🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થાનું નામ: સ્ટાફ સિલેક્શન કમિશન staff selection commission SSC.
2. પરીક્ષાનું નામ: સબ ઇન્સ્પેક્ટર ઇન દિલ્હી પોલીસ એન્ડ સેન્ટ્રલ આમર્ડ પોલીસ ફોર્સીસ CAPF એક્ઝામિનેશન 2026.
3. પોસ્ટનું નામ: સબ ઇન્સ્પેક્ટર sab inspector SI 2 star officer.
4. સમાવિષ્ટ દળો: દિલ્હી પોલીસ, BSF, CISF, CRPF, ITBP, SSB.
5. કુલ ખાલી જગ્યાઓ: અંદાજી તો 4000 + જગ્યાઓ સત્તાવાર જાહેરાત મુજબ.
6. નોકરી નો પ્રકાર: કેન્દ્ર સરકારની કાયમી નોકરી group b , group C નોન ગેઝેટેડ.
7. અરજી કરવાનો માધ્યમ: સંપૂર્ણપણે ઓનલાઇન SSC ની નવી વેબસાઈટ ssc.gov.in પરથી.
8. વય મર્યાદા: 20 થી 25 વર્ષ SC/ST ને પાંચ વર્ષ અને OBC ને ત્રણ વર્ષની છૂટછાટ.
9. શૈક્ષણિક લાયકાત: કોઈપણ પ્રવાહ માં સ્નાતક.
10. પસંદગી પ્રક્રિયા: લેખિત પરીક્ષા પેપર 1 , શારીરિક કસોટી PET/PST, મુખ્ય પરીક્ષા પેપર 2 અને મેડિકલ ટેસ્ટ.
11. અરજી ફી: જનરલ/OBC/EWS પુરુષો માટે રૂ.100/- તમામ મહિલાઓ SC, ST અને માજી સૈનિકો માટે ફ્રી.
આ એક જ પરીક્ષા પાસ કરીને તમે તમારા મેરીટ અને પસંદગીના આધારે નીચે મુજબના દળોમાં સબ ઇન્સ્પેક્ટર બની શકો છો.
1. જિંદગી પોલીસ દેશની રાજધાનીની પોલીસમાં એક્ઝિક્યુટિવ ઓફિસ તરીકે.
2. બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડર પર સુરક્ષા માટે.
3. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એરપોર્ટ, મેટ્રો, અને મોટા સરકારી ઉદ્યોગોની સુરક્ષા માટે આ નોકરી મોટા શહેરમાં જ હોય છે તેથી યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.
4. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ફરજ માટે.
5. ITBP અને SSB ભારત તિબેટ અને ભારત નેપાળ બોર્ડર સુરક્ષા માટે.
| વિગતો (Particulars) |
માહિતી (Details) |
| સંસ્થા |
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) |
| પોસ્ટનું નામ |
દિલ્હી પોલીસ, CAPF માં સબ-ઇન્સ્પેક્ટર અને CISF માં SI (ફાયર) |
| જાહેરાત ક્રમાંક |
E/37/2026-C-2 SECTION |
| કુલ જગ્યાઓ |
ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે |
| અરજી શરૂ થવાની તારીખ |
૧૦.૦૯.૨૦૨૬ |
| અરજી કરવાની છેલ્લી તારીખ |
૩૦.૦૯.૨૦૨૬ (23:00 કલાક સુધી) |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. સામાન્ય લાયકાત: ઉમેદવારી સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં B.A.,B Com,B.Sc,B.E ગ્રેજ્યુએશન ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
2. દિલ્હી પોલીસ માત્ર પુરુષો માટે ખાસ નોંધ: જે પુરુષ ઉમેદવારો દિલથી પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે જોડાવા માંગતા હોય, તેમની પાસે શારીરિક કસોટીના દિવસે મોટરસાયકલ અને કાર ચલાવવાનું માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે. જો લાયસન્સ નહીં હોય તો તેઓ જિંદગી પોલીસ માટે ગેરલાયક ઠરાશે, પરંતુ CAPF ( BSF,CISF વગેરે માટે લાયક ગણાશે.
💡gujju rozgar pro tip: જો તમે e છેલ્લા વર્ષમાં ફાઇનલ સેમેસ્ટરમાં છો, તો પણ તમે આ ફોર્મ ભરી શકો છો, પરંતુ સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલ કટ ઓફ ડેટ પહેલા તમારું ફાઇનલ રીઝલ્ટ આવી ગયેલું હોવું જોઈએ. જો તમારી પાસે કાર અથવા બાઈકનું લાયસન્સ નથી તો અત્યારે જ કઢાવી લેવું જેથી પાછળથી દિલ્હી પોલીસની પોસ્ટ ગુમાવવી ન પડે.
🔰અરજી ફી:
1. જનરલ UR, OBC અને EWS ના પુરુષ ઉમેદવ માટે માત્ર રૂ.100/-.
2. તમામ વર્ગની મહિલાઓ, SC, ST અને માચી સૈનિકો માટે ફી સંપૂર્ણપણે માફ છે.
3. ફી ઓનલાઇન ,UPI, નેટ બેન્કિંગ, કાર્ડ થી ભરી શકાશે.
| ઇવેન્ટ (Event) |
તારીખ (Date) |
| ઓનલાઈન અરજી સબમિટ કરવાની તારીખો |
૧૦.૦૯.૨૦૨૬ થી ૩૦.૦૯.૨૦૨૬ |
| ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ અને સમય |
૩૦.૦૯.૨૦૨૬ (23:00 કલાક સુધી) |
| ઓનલાઈન ફી ચૂકવવાની છેલ્લી તારીખ |
૦૧.૧૦.૨૦૨૬ (23:00 કલાક સુધી) |
| અરજી ફોર્મ સુધારણા વિન્ડો (Correction Window) |
૦૮.૧૦.૨૦૨૬ થી ૧૦.૧૦.૨૦૨૬ (23:00 કલાક સુધી) |
| કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) નું સમયપત્રક |
પછીથી જાણ કરવામાં આવશે |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર નોટિફિકેશનમાં દર્શાવેલ નિર્ધારિત તારીખના રોજ નીચે મુજબ હોવી જરૂરી છે.
1. સામાન્ય અને EWS વર્ગ માટે 20 થી 25 વર્ષ. ઉમેદવાર નો જન્મદિવસ તારીખો ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
2. વય મર્યાદામાં છૂટછાટ:
1. SC અને ST ઉમેદવારોની ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ.
2.OBC ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ.
3. માજી સૈનિકો, દિલ્હી પોલીસના ખાતાકીય ઉમેદવારો અને વિધવા અથવા છૂટાછેડા લીધેલ મહિલાઓને નિયમ અનુસાર વિશે છૂટછાટ મળવા પાત્ર રહેશે.
🔰પગાર ધોરણ :
કેન્દ્ર સરકારની પોલીસ અને પેરામિલિટરી ફોર્સની નોકરી હોવાથી પગાર ધોરણ અને સુવિધાઓ અત્યંત ઉચ્ચ કક્ષાની હોય છે.
1. સબ ઇન્સ્પેક્ટર: પે લેવલ રૂ.35,400/- થી રૂ.1,12,400/-આ એક group -B પોસ્ટ છે.
2. Whatsapp ઇન્સ્પેક્ટર દિલ્હી પોલીસ: પે લેવલ રૂ. 35, 400/- થી રૂ.1,12,400/-. આ group - C પોસ્ટ ગણાય છે.
3. કુલ માસિક પગાર: બેઝિક પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થું, મકાન ભાડું, યુનિફોર્મ એલાઉન્સ, રાશન મની, અને રિસ્ક એલાઉન્સ, ઉમેરાતા તમારો શરૂઆતી ઈન હેન્ડ પગાર અંદાજિત રૂ. 55,000/- થી રૂ.65,000/- પ્રતિ માસ સુધી થાય છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
SSC એ પોતાની નવી વેબસાઈટ કાર્યરત કરી છે, તેથી ભરવાની પદ્ધતિ થોડી બદલાય છે.
1. સૌથી પહેલા SSC ની સત્તાવાર વેબસાઈટ ssc.gov.in ની મુલાકાત લો.
2. જો તમે નવી વેબસાઈટ પર રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો one time registration OTR કરવું પડશે.
3. OTR કર્યા બાદ, તમારા રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ વડે લૉગિન કરો.
4. ડેશબોર્ડ પર sab inspector in Delhi police and CAPFs examination, 2026 ની નીચે apply બટન પર ક્લિક કરો.
5. ઓનલાઇન ફોર્મમાં તમારી પર્સનલ વિગતો, શૈક્ષણિક લાયકાત અને પરીક્ષા કેન્દ્રની પસંદગી ગુજરાતના સેન્ટર મળશે કરો.
6. દળોની પસંદગી ખૂબ ધ્યાનથી આપો. દા. ત. A dilhi police, B BSF,C CISF વગેરે .જે દળ પહેલું પસંદ કરશો, મેરીટ મુજબ તે મળવાની શક્યતા વધુ રહે છે.
7. નવા નિયમ હવે SSC ફોર્મમાં લાઈવ ફોટો વેબકેમ કે મોબાઈલ કેમેરાથી ખેંચવાનો હોય છે. પાછળનું બેકગ્રાઉન્ડ પ્લેન રાખવું અને ચશ્મા કે ટોપીના પહેરવા.
8. સહી સ્કેન કરીને અપલોડ કરો અને જો ફી લાગુ પડતી હોય તો ઓનલાઇન ભરીને સબમિટ કરો.
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
એક ઓફિસર બનવા માટે શારીરિક અને માનસિક બંને રીતે સક્ષમ હોવું જરૂરી છે. પસંદગી ચાર વિભાગમાં થાય છે.
1. પેપર 1 ઓનલાઇન કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ: સૌથી પહેલા બે કલાકની ઓનલાઈન પરીક્ષા લેવાય છે જેમાં 200 પ્રશ્નો હોય છે.
- General intelligence & reasoning 50 marks.
- general knowledge & awareness 50 marks.
- quantitative aptitude ગણિત 50 marks.
- English comprehension 50 marks.
2. શારીરિક માપદંડ અને કસોટી.
પેપર 1 પાસ કરનારને શારીરિક કસોટી માટે બોલાવાય છે આના કોઈ માર્ક્સ નથી માત્ર પાસ કરવાનું હોય છે.
- ઊંચાઈ: પુરુષો માટે 170 સેમી .ST પુરુષો માટે 162.5 સેમી. મહિલાઓ માટે 157 સેમી. ST મહિલાઓ માટે 154 સેમી.
- છાતી માત્ર પુરુષો માટે: 80 સેમી ફુલાવીને 85 સેમી. ST માટે 77 - 82 સેમી.
- દોડ
- પુરુષો: 16 સેકન્ડમાં 100 મીટર અને 6.5 મિનિટમાં 1.6 કિલોમીટર 1600 મીટર.
- મહિલાઓ: 18 સેકન્ડમાં 100 મીટર અને ચાર મિનિટમાં 800 મીટર.
- આ ઉપરાંત, અને ગોળા ફેક ના એજન્ટ પણ હોય છે જેમાં ત્રણ ચાન્સ મળે છે.
3. પેપર 2 અંગ્રેજી ભાષાનો ટેસ્ટ.
4. જે ઉમેદવારો શારીરિક કસોટી પાસ કરે, તેમની 200 માર્ક્સ બે કલાક અંગ્રેજી ભાષાની ઓનલાઈન પરીક્ષા લેવાય છે. આમાં માત્ર English language and Comprehension ના જ પ્રશ્નો પુછાય છે.
નોંધ: ફાઇનલ મેરીટ પેપર 1 શારીરિક અને પેપર 2 એમ કુલ 400 માર્ક્સ માંથી બને છે.
4. મેડિકલ એક્ઝામિનેશન
છેલ્લે સેન્ટ્રલ પોલીસના ધારા ધોરણ મુજબ આખો ની દ્રષ્ટિ (૬/૬), ફ્લેટ ફુટ, નાક ની , અને અન્ય સંપૂર્ણ મેડિકલ ચેકઅપ થાય છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન: શું હું આ પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકું?
જવાબ: ના, SSC CPO ની લેખિત પરીક્ષાના પ્રશ્નો દ્વિભાષી (Bilingual) એટલે કે માત્ર હિન્દી અને અંગ્રેજી (Hindi/English) ભાષામાં જ પૂછવામાં આવે છે. તેમાં ગુજરાતીનો ઓપ્શન હોતો નથી.
પ્રશ્ન: શું મારે NCC નું સર્ટિફિકેટ હોય તો કોઈ ફાયદો થશે?
જવાબ: હા બિલકુલ! જેમની પાસે NCC 'C' સર્ટિફિકેટ છે તેમને Paper 1 અને Paper 2 બંનેમાં ૧૦-૧૦ બોનસ માર્ક્સ (કુલ ૨૦ માર્ક્સ) મળશે. 'B' સર્ટિફિકેટ વાળાને ૬-૬ અને 'A' સર્ટિફિકેટ વાળાને ૪-૪ બોનસ માર્ક્સ આપવામાં આવે છે.
Disclaimer (નોંધ): અમે અહીં આપેલ માહિતી SSC ના સત્તાવાર નોટિફિકેશનના આધારે સચોટ આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. તેમ છતાં, ઓનલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર જઈને પીડીએફ જાહેરાત જાતે વાંચી લેવા ખાસ વિનંતી છે.
કેન્દ્ર સરકારના પોલીસ દળ અને ડિફેન્સની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો. ખાખી વર્દી અને ૨ સ્ટાર પહેરવાના તમારા સપનાને પૂરું કરવા માટે ગુજ્જુ રોજગાર ટીમ તરફથી હાર્દિક શુભકામનાઓ!
0 Comments