TSU Program Trainer Recruitment 2026 – Salary ₹50,000
Tribhuvan sahkari University recruitment 2026: program trainer પદ માટે ભરતી, પગાર ₹50,000 પ્રતિ મહિનો
ગુજરાતમાં તાલીમ, શિક્ષણ અને સહકારી ક્ષેત્રમાં અનુભવ ધરાવતા ઉમેદવારો માટે નવી તક સામે આવી છે. આણંદ સ્થિત Tribhuvan sarkari University દ્વારા program trainer પદ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.
આ ભરતી ગુજરાતમાં primary agriculture credit societies PACS ના સચિવો માટે આયોજિત professional development and capacity building program સાથે સંબંધિત છે. પસંદ થયેલા ઉમેદવારોને યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા તાલીમ અભ્યાસક્રમને અમલમાં મુકવા, તાલીમાર્થી ઓ સાથે સંવાદ કરવા, તાલીમ સત્રોનું સંચાલન કરવા અને કાર્યક્રમ સંબંધિત રેકોર્ડ જાળવવા જેવી જવાબદારીઓ આપવામાં આવી શકે છે.
આ પદ માટે મનની યુનિવર્સિટી માંથી કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી, ઓછામાં ઓછા બે વર્ષ સંબંધિત અનુભવ અને ગુજરાતી ભાષામાં વાંચવા, લખવા અને બોલવાની ક્ષમતા જરૂરી છે. અનુસ્નાતક લાયકાત અને trainer, teacher / facilitator તરીકેનો અનુભવ વધારાની યોગ્યતા ગણાય છે.
પસંદ થયેલા ઉમેદવારને 11 મહિના માટે કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. નિશ્ચિત મહેનતાણું ₹50,000 પ્રતિ મહિનો છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2026 છે
Tribhuvan sahkari University :
Tribhuvan sarkari University ગુજરાતના આણંદમાં આવેલી સહકારી ક્ષેત્રને સમર્પિત યુનિવર્સિટી છે. યુનિવર્સિટી નું કાર્ય સહકારી ક્ષેત્રમાં શિક્ષણ, તાલીમ, સંશોધન અને વ્યવસાયિક ક્ષમતાના વિકાસ સાથે સંબંધિત છે.
આ ભરતી ગુજરાત સરકારના સહકાર વિભાગ સાથે સંકળાયેલા PACS secretaries માટેના professional development and capacity building program માટે છે.
PACS એટલે primary agriculture credit society આવી સંસ્થાઓ ગ્રામ વિસ્તારોમાં સહકારી ધિરાણ અને અન્ય સહકારી સેવાઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમનો હેતુ PACS ના સચિવોને તેમની કામગીરી માટે જરૂરી જ્ઞાન અને વ્યવહારુ કુશળતા આપવાનો છે.
Program trainer તરીકે પસંદ થયેલા ઉમેદવારો તાલીમ કાર્યક્રમના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
પદ અને જગ્યાની વિગતો
1. Program trainer: તેની જગ્યા સત્તાવાર જાહેરાતમાં સ્પષ્ટ નથી, અને કામનું સ્વરૂપ PACS secretaries માટે તાલીમ આપવી અને કાર્યક્રમ સંબંધી કામગીરી કરવી.
કેટલી જગ્યાઓ ભરવામાં આવશે તેની ચોક્કસ સંખ્યા જાહેરાતમાં દર્શાવેલી નથી. તેથી અરજી કરતાં પહેલાં સત્તાવાર સૂચનામાં આ અંગેની નવીનતમ માહિતી તપાસવી.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થાનું નામ: Tribhuvan sahkari University TSU , આણંદ
2. પદનું નામ: program trainer
3. જગ્યાઓ: જાહેરાતમાં ચોક્કસ સંખ્યા દર્શાવેલી નથી. ઉપલબ્ધ ભરતી માહિતીમાં એક જગ્યા ગણવામાં આવી છે.
4. શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં bachelor's degree
5. અનુભવ: સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ
6. ભાષા: ગુજરાતી વાંચતા, લખતા અને બોલતા આવડવું જરૂરી
7. મહેનતાણું: ₹50,000 પ્રતિ મહિનો નિશ્ચિત અને તમામ ખર્ચ સહિત
8. છેલ્લી તારીખ: 18 નવેમ્બર 2026
9. અરજી ની રીત: ઓનલાઇન
10. નોકરી નો સમય ગાળો: 11 મહિના, કરાર આધારિત
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થાનું નામ | ત્રિભુવન સહકારી યુનિવર્સિટી (TSU) |
| ભરતીનું નામ | પ્રોગ્રામ ટ્રેનર ભરતી 2026 |
| પોસ્ટનું નામ | પ્રોગ્રામ ટ્રેનર |
| માસિક પગાર | ₹50,000 (નિશ્ચિત, તમામ ખર્ચ સહિત) |
| નોકરીનો સમયગાળો | 11 મહિના (કરાર આધારિત) |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| સત્તાવાર વેબસાઇટ | tsu.ac.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
આ ભારતીય માટે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં બેચલર્સ ડિગ્રી હોવી જરૂરી છે.
ફરજિયાત લાયકાત:
- માન્ય યુનિવર્સિટી માંથી કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી
- ગુજરાતી ભાષામાં વાંચવાની ક્ષમતા
- ગુજરાતી ભાષામાં લખવાની ક્ષમતા
- ગુજરાતી ભાષામાં બોલવાની ક્ષમતા
- સ્નાતકની લાયકાત મેળવ્યા પછી ઓછામાં ઓછા બે વર્ષનો સંબંધિત અનુભવ
વધારાની યોગ્યતા:
નીચેની બાબતો ધરાવતા ઉમેદવારોનું પ્રાધાન્ય મળી શકે છે.
- કોઈપણ વિષયમાં postgraduate degree
- trainer તરીકે નો અનુભવ
- teacher તરીકેનો અનુભવ
- facilitator તરીકેનો અનુભવ
- તાલીમ સત્રોનું સંચાલન કરવાનો અનુભવ
- સહકારી ક્ષેત્ર અથવા સંબંધિત કાર્યક્રમમાં કામ કરવાનું અનુભવ
મહત્વપૂર્ણ: અનુસ્નાતક લાયકાત વધારાની યોગ્યતા છે. ફરજિયાત લાયકાત અને અનુભવની શરતો પૂર્ણ કરવી જરૂરી છે.
ઉમેદવાર પાસે સંબંધીત ક્ષેત્રમાં ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
અનુભવની ગણતરી માટે એક મહત્વની શરત છે: જરૂરી બે વર્ષનો અનુભવ બેચલર્સ ડિગ્રી મેળવ્યા પછી નો હોવો જોઈએ.
ઉદાહરણ તરીકે, જો કોઈ ઉમેદવારે સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી તાલીમ, શિક્ષણ અથવા સંબંધિત ક્ષેત્રમાં કામ કર્યું હોય, તો તે અનુભવ સંબંધીત શરતો મુજબ ગણતરીમાં આવી શકે છે
અરજી કરતાં પહેલાં નીચેની બાબતો તપાસવી:
1. તમારા અનુભવની શરૂઆતની તારીખ
2. સ્નાતક ની ડીગ્રી મેળવવાની તારીખ
3. અગાઉની નોકરીનું સ્વરૂપ
4. અનુભવ પ્રમાણપત્રમાં દર્શાવેલી જવાબદારીઓ
5. અનુભવ સંબંધિત ક્ષેત્રમાં ગણાય છે કે નહીં
અનુભવના દાવાને સમર્થન આપવા માટે યોગ્ય પ્રમાણપત્ર તૈયાર રાખવા.
આ પદ માટે ગુજરાતી ભાષાનું જ્ઞાન ફરજિયાત છે.
Program trainer તરીકે ગુજરાતના PACS secretaries ને તાલીમ આપવાની હોવાથી તાલીમાર્થી ઓ સાથે સ્પષ્ટ રીતે શરૂઆત કરી શકાય તે જરૂરી છે.
ઉમેદવારને નીચેની ક્ષમતાઓ હોવી જોઈએ:
1. ગુજરાતી લખાણ વાંચી શકે
2. ગુજરાતીમાં દસ્તાવેજો અને તાલીમ સામગ્રી સમજી શકે
3. ગુજરાતીમાં સ્પષ્ટ રીતે લખી શકે
4. તાલીમાર્થીઓને ગુજરાતીમાં સમજાવી શકે
5. ચર્ચા, પ્રશ્નોત્તરી અને જૂથ પ્રવૃત્તિઓનું સંચાલન કરી શકે
આથી અરજી કરતાં પહેલાં પોતાની ભાષાકિય કુશળતા અને સંબંધિત અનુભ વિશે યોગ્ય માહિતી આપવી.
