Vidyasagar College faculty & non teaching recruitment 2026: બીજા સાગર કોલેજમાં પ્રોફેસર અને નોન ટીચિંગ સ્ટાફની બમ્પર ભરતી

Vidyasagar College faculty & non  teaching recruitment 2026: બીજા સાગર કોલેજમાં પ્રોફેસર અને નોન ટીચિંગ સ્ટાફની બમ્પર ભરતી
Vidyasagar College Recruitment 2026, College Faculty Jobs in Gujarat, Assistant Professor Vacancy 2026, Non Teaching Staff Jobs in College, College Clerk Recruitment, Peon Jobs in Gujarat, Lecturer Jobs, NET SLET Phd Jobs, Gujju Rozgar Updates, વિદ્યાસાગર કોલેજ ભરતી 2026, પ્રોફેસર ની નોકરી, કોલેજ ક્લાર્ક ભરતી, શિક્ષક ભરતી ગુજરાત

કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે એક અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. નામાંકિત શૈક્ષણિક સંસ્થા બીજા સાગર કોલેજ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026 થી 2027 માટે વિવિધ વિદ્યાશાખાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભારતીય અંતર્ગત શૈક્ષણિક સ્ટાફ અને વહીવટી કામગીરી માટે નોન ટીચિંગ સ્ટાફ ની નિમણૂક કરવામાં આવશે, જે ઉમેદવારો એ ધોરણ 10 /12, સ્નાતક કે માસ્ટર ડિગ્રી સાથે Ph.D પૂર્ણ કર્યું છે, તેમના માટે શૈક્ષણિક સંસ્થામાં આકર્ષક પગાર સાથે નોકરી મેળવવાની આ એક સુવર્ણ અવસર છે

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: વિદ્યાસાગર કોલેજ.
2. પોસ્ટ: ફેકલ્ટી આસિસ્ટન્ટ પ્રોફેસર/લેક્ચર અને નોન ટીચિંગ સ્ટાફ ક્લાર્ક, લાઇબ્રેરીયન, લેબ આસિસ્ટન્ટ, પટાવાળા વગેરે.
3. નોકરી નો પ્રકાર: કાયમી/કરા રાધાની કોલેજ ટ્રસ્ટના નિયમો મુજબ.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન નિયત નમૂનામાં અરજી અને બાયોડેટા ટપાલ દ્વારા અથવા ઈમેલથી મોકલવાના રહેશે.
5. વય મર્યાદા: UGC અને યુનિવર્સિટીના ધારા ધોરણો મુજબ.
6. અરજી ફી: સત્તાવાર જાહેરાત મુજબ સામાન્ય રીતે કોઈ ફી હોતી નથી.

મુખ્ય બાબતો (Highlight) વિગતો (Details)
ભરતી સંસ્થા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાસાગર અને અમુલબા કોલેજો
પોસ્ટનું નામ પ્રિન્સિપાલ, પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગ્રંથપાલ, આસિસ્ટન્ટ (ફાઇન આર્ટસ/પર્ફોર્મિંગ આર્ટસ)
કુલ જગ્યાઓ 52
અરજી કરવાનું માધ્યમ વોક-ઇન ઇન્ટરવ્યુ
નોકરીનું સ્થળ પાલનપુર, દિયોદરડા, ચાણસ્મા, પાટણ (ગુજરાત)
ઇન્ટરવ્યુની તારીખ 26/08/2026
ઇન્ટરવ્યુનો સમય સવારે 11:00 થી બપોરે 12:00 સુધી


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. ફેકલ્ટી/આસિસ્ટન્ટ પ્રોફેસર: ઉમેદવારે સંબંધીત વિષયમાં ઓછામાં ઓછા ૫૫ % માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. સાથે જ UGC ના નિયમો મુજબ NET/ SLET પાસ થવું અથવા Ph.D ની ડિગ્રી ધરાવતા હોવા ફરજિયાત છે.
2. નોન ટીચિંગ સ્ટાફ ક્લાર્ક/વહીવટી સ્ટાફ: કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને કોમ્પ્યુટર તથા ટાઈપિંગનું જ્ઞાન.
3. લેબ આસિસ્ટન્ટ/લાઇબ્રેરી: સબંધી વિષયમાં B.Sc/ M.Sc અથવા લાઈબ્રેરી સાયન્સમાં ડિગ્રી B.Lib/M.Lib .
4. સહાયક સ્ટાફ પટાવાળા/ સ્વીપર: ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ 10 કે 12 પાસ હોવો જોઈએ.

પોસ્ટનું નામ (Post Name) જગ્યાઓની સંખ્યા (Number of Vacancies)
પ્રિન્સિપાલ 02
પ્રોફેસર (M.Ed. કોલેજ માટે) 02
એસોસિએટ પ્રોફેસર (M.Ed. કોલેજ માટે) 02
આસિસ્ટન્ટ પ્રોફેસર (વિવિધ વિષયો) 40
ગ્રંથપાલ (B.Ed. કોલેજ માટે) 01
આસિસ્ટન્ટ (ફાઇન આર્ટસ - 3, પર્ફોર્મિંગ આર્ટસ - 2) 05
કુલ (Total) 52

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર UGC, યુનિવર્સિટી અને રાજ્ય સરકારના પ્રવર્તમાન ધારા ધોરણો મુજબ હોવી જોઈએ. સામાન્ય રીતે 18 વર્ષથી ઉપર.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
વોક-ઇન ઇન્ટરવ્યુની તારીખ 26/08/2026
ઇન્ટરવ્યુ રિપોર્ટિંગ સમય સવારે 11:00 થી બપોરે 12:00 સુધી

🔰પગાર ધોરણ :

િદ્યાસાગર કોલેજ દ્વારા પસંદગી પામનાર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ ને તેમની લાયકાત અને અનુભવના આધારે કોલેજ મેનેજમેન્ટ/ટ્રસ્ટ ના નિયમો મુજબ અત્યંત આકર્ષક પગાર ચૂકવવામાં આવે છે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ ન્યુઝ પેપર માં આવેલી જાહેરાત અથવા અમારી વેબસાઈટ પરથી વિગતો વાંચો.
2. તમારો એક વિસ્તૃત અને આકર્ષક બાયોડેટા તૈયાર કરો. જેમાં શૈક્ષણિક લાયકાત, ટકાવારી અને અનુભવની સંપૂર્ણ વિગતો સામેલ હોય, તેમાં તાજેતરનો ફોટો લગાવો.
3. બાયોડેટા ની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, ડિગ્રી સર્ટીફીકેટ NET/Ph.D / CCC , અનુભવના પ્રમાણપત્રો, અને આધાર કાર્ડ ની સ્વ પ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડો.
4. આ તમામ વિગતો જાહેરાતમાં દર્શાવેલ કોલેજના સત્તાવાર ઈમેલ આઇડી પર મોકલી આપો અથવા હાર્ડ કોપી એક કવરમાં પેક કરી , કવર પર application for the post of લખીને વિદ્યાસાગર કોલેજમાં છેલ્લી તારીખ પહેલા ટપાલ અથવા કુરિયર મારફતે મોકલી આપો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)


1. ઉમેદવારો દ્વારા મોકલવામાં આવેલા બાયોડેટા અને લાયકાતના આધારે શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને કોલેજ કેમ્પસ ખાતે ડેમો લેક્ચર ટીચિંગ સ્ટાફ માટે અને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

ગુજરાતની તમામ કોલેજો અને શિક્ષણ વિભાગની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.


Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026