ITM SLS Baroda University Recruitment 2026-Teaching અને Non-Teaching Posts માટે ભરતી

ITM SLS Baroda University Recruitment 2026-Teaching અને Non-Teaching Posts માટે ભરતી
ITM SLS Baroda University Recruitment 2026, ITMBU Recruitment 2026, ITM Baroda University Jobs, ITM SLS Baroda University Jobs, ITM University Recruitment 2026, Vadodara University Jobs 2026, Teaching Jobs Gujarat 2026, Non Teaching Jobs Gujarat 2026, Professor Jobs Vadodara, Assistant Professor Jobs Gujarat, Lecturer Jobs Gujarat, University Jobs Gujarat, Faculty Recruitment 2026, Librarian Jobs Vadodara, ITMBU Careers, ITM SLS Baroda University Selection Process, ITM SLS Baroda University ભરતી, ITM Baroda University ભરતી 2026, વડોદરા યુનિવર્સિટી ભરતી, શિક્ષક ભરતી ગુજરાત



ITM SLS Baroda University recruitment 2026: Teaching અને non teaching જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

ITM SLS Baroda University, Vadodra દ્વારા વર્ષ 2026 માટે વિવિધ teaching અને non teaching positions માટે ભરતી ઝેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત professor, assistant professor, lecturer ઉપરાંત lab assistant, director - incubation Centre, personal assistant,chief finance/ account officer, librarian,hostel warden અને sports officer જેવી વિવિધ જગ્યાઓ નો સમાવેશ થાય છે.

રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો યુનિવર્સિટી ની સત્તાવાર career પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે. પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અને અનુભવના નિયમો અલગ અલગ હોય શકે છે, એટલા માટે અરજી કરતા પહેલાં સત્તાવાર જાહેરાત માં આપેલી વિગતો ચેક કરી લેવી.

આ ભરતી માં નીચેની જગ્યાઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે:

1. Professor - electronics & communication engineering.
2. Assistant professor - electrical engineering. 
3. Lecturer - chemical engineering. 
4. Lecturer - mechanical engineering. 
5. Lecturer - electrical engineering. 
6. Lab assistant. 
7. Director - incubation Centre.
8. Personal assistant. 
9. Chief finance/ account officer. 
10. Librarian. 
11. Hostel warden.
12. Sports officer - basketball.
સત્તાવાર મારું ગુજરાત ભરતી માહિતી માં ઉપરની વિવિધ ટીચિંગ અને નોન ટીચિંગ position દર્શાવવામાં આવી છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

 
1. 🏛️સંસ્થાનું નામ: ITM (SLS) Baroda University, Vadodara.
2. 📣ભરતી : teaching & non teaching recruitment 2026. 
3. 🧑‍🏫 Teaching posts: professor, associate professor, assistant professor, lecture, tutor વગેરે.
4. 💼Non teaching posts: librarian, finance/accounts, marketing, sports,Estate, security, office assistant વગેરે.
5. વિભાગો: engineering, pharmacy, management, science , English/ phychology,design, social work, nursing,physiotherapy વગેરે.
6. 📋 નિયમો: UGC/AICTE/NIC તથા ITM SLS Baroda University ના નિયમો મુજબ.
7. 📆 જાહેરાત/કરિયર અપડેટ: સપ્ટેમ્બર 2026.
8. 📍 જોબ લોકેશન: Vadodara, Gujarat.
9. અરજી: University ના official career portal દ્વારા.
મુખ્ય વિગત (Key Highlight) માહિતી (Details)
સંસ્થાનું નામ (Organization Name) ITM SLS Baroda University
જગ્યાનું નામ (Post Names) Teaching & Non-Teaching Positions
કુલ જગ્યાઓ (Total Vacancies) વિવિધ (Various)
સ્થળ (Location) વડોદરા, ગુજરાત (Vadodara, Gujarat)
અરજી કરવાની રીત (Application Mode) ઓનલાઈન (Online)


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

ITM SLS Baroda University recruitment 2026 માટે લાયકાત પોસ્ટ મુજબ અલગ રહેશે: 

સત્તાવાર ભરતી વિગતો અનુસાર ઉમેદવારોની essential educational qualification અને experience UGC તથા  ITM SLS Baroda University ના નિયમો મુજબ રહેશે. તેથી n
Professor, assistant professor, lecturer અથવા અન્ય નોન ટીચિંગ પોસ્ટ માટે અરજી કરતા પહેલા સંબંધીત પોસ્ટ ની ચોક્કસ લાયકા તપાસવી જરૂરી છે.

★Teching post માટે 

Professor, assistant professor અને lecturer જેવી જગ્યાઓ માટે સંબંધિત વિષયમાં જરૂરી શિક્ષક લાયકાત, અને અન્ય શરતો લાગુ પડી શકે છે. 

ખાસ કરીને એન્જિનિયરિંગ વિભાગની જગ્યાઓ માટે સંબંધિત engineering discipline ને લાયકાત જરૂરી હોઈ શકે છે.

★No teaching post માટે 

Lab assistant, personal assistant, librarian, finance/account officer, hostel warden ,sports officer વગેરે માટે પોસ્ટને અનુરૂપ શૈક્ષણિક લાયકાત અને અનુભવ જરૂરી રહેશે.



Gujju Rozgar Pro Tips 💡

✅ તમારી qualificationને અનુરૂપ જ post પસંદ કરો.

✅ Teaching post માટે CVમાં subject specialization અને relevant academic experience સ્પષ્ટ લખો.

✅ Senior faculty post માટે અનુભવ અને અન્ય relevant academic credentials યોગ્ય રીતે દર્શાવો.

✅ Non-Teaching post માટે job-related skills અને professional experience highlight કરો.

✅ Application submit કરતા પહેલાં mobile number અને email ID ફરી તપાસો.

✅ તમામ documentsની clear copies તૈયાર રાખો.

✅ Selection process અંગે third-party information કરતાં official vacancy instructionsને પ્રાથમિકતા આપો.

✅ Last Date માટે official Careers page ચોક્કસ તપાસો.


પ્રસંગ (Event) તારીખ (Date)
જાહેરાતની તારીખ (Notification Date) 12/09/2026
અરજી શરૂ થવાની તારીખ (Application Start Date) ઓફિશિયલ નોટિફિકેશન જુઓ (Refer Official Notification)

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)









🔰પગાર ધોરણ :

 આ ભરતી માટે તમામ પોસ્ટ માટે એકસરખો salary/pay scale જાહેર કરવામાં આવ્યો નથી. Salary, remuneration અથવા અન્ય employment terms પોસ્ટ, qualification, experience અને Universityના નિયમો મુજબ અલગ હોઈ શકે છે.

તેથી ઉમેદવારોએ માત્ર social media અથવા third-party job postના આધારે salary નક્કી ન કરવી અને સંબંધિત official vacancy detailsમાં remuneration અંગેની માહિતી તપાસવી.


ITM SLS Baroda University Recruitment 2026 માટે અરજી કેવી રીતે કરવી?

Step 1 – Official Website પર જાઓ

ITM SLS Baroda Universityની official website ખોલો.

Step 2 – Careers વિભાગ પસંદ કરો

Websiteમાં Careers વિભાગ ખોલો.

Step 3 – Current Opening તપાસો

તમારી qualification અને experienceને અનુરૂપ current opening પસંદ કરો.

Step 4 – Eligibility વાંચો

પોસ્ટની Essential Qualification અને Experience ધ્યાનપૂર્વક તપાસો.

Step 5 – Application Process પૂર્ણ કરો

Official application instructions મુજબ જરૂરી વિગતો ભરો.

Step 6 – Documents તૈયાર રાખો

CV, certificates, marksheets અને અન્ય જરૂરી documents submit/upload કરો.

Step 7 – Final Submission

Application submit કરતા પહેલાં તમામ વિગતો carefully verify કરો.

Step 8 – Record સાચવો

Application confirmation અથવા submitted applicationની copy ભવિષ્ય માટે સાચવી રાખો.

Official Careers page પર Current Openings, Apply Now અને Required Essential Qualification & Experience સંબંધિત sections ઉપલબ્ધ છે.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


FAQs – ITM SLS Baroda University Recruitment 2026

1. ITM SLS Baroda University Recruitment 2026માં કઈ પોસ્ટ્સ છે?

Teachingમાં Professor, Associate Professor, Assistant Professor, Lecturer અને Tutor જેવી positions છે. Non-Teachingમાં Librarian, Accountant, Sports Officer, Office Assistant, Graphic Designer, Content Writer વગેરે positions છે.

2. કયા Departmentsમાં ભરતી છે?

Engineering, Pharmacy, Management, Communication & Media Studies, Science, English/Psychology, Design, Social Work, Nursing અને Physiotherapy સહિતના areasમાં positions દર્શાવવામાં આવી છે.

3. Selection Process શું છે?

Selection post પ્રમાણે અલગ હોઈ શકે છે. Application screening, qualification/experience verification, shortlisting, interview/assessment અને document verification જેવી stages લાગુ પડી શકે છે.

4. શું Written Exam છે?

તમામ posts માટે written exam ફરજિયાત હોવાની એકસરખી official confirmation Careers page પર નથી. Specific vacancyની instructions તપાસવી જરૂરી છે.

5. Educational Qualification શું છે?

Qualification post પ્રમાણે અલગ છે અને UGC/AICTE/INC તથા સંબંધિત regulatory norms અને University rules મુજબ રહેશે.

6. Job Location ક્યાં છે?

Vadodara, Gujarat ખાતે ITM SLS Baroda Universityનું campus છે.

7. Non-Teachingમાં કઈ posts છે?

Librarian, Chief Finance and Accounts Officer, Accountant, Assistant Marketing Manager, Sports Officer, Estate Officer, Security Officer, Office Assistant, Telecaller, Graphic Designer, Content Writer અને Video & Photo Editor વગેરે.

8. અરજી ક્યાંથી કરવી?

ITM SLS Baroda Universityના official Careers portal પરથી સંબંધિત current openingની application instructions અનુસરવી.

9. Salary કેટલી છે?

તમામ posts માટે એકસરખો salary scale જાહેર કરવામાં આવ્યો નથી. Post-specific details તપાસવી જરૂરી છે.

10. Official information ક્યાં મળશે?

ITM SLS Baroda Universityના official Careers page પર current openings અને qualification/experienceની વિગતો ઉપલબ્ધ છે.

Conclusion

ITM SLS Baroda University Recruitment 2026માં Teaching અને Non-Teaching બંને ક્ષેત્રોમાં વિવિધ career opportunities ઉપલબ્ધ છે. Engineeringથી લઈને Pharmacy, Management, Science, Design, Nursing અને Physiotherapy સુધીના academic areas ઉપરાંત Finance, Administration, Marketing, Sports, Content અને Design જેવા Non-Teaching ક્ષેત્રોની positions પણ સત્તાવાર Careers page પર દર્શાવવામાં આવી છે.

ઉમેદવારોએ અરજી કરતા પહેલાં પોતાની પસંદ કરેલી પોસ્ટની Educational Qualification, Experience, Selection Instructions, Documents અને Application Deadline official Careers page પરથી ચોક્કસ ચકાસવી જોઈએ.


Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

અંકલેશ્વર નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Ankleshwar Nagarpalika City Manager Recruitment 2026