GSSSB Food Safety Officer Recruitment 2026: 84 જગ્યાઓ

GSSSB Food Safety Officer Recruitment 2026: 84 જગ્યાઓ

GSSSB FSO Recruitment 2026 GSSSB Food Safety Officer Bharti 2026 GSSSB Recruitment 2026 Gujarat Food Safety Officer Vacancy Gujarat GSSSB 84 Posts Recruitment GSSSB FSO Online Apply GSSSB Food Safety Officer Eligibility GSSSB FSO Salary 2026 GSSSB FSO Age Limit GSSSB Food Safety Officer Exam Pattern ગુજરાત ફૂડ સેફ્ટી ઓફિસર ભરતી 2026 GSSSB ભરતી 2026 ગુજરાત સરકારી ભરતી 2026




ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફૂડ સેફ્ટી ઓફિસર, વર્ગ ૩ ની ભરતી માટે જાહેરાત ક્રમાંક 465/2026 -27 જાહેર કરવામાં આવી છે. આ ભરતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કમિશનરેટ ઓફ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન સંબંધીત જગ્યાઓ માટે છે. 


આ ભરતી કુલ 84 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓજસ પોર્ટલ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની પ્રક્રિયા 27 ઓક્ટોબર 2026 ના રોજ શરૂ થાય છે અને 10 નવેમ્બર 2026 સુધી ચાલુ રહે છે. 

ભરતી કઈ સંસ્થા દ્વારા કરવામાં આવશે? 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં નિર્ધારિત જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. 

આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારો ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે ફરજ બજાવશે. આ પદ ખાદ્ય પદાર્થોની સલામતી, નિયમોનું પાલન અને જાહેર આરોગ્ય સાથે સંબંધિત જવાબદારીઓ ધરાવે છે.

આ જાહેર હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસરની કુલ 84 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. 

1. બિન અનામત (general/UR : 40 જગ્યાઓ 
2. આર્થિક રીતે નબળા વર્ગ EWS  : 8 જગ્યાઓ 
3. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ SEBC : 16 જગ્યાઓ
4. અનુસૂચિત જાતિ SC: 7 જગ્યાઓ 
5. અનુસૂચિત જનજાતિ ST: 10 જગ્યાઓ
6. કુલ : 84


નોંધ: કેટેગરી મુજબની કુલ જગ્યાઓની ગણતરીમાં મહિલા અનામત અને અન્ય પેટા શ્રેણીઓની વિગતો અલગ રીતે દર્શાવેલી હોઈ શકે છે. તેથી ફોર્મ ભરતા પહેલા સત્તાવાર જાહેરાતમાં આપેલું સંપૂર્ણ જગ્યાવાર કોષ્ટક તપાસવું. દિવ્યાંગ ઉમેદવારો માટે અલગ જાહેરાત નંબર 466/2026 - 27 હેઠળની ભરતી ની માહિતી પણ તપાસવી.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)


1. સંસ્થાનું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB 
2. પોસ્ટનું નામ: food safety officer, class 3 
3. જાહેરાત ક્રમાંક: 465/2026 -27 
4. કુલ જગ્યા: 84 
5. શૈક્ષણિક લાયકાત: M.Sc. chemistry અથવા  સૂચિત  food technology, agriculture તથા સંબંધીત  વિષયોમાં માન્ય ડિગ્રી.
6. અરજીનો પ્રકાર: ઓનલાઇન 
7. પગાર: પ્રથમ પાંચ વર્ષ માટે ₹40,800  ફિક્સ પ્રતિ માસ ત્યારબાદ pay Matrix level 5 મુજબ ₹29,200 - ₹92,300 
8. વય મર્યાદા: 10 નવેમ્બર 2026 ના રોજ 18 થી 37 વર્ષ નિયમ મુજબ છૂટછાટ લાગુ 
9. અરજી ફી: સામાન્ય વર્ગ માટે ₹500 અને સૂચિત અન્ય વર્ગો માટે ₹400
10. અરજી કરવાની છેલ્લી તારીખ: 10 નવેમ્બર 2026 
11. ફી ભરવાની છેલ્લી તારીખ: 13 નવેમ્બર 2026 
12. સત્તાવાર અરજી પોર્ટલ: OJAS Gujarat
વિગત માહિતી
ભરતી સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામ ફૂડ સેફ્ટી ઓફિસર, વર્ગ-3
જાહેરાત નંબર 465/202627
કુલ જગ્યાઓ 84
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી પ્રક્રિયા ઓનલાઇન
નિશ્ચિત પગાર પ્રથમ 5 વર્ષ માટે ₹40,800 પ્રતિ માસ
પગાર ધોરણ 5 વર્ષ બાદ પે મેટ્રિક્સ લેવલ-5: ₹29,200–₹92,300
અરજી શરૂ થવાની તારીખ 27 ઓક્ટોબર 2026
છેલ્લી તારીખ 10 નવેમ્બર 2026


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)


Food safety officer   ની પોસ્ટ માટે સંબંધીત વિષયમાં નિર્ધારિત શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. 

ઉપલબ્ધ ભરતી વિગતો  નીચેની લાયકાતો માંથી લાગુ પડતી લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

1.  રસાયણશાસ્ત્ર chemistry: 

-  માગ્યા યુનિવર્સિટી માટે પ્રશાંત શાસ્ત્ર વિષયમાં માસ્ટર ડિગ્રી. 

2. ફૂડ ટેકનોલોજી અને સંબંધિત વિષયો:
-  food technology
- food engineering 
- food processing technology 
- food biotechnology 
- food safety and quality management 
- food engineering and technology 
- food processing and preservation 
- food nutrition and dietetics 
- process and food engineering. 


3. કૃષિ અને સંબંધીત વિષયો: 
- agriculture 
- agriculture engineering 
- biotechnology 
- dairy technology 
- fisheries
- horticulture 

અહીં દર્શાવેલા વિષયો ઉદાહરણ રૂપ છે. દરેક ડિગ્રી માટેની ચોક્કસ માન્યતા અને લાયકાતની શરતો સત્તાવાર જાહેરાતમાં તપાસવી જરૂરી છે. માત્ર નામોમાં સમાનતા હોવાને કારણે કોઈપણ ડિગ્રી આપમેળે માન્ય ગણાતી નથી.

કમ્પ્યુટરનું જ્ઞાન 

ઉમેદવાર પાસે ગુજરાત સરકારના લાખો નિયમો મુજબ કમ્પ્યુટર એપ્લિકેશન નું મૂળભૂત જ્ઞા હોવું જોઈએ. તેની માન્યતા માટે કમ્પ્યુટર વિષય સાથેની શૈક્ષણિક લાયકાત અથવા સ્વીકાર્ય પ્રમાણપત્ર અંગે જાહેરાતમાં આપેલી શરતો તપાસવી.

ભાષાનું જ્ઞાન 


ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે જે સત્તાવાર ભરતી નિયમો અનુસાર ચકાસવામાં આવશે.

🔰અરજી ફી:

ઉપબ્ધ ભરતી વિગતો મુજબ પરીક્ષા ફી નીચે પ્રમાણે છે:

- બિનઅનામત વર્ગ માટે : પરીક્ષા ફી ₹500
- સૂચિત અનામત વર્ગો , મહિલાઓ અને અન્ય પાત્ર કેટેગરી  : પરીક્ષા ફી ₹400

ફી નું રિફંડ પરીક્ષામાં હાજર રહેવા જેવી નિર્ધારિત શરતોને આધીન હોય છે. ચૂકવણી ની છેલ્લી તારીખ 13 નવેમ્બર 2026 છે. ચૂકવણી કરતા પહેલા OJAS પોર્ટલ પર દર્શાવેલી કેટેગરી મુજબની ફી અને રીફંડની તાપસવી.

ઉમેદવારની કેટેગરી પ્રાથમિક પરીક્ષા ફી
સામાન્ય વર્ગ ₹500
અનામત વર્ગ, તમામ કેટેગરીની મહિલાઓ, EWS, SEBC, SC, ST, દિવ્યાંગ અને ભૂતપૂર્વ સૈનિકો ₹400
ફી ભરવાની છેલ્લી તારીખ 13 નવેમ્બર 2026

નોંધ: પેજ મુજબ પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોને નિયમો અનુસાર ફી પરત મળી શકે છે. ફી અને રિફંડની શરતો સત્તાવાર જાહેરાતમાં ચકાસવી.


🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)



ઉપલબ્ધ વિગતો મુજબ 10 નવેમ્બર 2026 ના રોજ ઉમેદવાર ની ઉંમર 


- લઘુત્તમ વય 18 વર્ષ 
- મહત્તમ વય 37 વર્ષ 

ગુજરાત સરકારના લાગુ નિયમો મુજબ મહિલા ઉમેદવારો, અનામત વર્ગો, દિવ્યાંગ ઉમેદવારો અને ભૂતપૂર્વક સૈનિકોને વય મર્યાદામાં છૂટછાટ મળી શકે છે.


છૂટછાટ ની ચોકસ મર્યાદા ઉમેદવારની કેટેગરી અને લાગુ નિયમો પર આધારિત છે. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાતમાં આપેલી વય મર્યાદા ની જોગવાઈ ઓ તપાસવી.


💸પગાર ની વિગતો 


આ ભરતી માં પસંદગી પામેલા ઉમેદવારો માટે ઉપલબ્ધ વિગતો મુજબ પગારની માહિતી નીચે પ્રમાણે છે.


- સમયગાળો 5 વર્ષ અને પગાર ₹40,800  પ્રતિ  માસ
- ત્યારબાદ  pay matrix level 5
- પગાર ધોરણ: ₹29,200 - ₹92,300

પ્રથમ 5 વર્ષ દરમિયાન ફિક્સ પગાર અને ત્યારબાદ ના પગાર અંગે લાગુ સરકારી નિયમો તથા નિમણૂક ની શરતો અંતિમ રહેશે. અન્ય ભથ્થા કે લાભો લાગુ પડતા હોય તો તેની વિગતો સત્તાવાર નિયમો માંથી તપાસવી.

વિગત તારીખ અને સમય
જાહેરાતની તારીખ 27 ઓક્ટોબર 2026
ઓનલાઇન અરજી શરૂ 27 ઓક્ટોબર 2026, સાંજે 6:00 વાગ્યે
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2026, રાત્રે 11:59 વાગ્યે
ફી ભરવાની છેલ્લી તારીખ 13 નવેમ્બર 2026, રાત્રે 11:59 વાગ્યે
પરીક્ષાની તારીખ જાહેર થવાની બાકી
પરિણામની તારીખ જાહેર થવાની બાકી
વિભાગ વિષય ગુણ
ભાગ-A તાર્કિક ક્ષમતા અને ડેટા ઇન્ટરપ્રિટેશન 30
ભાગ-A ગણિતીય અભિરુચિ 30
ભાગ-A ભારતીય બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી સમજ 30
ભાગ-B સંબંધિત વિષયના પ્રશ્નો 120
કુલ બહુવિકલ્પીય પ્રશ્નોની પરીક્ષા 210

પરીક્ષાનો સમય: 3 કલાક (180 મિનિટ).

નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે તે પ્રશ્નના ગુણના 1/4 ગુણ કપાશે.

લાયકાત માટે: ભાગ-A અને ભાગ-B બંનેમાં અલગથી ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા જરૂરી છે.



🔰GSSSB food safety officer  માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? 


1. સત્તાવાર OJAS Gujarat  પોર્ટલ ખોલો
2. ઓનલાઇન એપ્લિકેશન વિભાગ માં જાઓ
3. ભરતી મંડળ તરીકે GSSSB પસંદ કરો 
4. જાહેરાત નંબર 465/2026 -27 હેઠળ food safety officer, class 3 ની ભરતી શોધો 
5. સત્તાવાર જાહેરાત ધ્યાનથી વાંચો અને લાયકાતની ખાતરી કરો 
6. OTR પૂર્ણ કરો છો પહેલાથી ન કર્યું હોય 
7. રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને અરજી પ્રક્રિયા આગળ વધારો 
8. વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક વિગતો યોગ્ય રીતે ભરો
9. સુચના મુજબ ફોટો, સહી અને અન્ય જરૂરી માહિતી અપલોડ કરો 
10. ફોર્મમાં ભરેલી વિગતો ફરી તપાસો 
11. અરજી કન્ફર્મ કરો અને કન્ફર્મેશન નંબર સાચવી રાખો 
12. અરજીની પ્રિન્ટ અથવા પીડીએફ સાચવો 
13. લાગુ પડતી પરીક્ષા ફી છેલ્લી તારીખ પહેલા ભરો 

મહત્વપૂર્ણ: ફક્ત કર્મ ભરવાથી અરજી પૂર્ણ ઘણા એવું જરૂરી નથી. કન્ફર્મેશન અને ફી સંબંધીત સૂચનાઓનું પાલન કરો.અરજી ની સ્થિતિ  પોર્ટલ પર તપાસો.

અરજી ભરતી વખતે અને દસ્તાવેજ ચકાસણી સમય નીચેના દસ્તાવેજો ઉપયોગી થઈ શકે છે. 

1. આધારકાર્ડ અથવા અન્ય માન્ય ઓળખ પત્ર 
2. ધોરણ 10 ની માર્કશીટ અને પ્રમાણપત્ર 
3. ધોરણ 12 ની માર્કશીટ જો લાગુ પડતી હોય 
4. સંબંધિત ડિગ્રી  અને માર્કશીટ 
5. કમ્પ્યુટર જ્ઞાન પ્રમાણપત્ર જો જરૂરી હોય 
6. પાસપોર્ટ સાઇઝ નો ફોટો 
7. ઉમેદવારની સહી 
8. જાતિનું પ્રમાણપત્ર તો લાગુ પડતું હોય 
9. EWS પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય 
10. દિવ્યાંગ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય 
11. ભૂતપૂર્વ સૈનિક સંબંધિત દસ્તાવેજ જો લાગુ પડતા હોય 
12. ઓજસ નોંધણી અને અરજીની વિગતો 
ચોક્કસ દસ્તાવેજો ઉમેદવારને કેટેગરી અને સત્તાવાર જાહેરાતમાં આપેલી સૂચનાઓ અનુસાર અલગ હોઈ શકે છે.
DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)


ઉપલબ્ધ ભરતી માહિતી મુજબ ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવશે. પરીક્ષા MCQ પ્રકારની હોઈ શકે છે અને OMR અથવા CBRT પદ્ધતિથી લેવામાં આવી શકે છે. 

પરીક્ષામાં બે ભાગ દર્શાવવામાં આવ્યા છે. 

1. સામાન્ય અભિરુચિ - 90 ગુણ 
- વિષય: તાર્કિક ક્ષમતા અને ડેટા ઇન્ટરપ્રિટેશન ગુણ 30
- ગણિતીય અભિરુચિ 30 ગુણ
- ભારતીય બંધારણ , વર્તમાન પ્રવાહો અને ગુજરાતી અંગ્રેજી સમજ: 30 ગુણ
- કુલ : 90


2. વિષય સંબંધિત જ્ઞાન 120 ગુણ 
- સંબંધિત શૈક્ષણિક વિષય અને તેનો ઉપયોગ : 120 ગુણ
- કુલ : 120



પરીક્ષા ની મુખ્ય વિગતો: 

- કુલ પ્રશ્ન 210 
- કુલ ગુણ 210
- સમય ત્રણ કલાક 
- નેગેટીવ માર્કિંગ: ખોટા જવાબ માટે પ્રશ્નના ગુણના ચોથા ભાગ કેટલો ઘટાડો 
- લાયકાત માટે વિભાગ A  અને વિભાગ B માં અલગથી ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ મેળવવાની શરત દર્શાવવામાં આવી છે. 
આ વિગતો ઉપલબ્ધ ભરતી સારાંશ પર આધારિત છે. અંતિમ પરીક્ષા પદ્ધતિ, ગુણ વિતરણ અને લાયકાત માટે સત્તાવાર જાહેરાતને પ્રાધાન્ય આપવું.

Post a Comment

0 Comments