Upleta Nagarpalika Apprentice Recruitment 2026: ઉપલેટા નગરપાલિકામાં ITI અને સ્નાતક ઉમેદવારો માટે એપ્રેન્ટિસની ભરતી

Upleta Nagarpalika Apprentice Recruitment 2026: ઉપલેટા નગરપાલિકામાં ITI અને સ્નાતક ઉમેદવારો માટે એપ્રેન્ટિસની ભરતી
Upleta Nagarpalika Recruitment 2026, Upleta Municipality Apprentice Jobs, ITI Jobs in Upleta, Rajkot District Apprentice Vacancy, COPA Apprentice Jobs, Electrician Fitter Jobs Rajkot, Gujarat Govt Apprentice Bharti, Nagarpalika Jobs in Gujarat, Gujju Rozgar District Updates, ઉપલેટા નગરપાલિકા ભરતી 2026, એપ્રેન્ટિસ ભરતી ગુજરાત, ઉપલેટામાં આઇટીઆઇ ની નોકરી, રાજકોટ સરકારી નોકરી




રાજકોટ જિલ્લાના ઉપલેટા અને આસપાસના વિસ્તારમાં રહેતા અને ITI અથવા ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ચૂકેલા યુવાનો માટે સરકારી કચેરીમાં તાલીમ મેળવવાની એક ઉત્તમ તક આવી છે. ઉપલેટા નગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત વિવિધ ટ્રેડ માં એપ્રેન્ટીસ ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામા આવી છે. આ ભરતીમાં કોમ્પ્યુટર ઓપરેટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ફિટર, સર્વે, અને ક્લાર્ક જેવી વિવિધ જગ્યાઓ પર ઉમેદવારોને 1 વર્ષની તાલીમ માટે રાખવામાં આવશે. જે ઉમેદવારો સ્થાનિક નગરપાલિકાના વહીવટી અને ટેકનિકલ કામકાજનું અનુભવ મેળવવા ઈચ્છે છે, તેમના માટે આ એક સારો અવસર છે. 

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ઉપલેટા નગરપાલિકા, જીલ્લો રાજકોટ.
2. પોસ્ટ: એપ્રેન્ટીસ વિવિધ ટ્રેડ જેમ કે કોપા, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન, ફીટર, ક્લાર્ક વગેરે.
3. નોકરી નો પ્રકાર:1 વર્ષની એપ્રેન્ટીસશિપ તાલીમ.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે ફોર્મ જમા કરાવવાનું રહેશે.

મુખ્ય બાબતો (Key Highlights) વિગતો (Details)
સંસ્થાનું નામ ઉપલેટા નગરપાલિકા
યોજનાનું નામ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના
પોસ્ટનું નામ એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, ડીઝલ મિકેનિક, ફાયરમેન)
કુલ જગ્યાઓ 09
અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન
અરજી શરૂ થવાની તારીખ 01 ઓગસ્ટ 2026
અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ 2026
નોકરીનું સ્થળ ઉપલેટા, રાજકોટ (ગુજરાત)


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. ટેકનીકલ ટ્રેડ (COPA, electrician, wireman,fitter વગેરે): ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાઠ અને NCVT/GCVT માન્ય સંસ્થામાંથી સંબંધીત ટ્રેડમાં ITI પાસ કરેલું હોવું ફરજિયાત છે.
2. નોન ટેકનીકલ/ક્લાર્ક/એકાઉન્ટન્ટ: સંબંધી ધ પોસ્ટ માટે ધોરણ 12 પાસ અથવા માન્ય યુનિવર્સિટી માંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતક (B.A,B.Com,B.Sc) હોવું જરૂરી છે. કોમ્પ્યુટર નું જ્ઞાન હોવું આવશ્યક છે.


ક્રમ નં. (Sr. No.) પોસ્ટનું નામ (Post Name) જગ્યાઓની સંખ્યા (No. of Posts)
1 ઇલેક્ટ્રિશિયન 02
2 પ્લમ્બર 02
3 ડીઝલ મિકેનિક 02
4 ફાયરમેન 03
કુલ (Total) 09

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર સામાન્ય રીતે 18 થી 25 વર્ષની અથવા મહત્તમ 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. સરકારી નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોની વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
અરજી શરૂ થવાની તારીખ 01 ઓગસ્ટ 2026
અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ 2026

🔰પગાર ધોરણ :

 એપ્રેન્ટીસ તરીકે પસંદગી પામનાર ઉમેદવારો ને એક વર્ષની તાલીમ દરમિયાન સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ માસિક સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે.

1. સામાન્ય રીતે ITI/સ્નાતક ઉમેદવારોને દર મહિને અંદાજિત રૂ. 7,000 થી 9,000/-સુધીનો ફિક્સ સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. તાલી તાલી નું પૂર્ણ થયા બાદ ભારત સરકારનું સર્ટિફિકેટ કરવામાં આવશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ ભારત સરકારના એપ્રેન્ટીસશિપ પોર્ટલ (apprenticeshipindia.gov.in) પર જઈને તમારું ફરજિયાત ઓનલાઇન રજીસ્ટ્રેશન કરો અને પ્રોફાઈલ 100% પૂર્ણ કરી રજીસ્ટ્રેશન નંબર મેળવો.
2. ત્યારબાદ ઉપલેટા નગરપાલિકાની કચેરી ખાતેથી અથવા જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ઓફલાઈન અરજી ફોર્મ મેળવો.
3. ફોર્મ માં તમારી તમામ વિગતો અને એપ્રેન્ટી સરજીસ્ટ્રેશન નંબર ભરીને પાસપોર્ટ સાઇઝ નો ફોટો લગાવો.
4. ફોર્મની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ (ITI ના તમામ સેમેસ્ટરની માર્કશીટ), આધારકાર્ડ, જાતિનો દાખલો જો હોય તો, અને એપ્રેન્ટીસ પ્રોફાઈલ ની પ્રિન્ટ જોડો.
5. હા તમામ ડોક્યુમેન્ટ જાહેરાતમાં દર્શાવેલી છેલ્લી તારીખ પહેલા મુખ્ય અધિકારીશ્રી, ઉપલેટા નગરપાલિકા, જીલ્લો રાજકોટના સરનામે રૂબરૂ અથવા રજીસ્ટર એ.ડી./સ્પીડ પોસ્ટ થી મોકલી આપો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPRENTICESHIP PORTAL APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. ઉમેદવારો એ મેળવેલા શૈક્ષણિક ગુણ ના આધારે સીધું મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
2. મેરીટમાં આવનાર ઉમેદવારોના અસલ દસ્તાવેજો ની ચકાસણી કરી તેમને તાલીમ માટે હાજર કરવામાં આવશે.

ગુજરાતની તમામ નગરપાલિકાઓ અને સરકારી કચેરીઓની એપ્રેન્ટિસ ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026