ગુજરાત સરકારની ગુજસેલ માં મેન્ટેનન્સ મેનેજર ભરતી,GUJSAIL maintenance manager recruitment 2026

ગુજરાત સરકારની ગુજસેલ માં  મેન્ટેનન્સ મેનેજર ભરતી,GUJSAIL maintenance manager recruitment 2026 

GUJSAIL Recruitment 2026, Maintenance Manager Jobs Gujarat, Aviation Jobs in Gujarat, AME Jobs India, DGCA License Jobs, Aircraft Maintenance Engineer Vacancy, Gujarat State Aviation Infrastructure Company Limited, Aeronautical Engineering Jobs, Govt Aviation Jobs, Gujju Rozgar Updates, ગુજસેલ ભરતી 2026, મેન્ટેનન્સ મેનેજર ની નોકરી, એવિએશન નોકરી ગુજરાત, એરોનોટિકલ એન્જિનિયર ભરતી


એવિએશન નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી બનાવનાર અને એરક્રાફ્ટ મેન્ટેનન્સનો બહોળો અનુભવ ધરાવતા પ્રોફેન્સલ્સ માટે ગુજરાત સરકાર સાથે કામ કરવાની એક અદભુત તક આવી ગઈ છે. ગુજરાત સરકારના સિવિલ એવીએશન ડિપાર્ટમેન્ટ હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ એવીએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ GUJSAIL દ્વારા સરકારી વિમાનો અને હેલિકોપ્ટર્સ ના સુચારુ રખરખાવ માટે મેન્ટેનન્સ મેનેજર ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમ ઉમેદવારો પાસે DGCA નું માન્ય લાયસન્સ છે અને એરફ્રાક્ટ મેન્ટેન્સન્સ એન્જિનિયરિંગના અનુભવ છે. તેમના માટે ઊંચા પગાર સાથે અત્યંત પ્રતિષ્ઠિત નોકરી મેળવવાની આ એક સુવર્ણ અવસર છે. આજના આ વિસ્તૃત લેખમાં આપણે GUJSAIL મેન્ટેનન્સ મેનેજર ભરતી 2026 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ગુજરાત સ્ટેટ એવીએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ GUJSAIL ગુજસેલ, ગુજરાત સરકાર.
2. પોસ્ટ: મેન્ટેનન્સ મેનેજર.
3. નોકરી નો પ્રકાર: કરાર આધારિત એવીએશન ઇન્ડસ્ટ્રી ના ધારાધોરણો mujab.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન અથવા ઈમેલ બાયોડેટા અને લાયકાતના દસ્તાવેજો મોકલવામાં રહેશે.
5. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

મુખ્ય બાબતો (Highlights) વિગતો (Details)
ભરતી સંસ્થા ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL)
પોસ્ટનું નામ મેન્ટેનન્સ મેનેજર
કુલ જગ્યાઓ 01
અરજી કરવાનું માધ્યમ ઈમેલ / પોસ્ટ
અરજી કરવાની છેલ્લી તારીખ 10/09/2026, 18:10 કલાકે
નોકરીનું સ્થળ અમદાવાદ, ગુજરાત


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય યુનિવર્સિટી માંથી B.E. અથવા B.Tech એરોનોટિકલ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ કે એવિઓનિક્સ ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
2. ટેકનિકલ લાયકાત: ઉમેદવાર પાસે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવીએશન દ્વારા ઇસ્યુ કરાયેલ માન્ય AME લાયન્સન અથવા CAR 145 મુજબની લાયકાત હોવી અત્યંત ફરજિયાત છે.
3. જરૂરી અનુભવ: એરફ્રાક્ટ /હેલિકોપ્ટર મેન્ટેનન્સ, રીપેર અને ઓવર હોલ માં મેનેજમેન્ટ ઓછામાં ઓછો પાંચથી દસ વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે. ગુજસેલ ફ્લીટ પર કામ કરવાનું અનુભવ ધરાવતા ઉમેદવારો ની ખાસ પ્રાધાન્ય અપાશે.


કાર્યક્રમ (Event) તારીખ (Date)
અરજી શરૂ થવાની તારીખ હાલમાં ચાલુ છે (Currently Ongoing)
અરજી કરવાની છેલ્લી તારીખ 10/09/2026, 18:10 કલાકે

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી કરવા માટે ઉમેદવારની મહત્તમ ઉંમર સામાન્ય રીતે 45 થી 50 વર્ષની આસપાસ હોવી જોઈએ સત્તાવાર જાહેરાતમાં ઉંમર અંગેના સ્પષ્ટ નિયમો ચકાસી લેવા.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
અરજી શરૂ થવાની તારીખ હાલમાં ચાલુ છે (Currently Ongoing)
અરજી કરવાની છેલ્લી તારીખ 10/09/2026, 18:10 કલાકે

🔰પગાર ધોરણ :

GUJSAIL દ્વારા પસંદગી પામનાર મેન્ટેનન્સ મેનેજર એવીએશન ઇન્ડસ્ટ્રીના પ્રવર્તમાન ધારા ધોરણો અને તેમના અનુભવના આધારે અત્યંત આકર્ષક પેકેજ લાખોમાં વાર્ષિક CTC ચૂકવવામાં આવે છે. પગાર નું અંતિમ નિર્ણય ઇન્ટરવ્યૂ દરમિયાન ઉમેદવારને લાયકાત અને કૌશલ્યના આધારે નક્કી કરવામાં આવશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ ગુજ સેલ ની સત્તાવાર વેબસાઈટ gujsail.gujarat.gov.in ની મુલાકાત લો અથવા જાહેરાત ની પીડીએફ ડાઉનલોડ કરો.
2. તમારો એક વિસ્તૃત અને પ્રોફેશનલ બાયોડેટા તૈયાર કરો જેમાં તમારી શૈક્ષણિક લાયકાત, DGCA લાયસન્સ ની વિગતો અને એરફ્રાક્ટ પાર કામ કર્યાના અનુભવની સ્પષ્ટ માહિતી હોય.
3. બાયોડેટા ની સાથે શૈક્ષણિક માર્કશીટ, AME લાયસન્સ ની નકલો, અનુભવના પ્રમાણપત્રો અને આધાર કાર્ડ જોડો.
4. આ તમામ વિગતો જાહેરાતમાં દર્શાવેલ GUJSAIL ના સત્તાવાર ઈમેલ આઇડી પર સ્કેન કરીને મોકલી આપો.
5. અથવા, હાર્ડ કોપી ને એક કવરમાં પેક કરી ડિરેક્ટર ઓફ સિવિલ એવીએશન, GUJSAIL કોમ્પ્લેક્સ, SVPI એરપોર્ટ ની બાજુમાં, અમદાવાદના સરનામે છેલ્લી તારીખ પહેલા રજીસ્ટર એ.ડી. કે સ્પીડ પોસ્ટથી મોકલી આપો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
- -
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. ઉમેદવારો દ્વારા મોકલવામાં આવેલા બાયોડેટા અને લાયકાતના આધારે શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને ગુજસેલ ભવન અમદાવાદ એરપોર્ટ ખાતે પેનલ સમક્ષ રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

ગુજરાત સરકારની તમામ હાઈ પ્રોફાઈલ અને ટેકનિકલ નોકરીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026