VMC Recruitment 2026-27: વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પદો ભરતીની જાહેરાત

VMC Recruitment 2026-27: વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પદો  ભરતીની જાહેરાત

VMC Recruitment 2026-27, Vadodara Municipal Corporation Bharti 2026, VMC Junior Clerk Recruitment, VMC Engineer Vacancy 2026, Maru Gujarat VMC Recruitment, Vadodara Corporation Govt Jobs, VMC Online Application Link, VMC Health Worker Bharti, Gujarat Nagarpalika Jobs 2026, VMC Class 3 Bharti Vadodara, www vmc gov in recruitment, VMC Syllabus and Exam Date, Vadodara Sarkari Bharti 2026, વડોદરા મહાનગરપાલિકા ભરતી ૨૦૨૬, VMC જુનિયર ક્લાર્ક નોકરી, મરુ ગુજરાત વડોદરા ભરતી


VMC recruitment 2026-27: વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પદો માટે મોટી ભરતીની જાહેરાત નીચે પ્રમાણે છે:

વડોદરા શહેરમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા ઉમેદવારો માટે શાનદાર  તક આવી ગઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026 થી 27 માટે વિવિધ વહીવટી, ટેકનિકલ અને આરોગ્ય ક્ષેત્રના પદો પર સીધી ભરતી માટેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. 

જો તમે 10 મુ, 12 મુ, આઈ.ટી.આઈ, ગ્રેજ્યુએટ અથવા એન્જિનિયરિંગ ની લાયકાત ધરાવો છો, તો આ આર્ટીકલ માં અમે તમને વડોદરા મહાનગરપાલિકા ભરતી 2026 થી 27 ની તમામ વિગતો જેવી કે લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

VMC ભરતી 2026 - 27 
વડોદરા મહાનગરપાલિકામાં નાગરિક સુવિધાઓ અને વહીવટી કામગીરી ને વધુ સ્વીચારો બનાવવા માટે સમયસર ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવે છે. આ ફરતી પ્રક્રિયા સંપૂર્ણ પણે ઓનલાઈન પોર્ટલ દ્વારા અને પારદર્શક પદ્ધતિથી કરવામાં આવશે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)


1. સંસ્થાનું નામ: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ( VMC Vadodara Municipal Corporation).
2. પોસ્ટનું નામ: જુનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ એન્જિનિયર, સબ ઓફિસર, પબ્લિક હેલ્થ વર્કર અને અન્ય વિવિધ જગ્યાઓ. 
3. કુલ જગ્યાઓ: બહુવિધ જગ્યાઓ જાહેરાત મુજબ.
4. નોકરી નો પ્રકાર: વર્ગ ત્રણ અને વર્ગ-૪ ( કાયમી/ ફિક્સ્ડ પે સરકારી ભરતી).
5. સ્થળ: વડોદરા ગુજરાત. 6.  શૈક્ષણિક લાયકાત: પોસ્ટ અનુસાર ધોરણ 10/12 પાસ , આઈ.ટી.આઈ, ગ્રેજ્યુએશન ડીગ્રી/ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ.
7. વય મર્યાદા: 18 થી 35/36 વર્ષ ગુજરાત સરકારના નિયમો મુજબ અનામત વર્ગને  છૂટછાટ.
8. અરજી કરવાનો પ્રકાર: ઓનલાઇન અરજી VMC ના સત્તાવાર પોર્ટલ મારફતે. 
9. સત્તાવાર વેબસાઈટ: www.vmc.gov.in
મુખ્ય વિગત (Highlight) વિગત (Details)
સંસ્થાનું નામ વડોદરા મહાનગરપાલિકા (VMC)
જાહેરાત ક્રમાંક 392/2026-27
જગ્યાનું નામ અર્બન પ્લાનર, આર્કીયોલોજી ઓફિસર, એન્વાયરમેન્ટલ એન્જિનિયર, વર્ક આસિસ્ટન્ટ, ગાર્ડન સુપરવાઈઝર, લાઈબ્રેરિયન, ડ્રાફ્ટસમેન, સર્વેયર, અને અન્ય
કુલ જગ્યાઓ 201
નોકરીનું સ્થળ વડોદરા, ગુજરાત
અરજી કરવાની પદ્ધતિ ઓનલાઈન
કરારનો સમયગાળો 11 મહિના
પગાર ધોરણ ₹50,000/- સુધી પ્રતિ માસ (જગ્યા મુજબ)
ઓફિશિયલ વેબસાઇટ www.vmc.gov.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

આ ભરતીમાં પદ અનુસાર શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવે છે તે નીચે પ્રમાણે દર્શાવેલ છે: 

1. ક્લેરિકલ/વહીવટી પદો: માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી ધોરણ 12 પાસ અથવા ગ્રેજ્યુએશન અને કોમ્પ્યુટરનો મૂળભૂત જ્ઞાન ( CCC/સંબંધિત ડિપ્લોમા).
2. ટેકનિકલ પદો ( assistant engineer/technical supervisor): માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ, મિકેનિકલ અથવા ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માં B.E./B.Tech અથવા ડિપ્લોમા. 
3. હેલ્થ વિભાગ ( health worker/supervisor): ધોરણ 10/12 પાસ સાથે સંબંધિત હેલ્થ વર્કર કોર્સ ( SI/MPW  નું સર્ટિફિકેટ.

