Jamnagar Municipal Corporation JMC Recruitment 2026: જામનગર મહાનગરપાલિકામાં મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને વિવિધ પદો પર મોટી ભરતી! 🏥🏢
RRB station master recruitment 2026 CEN 08/2026 : રેલવેમાં સ્ટેશન માસ્ટર ની 1,265 જગ્યાઓ પર બમ્પર ભરતી અને ગ્રેજ્યુએટ માટે સોનેરી તક
RRB station master recruitment 2026: રેલવે મંત્રાલય અંતર્ગત આવતા રેલવે ભરતી બોર્ડ દ્વારા દેશભરના રેલવે સ્ટેશન માટે સ્ટેશન માસ્ટરના પદ પર સીધી ભરતી માટે કરતા વાર સેન્ટ્રલાઈઝર એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જય ઉમેદવારો લાંબા સમયથી રેલવેમાં ક્લાસ 2/લેવલ 6 ની પ્રતિષ્ઠિત નોકરીની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ એક અત્યંત મોટી સુવર્ણ તક છે.
આ ભરતી અભિયાન અંતર્ગત દેશભરની વિવિધ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની ખાલી જગ્યાઓ મળીને કુલ 1265 જગ્યાઓ ભરવામાં આવશે. કોઈપણ વિદ્યા શાખામાં કહેજો એશિયન પૂર્ણ કરવા ઉમેદવારો ઓનલાઈન પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 27 ઓક્ટોબર 2026 થી 25 નવેમ્બર 2026 સુધી ખુલ્લી રહેશે. આ આર્ટીકલ માં અમે તમને RRB સ્ટેશન માસ્ટર ભરતી 2026 ની તમામ મહત્વપૂર્ણ વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, મેડિકલ સ્ટાન્ડર્ડ અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
ભારતીય રેલવે નેટવર્ક વિશ્વનું સૌથી મોટું રેલવે તંત્ર છે. પેપર માસ્ટર રેલવે સ્ટેશન ના સંચાલન, ટ્રેનોની અવરજવરનું નિયંત્રણ, સલામતી અને વહીવટી કાર્યો માટે જવાબદાર મુખ્ય કેન્દ્રીય અધિકારી છે. આ પોસ્ટ pay Matrix level 6 હેઠળ આવે છે. જેમાં આકર્ષક પગાર ધોરણ ઉપરાંત રેલવે પાસ, મેડિકલ સુવિધાઓ અને ઉચ્ચ સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થાનું નામ: રેલવે ભરતી બોર્ડ Railway Recruitment boards RRB, રેલ્વે મંત્રાલય
2. પોસ્ટનો નામ: સ્ટેશન માસ્ટર station master level 6 cadre
3. જાહેરાત ક્રમાંક: centralised employment notice CEN NO 08/2026
4. કુલ જગ્યાઓ: 1265 જગ્યાઓ
5. નોકરી નો પ્રકાર : કેન્દ્રીય રેલવે કાયમી ભરતી
6. નોકરીનું સ્થળ: સમગ્ર ભારતમાં રેલવે ઝોન 7. શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટી માંથી કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતક
8.વય મર્યાદા: 20 થી 33 વર્ષ 01 જાન્યુઆરી 2027 ની સ્થિતિએ | અનામત વર્ગને નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ
9. પગાર ધોરણ: pay level 6 (7th CPC પ્રારંભિક મૂળ પગાર ₹₹35,400/- + કેન્દ્રીય ભથ્થા
10. અરજી ફી: general/OBC/EWS માટે ₹500/- પરીક્ષા આપ્યા બાદ ₹400)- પરત મળશે | SC/ ST/મહિલાઓ/દિવ્યાંગો માટે ₹250/- પૂર્ણ ફી પરત
11. અરજી મોડ: ઓનલાઇન અરજી rrbapply.gov.in સત્તાવાર પોર્ટલ મારફતે
12. ઓનલાઇન અરજી શરૂ: 27 ઓક્ટોબર 2026
13. અરજી કરવાની છેલ્લી તારીખ: 25 નવેમ્બર 2026 14. સત્તાવાર વેબસાઈટ rrb.indianraileays.gov.in /rrbapply.gov.in
| વિગત | માહિતી |
|---|---|
| ભરતી સંસ્થા | રેલવે ભરતી બોર્ડ (RRB) |
| મંત્રાલય | ભારતીય રેલવે, રેલવે મંત્રાલય |
| જાહેરાત નંબર | CEN No. 08/2026 |
| પોસ્ટનું નામ | સ્ટેશન માસ્ટર |
| કુલ જગ્યાઓ | 1,265 |
| પગાર લેવલ | લેવલ-6 (7મું પગાર પંચ) |
| પ્રારંભિક પગાર | ₹35,400 પ્રતિ મહિનો |
| શૈક્ષણિક લાયકાત | કોઈપણ વિષયમાં સ્નાતક (ગ્રેજ્યુએશન) |
| વયમર્યાદા | 20 થી 33 વર્ષ |
| અરજી પદ્ધતિ | ઓનલાઇન |
| અરજી શરૂ તારીખ | 27 ઓક્ટોબર 2026 |
| છેલ્લી તારીખ | 25 નવેમ્બર 2026 |
| નોકરીનું સ્થળ | સમગ્ર ભારત |
| સત્તાવાર વેબસાઇટ | rrb.indianrailways.gov.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. ઉમેદવારે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત વિદ્યા શાખામાં સ્નાતક અથવા સમક્ષ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
2. અંતિમ વર્ષ કે સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ બાકી હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે પાત્ર નથી.
