વડોદરા રોજગાર કચેરીમાં 'કરિયર કાઉન્સેલર' ની શાનદાર ભરતી,Vadodara Career Counselor Recruitment 2026
વડોદરા રોજગાર કચેરીમાં 'કરિયર કાઉન્સેલર' ની શાનદાર ભરતી,Vadodara Career Counselor Recruitment 2026
સાયકોલોજી, સોશિયલ વર્ક અને માનવ સંસાધન HR ક્ષેત્રે શિક્ષણ મેળવીને યુવાનોને તેમની કારકિર્દી બનાવવા મદદરૂપ થવા માંગતા ઉમેદવારો માટે એક શાનદાર તક આવી ગઈ છે. ગુજરાતી સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની વડોદરા જિલ્લા રોજગાર વિનિમય કચેરી/મોડેલ કેરિયર સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓ અને નોકરી વાંચઝુઓને યોગ્ય વ્યવસાયિક માર્ગદર્શન પૂરું પાડવા માટે કરિયર કાઉન્સિલર ની ખાલી જગ્યાઓ કરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવે છે. આ ભરતી સંપૂર્ણપણે 11 માસના કરાર આધારિત રહેશે. પરંતુ વડોદરા જેવા મહાનગરમાં સરકારી કચેરી સાથે જોડાઈને કામ કરવાનો આ એક ઉત્તમ અવસર છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: જિલ્લા રોજગાર વિનિમય કચેરી/મોડેલ કરિયર સેન્ટર MCC, વડોદરા.
2. પોસ્ટ: કરિયર કાઉન્સિલર વ્યવસાયિક માર્ગદર્શન.
3. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત.
4. અરજી કરવા નું માધ્યમ: ઓફલાઈન બાયોડેટા અને દસ્તાવેજો રજીસ્ટર એડી/સ્પીડ પોસ્ટ થી મોકલવાના રહેશે.
5. વય મર્યાદા: 21 થી 40 વર્ષ સત્તાવાર જાહેરાત ના નિયમો મુજબ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

| વિગતો (Aspect) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થા | eMPEX-B, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર |
| પોસ્ટનું નામ | કરિયર કાઉન્સેલર |
| કુલ જગ્યાઓ | 1 |
| પગાર | ₹20,000/- વાર્ષિક (ફિક્સ) |
| અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન (રજિસ્ટર્ડ પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટ) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 05-09-2026 |
| નોકરીનું સ્થળ | વડોદરા, ગુજરાત |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે મને યુનિવર્સિટીમાંથી સાયકોલોજી, સોશિયોલોજી, માસ્ટર ઓફ સોશિયલ વર્ક, એજ્યુકેશન અથવા MBA મા અનુસ્નાતક master degree પાસ કરેલું હોવું જોઈએ.
2. કોમ્પ્યુટર જ્ઞાન: ઉમેદવાર પાસે સરકાર માન્ય કોમ્પ્યુટરનો બેઝિક કોર્સ પાસ કર્યા હોવાનું સર્ટિફિકેટ હોવાનું ફરજિયાત છે.
3. જરૂરી અનુભવ: સંબંધીત ક્ષેત્રમાં કાઉન્સેલિંગ, પ્લેસમેન્ટ કે HR તરીકે કામ કરવાનું એક થી બે વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર સારી પકડ હોવી જોઈએ.

| પોસ્ટનું નામ (Post Name) | કુલ જગ્યાઓ (Total Posts) |
|---|---|
| કરિયર કાઉન્સેલર | 1 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવાર ની ઉંમર સામાન્ય રીતે 21 થી 40 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ અનામત વર્ગના કિસ્સામાં સરકારી નિયમો મુજબ છૂટછાટ હોઇ શકે છે.
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| જાહેરાતની તારીખ | 28/03/2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 05-09-2026 |
🔰પગાર ધોરણ :
રોજગાર કચેરી દ્વારા કરાર આધારિત પસંદગી પામનાર કાઉન્સેલરને સરકારના પ્રવર્તમાન તારા ધોરણો મુજબ અત્યંત આકર્ષક ફિક્સ માનદ વેતન ચૂકવવામાં આવે છે. સામાન્ય રીતે આ પોસ્ટ માટે અંદાજિત રૂ. 20,000/- થી રૂ.25,000/- પ્રતિ માસ ફિક્સ પગાર આપવામાં આવે છે. ચોક્કસ રકમ માટે સત્તાવાર નોટિફિકેશન જુઓ.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ દિવ્ય ભાસ્કર કે સંદેશ જેવા સ્થાનિક ન્યુઝ પેપરમાં આવેલી જાહેરાત અથવા અમારી વેબસાઈટ પરથી વિગતો વાંચો. 2. એક સાદા કાગળ પર સ્વચ્છ અક્ષરે અથવા કોમ્પ્યુટર ટાઈપ કરેલું તમારો વિસ્તૃત બાયોડેટા તૈયાર કરો. જેમાં તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, અને અનુભવની તમામ વિગતો લખેલી હોય. તેમાં તાજો તેમનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો લગાવો.
3. અરજીની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, ડિગ્રી (M.A/MSW/MBA),CCC સર્ટીફીકેટ, અનુભવના પ્રમાણપત્રો અને આધાર કાર્ડની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડો.
4. એક કવરમાં આ તમામ દસ્તાવેજો પેક કરી, કવર પર મોટા અક્ષરે કરિયર કાઉન્સિલર ની પોસ્ટ માટે અરજી લખીને જાહેરાતમાં દર્શાવેલ સરનામે નાયબ નિયામક શ્રી રોજગાર, જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નર્મદા ભવન, વડોદરા ખાતે માત્ર સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એડી મારફતે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| - | - |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. ઉમેદવારો દ્વારા મોકલવામાં આવેલી અરજીઓને અને શૈક્ષણિક ટકાવારીના આધારે મેરીટ તૈયાર કરી શોર્ટ લિસ્ટ કરવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને વડોદરા રોજગાર કચેરી ખાતે અસલ દસ્તાવેજોની ચકાસણી અને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને વડોદરા રોજગાર કચેરી ખાતે અસલ દસ્તાવેજોની ચકાસણી અને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
ગુજરાત સરકાર ની રોજગાર કચેરીઓ અને અન્ય તમામ વિભાગોની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો

Comments
Post a Comment