બેંક ઓફ બરોડામાં ડોક્ટર્સ માટે 'પાર્ટ-ટાઈમ મેડિકલ કન્સલ્ટન્ટ' ની શાનદાર ભરતી,Bank of Baroda Medical Consultant Recruitment 2026
બેંક ઓફ બરોડામાં ડોક્ટર્સ માટે 'પાર્ટ-ટાઈમ મેડિકલ કન્સલ્ટન્ટ' ની શાનદાર ભરતી,Bank of Baroda Medical Consultant Recruitment 2026
મેડિકલ ક્ષેત્રે પ્રેક્ટિસ કરતા અને ખાનગી ક્લિનિક ચલાવતા ડોક્ટર્સ માટે ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકમાં સેવા આપવાની એક શાનદાર તક આવી ગઈ છે. બેંક ઓફ બરોડા દ્વારા તેમના સ્ટાફ અને કર્મચારીઓની આરોગ્ય સુખાકારી માટે પ્રાદેશિક કચેરીઓ/ઝોનલ ઓફિસ ખાતે પાર્ટ ટાઈમ મેડિકલ કન્સલ્ટન્ટ PTMC ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોકરી પાર્ટ ટાઈમ પ્રકારની હોવાથી, ડોક્ટર પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસની સાથે સાથે દિવસના અમુક કલાકો બેંકની ડિસ્પેન્સરીમાં ફાળવીને આકર્ષક માનદ વેતન મેળવી શકે છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: બેંક ઓફ બરોડા BOB.
2.પોસ્ટ: પાર્ટ ટાઈમ મેડિકલ કન્સલ્ટન્ટ PTMC.
3. નોકરી નો પ્રકાર: પાર્ટ ટાઈમ/કરાર આધારિત સામાન્ય રીતે શરૂઆતમાં એક થી ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ પર.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન નિયત નમૂનામાં અરજી સ્પીડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા મોકલવાની રહેશે.
5. વય મર્યાદા: મહત્તમ 55 થી 65 વર્ષ સુધી સત્તાવાર જાહેરાતના નિયમો મુજબ.
6. અરજી ફી: કોઈ અરજી નથી સંપૂર્ણ મફત.
7. પસંદગી પ્રક્રિયા: અરજીઓનું શોર્ટ લિસ્ટિંગ અને સીધો રૂબરૂ ઇન્ટરવ્યૂ.
8. શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી MBBS અથવા MD ની ડિગ્રી અને તબીબી પ્રેક્ટિસનો અનુભવ.

| વિગતો (Aspect) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | બેંક ઓફ બરોડા |
| પોસ્ટનું નામ | પાર્ટ ટાઈમ મેડિકલ કન્સલ્ટન્ટ |
| અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
| કોણ અરજી કરી શકે | લાયક તબીબી વ્યવસાયિકો (MD / MBBS) |
| નોકરીનું સ્થળ | રાજકોટ ઝોન, રાજકોટ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 31.08.2026 |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા MCI દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી MBBS ની ડિગ્રી મેળવેલી હોવી ફરજિયાત છે. જનરલ મેડિસિનમાં માસ્ટર ડિગ્રી MD ધરાવતા ઉમેદવારોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.
2. રજીસ્ટ્રેશન: ઉમેદવાર નું સ્ટેટ મેડિકલ કાઉન્સિલ અથવા MCI મારા રજીસ્ટ્રેશન થયેલું હોવું ફરજિયાત છે.
3. અનુભવ: ઉમેદવાર પાસે MBBS પૂર્ણ કર્યા પછી મેડિકલ પ્રેક્ટિસનર તરીકેનો ઓછામાં ઓછો ત્રણથી પાંચ વર્ષનો અનુભવ આવશ્યક છે. સ્થાનિક વિસ્તારમાં ક્લિનિક ધરાવતા ડોક્ટર્સને અગ્રતા મળશે.

| પોસ્ટનું નામ (Post Name) | જગ્યાઓની સંખ્યા (Number of Vacancies) | એકત્રિત ફી પ્રતિ માસ (Consolidated Fees p.m.) |
|---|---|---|
| પાર્ટ ટાઈમ મેડિકલ કન્સલ્ટન્ટ | જરૂરિયાત મુજબ | રૂ. 50,000 (MD) / રૂ. 40,000 (MBBS) |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના રોજ ઉમેદવારની મહત્તમ ઉંમર સામાન્ય રીતે 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે, કરાર ના સમયગાળા દરમિયાન મહત્તમ 65 વર્ષની ઉંમર સુધી સેવા આપી શકાય છે . સત્તાવાર જાહેરાત ચકાસવી.
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| બાયો-ડેટા સબમિટ કરવાની છેલ્લી તારીખ | 31.08.2026 |
🔰પગાર ધોરણ :
Bank of baroda દ્વારા પસંદગી પામનાર મેડિકલ કન્સલ્ટન્ટ ની બેન્ક ની ડિસ્પેન્સરીમાં વિતાવેલા કલાકો અને દિવસના આધારે ફિક્સ કંસોલીડેટેડ માનદ વેતન ચૂકવવામાં આવે છે. સામાન્ય રીતે આ રકમ કામના કલાકો મુજબ રૂ. 30,000/- થી 40,000/- પ્રતિ માસ સુધી હોઈ શકે છે. બેંક તરફથી કમ્પાઉન્ડર ની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઈટ bankofbaroda.in ના careers પેજની મુલાકાત લો. 2. Current opportunities વિભાગમાંથી મેડિકલ કન્સલ્ટન્ટ ની જાહેરાત અને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
3. અરજી પત્રક ની પ્રિન્ટ કાઢી, તેમાં તમારું નામ, ક્લિનિક નું સરનામું, મોબાઈલ નંબર, શેક્ષણિક લાયકાત અને અનુભવની તમામ વિગતો સાચોટ રીતે ભરો અને તાજેતરનો ફોટો લગાવો.
4. અરજીની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ MBBS/MD , મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, અનુભવના પ્રમાણપત્રો અને આધાર કાર્ડ ની સ્વ પ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડો.
5. આ તમામ દસ્તાવેજો એક કવરમાં પેક કરી, કવર પર મોટા અક્ષરે application for the post of part time medical consultant લખીને જાહેરાતમાં દર્શાવેલ જે તે ઝોનલ/રિજનલ ઓફિસના સરનામે સ્પીડ પોસ્ટ અથવા કુરિયર મારફતે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| - | - |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. ઉમેદવારો દ્વારા મળેલ અરજીઓના આધારે લાયકાત અને અનુભવ ને ચકાસી મેરીટ તૈયાર કરવામાં આવે છે.
2. શોર્ટ લિસ્ટ થયેલા તબીબોને બેંકની પ્રાદેશિક કચેરી ખાતે અસલ દસ્તાવેજની ચકાસણી અને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા તબીબોને બેંકની પ્રાદેશિક કચેરી ખાતે અસલ દસ્તાવેજની ચકાસણી અને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
તમામ બેન્કિંગ સેક્ટર અને પ્રોફેશનલ સરકારી નોકરીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment