IRCON International Railway Welding Technician Walk-In 2026: ઇરકોન ઇન્ટરનેશનલ રેલવે પ્રોજેક્ટ માટે વેલ્ડિંગ ટેકનિશિયનની સીધી ભરતી (વોક-ઈન ઇન્ટરવ્યુ)! 🚆🔥

IRCON International Railway Welding Technician Walk-In 2026: ઇરકોન ઇન્ટરનેશનલ રેલવે પ્રોજેક્ટ માટે વેલ્ડિંગ ટેકનિશિયનની સીધી ભરતી (વોક-ઈન ઇન્ટરવ્યુ)! 🚆🔥

IRCON International Railway Welding Technician WalkIn 2026, IRCON ITI Welder Fitter Recruitment, Railway Track Welding Jobs India, Maru Gujarat IRCON Bharti, Central PSU Walk In Interview 2026, IRCON Careers Railway Project Jobs, ઇરકોન ઇન્ટરનેશનલ વેલ્ડિંગ ટેકનિશિયન ભરતી, રેલવે ટ્રેક વેલ્ડર નોકરી, મરુ ગુજરાત રેલવે ભરતી


IRCON international Railway welding technician walk in 2026:  ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ કાર્યરત મીની રત્ન સેન્ટ્રલ PSU કંપની ઇરકોન ઇન્ટરનેશનલ લિમિટેડ દ્વારા ભારતીય રેલવેના વિવિધ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રેક પ્રોજેક્ટ માટે વેલ્ડીંગ ટેકનિશિયન અને તકની કી પદો પર ઉમેદવારોની પસંદગી માટે સીધા વોક ઇન ઇન્ટરવ્યૂ નો આયોજન કરવામાં આવ્યું છે. 


જે ઉમેદવારો એ આઈ.ટી.આઈ પૂર્ણ કર્યું છે અને રેલવે ટ્રેક વેલ્ડીંગ માં અનુભવ ધરાવે છે, તેમના માટે ભારત સરકારના પ્રતિષ્ઠિત ઉપક્રમ માં સીધી નોકરી મેળવવાની આ ઉત્તમ તક છે. આ ભરતી માટે કોઈ લાંબી ઓનલાઇન પરીક્ષા આપવાની રહેતી નથી. પરંતુ ઉમેદવારો એ સીધા ઇન્ટરવ્યૂ સ્થળે જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવાનું રહેશે. આ આર્ટિકલ માં અમે તમને IRCON વેલ્ડીંગ ટેકનીશીયન વોક ઇન ભરતી 2026 ની તમામ વિગતો જેવી કે લાયકાત, વય મર્યાદા, ઇન્ટરવ્યૂ નું સ્થળ અને જરૂરી કાગળો વિશે વિગતવાર માહિતી આપીશું.


ઈરકોન ઇન્ટરનેશનલ લિમિટેડ એ ભારત સરકારના રેલવે મંત્રાલય વિઠળની એક અગ્રણી એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપની છે. IRCON દ્વારા ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પણ રેલવે ટ્રેક નિર્માણ, હાઇવે, ટનલ, બ્રિજ અને મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવે છે. કંપનીમાં કામ કરવું એ કોઈ પણ ટેકનીકલ યુવાન માટે ગૌરવની બાબત છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)


1. સંસ્થાનું નામ: ઇરકોન ઇન્ટરનેશનલ લિમિટેડ ( IRCON international limited ભારત સરકારી ઉપક્રમ/PSU)
2. પોસ્ટનું નામ: વેલ્ડીંગ ટેકનીશીયન/ટ્રેક મેન્ટેનન્સ અને એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટ પદો 
3. જાહેરાત ટાઇટલ: IRCON international Railway welding technician walk in interview 2026 
4. કુલ જગ્યાઓ: વિવિધ જગ્યાઓ રેલવે પ્રોજેક્ટ સાઇટ માટે કરાર આધારિત પદો 
5. નોકરી નો પ્રકાર: કેન્દ્રીય PSU પ્રોજેક્ટ બેઝ્ડ કોન્ટ્રાક્ટ બેઝિસ 
6. નોકરી નું સ્થળ: વિવિધ રેલવે પ્રોજેક્ટ સાઇટ્સઓલ ઇન્ડિયા /પ્રોજેક્ટ લોકેશન
7. શૈક્ષણિક લાયકાત: ITI (welder/fitter) અથવા સબંધિત ટ્રેડમાં સર્ટીફીકેટ + રેલવે ટ્રેક /વેલ્ડીંગ ક્ષેત્રે કાર્યાત્મક અનુભવ 
8. વય મર્યાદા: PSU નિયમોનુસાર સામાન્ય રીતે મહત્તમ 30 થી 35 વર્ષ + અનામત વર્ગ ને છૂટછાટ
9. પગાર ધોરણ: આકર્ષક  માસિક પગાર અને પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ ભથ્થા 
10. અરજી મોડ: વોક ઇન ઇન્ટરવ્યૂ 
11. ઇન્ટરવ્યૂ ની તારીખ: ઓક્ટોબર/ નવેમ્બર 2026 
12. સત્તાવાર વેબસાઈટ: ircon.org


વિગત માહિતી
સંસ્થાનું નામ IRCON International Limited
જાહેરાત નંબર C-11/2026
પોસ્ટનું નામ રેલ વેલ્ડિંગ (EA) ટેકનિશિયન
કુલ જગ્યાઓ 06
પગાર ધોરણ ₹22,000–₹63,000 + લાગુ ભથ્થાં
નોકરીનો પ્રકાર કરાર આધારિત
અરજી કરવાની રીત વોક-ઇન ઇન્ટરવ્યૂ
ઇન્ટરવ્યૂની તારીખ 03 નવેમ્બર 2026
નોકરીનું સ્થળ મુંબઈ–અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે T-2 પ્રોજેક્ટ, સુરત
સત્તાવાર વેબસાઇટ ircon.org


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)


આ વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવા ઈચ્છતા ઉમેદવારો પાસેની ચટણી લાયકાત હોવી અનિવાર્ય છે. 

1. શૈક્ષણિક પાત્રતા
- માન્ય સંસ્થા માંથી આઈ.ટી.આઈ અથવા સંબંધિત ટ્રેડમાં પાસ આઉટ થયેલા હોવા જોઈએ. 

2. કાર્યાત્મક અનુભવ
- રેલવે ટ્રેક વેલ્ડીંગ, થર્મિટ વેલ્ડીંગ, આર્ક વેલ્ડીંગ અથવા હેવી સ્ટ્રકચરલ વેલ્ડીંગ ક્ષેત્રે ન્યૂનતમ અનુભવ ધરાવતા ઉમેદવારોને વિશેષ અગ્રતા આપવામાં આવશે. 

3. શારીરિક ફિટનેસ 
- પ્રોજેક્ટર સાઈટ પર ફિલ્ડ વર્ક કરવા માટે શારીરિક રીતે સક્ષમ  હોવા જરૂરી છે.



ક્રમ પોસ્ટનું નામ જગ્યાઓ
1 રેલ વેલ્ડિંગ (EA) ટેકનિશિયન 06
કુલ જગ્યાઓ 06

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)


1. વય મર્યાદા 
- સતાવાર નોટિફિકેશન મુજબ ઉમેદવારની વય મર્યાદા પ્રોજેક્ટ ની જરૂરિયાત મુજબ સામાન્ય રીતે 30 થી 35 વર્ષ સુધીની હોવી જોઈએ. સરકારી નિયમો મુજબ અનામત વર્ગ ને વય છૂટછાટ.


🔰વોક ઇન ઇન્ટરવ્યૂ મા સાથે શું લઈ જવું? 


ઇન્ટરવ્યુ સ્થળે તથા પહેલા નીચેના દસ્તાવેજો ની ઓરીજનલ અને એક ઝેરોક્ષ કોપી સાથે રાખવી. 

1. અધ્યતન  વિગતવાર બાયોડેટા/સીવી.
2. 10  મી ની માર્કશીટ અને જન્મ તારીખ નું પુરાવો 
3. આઈટીઆઈ માર્કશીટ અને પાસિંગ સર્ટિફિકેટ 
4. અનુભવના પ્રમાણપત્રો 
5. પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ્સ 
6. ઓરીજનલ આઈડી પ્રુફ (PAN card/Aadhar card/voter ID)

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

IRCON વેલ્ડીંગ ટેકનીશીયન ભરતીમાં પસંદગી સીધી પ્રક્રિયા દ્વારા થશે. 

1. દસ્તાવેજ ચકાસણી: નિર્ધારિત તારીખ અને સ્થળે ઉમેદવારોએ અસલ  પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે.
2. ટ્રેડ/સ્કીલ ટેસ્ટ: જરૂરિયાત મુજબ વેલ્ડીંગ પ્રેક્ટીકલ કૌશલ્ય ચકાસણી કરવામાં આવશે 
3. રૂબરૂ મુલાકાત: એક્સપર્ટ પેનલ દ્વારા ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ લઈ આખરી  પસંદગી કરાવશે.


❓વારંવાર પૂછાતા પ્રશ્નો 


1. IRCON વેલ્ડીંગ ટેકનિશિયન ભરતી માટે કઈ લાયકાત જોઈએ? 
જવાબ: ટ્રેનમાં આઈ.ટી.આઈ (welder/fitter) પાસ અને રેલવે વેલ્ડીંગ નો અનુભવ જરૂરી છે. 

2. શું આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની છે? 
જવાબ: ના, આ સીધી ભરતી વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા છે, જેમાં સીધા હાજર રહેવાનું હોય છે. 

3. સતાવાર નોટિફિકેશન ક્યાંથી જોઈ શકાશે? 
જવાબ: IRCON ની સત્તાવાર વેબસાઈટ ircon.org પરથી વિગતો મેળવી શકાશે.


Post a Comment

0 Comments