કેન્દ્રીય વિદ્યાલય વસ્ત્રાલમાં શિક્ષકોની શાનદાર ભરતી,Kendriya Vidyalaya Vastral Balvatika & Special Teacher Recruitment 2026
કેન્દ્રીય વિદ્યાલય વસ્ત્રાલમાં શિક્ષકોની શાનદાર ભરતી,Kendriya Vidyalaya Vastral Balvatika & Special Teacher Recruitment 2026
શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા અને ખાસ કરીને નાના બાળકોને ભણાવવા રસ ધરાવતા શિક્ષકો માટે કેન્દ્ર સરકારની નામાંકિત શાળામાં નોકરી મેળવવાની શાનદાર તક આવી ગઈ છે. કેન્દ્રીય વિદ્યાલય વસ્ત્રાલ અમદાવાદ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026 થી 27 માટે કરાર આધારિત ધોરણે બાલવાટિકા શિક્ષક અને દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે સ્પેશ્યલ એજ્યુકેટર ની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. માત્ર સીધા વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવશે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: કેન્દ્રીય વિદ્યાલય, વસ્ત્રાલ, અમદાવાદ.
2. પોસ્ટ: 12 વાટિકા શિક્ષક અને સ્પેશિયલ એજ્યુકેટર.
3. નોકરી નો પ્રકાર: શૈક્ષણિક વર્ષ માટે કરાર આધારિત.
4. અરજી કરવાનું માધ્યમ: સીધો વોક ઇન ઇન્ટરવ્યૂ નિયત ફોર્મ ભરીને રૂબરૂ હાજર રહેવાની રહેશે.
5. વય મર્યાદા: 18 થી 65 વર્ષ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.
7. પસંદગી પ્રક્રિયા: ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સીધો રૂબરૂ ઇન્ટરવ્યૂ.
8. શૈક્ષણિક લાયકાત: પોસ્ટ મુજબ ધોરણ 12 પાસ + NTT/ECCEe ડિપ્લોમા અથવા સ્નાતક + B.ed સ્પેશિયલ એજ્યુકેશન.

| વિગતો (Particulars) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | કેન્દ્રીય વિદ્યાલય 100 BN RAF, વસ્ત્રાલ |
| પોસ્ટનું નામ | બાલવાટિકા શિક્ષક અને સ્પેશિયલ એજ્યુકેટર |
| અરજી કરવાનું માધ્યમ | વોક-ઇન ઇન્ટરવ્યુ |
| ઇન્ટરવ્યુની તારીખ | 25.08.2026 (મંગળવાર) |
| નોકરીનું સ્થળ | વસ્ત્રાલ, અમદાવાદ, ગુજરાત |
| સત્તાવાર વેબસાઇટ (પ્રાદેશિક) | https://roahmedabad.kvs.gov.in/ |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. બાલ વાટિકા શિક્ષક: ઉમેદવારે માન્ય વોર્ડમાંથી ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે ધોરણ 12 પાસ કરેલું હોવી જોઈએ. આ ઉપરાંત નર્સરી ટીચર ટ્રેનિંગ અથવા ફ્રી સ્કૂલ એજ્યુકેશન નો ઓછામાં ઓછો બે વર્ષનો ડિપ્લોમા કોર્સ અથવા B.Ed nursery પાસ કરેલું હોવું ફરજિયાત છે.
2. સ્પેશિયલ એજ્યુકેટર: ઉમેદવારે કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ અને સાથે B.Ed. special education કરેલું હોવું જોઈએ. જો સામાન્ય B.Ed કરેલું હોય તો સ્પેશિયલ એજ્યુકેશનમાં બે વર્ષનું ડિપ્લોમા કરેલો હોવો જોઈએ અને RCI મારો રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે.

| પોસ્ટનું નામ (Post Name) |
|---|
| બાલવાટિકા શિક્ષક (Balvatika Teacher) |
| સ્પેશિયલ એજ્યુકેટર (Special Educator) |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
ઇન્ટરવ્યૂ ની તારીખ ના રોજ ઉમેદવાર ની ઉંમર કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ના નિયમો મુજબ ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 65 વર્ષ સુધીની હોવી જોઈએ.
| કાર્યક્રમ (Event) | તારીખ/સમય (Date) |
|---|---|
| જાહેરાતની તારીખ | 19.08.2026 |
| ઇન્ટરવ્યુની તારીખ | 25.08.2026 (મંગળવાર) |
| રજીસ્ટ્રેશનનો સમય | સવારે 08:00 થી 09:30 સુધી |
🔰પગાર ધોરણ :
કેન્દ્રીય વિદ્યાલય વસ્ત્રાલ દ્વારા પસંદગી પામનાર શિક્ષકોને કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના ધારા ધોરણ મુજબ અત્યંત આકર્ષક માસિક ફિક્સ પગાર ચૂકવવામાં આવે છે. સામાન્ય રીતે બાલ વાટિકા શિક્ષક માટે અંદાજિત રૂ. 21,250/- પ્રતિ કિલો સચોટ માહિતી માટે શાળાનો સંપર્ક કરવો.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ કેન્દ્રીય વિદ્યાલય વસ્ત્રાલ ની સત્તાવાર વેબસાઈટ vastral.kvs.ac.in ની મુલાકાત લો અને announcements સેક્શન માંથી જાહેરાત અને અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
2. અરજીની ફોર્મની પ્રિન્ટ કાઢી, તેમાં તમારું નામ, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને સંપર્ક વિગતો સ્વચ્છ અક્ષરે ભરી તાજેતરનો ફોટો લગાવો.
3. અરજીની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, NTT/B.Ed ના સર્ટીફીકેટ, અનુભવના પ્રમાણપત્રો અને આધારકાર્ડ ની અસલ અને સ્વ પ્રમાણિત ઝેરોક્ષ નકલો નો સેટ તૈયાર કરો.
4. જાહેરાતમાં દર્શાવેલ તારીખ અને સમય કેન્દ્રીય વિદ્યાલય વસ્ત્રાલ અમદાવાદ ખાતે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ હાજર રહેવું.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION | DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
આ ભરતીમાં કોઈ જટિલ પરીક્ષા નથી. ઉમેદવારોની પસંદગી સીધા વોક ઇન ઇન્ટરવ્યૂ માં તેમના પ્રદર્શન અને અસલ દસ્તાવેજોની ચકાસણી ના આધારે કરવામાં આવશે.

Comments
Post a Comment