ગુજરાત MSME વિભાગમાં 'લીગલ એક્સપર્ટ' ની શાનદાર ભરતી,MSEFC Gujarat Legal Expert Recruitment 2026
ગુજરાત MSME વિભાગમાં 'લીગલ એક્સપર્ટ' ની શાનદાર ભરતી,MSEFC Gujarat Legal Expert Recruitment 2026
કાયદા Law નો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા અને કોમર્શિયલ ડિસ્પ્યુટ તથા આર્બિટેશનનો બહોળો અનુભવ ધરાવતા પ્રોફેશનલ માટે ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ સાથે કામ કરવાની એક શાનદાર તક આવી ગઈ છે. ગુજરાત સરકારના MSME કમિશનરેટ હેઠળ કાર્યરત માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસીલીટેશન કાઉન્સિલ દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગ ના વિલંબિત પેમેન્ટ ના કેસોના ઝડપી નિકાલ અને કાનૂની માર્ગદર્શન માટે લીગલ એક્સપર્ટ ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારોએ LLB કે LLM ડિગ્રી મેળવી છે. અને MSME એક્ટ હેઠળ કામ કરવાનો અનુભવ ધરાવે છે. તેમના માટે ગાંધીનગર કક્ષાએ ઉચા પગાર સાથે કામ કરવાનો આ એક ઉત્તમ અવસર છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝ ફેસિલીટેશન કાઉન્સિલ MSEFC, MSME કમિશનરેટ , ગુજરાત સરકાર.
2. પોસ્ટ: લીગલ એક્સપર્ટ/ કાનૂની સલાહકાર.
3. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન અથવા ઈમેલ બાયોડેટા અને લાયકાતના દસ્તાવેજો મોકલવાના રહેશે.
5. વય મર્યાદા: મહત્તમ 45 વર્ષ નિવૃત જજ કે સરકારી કાનૂની અધિકારીઓ માટે 62 થી 65 વર્ષ સુધીની છૂટછાટ હોઈ શકે છે.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

| મુખ્ય બાબતો (Key Highlights) | વિગતો (Details) |
|---|---|
| ભરતી સંસ્થા | MSEFC કમિશનરની કચેરી, ગુજરાત |
| પોસ્ટનું નામ | લીગલ એક્સપર્ટ |
| કુલ જગ્યાઓ | 05 |
| જાહેરાત નં. | 01/2026-27 |
| અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન (સ્પીડ પોસ્ટ) |
| કરારનો સમયગાળો | 11 મહિના |
| નોકરીના સ્થળો | અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 10/09/2026 |
| સત્તાવાર વેબસાઇટ | www.msmec.gujarat.gov.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય યુનિવર્સિટી માંથી કાયદાના સ્નાતક LLB અથવા અનુસ્નાતક LLM ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
2. જરૂરી અનુભવ: ઉમેદવાર પાસે સિવિલ કોર્ટ, હાઇકોર્ટ અથવા આરબીટ્રેશન ટ્રીબ્યુનલમાં પ્રેક્ટિસ કરવાનો ઓછામાં ઓછો પાંચથી સાત વર્ષનો અનુભવ આવશ્યક છે. The arbitration and concilitation act અને MSMED act 2006 ના કાયદાકીયપાસઓનું ઊંડું જ્ઞાન ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
3. નોંધ: કાનૂની વિભાગના નિવૃત્ત અધિકારીઓ કે નિવૃત્ત સેશન્સ જજ પણ આ પોસ્ટ માટે અરજી કરવા પાત્ર હોઈ શકે છે.

| ખાલી જગ્યાની વિગતો (Vacancy Details) | કુલ જગ્યાઓ (Total Posts) |
|---|---|
| લીગલ એક્સપર્ટ | 05 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની મહત્તમ ઉંમર સામાન્ય રીતે ૪૦ થી ૪૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો નિવૃત્ત અધિકારીઓ માટે જાહેરાત હોય તો મહત્તમ ઉંમર 65 વર્ષ સુધી સામાન્ય રહી શકે છે.
| મહત્વપૂર્ણ તારીખો (2026) (Important Dates) | વિગતો (Details) |
|---|---|
| અરજી શરૂ થવાની તારીખ | સત્તાવાર જાહેરાત જુઓ |
| અરજી કરવાની છેલ્લી તારીખ (ઓફલાઇન) | 10/09/2026 |
🔰પગાર ધોરણ :
MSEFC દ્વારા પસંદગી પામનાર લીગલ એક્સપર્ટ ને ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના ધારા ધોરણ મુજબ અત્યંત આકર્ષક ફિક્સ માનદ વેતન ચૂકવવામાં આવે છે. સામાન્ય રીતે આ પોસ્ટ માટે અંદાજિત રૂ. 40,000)- થી 60,000/- પ્રતિ માસ અથવા સિનિયોરિટી મુજબ ફિક્સ પગાર આપવામાં આવે છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
૧. સૌ પ્રથમ MSME કમિશનરેટની સત્તાવાર વેબસાઇટ અથવા ન્યૂઝપેપરની જાહેરાતમાંથી વિગતો અને અરજીનો નમૂનો મેળવો.
૨. એક વિસ્તૃત બાયોડેટા (Resume) તૈયાર કરો, જેમાં તમારી કાનૂની લાયકાત, બાર કાઉન્સિલની વિગતો અને કોમર્શિયલ કેસો લડવાનો/સોલ્વ કરવાનો અનુભવ દર્શાવેલો હોય.
૩. અરજીની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, LLB/LLM ની ડિગ્રી, સનદ, અનુભવના પ્રમાણપત્રો અને આધાર કાર્ડની નકલો જોડો.
૪. આ તમામ વિગતો જાહેરાતમાં દર્શાવેલ MSEFC ના સત્તાવાર ઈમેલ આઈડી (Email ID) પર સ્કેન કરીને મોકલી આપો અથવા હાર્ડ કોપીને MSME કમિશનરેટ, ઉદ્યોગ ભવન, ગાંધીનગર ના સરનામે છેલ્લી તારીખ પહેલાં સ્પીડ પોસ્ટથી મોકલી આપો.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

Comments
Post a Comment