નોકરીની મુખ્ય જવાબદારીઓ
Program trainer નું મુખ્ય કાર્ય યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા તાલીમ અભ્યાસક્રમને યોગ્ય રીતે પહોંચાડવાનું છે.
તાલીમ સત્રો નું સંચાલન
1. નિર્ધારિત અભ્યાસક્રમ અનુસાર તાલીમ આપવી
2. તાલીમાર્થીઓને વિષય સમજાવવું.
3. ચર્ચા અને પ્રશ્નોત્તરી નું સંચાલન કરવું
4. વ્યવહારુ ઉદાહરણ અને પ્રવૃત્તિઓ દ્વારા શીખવાની પ્રક્રિયા સરળ બનાવવી
તાલીમાર્થીઓ સાથે સંવાદ
1. તાલીમાર્થીઓને પ્રશ્ન પૂછવા માટે પ્રોત્સાહિત કરવા
2. જૂથ ચર્ચાઓ અને કેસ આધારિત પ્રવૃત્તિઓ કરાવવી
3. કાર્ય યોજના તૈયાર કરવામાં માર્ગદર્શન આપવું
4. તાલીમાર્થીઓના પ્રતિસાદ નોંધવા.
રેકોર્ડ અને દસ્તાવેજી કરણ
1. હાજરીનો રેકોર્ડ જાળવવું.
2. તાલીમ સત્રો ની વિગતો નોંધવી
3. તાલીમાર્થીઓના પ્રતિસાદનું દસ્તાવેજી કરણ કરવું
4. કાર્યક્રમ સંબંધીત અહેવાલો તૈયાર કરવામાં સહાય કરવી
સંકલન અને વહીવટી કામગીરી
1. Program manager and PMU ટીમ સાથે સંકલન કરવું
2. સંબંધિત સહકારી સંસ્થાઓ અને અન્ય સંસાધન વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહેવું.
3. તાલીમ કાર્યક્રમની વ્યવસ્થા સરળતાથી ચાલે તે માટે જરૂરી સહકાર આપવો.
4. યુનિવર્સિટી દ્વારા સોંપવામાં આવેલી સંબંધિત અન્ય જવાબદારીઓ નિભાવવી.
| ક્રમ | પોસ્ટનું નામ | જગ્યાઓ |
|---|---|---|
| 1 | પ્રોગ્રામ ટ્રેનર | જાહેરાતમાં સ્પષ્ટ નથી |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
ઉપલબ્ધ ભરતી માહિતીમાં આ પદ માટે ચોક્કસ લઘુત્તમ અથવા મહત્તમ ઉંમર મર્યાદા દર્શાવવામાં આવી નથી.
ઉમેદવારોએ સત્તાવાર જાહેરાત અને યુનિવર્સિટી ની નવીનતમ સૂચનાઓ તપાસવી. જાહેરાતમાં ઉંમર મર્યાદા સ્પષ્ટ ન હોય તો કોઈ ચોક્કસ ઉંમરને પાત્રતાની શરત માનવી નહીં.
| વિગત | તારીખ |
|---|---|
| અરજી શરૂ થવાની તારીખ | સત્તાવાર સૂચના મુજબ તપાસો. |
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 18 નવેમ્બર 2026 |
🔰પગાર ધોરણ :
આ ભરતીમાં પસંદ થયેલા program trainer ને નીચે મુજબનું મહેનતાણું આપવામાં આવશે.
- માસિક મહેનતાણું: ₹50,000
- ચુકવણી નો પ્રકાર: નિશ્ચિત, તમામ ખર્ચ સહિત
- કરાર નો સમયગાળો: 11 મહિના
- નોકરી નો પ્રકાર: contractual
- પોસ્ટિંગ: યુનિવર્સિટી કેમ્પસ, તાલીમ સ્થળ અથવા ફિલ્ડ લોકેશન, જરૂરિયાત મુજબ
₹50,000 મહેનતાણું all inclusive fixed amount છે. એટલે જાહેરાતમાં દર્શાવેલી રકમને નિયમિત સરકારી પે સ્કેલ અથવા અલગ ભથ્થાવાળા પગાર તરીકે સમજવી નહીં.
★મહત્વપૂર્ણ તારીખો
1. અરજી શરૂ થવાની તારીખ: સત્તાવાર સૂચના મુજબ તપાસો
2. ઓનલાઇન અરજી ની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2026 છે.
3. Screening test/ઇન્ટરવ્યૂ: યુનિવર્સિટી દ્વારા પછીથી જાહેર કરવામા આવશે.
અરજી છેલ્લી તારીખ પહેલા પૂર્ણ કરવી. પસંદગી પ્રક્રિયાની માહિતી માટે સત્તાવાર વેબસાઈટ અને નોંધાયેલા ઈમેલ ની તપાસ કરતા રહેવું.
અરજી કરતાં પહેલાં સત્તાવાર સૂચના સંપૂર્ણ વાંચવી. ઉપલબ્ધ અરજી લિંક દ્વારા નીચેના પગલાં અનુસરો.
1. Tribhuvan sahkari University ની સત્તાવાર વેબસાઈટ ખોલો
2. Recruitment / careers વિભાગ તપાસો
3. Program trainer recruitment 2026 ની જાહેરાત ખોલો
4. શૈક્ષણિક લાયકાત અને અનુભવની શરતો વાંચો
5. ઓનલાઇન અરજી ફોર્મ ખોલો
6. વ્યક્તિગત વિગતો સાચી રીતે ભરો
7. શૈક્ષણિક લાયકાત અને અનુભવની માહિતી દાખલ કરો
8. સંપર્ક નંબર અને ઇમેલ સરનામું તપાસો
9. જરૂરી માહિતી અને દસ્તાવેજો અપલોડ કરો જો ફોર્મ માં માંગવામાં આવ્યા હોય
10. ફોર્મ સબમીટ કરતા પહેલા તમામ વિગતો ફરી તપાસો
11. અરજી સબમીટ થયા પછી તેની નકલ અથવા પૃષ્ટિ સાચવી રાખો
12. યુનિવર્સિટી ની વેબસાઈટ અને ઇમેલ નિયમિત તપાસતા રહો
અરજી અને આ ઓગળની પસંદગી પ્રક્રિયા માટે નીચેના દસ્તાવેજો તૈયાર રાખો.
1. બેચલર્સડિગ્રીનું પ્રમાણપત્ર
2. સ્નાતકની માર્કશીટ
3. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી નું પ્રમાણપત્ર, જો લાગુ પડતું હોય
4. અનુભવ પ્રમાણપત્રો
5. અપડેટ resume અથવા CV
6. ઓળખ નો પુરાવો
7. સંપર્ક વિગતો અને ઇમેઇલ સરનામું
8. અન્ય સંબંધીત લાયકાતના પ્રમાણપત્ર
9. જરૂરી હોય તો , મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ
ઇન્ટરવ્યૂ અથવા દસ્તાવેજ ચકાસણી વખતે મૂળ પ્રમાણપત્રો રજૂ કરવાના હોઈ શકે છે.
અરજી ફોર્મમાં સાચી વિગતો આપવી. ખોટી અથવા ભ્રામક માહિતી આપવાથી ઉમેદવારી રદ થઈ શકે
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
ઉમેદવારોની પસંદગી તેમની લાયકાત, અનુભવ અને પસંદગી પ્રક્રિયામાં થયેલા પ્રદર્શનના આધારે કરવામાં આવશે.
સામાન્ય રીતે નીચેના તબક્કાઓ હોઈ શકે છે.
1. ઓનલાઇન અરજીઓની ચકાસણી
2. શૈક્ષણિક લાયકાત અને અનુભવની સમીક્ષા
3. ઉમેદવારોનું શોટ લિસ્ટિંગ
4. જરૂર જણાય તો screening test
5. ઇન્ટરવ્યૂ
6. મૂળ દસ્તાવેજોની ચકાસણી
7. જરૂરી હોય તો medical fitness certificate
Screening test યોજવો કે નહીં તે યુનિવર્સિટીના નિર્ણય પર આધારિત હોઈ શકે છે. ઇન્ટરવ્યૂ સામાન્ય રીતે રૂબરૂ યોજાઈ શકે છે.
લઘુતમ લાયકાત પૂર્ણ કરવાથી ઇન્ટરવ્યૂ માટે બોલાવવાની અથવા પસંદગીની ખાતરી મળતી નથી.
Gujju rozgar pro tips 💡
- અરજી કરતા પહેલા સ્નાતકની ડિગ્રી અને અનુભવની શરતો તપાસો
- બે વર્ષનો સંબંધિત અનુભવ બેચલર્સ ડિગ્રી મેળવ્યા પછી નો હોવો જોઈએ
- ગુજરાતી ભાષામાં વાંચવા, લખવા અને બોલવાની ક્ષમતા હોવી જરૂરી છે.
- trainer, teacher અથવા facilitator તરીકે નો અનુભવ હોય તો resume માં સ્પષ્ટ દર્શાવો
- postegraduate લાયકાતો હોય તો તેની વિગતો પણ ઉમેરો
- અનુભવ પ્રમાણપત્રમાં નોકરી ની તારીખો અને જવાબદારીઓ સ્પષ્ટ હોવી જોઈએ
- અરજી ફોર્મ માં સાચો ઈમેલ અને સંપર્ક નંબર આપો
- ઇન્ટરવ્યૂ માટે મૂળ દસ્તાવેજો તૈયાર રાખો
- આ માહિતી 11 મહિનાની કરાર આધારિત નોકરી છે. તેને કાયમી નોકરી ન માનો
- અરજી મોકલ્યા પછી યુનિવર્સિટી ની વેબસાઈટ અને ઇમેલ નિયમિત તપાસો.
❓વારંવાર પૂછાતા પ્રશ્નો?
1. Tribhuvan sahkari University program trainer recruitment 2026 માં કયું પદ છે?
જવાબ: program trainer પદ માટે ભરતી છે
2. કેટલી જગ્યાઓ છે?
જવાબ: જાહેરાતમાં ચોક્કસ સંખ્યા દર્શાવવામાં આવી નથી. અરજી કરતા પહેલા સતાવાર સૂચના તપાસવી.
3. શૈક્ષણિક લાયકાત શું છે?
જવાબ: માન્ય યુનિવર્સિટી માંથી કોઈપણ વિષયમાં બેચલર્સ ડિગ્રી જરૂરી છે.
4. કેટલો અનુભવ જરૂરી છે?
જવાબ: ઓછામાં ઓછા બે વર્ષનો સંબંધિત અનુભવ જરૂરી છે. આ અનુભવ સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી નો હોવો જોઈએ.
5. ગુજરાતી ભાષાનું જ્ઞાન જરૂરી છે?
જવાબ: હા. ગુજરાતી વાંચતા, લખતા અને બોલતા આવડવું જરૂરી.
6. માસિક મહેનતાણું કેટલું છે?
જવાબ: ₹50,000 પ્રતિ મહિનો, નિશ્ચિત અને તમામ ખર્ચ સહિત.
7. નોકરી નો સમય ગાળો કેટલો છે?
જવાબ: 11 મહિના માટે કરાર આધારિત નિમણૂક છે.
8. અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: 18 નવેમ્બર 2026
9. અરજી ફી કેટલી છે?
જવાબ: ઉપલબ્ધ માહિતીમાં અરજી ફી ની વિગતો સ્પષ્ટ નથી. ઓનલાઇન અરજી ફોર્મ અને સત્તાવાર સૂચના તપાસવી.
10. પસંદગી પ્રક્રિયા શું છે?
જવાબ: અરજીની ચકાસણી, શોર્ટ લિસ્ટિંગ, જરૂર જણાય તો સ્ક્રિનિંગ ટેસ્ટ, ઇન્ટરવ્યૂ અને દસ્તાવેજ ચકાસણી થઈ શકે છે.
11. શું આ કાયમી નોકરી છે?
જવાબ: ના. આ 11 મહિનાની કરાર આધારિત નિમણૂક છે.
12. નોકરી નું સ્થળ ક્યાં હોઈ શકે છે?
જવાબ: યુનિવર્સિટી કેમ્પસ ઉપરાંત તાલીમ સ્થળો અથવા ફિલ્ડ લોકેશન પર પણ કામગીરી સોંપવામાં આવી નથી.

0 Comments