| વિગત | તારીખ |
|---|---|
| સંક્ષિપ્ત સૂચનાની તારીખ | 24 ઓક્ટોબર 2026 |
| ઓનલાઇન અરજી શરૂ | 27 ઓક્ટોબર 2026 |
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 25 નવેમ્બર 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી) |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 27 નવેમ્બર 2026 |
| અરજીમાં સુધારો કરવાની શરૂઆત | 28 નવેમ્બર 2026 |
| અરજીમાં સુધારો કરવાની છેલ્લી તારીખ | 07 ડિસેમ્બર 2026 |
| વય ગણતરીની તારીખ | 01 જાન્યુઆરી 2027 |
| CBT પરીક્ષાની તારીખ | હજુ જાહેર કરવામાં આવી નથી. |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. ગણતરી ની તારીખ 1 જાન્યુઆરી 2027 ની સ્થિતિ એ
2. ન્યૂનતમ વય 20 વર્ષ
3. મહત્તમ વય 33 વર્ષ
ઉંમરમાં છૂટછાટ:
- OBC ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ
- SC/ ST ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ
- નિયમ અનુસાર અન્ય વર્ગોને પણ કેન્દ્રીય ધોરણે વય મર્યાદામાં છૂટ મળશે.
| વિગત | તારીખ |
|---|---|
| સંક્ષિપ્ત સૂચનાની તારીખ | 24 ઓક્ટોબર 2026 |
| ઓનલાઇન અરજી શરૂ | 27 ઓક્ટોબર 2026 |
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 25 નવેમ્બર 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી) |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 27 નવેમ્બર 2026 |
| અરજીમાં સુધારો કરવાની શરૂઆત | 28 નવેમ્બર 2026 |
| અરજીમાં સુધારો કરવાની છેલ્લી તારીખ | 07 ડિસેમ્બર 2026 |
| વય ગણતરીની તારીખ | 01 જાન્યુઆરી 2027 |
| CBT પરીક્ષાની તારીખ | હજુ જાહેર કરવામાં આવી નથી. |
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. રેલવેની અધિકૃત વેબસાઇટ ઓપન કરો.
2. CEN 08/2026 station master લિંક પર ક્લિક કરો.
3. Create an account પર જઈને તમારી પ્રાથમિકતા માહિતી ભરી રજીસ્ટ્રેશન કરો.
4. રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ થી લોગીન કરી અરજી ફોર્મમાં શેક્ષણિક લાયકાત અને ઝોનની પસંદગી સાચી ભરો.
5. ઓનલાઇન માધ્યમથી અરજી ફી (net banking/ UPI/card ) ચૂકવો.
6. ફોર્મ ફાઈનલ સબમિટ કરી પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરીને સાચવી રાખો.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
આ વર્ષે RRB સ્ટેશન માસ્ટર ની પસંદગી પ્રક્રિયા માં વિશેષ ફેરફાર કરવામાં આવ્યા છે.
1. કમ્પ્યુટર આધારિત કસોટી
- કુલ પ્રશ્નો 100 પ્રશ્નો હેતુલક્ષી MCQ
- કુલ ગુણ 109 ગુણ
- સમય મર્યાદા 120 મિનિટ 2 કલાક
- નેગેટિવ માર્કિંગ દરેક ખોટા જવાબ દીઠ ૧/૩ ગુણ કાપવામાં આવશે.
2.વિષયવાર ગુણ ભાર:
- બેઝિક સાયન્સ ,ગણિત અને વિશ્લેષણાત્મક ક્ષમતા 60 પ્રશ્નો
- તાર્કિક ક્ષમતા 40 પ્રશ્નો
કમ્પ્યુટર આધારિત એપ્ટીટ્યુડ ટેસ્ટ :
- CBT પાસ થયેલ ઉમેદવારોમાંથી જગ્યા ના 8 ગણા ઉમેદવારોને CBAT માટે બોલાવવામાં આવશે .જેમાં લઘુત્તમ T -Score 42 મેળવવો અનિવાર્ય છે.
દસ્તાવેજ ચકાસણી: ૭૦% વેઇટેજ CBT નું અને 30% વેઇટેજ CBAT ના ગુણ ના આધારે આખરી મેરીટ બનશે.
મેડિકલ પરીક્ષણ : A -2 મેડિકલ ફિટનેસ ટેસ્ટ.
તબીબી ધોરણો
સ્ટેશન માસ્ટરની પોસ્ટ માટે રેલવેના સખત A -2 મેડિકલ સ્ટાન્ડર્ડ પાસ કરવા અનિવાર્ય છે.
1. દૂરની દ્રષ્ટિ ચશ્મા વગર 6/9,6/9 હોવી જરૂરી છે ફોગિંગ ટેસ્ટ માન્ય નથી
2. નજીકની દ્રષ્ટિ એ ચશ્મા વગર Sn 0.6,0.6 હોવી જોઈએ.
3. કલર વિઝન, બાયોનયુક્યુલર વિઝન અને નાઈટ વિઝનની સઘન તપાસ કરવામાં આવે છે. લેસિક કે કોરિસ્ટેશન કરાવેલ ઉમેદવાર માટે પોસ્ટ માટે અપાત્ર છે.
❓વારંવાર પૂછાતા પ્રશ્નો
1. RRB સ્ટેશન માસ્ટર ભરતી 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 25 નવેમ્બર 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી છે.
2.આ ભરતી માટે કઈ શૈક્ષણિક લાયકાત જોઈએ?
જવાબ: માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતક ની ડિગ્રી હોવી જરૂરી છે.
3.સ્ટેશન માસ્ટર માટે વય મર્યાદા શું છે?
જવાબ: ઉમેદવારની ઉંમર 1 જાન્યુઆરી 2027 ના રોજ 20 થી 33 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ નિયમ અનુસાર અનામત વર્ગ ને છૂટછાટ.

0 Comments