હિંમતનગર નાગરિક સહકારી બેંકમાં MD અને CEO ની ભરતી જાહેર,Himmatnagar Nagrik Sahakari Bank MD & CEO Recruitment 2026
હિંમતનગર નાગરિક સહકારી બેંકમાં MD અને CEO ની ભરતી જાહેર,Himmatnagar Nagrik Sahakari Bank MD & CEO Recruitment 2026
બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરવાનો બહોળો અનુભવ ધરાવતા પ્રોફેશનલ્સ માટે સાબરકાંઠા જિલ્લા ની પ્રીતિષ્ઠિત બેંકમાં એક શાનદાર તક આવી ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RRB ની માર્ગદર્શિકા અનુસાર, સાબરકાંઠા જિલ્લાની અગ્રણી હિંમતનગર નાગરિક સહકારી બેંક લિ. દ્વારા બેંક ના સુચારુ સંચાલન અને વિકાસ માટે ટોચના મેનેજમેન્ટ પદ એટલે કે મેનેજિંગ ડિરેક્ટર MD અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: હિંમતનગર નાગરિક સહકારી બેંક લિ. Himmatnagar nagrik Sahakari Bank Ltd.), જિલ્લો સાબરકાંઠા.
2. પોસ્ટ: મેનેજિંગ ડિરેક્ટર MD અને એક્ઝિક્યુટિવ ઓફિસર CEO.
3. નોકરી નો પ્રકાર: ફુલ ટાઈમ RRB ના ધારાધોરણો મુજબ કરાર આધારિત નિમણૂક.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન/ઈમેલ (બાયોડેટા અને દસ્તાવેજો ટપાલ કે ઇમેલ મારફતે મોકલવાના raheshe.
5. વય મર્યાદા: 35 થી 65 વર્ષ RRB ની લેટેસ્ટ ગાઈડલાઈન મુજબ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

| વિગતો (Particulars) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | હિંમતનગર નાગરિક સહકારી બેંક લિ. |
| પોસ્ટનું નામ | MD કમ CEO |
| કુલ જગ્યાઓ | ઉલ્લેખિત નથી |
| અરજી શરૂ થવાની તારીખ | 17/08/2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 01/09/2026 |
| મુખ્ય કચેરીનું સરનામું | સિનેમા રોડ, હિંમતનગર - 383001, જિલ્લો સાબરકાંઠા (ગુજ.) |
| સત્તાવાર વેબસાઇટ | www.hnsb.bank.in |
| ઈમેલ સરનામું | hnsb1964@hnsb.bank.in |
| ફોન નંબર | 02772-299221 |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
🔰અરજી ફી:
| પોસ્ટનું નામ (Post Name) | જગ્યાઓની સંખ્યા (Number of Vacancies) |
|---|---|
| MD કમ CEO | ઉલ્લેખિત નથી |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 35 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને મહત્તમ ઉંમર 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ RRB ની નવીનતમ ગાઈડલાઈન મુજબ.
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| અરજી શરૂ થવાની તારીખ | 17/08/2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 01/09/2026 |
🔰પગાર ધોરણ :
1. ઉમેદવારો તારા મોકલવામાં આવેલા બાયોડેટા અને લાયકાતના આધારે RRB ની ગાઈડલાઈન મુજબ શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઉપર ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. નોંધ: અંતિમ નિમણૂક RRB ની પૂર્વ મંજૂરીને આધીન રહેશે.🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. તમારો એક વિસ્તૃત અને પ્રોફેશનલ બાયોડેટા તૈયાર કરો, જેમાં શૈક્ષણિક લાયકાત અને બેન્કિંગના અનુભવની સંપૂર્ણ વિગતો સામેલ હોય. 2. બાયોડેટા ની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, પ્રોફેશનલ ડીગ્રી, અનુભવ ના પ્રમાણપત્ર, અને આધાર કાર્ડ ની નકલો જોડો.
3. આ તમામ વિગતો જાહેરાતમાં દર્શાવેલ બેંકના સત્તાવાર ઈમેલ આઇડી પર મોકલી આપો.
4. , હાર્ડ કોપી ને એક કવર માં પેક કરીને, કવર પર Application for the post of MD &CEO લખીને ચેરમેનશ્રી, હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા ના સરનામે છેલ્લી તારીખ પહેલા રજીસ્ટર એ.ડી.
પોસ્ટથી કે સ્પીડ પોસ્ટ થી મોકલી આપો.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. ઉમેદવારો તારા મોકલવામાં આવેલા બાયોડેટા અને લાયકાતના આધારે RRB ની ગાઈડલાઈન મુજબ શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઉપર ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. નોંધ: અંતિમ નિમણૂક RRB ની પૂર્વ મંજૂરીને આધીન રહેશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઉપર ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. નોંધ: અંતિમ નિમણૂક RRB ની પૂર્વ મંજૂરીને આધીન રહેશે.
ગુજરાતીની તમામ સરકારી બેન્ક અને ફાઇનાન્સ સેક્ટરની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment