વસુધારા ડેરીમાં સેલ્સ અને માર્કેટિંગ સ્ટાફની શાનદાર ભરતી ,Valsad Vasudhara Dairy Sales Personnel Recruitment 2026
વસુધારા ડેરીમાં સેલ્સ અને માર્કેટિંગ સ્ટાફની શાનદાર ભરતી ,Valsad Vasudhara Dairy Sales Personnel Recruitment 2026
દક્ષિણ ગુજરાતમાં સેલ્સ અને માર્કેટની બનાવવા માંગતા યુવાનો માટે અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. અમુલ બ્રાન્ડ સાથે જોડાયેલી અને દક્ષિણ ગુજરાતની જીવા દોરી સમાન વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ, વસુધારા ડેરી દ્વારા તેમના વેચાણ નેટવર્ક ને વધુ નજીક ખુદ કરવા માટે સેલ્સ પર્સનલ ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરા બહાર પાડવામાં આવે છે. જે ઉમેદવારો સેલ્સ અને માર્કેટિંગમાં રસ ધરાવે છે અને FMCG સેક્ટરમાં કામ કરવાનું અનુભવ ધરાવે છે, તેમના માટે આ એક સુવર્ણ અવસર છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. વસુધા ડેરી, વલસાડ નવસારી.
2. પોસ્ટ: સેલ્સ પર્સનલ/sales executive/માર્કેટિંગ સ્ટાફ.
3. નોકરી નો પ્રકાર: સહકારી ડેરી સેક્ટરમાં કાયમી/કરાર આધારિત નોકરી.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન અથવા ઈમેલ ભાઈઓ ડેટા અને લાયકાતના દસ્તાવેજો મોકલવાના રહેશે.
5. વય મર્યાદા: 21 થી 35 વર્ષ સત્તાવાર જાહેરાત મુજબ.
6. અરજી ફી: કોઈ અરજી ફ્રી નથી સંપૂર્ણ મફત.
| વિગતો (Particulars) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થા | વલસાડ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ (વસુધારા ડેરી) |
| પોસ્ટનું નામ | સેલ્સ ઓફિસર અને એક્ઝિક્યુટિવ્સ (સેલ્સ પર્સનલ) |
| કુલ જગ્યાઓ | જાહેરાતમાં સ્પષ્ટ કરેલ નથી, કરિયર પોર્ટલનો સંદર્ભ લો |
| નોકરીનું સ્થળ | વલસાડ, નવસારી, અને ડાંગ જિલ્લાઓ |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
| સત્તાવાર વેબસાઇટ | https://careers.valsadunion.in |
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 23.08.2026 |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 31.08.2026 |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહ માં સ્નાતક (B.A,B.Com ,B.Sc) ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. BBA અથવા MBA ની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે.
2. જરૂરી અનુભવ: ઉમેદવાર પાસે ડેરી પ્રોડક્ટ, ફૂડ ઇન્ડસ્ટ્રી અથવા કોઇપણ FMCG કંપનીમાં સેલ્સ/ માર્કેટિંગ/ ડિસ્ટ્રીબ્યુટર હેન્ડલિંગ જમાવો છો બેથી ત્રણ વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે.
3. અન્ય લાયકાત: ઉમેદવાર પાસે પોતાનું દ્વીવીચક્રી વાહન અને ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે. કોમ્પ્યુટર જ્ઞાન અને સ્થાનિક ભૂગોળની જાણકારી હોવી જોઈએ.
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 23.08.2026 |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 31.08.2026 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર સામાન્ય રીતે 21 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ અનુભવી ઉમેદવારો માટે ઉંમરના નિયમોમાં છૂટછાટ હોઈ શકે છે.
🔰પગાર ધોરણ :
વસુધારા ડેરી તારા પસંદગી પામનાર સેલ્ફ સ્ટાફને ડેરી ઇન્ડસ્ટ્રીના ધારાધોરણો અને ઉમેદવારના અનુભવ મુજબ અત્યંત આકર્ષક પગાર ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત ફિલ્ડ વર્ક માટે દૈનિક પ્રવાસ ભથ્થું, ઇન્સેન્ટિવીસ અને મેડિકલ જેવી અન્ય સુવિધાઓ પણ નિયમ અનુસાર મળવા પાત્ર થાય છે.
1. સૌપ્રથમ સ્થાનિક ન્યુઝ પેપર માં આવેલી જાહેરાત અથવા અમારી વેબસાઈટ પરથી વિગતો વાંચો
2. તમારો એક વિસ્તૃત બાયોડેટા તૈયાર કરો જેમાં શૈક્ષણિક લાયકાત, સેલ્સ/FMCG કંપનીનો અનુભવ, મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી સચોટ રીતે લખેલા હોય
3. બાયોડેટા ની સાથે શૈક્ષણિક માર્કશીટ, અનુભવના પ્રમાણપત્ર અને આધારકાર્ડ/લાઇસન્સ ની નકલો જોડો.
4. આ તમામ વિગતો જાહેરાતમાં દર્શાવેલ વસુધારા ડેરીના સત્તાવાર ઈમેલ આઇડી પર મોકલી આપો.
5. અથવા, હાર્ડ કોપીને એક કવરમાં પેક કરી મેનેજિંગ ડિરેક્ટર શ્રી વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. વસુધારા ડેરી, આલીપોર, તા. ચીખલી, જિલ્લો નવસારી/ વલસાડ ના સરનામે છેલ્લી તારીખ પહેલા પોસ્ટ કે કુરિયર મારફતે મોકલી આપો.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. ઉમેદવારો દ્વારા મળેલ બાયોડેટા અને સેલ્સના અનુભવના આધારે શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને વસુધારા ડેરી આલીપોર ચીખલી અથવા વલસાડ કચેરી ખાતે રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
દક્ષિણ ગુજરાતની તમામ સરકારી અને સહકારી ક્ષેત્રની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment