BEL Recruitment 2026: 350 Probationary Engineer Vacancies
ભારતની પ્રતિષ્ઠિત જાહેર ક્ષેત્રની કંપની Bharat electronics limited BEL દ્વારા વર્ષ 2026 માં પ્રોબેશનરી એન્જિનિયર પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં electronics and Mechanical Engineer શાખાના ઉમેદવારો માટે કુલ 350 જગ્યાઓ ઉપલબ્ધ છે.
BEL ભારત સરકારના સરક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત નવરત્ન જાહેર ક્ષેત્રનું સાહસ છે. કંપની સરક્ષણ ઇલેક્ટ્રોનિક્સ, રડાર, કોમ્યુનિકેશન સિસ્ટમ્સ અને અન્ય અધ્યયન ટેક્નોલોજી ક્ષેત્રોમાં કામ કરે છે.
આ ભરતી દ્વારા એન્જિનિયરિંગ સ્નાતકોને ટેકનિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તક મળી શકે છે. લાયક ઉમેદવારો BEL ની સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2026 છે.
Bharat electronics limited ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત જાહેર ક્ષેત્રની કંપની છે. BEL વિવિધ પ્રકારની સંરક્ષણ અને ઔદ્યોગિક ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સ ના વિકાસ અને ઉત્પાદન સાથે સંકળાયેલી છે.
કંપનીના કાર્યક્ષેત્રમાં રડાર, સૈન્ય સંચાર, નેવલ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક વોરફેર અને અન્ય અધ્યતન ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી નો સમાવેશ થાય છે.
આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને તેમની સંબંધીત એન્જિનિયરિંગ શાખા અનુસાર કામ કરવાની તક મળશે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થાનું નામ: Bharat electronics limited BEL
2. જાહેરાત નંબર: 17556/HR/All -India/2026
3. પોસ્ટનું નામ: probationary engineer
4. કુલ જગ્યાઓ: 350
5. Electronics: 200 જગ્યાઓ
6. Mechanical: 150 જગ્યાઓ
7. લાયકાત: સંબંધિત શાખામાં B.E./B.Tech અથવા ચાર વર્ષનું B.Sc engineering અભ્યાસક્રમ, જાહેરાત ની શરતો મુજબ
8. વય મર્યાદા: 1 ઓક્ટોબર 2026 ના રોજ સામાન્ય/EWS ઉમેદવારો માટે મહત્તમ 25 વર્ષ નિયમ મુજબ છૂટછાટ
9. અંદાજિત વાર્ષિક CTC: આશરે ₹13 લાખ
10. અરજી નો પ્રકાર: ઓનલાઇન
11. અરજી શરૂ થવાની તારીખ! 28 ઓક્ટોબર 2026
12. છેલ્લી તારીખ: 18 નવેમ્બર 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી
13. સંભવિત CBT પરીક્ષા તારીખ: 22 ડિસેમ્બર 2026
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થાનું નામ | ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) |
| જાહેરાત નંબર | 17556/HR/All-India/2026 |
| ભરતીનું નામ | BEL પ્રોબેશનરી એન્જિનિયર ભરતી 2026 |
| પોસ્ટનું નામ | પ્રોબેશનરી એન્જિનિયર (ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ) |
| કુલ જગ્યાઓ | 350 |
| નોકરીનો ગ્રેડ | E-II ગ્રેડ |
| પગાર ધોરણ | ₹40,000 થી ₹1,40,000 |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| અરજી શરૂ થવાની તારીખ | 28 ઓક્ટોબર 2026 |
| છેલ્લી તારીખ | 18 નવેમ્બર 2026 |
| નોકરીનું સ્થળ | સમગ્ર ભારતમાં |
| સત્તાવાર વેબસાઇટ | bel-india.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
આ ભારતીમાં અરજી કરવા માટે ઉમેદવાર પાસે સંબંધીત એન્જિનિયરિંગ શાખામાં માન્ય શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે.
1. Electronics શાખા
Electronics પોસ્ટ માટે જાહેરાતમાં સ્વીકારેલી નીચેની અથવા સંબંધીત નિર્ધારિત શાખાઓમાં લાયકાત જરૂરી છે.
- electronics engineering
- electronics and communication engineering
- electronics and telecommunication engineering
- communication engineering
- telecommunication engineering
2. Mechanical શાખા
Mechanical પોસ્ટ માટે ઉમેદવાર પાસે જાહેરાતમાં દર્શાવેલી શરતો મુજબ mechanical engineering ની લાયકાત હોવી જરૂરી છે.
ડિગ્રી સંબંધિત મહત્વપૂર્ણ શરતો
- ઉમેદવાર પાસે માન્ય સંસ્થા અથવા AICTE મંજૂર કોલેજમાંથી સંબંધિત ચાર વર્ષનો B.E/B.Tech અથવા B.Sc. engineering અભ્યાસક્રમ હોવો જોઈએ
- સામાન્ય, OBC અને EWS ઉમેદવારો માટે first class જરૂરી છે.
- SC, ST, PwBD ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી શરતો મુજબ pass classe સ્વીકાર્યા છે.
- સંબંધિત શાખાઓમાં નિર્ધારિત first class ધરાવતા AMIE/AMIETE/GIETE ઉમેદવારોની પાત્રતા પણ જાહેરાતની શરતોને આધીન હોઈ શકે છે.
- સમકક્ષ અથવા Dual specialization ડિગ્રી આપમેળે માન્ય ગણાતી નથી.
ખાસ નોંધ: તમારી ડિગ્રી ચોક્કસ નામ અને શાખા BEL ની સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલી શાખા સાથે મેળ ખાતી હોવી જોઈએ.
🔰અરજી ફી:
ઉપલબ્ધ ભરતી વિગતો મુજબ અરજી ફી નીચે પ્રમાણે છે:
1. General/EWS/OBC : ₹1,000+GST
2. કુલ ફી : ₹1,180
3. SC/ ST/PwBD/ભૂતપૂર્વક સૈનિક: જાહેરાત મુજબ ફી માંથી મુક્તિ.
સામાન્ય,EWS અને OBC ઉમેદવારો માટે દર્શાવેલી કુલ ફી ₹1,180 છે.ફી ભરવા પહેલા પાત્રતા, ચૂકવણી ની પદ્ધતિ અને મુક્તિ અંગેની શરતો સત્તાવાર જાહેરાતમાં તપાસવી. ઉપલબ્ધ વિગતો મુજબ ભરેલી ફી પરત મળતી નહી.
| ક્રમ | પોસ્ટનું નામ | જગ્યાઓ |
|---|---|---|
| 1 | પ્રોબેશનરી એન્જિનિયર (ઇલેક્ટ્રોનિક્સ) | 200 |
| 2 | પ્રોબેશનરી એન્જિનિયર (મિકેનિકલ) | 150 |
| કુલ જગ્યાઓ | 350 | |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
ઉમેદવારની વયની ગણતરી એક ઓક્ટોબર 20126 ના રોજ કરવામાં આવશે.
1. General/UR : મહત્તમ વય 25 વર્ષ
2. EWS: 25 વર્ષ
3. OBC (NCL): 28 વર્ષ
4. SC/ ST: 30 વર્ષ
5. PwBD: નિયમો મુજબ વધારાની છૂટછાટ
6. ભૂતપૂર્વ સૈનિક: જાહેરાત મુજબ લાગુ છૂટછાટ
વય મર્યાદામાં છૂટછાટ માટે જરૂરી પ્રમાણપત્રો રજૂ કરવા પડી શકે છે. ચોકસ પાત્રતા અને chutchatni શરતો સત્તાવાર જાહેરાતમાં તપાસવી.
★મહત્વપૂર્ણ તારીખો
1. જાહેરાત ની તારીખ 28 ઓક્ટોબર 2026
2. ઓનલાઇન અરજી શરૂ 28 ઓક્ટોબર 2026 બપોરે 2:00 વાગ્યા સુધી
3. ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી
4. CBT પરીક્ષાની સમભાવી તારીખ 22 ડિસેમ્બર 2026
CBT ની તારીખ સંભવિત છે. પરીક્ષાની અંતિમ તારીખ અને અન્ય અપડેટ માટે BEL ની સત્તાવાર વેબસાઈટ નિયમિત તપાસવી.
| વિગત | તારીખ અને સમય |
|---|---|
| જાહેરાતની તારીખ | 28 ઓક્ટોબર 2026 |
| ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 28 ઓક્ટોબર 2026, બપોરે 02:00 વાગ્યે |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 18 નવેમ્બર 2026, રાત્રે 11:59 વાગ્યે |
| વય ગણતરીની તારીખ | 01 ઓક્ટોબર 2026 |
| CBT પરીક્ષાની સંભવિત તારીખ | 22 ડિસેમ્બર 2026 |
🔰પગાર ધોરણ :
BEL માં probationary engineer પદ E -II ગ્રેડ હેઠળ છે. ઉપલબ્ધિ માહિતી મુજબ આ ભરતી માટે અંદાજિત વાર્ષિક CTC આશરે ₹13 લાખ દર્શાવવામાં આવ્યો છે.
CTC એટલે Cost to company .તે કુલ વાર્ષિક વળતરનો અંદાજ છે. તેને દર મહિને હાથમાં મળતા પગાર અને સમાન માનવો નહી.
પગાર, ભથ્થા,કંપનીની સુવિધાઓ અને અન્ય લાભો સંબંધિત માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસવી.પસંદગી પામેલા ઉમેદવારોને લાગુ પડતી કંપનીની નીતિઓ અને નિમણૂકની શરતો મુજબ લાભો મળી શકે છે.
