રાજકોટ મહાનગરપાલિકામાં 'લીગલ ઓફિસર' ની શાનદાર ભરતી,RMC Rajkot Legal Officer Walk-in Interview 2026

રાજકોટ મહાનગરપાલિકામાં 'લીગલ ઓફિસર' ની શાનદાર ભરતી,RMC Rajkot Legal Officer Walk-in Interview 2026
RMC Recruitment 2026, Rajkot Municipal Corporation Jobs, Legal Officer Jobs in Rajkot, LLB Jobs in Gujarat Govt, LLM Vacancy 2026, Advocate Jobs in Municipal Corporation, Walk in Interview Rajkot, Law Officer Recruitment Gujarat, Gujju Rozgar Rajkot Updates, રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2026, કાનૂની અધિકારી ભરતી, લીગલ ઓફિસરની નોકરી, રાજકોટમાં સરકારી નોકરી, વકીલ માટે નોકરી

 કાયદા નો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા અને વકીલાત નો બહોળો અનુભવ ધરાવતા પ્રોફેશનલ માટે મહાનગરપાલિકા જેવી સરકારી સંસ્થા સાથે કામ કરવાની એક શાનદાર તક આવી ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશન હસ્તકના વિવિધ કાનૂની કેસો, હાઇકોર્ટ મેટર, અને અન્ય કાયદાકીય મુદ્દાઓમાં યોગ્ય માર્ગદર્શન અને કામગીરી માટે લીગલ ઓફિસર કાનૂની અધિકારી ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણપણે 11 માસના કરાર આધારિત રહેશે, જેના માટે સીધા વોક ઇન ઇન્ટરવ્યૂ નું આયોજન કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો એ LLB કે LLM ની ડિગ્રી મેળવી છે અને બાર કાઉન્સિલમાં સનદ ધરાવે છે, તેમના માટે ઊંચા પગાર સાથે રાજકોટમાં જ કામ કરવાનો આ એક ઉત્તમ અવસર છે. 

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: રાજકોટ મહાનગરપાલિકા Rajkot Municipal Corporation RMC.
2. પોસ્ટ: લીગલ ઓફિસર/કાનૂની અધિકારી.
3. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત.
4. અરજી કરવા નું માધ્યમ: સીધો વોક ઇન ઇન્ટરવ્યૂ નિયત તારીખે અને સમયે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.
5. વય મર્યાદા: મહત્તમ 40 થી 45 વર્ષ સુધી સત્તાવાર જાહેરાત મુજબ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

મુખ્ય બાબતો (Highlight) વિગતો (Details)
સંસ્થા પ્રાદેશિક કમિશનરશ્રી, નગરપાલિકાઓની કચેરી, રાજકોટ ઝોન
પોસ્ટનું નામ લીગલ ઓફિસર
કુલ જગ્યાઓ 01
નોકરીનું સ્થળ રાજકોટ, ગુજરાત
પગાર રૂ. 60,000/- પ્રતિ માસ (ફિક્સ)
રોજગારનો પ્રકાર કરાર આધારિત (11 મહિના)
અરજી કરવાનું માધ્યમ વોક-ઇન ઇન્ટરવ્યુ
ઇન્ટરવ્યુની તારીખ 17-09-2026
ઇન્ટરવ્યુનો સમય બપોરે 12:00 વાગ્યે

🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

કાયદા નો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા અને વકીલાત નો બહોળો અનુભવ ધરાવતા પ્રોફેશનલ માટે મહાનગરપાલિકા જેવી સરકારી સંસ્થા સાથે કામ કરવાની એક શાનદાર તક આવી ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશન હસ્તકના વિવિધ કાનૂની કેસો, હાઇકોર્ટ મેટર, અને અન્ય કાયદાકીય મુદ્દાઓમાં યોગ્ય માર્ગદર્શન અને કામગીરી માટે લીગલ ઓફિસર કાનૂની અધિકારી ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણપણે 11 માસના કરાર આધારિત રહેશે, જેના માટે સીધા વોક ઇન ઇન્ટરવ્યૂ નું આયોજન કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો એ LLB કે LLM ની ડિગ્રી મેળવી છે અને બાર કાઉન્સિલમાં સનદ ધરાવે છે, તેમના માટે ઊંચા પગાર સાથે રાજકોટમાં જ કામ કરવાનો આ એક ઉત્તમ અવસર છે.

પોસ્ટનું નામ (Post Name) જગ્યાઓની સંખ્યા (Number of Posts)
લીગલ ઓફિસર 01

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

ઇન્ટરવ્યૂ ની તારીખ ના રોજ ઉમેરવાની મહત્તમ ઉંમર સામાન્ય રીતે 40 થી 45 વર્ષની વધુ ન હોવી જોઈએ.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
જાહેરાત બહાર પાડવાની તારીખ 20-08-2026
વોક-ઇન ઇન્ટરવ્યુની તારીખ 17-09-2026
વોક-ઇન ઇન્ટરવ્યુનો સમય બપોરે 12:00 વાગ્યે (12:00 PM)

🔰પગાર ધોરણ :

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પસંદગી પામનાર લીગલ ઓફિસરને કોર્પોરેશન ના નિયમો મુજબ અત્યંત આકર્ષક ફિક્સ માનદ વેતન ચૂકવવામાં આવે છે. સામાન્ય રીતે આ પોસ્ટ માટે અંદાજિત રૂ. 40,000/- થી રૂ. 50000/- પ્રતિ માસ ફિક્સ પગાર આપવામાં આવે છે. ચોક્કસ રકમ માટે સતાવાર નોટિફિકેશન જુઓ.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ RMC ની સત્તાવાર વેબસાઈટ rmc.gov.in ની મુલાકાત લો અને recruitment સેક્શન માંથી જાહેરાત અને અરજી ફોર્મ ડાઉનલોડ કરી દો.
2. અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી તેમાં તમારું નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત અને કોર્ટ પ્રેક્ટિસમાં અનુભવની તમામ વિગતો લખી તાજેતરનો ફોટો લગાવો.
3. અરજીની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, બાર કાઉન્સિલની સનદ, અનુભવના પ્રમાણપત્રો બાર એસોસિએશનનો દાખલો અને આધાર કાર્ડ ની અસર અને સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલોનું સેટ તૈયાર કરો.
4. જાહેરાતમાં દર્શાવેલ તારીખ અને સમય રાજકોટ મહાનગરપાલિકા ની મુખ્ય કચેરી જેમકે ઢેબર રોડ ખાતે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ હાજર રહેવું.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
--
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE

🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

આ ભારતીય પ્રક્રિયામાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી.. ઉમેદવારોને પસંદગી સંપૂર્ણપણે લાયકાત, અનુભવ અને વોક ઇન ઇન્ટરવ્યૂ મહા પ્રદર્શનના આધારે કરવામાં આવે છે.

ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓ અને કાયદા વિભાગની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

અંકલેશ્વર નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Ankleshwar Nagarpalika City Manager Recruitment 2026