3. સત્તાવાર નોટિફિકેશનમાં દર્શાવેલ અરજી ફોર્મ ડાઉનલોડ કરી પૂર્ણ ભરી લો.
4. જરૂરી દસ્તાવેજો દસમાની માર્કશીટ, આઈટીઆઈ માર્કશીટ, આધારકાર્ડ, જાતિ નો દાખલો ની સ્વ પ્રમાણિત ઝેરોક્ષ જોડી નક્કી કરેલ  તારીખે CSMCRI ભાવનગર ખાતે રૂબરૂ અથવા ઈમેલ મારફતે મોકલી આપો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
OFFICIAL WEBSITE LINK
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

CSMCRI એપ્રેન્ટિસ ભરતીમાં પસંદગી નીચે મુજબ હાથ ધરવામાં આવશે 

1. મેરીટ ગણતરી/ સ્ક્રીનીંગ: આઈ.ટી.આઈ માં મેળવેલા ગુણના આધારે ઉમેદવારો નું શોર્ટ લિસ્ટિંગ
2. વોટ ઈન ઇન્ટરવ્યૂ/ ટ્રેડ ટેસ્ટ: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારો માટે ભાવનગર સંસ્થાન ખાતે ઇન્ટરવ્યૂ 
3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન: અસલ પ્રમાણપત્રોની ચકાસણી

Gujju rozgar pro tips 💡


1.NAPS પોર્ટલ રજીસ્ટ્રેશન : અરજી કરતા પહેલા apprenticeshipindia.gov.in પોર્ટલ પર પ્રોફાઈલ 100% કમ્પ્લીટ હોવી ફરજીયાત છે. 
2.NCVT / SCVT સર્ટીફીકેટ: નેશનલ અથવા સ્ટેટ ટ્રેડ સર્ટિફિકેટ તૈયાર રાખવું જેથી વેરીફીકેશનમાં સરળતા રહે.

❓વારંવાર પૂછાતા પ્રશ્નો 



1. CSMCRI ભાવનગર એપ્રેન્ટિસ ભરતી માટે કઈ લાયકાત જોઈએ? 
જવાબ: 10 પાસ  સાથે સંબંધીત ટ્રેડમાં ITI (NCVT/ SCVT) પાસ કરેલું હોવું જોઈએ. 

2. શું આ કાયમી સરકારી નોકરી છે? 
જવાબ: ના, આ એક વર્ષ ગાળાની કેન્દ્રીય એપ્રેન્ટીસશિપ તાલીમ છે.


3. આ તાલીમ કયા યોજાશે? 
જવાબ: આ તાલીમ CSIR -CSMCRI, ભાવનગર ગુજરાત ખાતે યોજશે.

Post a Comment

0 Comments