1. BEL ની સત્તાવાર વેબસાઈટ ખોલો bel-india.in
2. Job notifications વિભાગ માં જાઓ
3. Advertisement no.17556/HR/All -India/2026શોધો.
4. Probationary engineer ભરતીની વિગતવાર જાહેરાત વાંચો
5. તમારી શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ની ખાતરી કરો
6. ઓનલાઇ અરજી ની લિંક ખોલો
7. જરૂરી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો
8. સુચના મુજબ ફોટો અને સહી અપલોડ કરો
9. ફોર્મ સબમીટ કરતા પહેલા તમામ વિગતો તપાસો
10. લાગુ પડતી અરજી ફી ઓનલાઇન ભરો
11. અરજી પૂર્ણ થયા બાદ કન્ફર્મેશન અથવા એપ્લિકેશન નંબર સાચવી રાખો
12. અરજી ફોર્મ અને ફી ભર્યા ની રસીદની નકલ સાચવો
સત્તાવાર સૂચના મુજબ અરજી સબમીટ થયા પછી ફેરફાર કરવાની મંજૂરી ન પણ હોઈ શકે. તેથી ફોર્મ કન્ફર્મ કરતાં પહેલાં દરેક વિગતો ધ્યાનથી તપાસવી.
અરજી કરતી વખતે નીચેની માહિતી અને દસ્તાવેજ તૈયાર રાખો
1. માન્ય ઇ-મેલ આઇડી અને મોબાઈલ નંબર
2. પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો રંગીન ફોટો
3. ઉમેદવારની સહી
4. B.E /B.Tech અથવા સંબંધી ડિગ્રી ની માર્કશીટ
5. ડિગ્રી અથવા પ્રોવિઝનલ સર્ટીફીકેટ
6. જન્મ તારીખના પુરાવો
7. ઓળખ પત્ર
8. જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય
9. OBC NCL પ્રમાણપત્ર, જો લાગુ પડતું હોય
10. EWS પ્રમાણપત્ર, જો લાગુ પડતું હોય
11. PwBD પ્રમાણપત્ર, જો લાગુ પડતું હોય
12. ભૂતપૂર્વ સૈનિક સંબંધિત દસ્તાવેજો , જો લાગુ પડતા હોય
13. અરજી ફી ની રસીદ,જો લાગુ પડતી હોય
દસ્તાવેજ ના ચોક્કસ ફોર્મેટ અને માન્યતા માટે BEL ની જાહેરાતમાં આપેલી સૂચનાઓ નો પાલન કરવું.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| OFFICIA WEBSITE | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
BEL probationary engineer ભરતી માટે પસંદગી પ્રક્રિયામાં મુખ્યત્વે બે તબક્કાઓ નો સમાવેશ થાય છે.
1. Computer based test CBT
- પરીક્ષા કમ્પ્યુટર આધારિત રહેશે.
- કુલ સમય 120 મિનિટ
- કુલ પ્રશ્નો 125
- ટેકનીકલ પ્રશ્નો 100
- general aptitude and reasoning 25
- દરેક સાચા જવાબ માટે 1 ગુણ
- ખોટા જવાબો માટે ૧\૪ ગુણનું નેગેટિવ માર્કિંગ
- પરીક્ષા અંગ્રેજી અને હિન્દી ભાષા માં હોય શકે છે.
CBT માટે 85 ગુણ નું વેઇટેજ દર્શાવવામાં આવ્યું છે.
2 interview.
CBT માં પ્રદર્શનના આધારે નિર્ધારિત ગુણોત્તર મુજબ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી શકે છે.
- ઇન્ટરવ્યૂ નું વેઇટેજ 15 ગુણ
- લઘુત્તમ લાયકાતના ગુજ કેટેગરી મુજબ અલગ હોઈ શકે છે
- અંતિમ પસંદગી CBT અને ઇન્ટરવ્યૂ ના સંયુક્ત પ્રદર્શનના આધારે થશે.
પરીક્ષાના ગુણ , લાયકાતના ધોરણો અને પસંદગી ના નિયમો મુજબ સત્તાવાર જાહેરાતને અંતિમ આધાર ગણવો.
Gujju rozgar pro tips 💡
1. અરજી કરતાં પહેલાં તમારી એન્જિનિયરિંગ શાખા નું નામ સત્તાવાર લાયકાત સાથે સરખાવો
2. વયની ગણતરી 1 ઓક્ટોબર 2026 ના રોજ તમારી ઉંમરના આધારે કરો
3. ફોટો અને સહી સત્તાવાર સૂચનામાં દર્શાવેલા ફોર્મેટ મુજબ તૈયાર રાખો
4. ટેકનિકલ વિષયો માટે તમારી એન્જિનિયરિંગ શાખાના મૂળભૂત સિદ્ધાંતોનું પુનરાવર્તન કરો
5. Aptitude and reasoning માટે સમયબદ્ધ પ્રેક્ટિસ કરો
6. નેગેટિવ માર્કિંગ હોવાથી જવાબ પસંદ કરતી વખતે સાવચેતી રાખો
7. અરજી અને ચુકવણી ની રસીદ સાચવી રાખો
8. નકલી ભરતી સંદેશા અથવા બિન સત્તાવાર વ્યક્તિને પૈસા આપવાથી બચો. BEL પોતાની સત્તાવાર ભરતી વેબસાઈટ પર જ ભરતી ની વિગતો જાહેરાત કરે છે.

0 Comments