સુરત ગ્રામ્ય પોલીસમાં ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળની મોટી ભરતી,Surat Rural GRD & SRD Recruitment 2026
સુરત ગ્રામ્ય પોલીસમાં ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળની મોટી ભરતી,Surat Rural GRD & SRD Recruitment 2026
સુરત ગ્રામ્ય જિલ્લાના અને ખાસ કરીને દરિયાકાંઠાના ગામડાઓમાં રહેતા યુવાનો માટે પોલીસ વિભાગ સાથે ખભે ખભો મિલાવીને પોતાના ગામની સુરક્ષા કરવાની શાનદાર તક આવી ગઈ છે. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ની કચેરી દ્વારા જિલ્લાના વિવિધ ગામડાઓમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગ્રામ રક્ષક દળ અને દરિયાઈ પટ્ટીની સુરક્ષા માટે સાગર રક્ષક ના જવાનો ની નિમણૂક કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે યુવાનો શારીરિક રીતે ફિટ છે અને પોતાના ગામ વિસ્તારમાં રહીને સમાજ સેવા કરવાની સાથે રોજગારી મેળવવા માંગે છે, તેમના માટે આ એક ઉત્તમ તક છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: સુરત ગ્રામ્ય પોલીસ ગુજરાત સરકાર.
2. પોસ્ટ: ગ્રામ રક્ષક દળ GRD અને સાગર રક્ષક દળ SRD જવાન .
3. નોકરી નો પ્રકાર: માનદ સેવા/ સ્વયંસેવક દૈનિક ભથ્થા આધારિત.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન નિયત ફોર્મ સંબંધીત પોલીસ સ્ટેશનથી મેળવી જમા કરાવવાનું રહેશે.
5. વય મર્યાદા: 20 થી 50 વર્ષ સત્તાવાર જાહેરાત મુજબ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.
2. પોસ્ટ: ગ્રામ રક્ષક દળ GRD અને સાગર રક્ષક દળ SRD જવાન .
3. નોકરી નો પ્રકાર: માનદ સેવા/ સ્વયંસેવક દૈનિક ભથ્થા આધારિત.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન નિયત ફોર્મ સંબંધીત પોલીસ સ્ટેશનથી મેળવી જમા કરાવવાનું રહેશે.
5. વય મર્યાદા: 20 થી 50 વર્ષ સત્તાવાર જાહેરાત મુજબ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.
| ભરતી સંસ્થા (Recruiting Body) | સુરત ગ્રામ્ય પોલીસ વિભાગ (Surat Rural Police Department) |
|---|---|
| પોસ્ટનું નામ | ગ્રામ રક્ષક દળ (GRD) અને સાગર રક્ષક દળ (SRD) |
| કુલ જગ્યાઓ | 379 |
| અરજી શરૂ થવાની તારીખ | 28/08/2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 05/09/2026 |
| શારીરિક કસોટીની તારીખ | 11/09/2026 |
| નોકરીનું સ્થળ | સુરત ગ્રામ્ય, ગુજરાત |
| શૈક્ષણિક લાયકાત | ધોરણ 3 પાસ |
| વય મર્યાદા | 20 થી 50 વર્ષ |
| પસંદગી પ્રક્રિયા | શારીરિક કસોટી, દસ્તાવેજ ચકાસણી |
🔰ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ કોણ બની શકે?
1. શૈક્ષણિક લાયકાત: ઉમેરવા ને ગુજરાતી ભાષા સ્પષ્ટ રીતે લખતા અને વાંચતા આવડવી જોઈએ. સામાન્ય રીતે ઓછામાં ઓછું ધોરણ ત્રણ પાસ હોવું જરૂરી છે. વધુ ભણેલા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
2. સ્થાનિક રહેવાસી: અરજી કરનાર ઉમેદવાર જે ગામ કે પોલીસ સ્ટેશન વિસ્તાર માટે અરજી કરે છે, ત્યાંનો સ્થાનિક રહેવાસી હોવો ફરજિયાત છે. ઉમેદવાર સામે કોઈ પણ પ્રકારનો પોલીસ કેસ કે ગુનાહિત ઇતિહાસ હોવો જોઈએ નહીં.
2. સ્થાનિક રહેવાસી: અરજી કરનાર ઉમેદવાર જે ગામ કે પોલીસ સ્ટેશન વિસ્તાર માટે અરજી કરે છે, ત્યાંનો સ્થાનિક રહેવાસી હોવો ફરજિયાત છે. ઉમેદવાર સામે કોઈ પણ પ્રકારનો પોલીસ કેસ કે ગુનાહિત ઇતિહાસ હોવો જોઈએ નહીં.
🔰શારીરિક માપદંડ અને કસોટી
1. ઊંચાઈ અને વજન: પુરુષ અને મહિલા ઉમેદવારો માટે પોલીસ વિભાગના નિયમો મુજબ સામાન્ય ઊંચાઈ અને વજન હોવું જરૂરી છે. શરીરમાં કોઈ મોટી ખોડ ખાપણ ન હોવી જોઈએ.
2. શારીરિક કસોટી: ઉમેદવારોની શારીરિક ક્ષમતા ચકાસવા માટે 800 મીટરની દોડની કસોટી લેવામાં આવે છે જે નિર્ધારિત સમયમાં પૂરી કરવાની હોય છે.| ક્રમ નં. (Sr. No.) | પોલીસ સ્ટેશનનું નામ (Police Station Name) | GRD (પુરુષ) (GRD Male) | GRD (મહિલા) (GRD Female) | SRD | કુલ (Total) |
|---|---|---|---|---|---|
| 01. | બારડોલી ટાઉન | 09 | 00 | 00 | 09 |
| 02. | બારડોલી રૂરલ | 13 | 04 | 00 | 17 |
| 03. | પલસાણા | 31 | 02 | 00 | 33 |
| 04. | મહુવા | 11 | 02 | 00 | 13 |
| 05. | માંગરોળ | 11 | 00 | 00 | 11 |
| 06. | કોસંબા | 12 | 03 | 00 | 15 |
| 07. | પાલોદ | 24 | 04 | 00 | 28 |
| 08. | કીમ | 13 | 00 | 00 | 13 |
| 09. | ઓલપાડ | 59 | 00 | 34 | 93 |
| 10. | કડોદરા | 19 | 01 | 00 | 20 |
| 11. | કામરેજ | 30 | 03 | 00 | 33 |
| 12. | માંડવી | 29 | 01 | 00 | 30 |
| 13. | અંબાલાલ | 14 | 00 | 00 | 14 |
| 14. | ઉમરપાડા | 14 | 01 | 00 | 15 |
| 15. | તાડકેશ્વર | 42 | 00 | 00 | 42 |
| કુલ જગ્યાઓ (Total Vacancies) | 331 | 21 | 34 | 386 | |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી કરવા માટે ઉમેરવાની ઉંમર સામાન્ય રીતે ૨૦ થી ૫૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| જાહેરાત પ્રકાશિત થવાની તારીખ | 28/08/2026 |
| અરજી શરૂ થવાની તારીખ | 28/08/2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 05/09/2026 |
| શારીરિક કસોટીની તારીખ | 11/09/2026 |
🔰પગાર ધોરણ :
આ યોજના અંતર્ગત ફરજ બજાવતા જવાનોને સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર દૈનિક માનવત વેતન આશરે 230/- થી 300/- પ્રતિ દિવસ ચૂકવવામાં આવે છે. જેટલા દિવસ ફરજ પર હાજર રહે તે મુજબ દર મહિને બેંક ખાતામાં ભથ્થું જમા થાય છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ સ્થાનિક ન્યુઝ પેપર માં આવેલી જાહેરાત અથવા અમારી વેબસાઈટ પરથી વિગતો વાંચો.2. જાહેરાતમાં દર્શાવ્યા મુજબ તમારા ગામને લાગુ પડતા સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ જઈને GRD/SRD ભરતી નું અરજી ફોર્મ મેળવવાનું રહેશે.
3. ફોર્મમાં તમારી તમામ પર્સનલ વિગતો સચોટ રીતે ભરો અને તાજેતરનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો લગાવો.
4. ફોર્મની સાથે શૈક્ષણિક માર્કશીટ, શાળા છોડિયાનું પ્રમાણપત્ર, આધારકાર્ડ અને રહેઠાણના પુરાવા રેશનકાર્ડ ચૂંટણી કાર્ડ ની સ્વ પ્રમાણિત ઝેરોક્ષ જોડો. સરપંચ કે તલાટી નો દાખલો પણ જરૂરી હોઈ શકે છે.
5. આ તૈયાર કરેલું ફોર્મ છેલ્લી તારીખ પહેલા તમારા સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| - | - |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
ગુજરાત પોલીસ અને તમામ જિલ્લાવાર નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment