બેંક ઓફ બરોડામાં ગ્રેજ્યુએટ પાસ માટે 'લોકલ બેંક ઓફિસર' ની બમ્પર ભરતી,Bank of Baroda Local Bank Officer Recruitment 2026
બેંક ઓફ બરોડામાં ગ્રેજ્યુએટ પાસ માટે 'લોકલ બેંક ઓફિસર' ની બમ્પર ભરતી,Bank of Baroda Local Bank Officer Recruitment 2026
બેન્કિંગ સેક્ટરમાં અધિકારી લેવલની નોકરી મેળવવાનો સપનું જોતા યુવાનો માટે એક અત્યારે તો શાનદાર સમાચાર આવ્યા છે. ભારતની ટોચની જાહેર ક્ષેત્રની બેન્કોમાં સ્થાન ધરાવતી bank of baroda BOB દ્વારા વિવિધ રાજ્યો માટે લોકલ બેંક ઓફિસર ની બમ્પર ખાલી જગ્યાઓ કરવા માટે સતાવવા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ પોસ્ટ સામાન્ય પ્રો બેસનરી ઓફિસર સમકક્ષ જ છે, પરંતુ આમાં પસંદગી પામનાર ઉમેદવારોને જે તે રાજ્યમાં જેમકે ગુજરાત માટે અરજી કરી હોય તો ગુજરાતમાં જ પોસ્ટીંગ આપવામાં આવે છે. જે ઉમેદવારો એ કોઈપણ પ્રવાહ માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે, તેમના માટે ઉચ્ચ પગાર ધોરણ સાથે બેંકમાં કારકિર્દી બનાવવાનો આ એક સુવર્ણ અવસર છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
સંસ્થા: બેંક ઓફ બરોડા (Bank of Baroda - BOB).
પોસ્ટ: લોકલ બેંક ઓફિસર (Local Bank Officer - LBO).
નોકરીનો પ્રકાર: કાયમી સરકારી બેંક નોકરી (Scale-I Officer).
અરજી કરવાનું માધ્યમ: ઓનલાઈન (BOB ની સત્તાવાર વેબસાઇટ મારફતે).
વય મર્યાદા: ૨૦ થી ૩૦ વર્ષ (SC/ST/OBC ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટછાટ).
અરજી ફી: જનરલ/OBC/EWS માટે રૂ. ૮૫૦/- અને SC/ST/PwBD/મહિલાઓ માટે રૂ. ૧૭૫/- (સત્તાવાર જાહેરાત મુજબ).
પસંદગી પ્રક્રિયા: ઓનલાઈન લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ અને સ્થાનિક ભાષાની કસોટી (Local Language Test).
શૈક્ષણિક લાયકાત: કોઈપણ પ્રવાહમાં સ્નાતક (Graduation) અને જે તે રાજ્યની સ્થાનિક ભાષાનું સંપૂર્ણ જ્ઞાન.
| વિગતો (Particular) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થા | બેંક ઓફ બરોડા |
| પોસ્ટ | લોકલ બેંક ઓફિસર |
| કુલ જગ્યાઓ | 2,482 |
| ગુજરાતની નવી જગ્યાઓ | 400 |
| સ્કેલ | JMG/S-I |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
| પ્રારંભ તારીખ | 18 ઓગસ્ટ 2026 |
| અંતિમ તારીખ | 7 સપ્ટેમ્બર 2026 |
| વય મર્યાદા | 21 થી 30 વર્ષ |
| લાયકાત | સ્નાતક (Graduation) |
| અનુભવ | ઓછામાં ઓછો 1 વર્ષનો ઓફિસર તરીકેનો અનુભવ |
| ગુજરાત સ્થાનિક ભાષા | ગુજરાતી |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુકેશનની ડિગ્રી મેળવેલી હોય ફરજિયાત છે.
2. સ્થાનિક ભાષાનું જ્ઞાન: આ લોકલ બેન્ક ઓફિસરની પોસ્ટ હોવાથી ઉમેદવાર જે રાજ્ય માટે અરજી કરે છે તે રાજ્યની સ્થાનિક ભાષા દાખલા તરીકે ગુજરાત માટે ગુજરાતી ભાષા લખતા, વાંચતા અને બોલતા આવડવી ફરજીયાત છે. ધોરણ 10 કે 12 મા સ્થાનિક ભાષાનો વિષય ભણેલો હોવો જોઈએ અન્યથા પસંદગી વખતે લોકલ લેંગ્વેજ ટેસ્ટ પાસ કરવી પડશે.

| કેટેગરી (Category) | ગુજરાતની જગ્યાઓ (Gujarat Vacancies) |
|---|---|
| SC | 63 |
| ST | 25 |
| OBC | 112 |
| EWS | 40 |
| જનરલ | 160 |
| કુલ (Total) | 400 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. અરજી કરવા માટે બિન અનામત વર્ગના ઉમેદવારોની ઉંમર સામાન્ય રીતે ૨૦ થી ૩૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ ST ઉમેદવારોને પાંચ પર,OBC ઉમેદવારોને ત્રણ વર્ષ અને દિવ્યાંગો ઉમેદવારોને દસ વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ ST ઉમેદવારોને પાંચ પર,OBC ઉમેદવારોને ત્રણ વર્ષ અને દિવ્યાંગો ઉમેદવારોને દસ વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
| વિષય (Subject) | પ્રશ્નો (Questions) | ગુણ (Marks) | સમય (Time) |
|---|---|---|---|
| અંગ્રેજી ભાષા | 30 | 30 | 30 મિનિટ |
| બેંકિંગ જ્ઞાન | 30 | 30 | 30 મિનિટ |
| સામાન્ય/આર્થિક જાગૃતિ | 30 | 30 | 30 મિનિટ |
| રીઝનિંગ એબિલિટી અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ | 30 | 30 | 30 મિનિટ |
| કુલ (Total) | 120 | 120 | 120 મિનિટ |
🔰પગાર ધોરણ :
બેંક ઓફ બરોડામાં પસંદગી પામનાર LBO ને Junior Management Grade Scale-I (JMGS-I) મુજબ અત્યંત આકર્ષક પગાર ચૂકવવામાં આવે છે. શરૂઆતી બેઝિક પે રૂ. ૩૬,૦૦૦/- ની આસપાસ હોય છે અને DA, HRA, CCA અને અન્ય ભથ્થાં મળીને શરૂઆતી માસિક પગાર અંદાજિત રૂ. ૬૦,૦૦૦ થી ૬૫,૦૦૦/- ની આસપાસ થાય છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ બેન્ક ઓફ બરોડા ની સત્તાવાર વેબસાઈટ bankofbaroda.in ની મુલાકાત લો અને careers સેક્શનમાં જાવ.
2. Current opportunities વિભાગમાંથી recruitment of local bank officers 2026 ની જાહેરાત ડાઉનલોડ કરી નિયમો ધ્યાનથી વાંચો.
3. Apply online લિંક પર ક્લિક કરીએ તમારું નવું રજીસ્ટ્રેશન કરો.
4. ફોર્મમાં તમારી પર્સનલ વિગતો, શૈક્ષણિક લાયકાત અને રાજ્યની પસંદગી સચોટ રીતે ભરો.
5. નિર્ભરિત સાઈઝમાં તમારો પાસપોર્ટ સાઈઝ નો ફોટો, સહી, ધાબા અંગૂઠા નું નિશાન અને હેન્ડ રિટર્ન ડિકલેરેશન સ્કેન કરીને અપલોડ કરો.
6. ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે પરીક્ષા ફી ભરીને ફોર્મ ફાઈનલ સબમીટ કરો અને પ્રિન્ટ કાઢી લો.

| કેટેગરી (Category) | અરજી ફી (Application Fee) |
|---|---|
| જનરલ / EWS / OBC | ₹850 + લાગુ પડતા ચાર્જ |
| SC / ST / PwBD / ESM/DESM / મહિલાઓ | ₹175 + લાગુ પડતા ચાર્જ |
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. ઓનલાઇન પરીક્ષા: સૌપ્રથમ કોમ્પ્યુટર બેઝ્ડ ઓબ્જેક્ટિવ પરીક્ષા લેવાશે જેમાં રિઝનિંગ, મેથ્સ, ઇંગલિશ અને જનરલ/બેન્કિંગ અવેરનેસ પુછાશે. સાથે જ એક નાનકડો ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ પણ લેવાશે.
2. ઇન્ટરવ્યૂ: ઓનલાઇન પરીક્ષા પાસ કરનારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
3. લોકલ લેંગ્વેજ ટેસ્ટ: સ્થાનિક ભાષા ગુજરાતીના જ્ઞાનની ચકાસણી.
2. ઇન્ટરવ્યૂ: ઓનલાઇન પરીક્ષા પાસ કરનારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
3. લોકલ લેંગ્વેજ ટેસ્ટ: સ્થાનિક ભાષા ગુજરાતીના જ્ઞાનની ચકાસણી.
બેન્કિંગ સેક્ટરની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે પરીક્ષાની તૈયારીઓ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment