જનરલ મેનેજર અને મુખ્ય કારોબારી અધિકારીની ભરતી,Patan Nagarik Sahakari Bank CEO Recruitment 2026

જનરલ મેનેજર અને મુખ્ય કારોબારી અધિકારીની ભરતી,Patan Nagarik Sahakari Bank CEO Recruitment 2026

Patan Nagarik Sahakari Bank Recruitment 2026, Patan Nagarik Sahakari Bank CEO Vacancy, General Manager Jobs in Gujarat Bank, Bank CEO Bharti 2026 Gujarat, Patan Bank Vacancy Details, Cooperative Bank Jobs Gujarat, Urban Cooperative Bank CEO Recruitment, Bank GM Jobs Gujarat 2026, Maru Gujarat Bank Recruitment 2026, CAIIB Jobs Gujarat, Bank Management Jobs Patan, Gujarat Bank Jobs for Experienced, RBI Fit and Proper Criteria CEO, પાટણ નાગરિક સહકારી બેંક ભરતી, બેંક સીઈઓ નોકરી ગુજરાત, જનરલ મેનેજર બેંક ભરતી, મરુ ગુજરાત બેંકિંગ જોબ્સ


ગુજરાતના સરકારી બેન્કિંગ ક્ષેત્રે ઉચ્ચતર હોતા પર કારકિર્દી બનાવવા ઈચ્છતા સિનિયર બેન્કિંગ પ્રોફેશનલ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. પાટણ જિલ્લાની નામાંકિત પાટણ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા જનરલ મેનેજર/ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ના ટોપ લેવલ મેનેજમેન્ટ પદ માટે લાયક અને અનુભવી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની ફિટ એન્ડ પ્રોપર ની માર્કશીટિકા મુજબ આ ભરતી હાથ ધરવામાં આવી રહી છે.

જો તમે બેન્કિંગ સેક્ટરમાં લાંબો અનુભવ ધરાવો છો અને સંસ્થાકીય નેતૃત્વ સંભાળવાની ક્ષમતા ધરાવે છે, તો આ આર્ટીકલ માં અમે તમને આ ભરતી સંબંધી લાયકાત, અનુભવ, અરજી કરવાની રીત અને પસંદગી પ્રક્રિયા વિશેની માહિતી પૂરી પાડશું. 
પાટણ નાગરિક સહકારી બેંક લિમિટેડ: પાટણ નાગરિક સહકારી બેંક એ ઉત્તર ગુજરાતની અગ્રણી અર્બન કો ઓપરેટીવ બેંકમાંની એક છે, જે ગ્રાહકોને સુદ્રઢ બેન્કિંગ સેવાઓ પૂરી પાડે છે. બેંકના ઓપરેશન્સ, કમ્પ્લાયન્સ, લોન પ્રોસેસિંગ, અને રિસ્ક મેનેજમેન્ટ નો નેતૃત્વ કરવા માટે યોગ્ય કૌશલ્ય ધરાવતા CEO ની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પદ સંસ્થાના ભવિષ્યના ગ્રોથ અને સ્ટેબિલિટી માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થાનું નામ: પાટણ નાગરિક સહકારી બેંક લિમિટેડ Patan nagrik sahkari Bank Ltd .
2. પોસ્ટનું નામ: જનરલ મેનેજર/ચીફ એક્ટિવિટી ઓફિસર. 
3. કુલ જગ્યાઓ: ૦૧ જગ્યાઓ.
4. નોકરી નો પ્રકાર:  ફુલ ટાઈમ/લીડરશીપ રોલ સહકારી બેન્કિંગ ક્ષેત્ર. 
5. શૈક્ષણિક લાયકાત: ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ સંકલિત CA/ICWA/MBA/CAIIB અથવા બેન્કિંગ સંબંધી જ પ્રોફેશનલ ડિગ્રી. 6.  અનુભવ: ટીચર બેન્ક ઓફ ઇન્ડિયા ની માર્ગદર્શિકા મુજબ બેન્કિંગ ચિત્ર પૂરતો અનુભવ ઓછામાં ઓછો 8 થી 10 વર્ષનું  માધ્યમ/ઉચ્ચ સ્તર સંચાલકીય અનુભવ.
વિગતો (Particulars) માહિતી (Details)
સંસ્થાનું નામ (Organization Name) પાટણ નાગરિક સહકારી બેંક લિ. (Patan Nagarik Sahakari Bank Ltd.)
જગ્યાનું નામ (Post Name) જનરલ મેનેજર / સીઈઓ (General Manager / CEO)
જાહેરાત તારીખ (Advertisement Date) 11/09/2026
અરજીનો પ્રકાર (Application Mode) ઓફલાઇન (પોસ્ટ / ઇમેઇલ દ્વારા)
અરજી કરવાની ટ્રાન્સ તારીખ (Last Date to Apply) 21/09/2026
નોકરીનું સ્થળ (Job Location) પાટણ, ગુજરાત (Patan, Gujarat)


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

આ પદ બેંકનું સર્વોચ્ચ એક્ઝિક્યુટિવ પર હોવાથી શૈક્ષણિક લાયકાત અને અનુભવ RRB ના ધારા ધોરણ મુજબ હોવો જરૂરી છે. 
1. શૈક્ષણિક લાયકાત 
- ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવો ફરજિયાત છે. 
- પ્રાથમિકતા કોને મળશે: 
- chartered accountant (CA)/ ICWA 
- MBA (finance/banking).
- master's degree in commerce/economics.
- CAIIB ( certificated Associate of India institute Of bankers) 
- અથવા diploma in co-operative business management (DBM/DCBM).
2. કામનો અનુભવ 
- મધ્યમ અથવા ઉચ્ચ સ્તરની બેન્કિંગ સંસ્થામાં ઓછામાં ઓછો 8 થી 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. 
- અર્બન કો-ઓપરેટીવ બેંક UCB, નેશનલાઈઝડ બેંક, અથવા શીડયુલ્ડ બેંકમાં શાખા પ્રબંધક કે એડવાન્સિસ/ ઓપરેશન્સ વિભાગના હેડ તરીકે સફળ કામગીરી કરી હોય તેવા ઉમેદવારોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.

Gujju rozgar pro tip: 

1. RBI નોમર્સની ની તૈયારી: ઇન્ટરવ્યૂ આવતા પહેલા RBI ની અર્બન કો ઓપરેટિવ બેંકો માટેની તાજેતરની ગાઈડલાઈન, NPA મેનેજમેન્ટ અને KYC નિયમોનું રિવિઝન કરી લો. 
2. કવર લેટર માં અનુભવ દર્શાવો: અરજી પત્ર સાથે જોડેલા ગૌરીંગ લેટરમાં બેંકના ડિપોઝિટ ગ્રોથ અને NPA રિકવરીમાં તમે આપેલી સફળ કામગીરીનો ઉપલબ્ધ ચોક્કસ કરો.

🔰અરજી ફી:

 






ઇવેન્ટ (Event) તારીખ (Date)
જાહેરાત તારીખ (Advertisement Date) 11/09/2026
અરજી કરવાની છેલ્લી તારીખ (Last Date to Apply) 21/09/2026

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)


1. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની ગાઈડલાઈન મુજબ CEO પદ માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ વય મર્યાદા સામાન્ય રીતે 55 થી 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 
2. અનુભવી અને નિવૃત્ત બેન્કિંગ અધિકારીઓ માટે વય મર્યાદામાં બેંક ના નિયમો અનુસાર છૂટછાટ મળવા પાત્ર છે.

🔰પગાર ધોરણ :

 પસંદગી પામેલ ઉમેદવારને બેંકના નિયમો, લાયકાત અને અનુભવના આધારે આકર્ષક પગાર ધોરણ તથા અન્ય ભથ્થા આપવામાં આવશે. પગાર અંગેની છેલ્લી ચર્ચા પર્સનલ ઇન્ટરવ્યૂ વખતે કરવામાં આવશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)


1. તમારો બાયોડેટા તૈયાર કરો જેમાં શૈક્ષણિક વિગતો, બેન્કિંગ અનુભવ અને પાછલા  એચિવમેન્ટ્સ સ્પષ્ટ દર્શાવેલ હોય.
2. બધા શૈક્ષણિક પ્રમાણપત્ર, અનુભવના પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને પાનકાર્ડની સ્વ પ્રમાણિત નકલો સાથે રાખો.
3. કવર સ્પષ્ટ અક્ષર લખવું: application for the post of general manager/ CEO.
4. તમારી અરજી બેંકના સત્તાવાર સરનામે નિયત સમય મર્યાદામાં પહોંચે તે રીતે રજીસ્ટર એડી અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરિયર મારફતે મોકલી આપો. 
5. સરનામું: ધ પાટણ નાગરિક સહકારી બેંક લિમિટેડ, મુખ્ય કચેરી, પાટણ 38 42 65 ગુજરાત.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)


1. સ્ક્રીનીંગ અને શોર્ટ લિસ્ટિંગ: પ્રાપ્ત થયેલી બધી અરજીઓ માંથી RBI ની fit & proper criteria મુજબ લાયકાત ઉમેદવારોનું શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે. 
2. પર્સનલ ઇન્ટરવ્યૂ: શોર્ટ લિસ્ટિંગ થયેલા ઉમેદવારોને બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની સમિતિ સમક્ષ પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. 
3. RBI મંજૂરી જો જરૂરી હોય તો: ઇન્ટરવ્યૂ માં પસંદગી પામેલ ઉમેદવારનું નામ નિયમ અનુસાર મંજૂરી અર્થે પ્રક્રિયા લેવામાં આવશે


->વારંવાર પૂછાતા પ્રશ્નો 


1. પ્રશ્ન: આપ આ ભરતી કયા પ્રકારની બેંકમાં છે? 
જવાબ : આ ભરતી પાટણ નાગરિક સહકારી બેંક લિમિટેડ અર્બન કો ઓપરેટીવ બેંક માં છે. 
2. પ્રશ્ન: શું આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી થઈ શકે? 
જવાબ: ના, ઉમેદવારોએ પોતાના કાગળો પોસ્ટ અથવા કુરિયર દ્વારા જ બેંકની કચેરીએ મોકલવાના રહેશે. 
3. અરજી માટે CAIIB જરૂરી છે? 
જવાબ: CAIIB ની ડિગ્રી ફરજિયાત નથી પરંતુ હોવી ઇચ્છનીય છે અને પસંદગીમાં ફાયદો અપાવશે. 


ગુજરાતની તમામ  સરકારી નોકરીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો સરકારી નોકરી મેળવવાના તમારા સપનાને પૂરું કરવા માટે ગુજ્જુ રોજગાર ટીમ તરફથી હાર્દિક શુભકામનાઓ!

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

અંકલેશ્વર નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Ankleshwar Nagarpalika City Manager Recruitment 2026