🔰અરજી ફી:

 






ક્રમ જગ્યાનું નામ જગ્યાઓની સંખ્યા માસિક ફિક્સ પગાર
01 અર્બન પ્લાનર 05 ₹50,000/-
02 આર્કીયોલોજી એન્ડ મ્યુઝિયોલોજી ઓફિસર 07 ₹50,000/-
03 ડિપ્યુટી એન્વાયરમેન્ટલ એન્જિનિયર 04 ₹43,750/-
04 GIS ઓપરેટર/એક્સપર્ટ 07 ₹35,000/-
05 આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જિનિયર 16 ₹31,250/-
06 ગાર્ડન સુપરવાઈઝર 16 ₹30,000/-
07 સીનિયર લાઈબ્રેરિયન 07 ₹25,000/-
08 જુનિયર લાઈબ્રેરિયન 16 ₹20,000/-
09 આસિસ્ટન્ટ ગાર્ડન સુપરવાઈઝર 38 ₹20,000/-
10 વર્ક આસિસ્ટન્ટ (સિভিল) 13 ₹20,000/-
11 વર્ક આસિસ્ટન્ટ (મિકેનિકલ) 30 ₹20,000/-
12 વર્ક આસિસ્ટન્ટ (ઈલેક્ટ્રિકલ) 22 ₹20,000/-
13 વર્ક આસિસ્ટન્ટ (ઈલેક્ટ્રિકલ-મિકેનિકલ) 03 ₹20,000/-
14 ડ્રાફ્ટસમેન (ઓટોકેડ) 05 ₹20,000/-
15 સર્વેયર 10 ₹20,000/-

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)


1. સામાન્ય વય મર્યાદા:  ઉમેદવારની વય લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 35 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. 
2. અનામત વર્ગને  છૂટછાટ: ગુજરાત સરકારના નીતિ નિયમો મુજબ OBC, EWS,SC, ST, મહિલા અને દિવ્યાંગ ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં પાંચથી દસ વર્ષ સુધી છૂટછાટ મળશે.

વિગત (Event) તારીખ (Date)
નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ 10-09-2026
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 11-09-2026 (બપોરે 13:00 કલાકે)
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 25-09-2026 (રાત્રે 23:59 કલાકે)

🔰પગાર ધોરણ :

 

1. પસંદગી પામેલા ઉમેદવારોને ગુજરાત સરકાર અને VMC ના નિયમો અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે નિયત ફિક્સ્ડ પગાર ચૂકવવામાં આવશે.
2. પાંચ વર્ષની સફળ સેવાઓ પુરાણ કર્યા બાદ નિયમિત પે સ્કેલ અને અન્ય સરકારી ભથ્થા મળવા પાત્ર રહેશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)


1. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઓફિશિયલ વેબસાઈટ www.vmc.gov.in પર જાવ. 
2. હોમ પેજ પર આપેલા recruitment સેક્શન પર ક્લિક કરો.
3. VMC recruitment 2026-27 જાહેરાત પસંદ કરી તેની વિગતો ધ્યાનપૂર્વક વાંચો. 
4.Apply online બટન પર ક્લિક કરી જરૂરી અંગત અને શૈક્ષણિક માહિતી ભરો.
5. તમારો ફોટો, સહી અને માંગવામાં આવેલા દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો. 
6. જો લાગુ પડતું હોય તો નિયત અરજી ફી ઓનલાઈન ભરો અને ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)


1. લેખિત પરીક્ષા: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોની સામાન્ય જ્ઞાન, ગુજરાતી , અંગ્રેજી અને વિષય આધારિત કસોટી લેવામાં આવશે. 
2. કમ્પ્યુટર પ્રોફેસિયન્સી ટેસ્ટ: ક્લેરિકલ પદો માટે કમ્પ્યુટર ટાઈપિંગ અને કૌશલ્ય કસોટી નું આયોજન થશે. 
3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન: મેરીટ લીસ્ટમાં સ્થાન મેળવનાર ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે.

Gujju rozgar pro tip: 

1. સિલેબસ મુજબ તૈયારી: VMC ની લેખિત પરીક્ષામાં ગુજરાતનો ઇતિહાસ, વડોદરા શહેરની ભૂગોળ અને જાહેર વહીવટી સંબંધિત પ્રશ્ન મહત્વપૂર્ણ હોય છે. 
2. ઓનલાઈન ફોર્મ વેરિફિકેશન: અરજી સબમીટ કરતા પહેલા તમારું નામ અને સ્પેલિંગ ધોરણ 10 ની માર્કશીટ મુજબ જ છે કે નહીં તેની ચકાસણી કરી લેવી.

✦વારંવાર પૂછાતા પ્રશ્નો 

1. પ્રશ્ન: VMC ભરતી 202627 માં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે? 
   જવાબ: ઓનલાઇન અરજી કરવા માટેની ઓફિસિયલ વેબસાઈટ www.vmc.gov.in છે.
2. પ્રશ્ન: તો આ સરકારી નોકરી વડોદરા શહેરમાં જ રહેશે? 
   જવાબ: હા, પસંદગી પામેલા ઉમેદવારોનું નોકરીનું સ્થળ વડોદરા શહેર/મહાનગરપાલિકા વિસ્તાર જ રહેશે.
3. પરીક્ષા કયા માધ્યમાં લેવામાં આવશે? 
   જવાબ: સામાન્ય રીતે પરીક્ષા ગુજરાતી માધ્યમમાં યોજવામાં આવે છે. 

ગુજરાતની તમામ સરકારી નોકરીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો. નોકરી મેળવવાના સપનાને પૂરું કરવા માટે ગુજ્જુ રોજગાર ટીમ તરફથી હાર્દિક શુભકામનાઓ!

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

અંકલેશ્વર નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Ankleshwar Nagarpalika City Manager Recruitment 2026