Jamnagar Municipal Corporation JMC Recruitment 2026: જામનગર મહાનગરપાલિકામાં મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને વિવિધ પદો પર મોટી ભરતી! 🏥🏢

Jamnagar Municipal Corporation JMC Recruitment 2026: જામનગર મહાનગરપાલિકામાં મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને વિવિધ પદો પર મોટી ભરતી! 🏥🏢


Jamnagar Municipal Corporation Recruitment 2026, JMC Jamnagar Staff Nurse Vacancy, Medical Officer Jobs Jamnagar, Maru Gujarat JMC Recruitment, Gujarat Municipal Corporation Jobs 2026, JMC Pharmacist Sanitary Inspector Bharti, જામનગર મહાનગરપાલિકા ભરતી ૨૦૨૬, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન નોકરી, મરુ ગુજરાત જામનગર ભરતી


Jamnagar municipal corporation JMC recruitment 2026: ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગ્રુપ નિર્માણ વિભાગ હેઠળ કાર્યરત જામનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ઉત્તમ આરોગ્ય અને વહીવટી સેવાઓ પૂરી પાડવા માટે મેડિકલ ઓફિસર, સેનીટરી ઇન્સ્પેક્ટર, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેક્નિશિયન તથા અન્ય તકનીકી અને વહીવટી જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. 

જામનગર શહેરમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા અને મેડિકલ, પેરા મેડિકલ કે ગ્રેજ્યુએશન ની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સોનેરી તક છે. આ ભરતી અન્વયે લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરી શકે છે. આર્ટીકલ માં અમે તમને જામનગર મહાનગરપાલિકા ભરતી 2026 ની તમામ વિગતો જેવી કે પટવા જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને ઓનલાઇન અરજી કરવાની માહિતી મેળવીશું. 


જામનગર મહાનગરપાલિકાએ ગુજરાતના જાણીતા ઔદ્યોગિક અને ઐતિહાસિક શહેર જામનગરની સ્થાનિક સ્વરાજ્યની સર્વોચ્ચ સંસ્થા છે. નગરજનોને શુદ્ધ પાણી, આરોગ્ય સેવાઓ, રસ્તા લાઈટ અને સ્વચ્છતા પુરી પાડવા માટે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિભાગોમાં કુશળ માનવ બળની નિયમિત ભરતી કરવામાં આવે છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)


1. સંસ્થાનું નામ: જામનગર મહાનગરપાલિકા Jamnagar municipal corporation JMC 
2. પોસ્ટ નું નામ: મેડિકલ ઓફિસર, સેનિટરી ઇન્સ્પેક્ટર, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેક્નિશિયન અને વિવિધ પેરામેડિકલ/વહીવટી પદો 
3. જાહેરાત ટાઇટલ: Jamnagar Municipal Corporation recruitment 2026 
4. કુલ જગ્યાઓ: વિવિધ જગ્યાઓ મહાનગરપાલિકાના આરોગ્ય અને વહીવટી વિભાગ માટે 
5. નોકરી નો પ્રકાર: ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન કાયમી/કરાર આધારિત ભરતી 
6. નોકરી નું સ્થળ: જામનગર ગુજરાત 
7. શૈક્ષણિક લાયકાત: MBBS/B.Sc/GNM/B.Sc nursing/D Pharm/B.Pharm /ITI/graduate 
8. વય મર્યાદા: 18 થી 35 વર્ષ અનામત વર્ગ અને મહિલાઓને ગુજરાત સરકારના નિયમો અનુસાર વય  મર્યાદામાં છૂટછાટ 
9. પગાર ધોરણ: મહાનગરપાલિકાના નિયમો અને 7th pay matrix મુજબ આકર્ષક પે સ્કેલ/ફિક્સ પગાર 
10. અરજી મોડ: ઓનલાઇન અરજી jmc.gujarat.gov.in અથવા  OJAS પોર્ટલ મારફતે 
11. અરજી કરવાની છેલ્લી તારીખ: નવેમ્બર 2026 સત્તાવાર નોટિફિકેશન મુજબ 
12. સત્તાવાર વેબસાઈટ jmc.gujarat.gov.in

વિગત માહિતી
સંસ્થા જામનગર મહાનગરપાલિકા (JMC)
જાહેરાત ક્રમાંક ૦૫ થી ૧૧/૨૦૨૬-૨૭
જગ્યાનું નામ ગાયનેકોલોજિસ્ટ, પેડિયાટ્રિશિયન, ફૂડ એનાલિસ્ટ, મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, સિનિયર ક્લાર્ક, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર
કુલ જગ્યાઓ ૩૧
અરજી કરવાની રીત ઓનલાઈન
અરજી શરૂ થવાની તારીખ ૨૮ ઓક્ટોબર ૨૦૨૬
અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭ નવેમ્બર ૨૦૨૬
સત્તાવાર વેબસાઇટ્સ https://www.mcjamnagar.com, https://ojas.gujarat.gov.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

વિવિધ કેડર મુજબ શૈક્ષણિક લાયકાત નીચે મુજબ રહેશે 

1. મેડિકલ ઓફિસ 
- માન્ય યુનિવર્સિટીમાંથી MBBS ડિગ્રી અને ગુજરાત મેડિકલ કાઉન્સિલ નું રજીસ્ટ્રેશન 

2. સ્ટાફ નર્સ 
- GNM અથવા B.Sc nursing ની ડિગ્રી  + ગુજરાત નર્સિંગ કાઉન્સિલ નું રજીસ્ટ્રેશન 


3. ફાર્મા સિસ્ટમ 
- D .Pharm /B.Pharm ડિગ્રી અને ગુજરાત ફાર્મસી કાઉન્સિલ નું રજીસ્ટ્રેશન. 

4. સેનિટરી ઇન્સ્પેક્ટર 
- ધોરણ 12 પાસ + સેનીટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા (SI Course)આ પ્રમાણપત્ર 

5. લેબોરેટરી ટેકનિશિયન 
- B.Sc (microbiology/chemistry/biochemistry અથવા  DMLT પાસ

🔰અરજી ફી:

 






જાહેરાત ક્રમાંક પદનું નામ કુલ જગ્યાઓ
૦૫/૨૦૨૬-૨૭ ગાયનેકોલોજિસ્ટ ક્લાસ-૧ ૭
૦૬/૨૦૨૬-૨૭ પેડિયાટ્રિશિયન ક્લાસ-૧ ૨
૦૭/૨૦૨૬-૨૭ ફૂડ એનાલિસ્ટ ક્લાસ-૨ ૭
૦૮/૨૦૨૬-૨૭ મેડિકલ ઓફિસર ક્લાસ-૨ ૪
૦૯/૨૦૨૬-૨૭ સ્ટાફ નર્સ ક્લાસ-૩ ૧૦
૧૦/૨૦૨૬-૨૭ સિનિયર ક્લાર્ક (ટેક્સ ઇન્સ્પેક્ટર / રિકવરી ઓફિસર) ક્લાસ-૩ ૮
૧૧/૨૦૨૬-૨૭ ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર (ફાયર પ્રિવેન્શન વિંગ) ક્લાસ-૩ ૪
કુલ સરવાળો ૩૧

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

વય મર્યાદા:

- સામાન્ય રીતે ન્યૂનતમ વય 18 વર્ષ અને મહત્તમ વય 35 થી 38 વર્ષ સુધી 
- ગુજરાત સરકારના નિયમો મુજબ અનામત વર્ગ અને મહિલા ઉમેદવારોને વય મર્યાદામાં નિયમ અનુસાર છૂટછાટ મળવા પાત્ર રહેશે. 



ઘટના તારીખ
અરજી શરૂ થવાની તારીખ ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ 
અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭ નવેમ્બર ૨૦૨૬ 
ઓનલાઈન ફી ચૂકવવાની છેલ્લી તારીખ ૧૮ નવેમ્બર ૨૦૨૬ 

🔰પગાર ધોરણ :

 





🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)


1. જામનગર મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ jmc.guajrat.gov.in અથવા OJAS પોર્ટલ ઓપન કરો 
2. હોમ પેજ પર આપેલા recruitment/careers સેક્સન પર ક્લિક કરો 
3. JMC recruitment 2026 ની જાહેરાત પસંદ કરી વિગતવાર નોટિફિકેશન વાંચો 
4. ઓનલાઇન એપ્લાય બટન પર ક્લિક કરી તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો સાચી ભરો 
5. પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરો 
6. ફોર્મ ફાઈનલ સબમીટ કરીને તેની ડાઉનલોડ કરીને ભવિષ્ય માટે સાચવી રાખો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ વાત કરવામાં આવશે. 

1. શોર્ટ લિસ્ટિંગ: શૈક્ષણિક લાયકાત અને અનુભવ ના આધારે અરજીઓની ચકાસણી 
2. સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા: સંબંધીત વિષય, જનરલ નોલેજ અને ગુજરાતી વ્યાકરણના હેતુલક્ષી પ્રશ્નો ની ઓબ્જેકટીવ ટેસ્ટ 
3. રૂબરૂ ઇન્ટરવ્યૂ: જરૂરિયાત મુજબના પદો માટે મૌખિક  મુલાકાત 
4. દસ્તાવેજ વેરિફિકેશન: મૂળ પ્રમાણપત્રોની ચકાસણી બાદ આખરી નિમણૂક

❓વારંવાર પૂછાતા પ્રશ્નો 


1. જામનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કયા પોર્ટલ પરથી કરવાની રહેશે? 
જવાબ: અરજી JMC ની સત્તાવાર વેબસાઈટ jmc.gujarat.gov.in  અથવા OJAS પોર્ટલ પરથી ઓનલાઇન કરવાની રહેશે.

2. સ્ટાફ નર્સ પોસ્ટ માટે કઈ લાયકાત જરૂરી છે? 
જવાબ: GNM અથવા B.Sc nursing  ની ડિગ્રી અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન જરૂરી છે. 

3. શું આ સરકારી નોકરી છે? 
જવાબ: હા, આ જામનગર મહાનગરપાલિકા હસ્તકની નિયમિત/કરાર આધારિત મ્યુનિસિપલ નોકરી છે.

Post a Comment

0 Comments